Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101547 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-१२ समवसरण |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૧૨ સમવસરણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 547 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] ‘जे रक्खसा जे जमलोइया वा’ जे आसुरा गंधव्वा य काया । आगासगामी य पुढोसिया ते पुणो पुणो विप्परियासुवेंति ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૪૭. જે રાક્ષસ, યમલૌકિક, સૂર, ગાંધર્વ, પૃથ્વીઆદિ છ કાયો, આકાશગામી અને પૃથ્વી આશ્રિત પ્રાણી છે, તેઓ બધાં પોતાના કર્મ પ્રમાણે પુનઃ પુનઃ આ સંસારમાં ભમે છે. ... સૂત્ર– ૫૪૮. આ સંસારને સ્વયંભૂરમણ સમુદ્રની જેમ અપાર છે, તેથી આ ગહન સંસારને દુર્મોક્ષ જાણો. વિષય અને સ્ત્રીમાં આસક્ત જીવો આ સંસારમાં વારંવાર બંને લોકમાં ભમે છે. ... સૂત્ર– ૫૪૯. અજ્ઞાની જીવ પાપકર્મ કરીને કર્મક્ષય કરી શકતા નથી. પણ ધીર પુરુષ અકર્મથી કર્મક્ષય કરે છે. મેઘાવી પુરુષો લોભથી દૂર રહે છે, તેઓ સંતોષી બની પાપ નથી કરતા. સૂત્ર– ૫૫૦. તે સર્વજ્ઞ વિતરાગ લોકના ભૂત – વર્તમાન – ભાવિના યથાર્થ જ્ઞાતા છે, તેઓ બીજાના નેતા છે, પણ સ્વયં નિયંતા, જ્ઞાની અને સંસારનો અંત કરનાર છે. સૂત્ર સંદર્ભ– ૫૪૭–૫૫૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] ‘je rakkhasa je jamaloiya va’ je asura gamdhavva ya kaya. Agasagami ya pudhosiya te puno puno vippariyasuvemti. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 547. Je rakshasa, yamalaukika, sura, gamdharva, prithviadi chha kayo, akashagami ane prithvi ashrita prani chhe, teo badham potana karma pramane punah punah a samsaramam bhame chhe.\... Sutra– 548. A samsarane svayambhuramana samudrani jema apara chhe, tethi a gahana samsarane durmoksha jano. Vishaya ane strimam asakta jivo a samsaramam varamvara bamne lokamam bhame chhe.\... Sutra– 549. Ajnyani jiva papakarma karine karmakshaya kari shakata nathi. Pana dhira purusha akarmathi karmakshaya kare chhe. Meghavi purusho lobhathi dura rahe chhe, teo samtoshi bani papa nathi karata. Sutra– 550. Te sarvajnya vitaraga lokana bhuta – vartamana – bhavina yathartha jnyata chhe, teo bijana neta chhe, pana svayam niyamta, jnyani ane samsarano amta karanara chhe. Sutra samdarbha– 547–550 |