Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101501 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-११ मार्ग |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૧૧ માર્ગ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 501 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] अनुपुव्वेण महाघोरं कासवेन पवेइयं । जमादाय इओ पुव्वं समुद्दं ववहारिणो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૦૧. કાશ્યપ ભગવંત મહાવીરે કહેલ માર્ગ ઘણો કઠિન છે, જેને પામીને પૂર્વે સમુદ્ર વ્યાપારી માફક. ... સૂત્ર– ૫૦૨. અનેક આત્માઓ તર્યા છે, તરે છે, તરશે. તે ભગવંત મહાવીર પાસે મેં જે રીતે સાંભળેલ છે, તે તમને હું કહું છું, તે હે પ્રાણીઓ ! મારી પાસેથી સાંભળો. ... સૂત્ર– ૫૦૩. પૃથ્વી જીવ છે, તે પ્રત્યેક જીવો પૃથક્ પૃથક્ છે, પાણી અને અગ્નિ જીવ પણ છે, વાયુ જીવ પણ પૃથક્ છે તથા તૃણ, વૃક્ષ, બીજરૂપ વનસ્પતિ પણ જીવ છે. ... સૂત્ર– ૫૦૪. તે સિવાય છટ્ઠા ત્રસ જીવ છે, એ રીતે છકાય કહ્યા છે, જીવકાય આટલા જ છે, તેથી અતિરિક્ત કોઈ જીવકાય નથી. સૂત્ર સંદર્ભ– ૫૦૧–૫૦૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] anupuvvena mahaghoram kasavena paveiyam. Jamadaya io puvvam samuddam vavaharino. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 501. Kashyapa bhagavamta mahavire kahela marga ghano kathina chhe, jene pamine purve samudra vyapari maphaka.\... Sutra– 502. Aneka atmao tarya chhe, tare chhe, tarashe. Te bhagavamta mahavira pase mem je rite sambhalela chhe, te tamane hum kahum chhum, te he pranio ! Mari pasethi sambhalo.\... Sutra– 503. Prithvi jiva chhe, te pratyeka jivo prithak prithak chhe, pani ane agni jiva pana chhe, vayu jiva pana prithak chhe tatha trina, vriksha, bijarupa vanaspati pana jiva chhe.\... Sutra– 504. Te sivaya chhattha trasa jiva chhe, e rite chhakaya kahya chhe, jivakaya atala ja chhe, tethi atirikta koi jivakaya nathi. Sutra samdarbha– 501–504 |