Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101539
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-१२ समवसरण

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧૨ સમવસરણ

Section : Translated Section :
Sutra Number : 539 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] संमिस्सभावं सगिरा गिहीते से मुम्मुई होइ अणाणुवाई । इमं दुपक्खं इममेगपक्खं आहंसु छलायतणं च कम्मं ॥
Sutra Meaning : સૂત્ર– ૫૩૯. પૂર્વોક્ત નાસ્તિક જે પદાર્થનો નિષેધ કરે છે, તેનું અસ્તિત્વ સ્વીકારી પદાર્થની સત્તા અને અસત્તા બંનેથી મિશ્રિત પક્ષનો સ્વીકાર કરે છે. તેઓ સ્યાદ્વાદીના વચનનો અનુવાદ કરવામાંઅસમર્થ હોવાથી મૂક બની જાય છે. પછી સ્યાદ્વાદી સાધનોનું ખંડન કરવા વાક્છળનો પ્રયોગ કરે છે. સૂત્ર– ૫૪૦. વસ્તુ સ્વરૂપને ન જાણનારા તે અક્રિયાવાદી વિવિધરૂપે શાસ્ત્ર આખ્યાન કરે છે, જે સ્વીકાર કરી અનેક મનુષ્યો અપાર સંસારમાં ભમે છે. ... સૂત્ર– ૫૪૧. શૂન્યવાદીઓનો એક મત એવો છે કે – સૂર્ય ઉદય કે અસ્ત થતો નથી, ચંદ્રમા વધતો કે ઘટતો નથી, પાણી વહેતું નથી, વાયુ વાતો નથી, સંપૂર્ણ જગત શૂન્ય અને મિથ્યા છે. ... સૂત્ર– ૫૪૨. જેમ નેત્રહીન અંધ પ્રકાશમાં પણ રૂપ જોઈ ન શકે તેમ બુદ્ધિહીન અક્રિયાવાદી પદાર્થોને જોઈ ન શકે સૂત્ર સંદર્ભ– ૫૩૯–૫૪૨
Mool Sutra Transliteration : [gatha] sammissabhavam sagira gihite se mummui hoi ananuvai. Imam dupakkham imamegapakkham ahamsu chhalayatanam cha kammam.
Sutra Meaning Transliteration : Sutra– 539. Purvokta nastika je padarthano nishedha kare chhe, tenum astitva svikari padarthani satta ane asatta bamnethi mishrita pakshano svikara kare chhe. Teo syadvadina vachanano anuvada karavamamasamartha hovathi muka bani jaya chhe. Pachhi syadvadi sadhanonum khamdana karava vakchhalano prayoga kare chhe. Sutra– 540. Vastu svarupane na jananara te akriyavadi vividharupe shastra akhyana kare chhe, je svikara kari aneka manushyo apara samsaramam bhame chhe.\... Sutra– 541. Shunyavadiono eka mata evo chhe ke – surya udaya ke asta thato nathi, chamdrama vadhato ke ghatato nathi, pani vahetum nathi, vayu vato nathi, sampurna jagata shunya ane mithya chhe.\... Sutra– 542. Jema netrahina amdha prakashamam pana rupa joi na shake tema buddhihina akriyavadi padarthone joi na shake Sutra samdarbha– 539–542