Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101543 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-१२ समवसरण |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૧૨ સમવસરણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 543 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] संवच्छरं सुविणं लक्खणं च निमित्तदेहं च उप्पाइयं च । अट्ठंगमेयं बहवे अहित्ता लोगंसि जाणंति अनागताइं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૪૩. સંવત્સર, સ્વપ્ન, લક્ષણ, નિમિત્ત, દેહ, ઉત્પાદ, ભૂમિકંપ તથા ઉલ્કાપાત, એ અષ્ટાંગ શાસ્ત્રોનું અધ્યયન કરી, લોકો ભાવિને જાણી લે છે. પણ શૂન્યવાદી તો આટલું પણ જાણતા નથી. સૂત્ર– ૫૪૪. કોઈ નિમિત્તકનું જ્ઞાન સત્ય તો કોઈનું વિપરીત હોય છે. આવું જોઇને વિદ્યાનું અધ્યયન ન કરીને અક્રિયાવાદીઓ વિદ્યાનાં ત્યાગમાં જ શ્રેય માને છે. ... સૂત્ર– ૫૪૫. ક્રિયાવાદી જ્ઞાનનો નિષેધ કરી ફક્ત ક્રિયાથી મોક્ષ માને છે. તેઓ કહે છે – દુઃખ સ્વયંકૃત્ છે અન્યકૃત્ નહીં. પણ તીર્થંકર દેવોએ કહ્યું છે કે મોક્ષ જ્ઞાન – ક્રિયા બંનેથી મળે છે, માત્ર ક્રિયાથી નહી. સૂત્ર– ૫૪૬. તીર્થંકર આ લોકમાં ચક્ષુ સમાન છે, લોકનાયક છે, જે પ્રજાને મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે કે હે માનવ! જેમ જેમ મિથ્યાત્ત્વ વધે છે, તેમ તેમ સંસાર વધતો જાય છે માટે હિતકર માર્ગનું અનુશાસન કરે છે. સૂત્ર સંદર્ભ– ૫૪૩–૫૪૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] samvachchharam suvinam lakkhanam cha nimittadeham cha uppaiyam cha. Atthamgameyam bahave ahitta logamsi janamti anagataim. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 543. Samvatsara, svapna, lakshana, nimitta, deha, utpada, bhumikampa tatha ulkapata, e ashtamga shastronum adhyayana kari, loko bhavine jani le chhe. Pana shunyavadi to atalum pana janata nathi. Sutra– 544. Koi nimittakanum jnyana satya to koinum viparita hoya chhe. Avum joine vidyanum adhyayana na karine akriyavadio vidyanam tyagamam ja shreya mane chhe.\... Sutra– 545. Kriyavadi jnyanano nishedha kari phakta kriyathi moksha mane chhe. Teo kahe chhe – duhkha svayamkrit chhe anyakrit nahim. Pana tirthamkara devoe kahyum chhe ke moksha jnyana – kriya bamnethi male chhe, matra kriyathi nahi. Sutra– 546. Tirthamkara a lokamam chakshu samana chhe, lokanayaka chhe, je prajane mokshamargano upadesha ape chhe ke he manava! Jema jema mithyattva vadhe chhe, tema tema samsara vadhato jaya chhe mate hitakara marganum anushasana kare chhe. Sutra samdarbha– 543–546 |