Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101517
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-११ मार्ग

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧૧ માર્ગ

Section : Translated Section :
Sutra Number : 517 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] दुहओ वि जे न भासंति अत्थि वा नत्थि वा पुणो । आयं रयस्स हेच्चा णं निव्वाणं पाउणंति ते ॥
Sutra Meaning : સૂત્ર– ૫૧૭. દાનમાં પુણ્ય છે કે નથી, આ બંનેમાંથી કંઈ ન કહે તે કર્માશ્રવ રોકીને નિર્વાણ પ્રાપ્ત કરે છે. ... સૂત્ર– ૫૧૮. જેમ નક્ષત્રોમાં ચંદ્રમા પ્રધાન છે, તેમ ગતિમાં નિર્વાણ શ્રેષ્ઠ છે, તેથી દાંત અને જિતેન્દ્રિય બની મુનિ સદા નિર્વાણને સાધે. ... સૂત્ર– ૫૧૯. સંસાર પ્રવાહમાં વહેતા, સ્વકર્મથી કષ્ટ પામતા પ્રાણી માટે ભગવંતે મોક્ષરૂપ દ્વીપ કહ્યો છે, તત્વજ્ઞ તેનાથી જ મોક્ષ પામે. ... સૂત્ર– ૫૨૦. જે આત્મગુપ્ત, દાંત, છિન્નસ્રોત, અનાશ્રવ છે, તે જ શુદ્ધ, પ્રતિપૂર્ણ, અનુપમ ધર્મનું કથન કરી શકે છે સૂત્ર સંદર્ભ– ૫૧૭–૫૨૦
Mool Sutra Transliteration : [gatha] duhao vi je na bhasamti atthi va natthi va puno. Ayam rayassa hechcha nam nivvanam paunamti te.
Sutra Meaning Transliteration : Sutra– 517. Danamam punya chhe ke nathi, a bamnemamthi kami na kahe te karmashrava rokine nirvana prapta kare chhe.\... Sutra– 518. Jema nakshatromam chamdrama pradhana chhe, tema gatimam nirvana shreshtha chhe, tethi damta ane jitendriya bani muni sada nirvanane sadhe.\... Sutra– 519. Samsara pravahamam vaheta, svakarmathi kashta pamata prani mate bhagavamte moksharupa dvipa kahyo chhe, tatvajnya tenathi ja moksha pame.\... Sutra– 520. Je atmagupta, damta, chhinnasrota, anashrava chhe, te ja shuddha, pratipurna, anupama dharmanum kathana kari shake chhe Sutra samdarbha– 517–520