Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101497
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-११ मार्ग

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧૧ માર્ગ

Section : Translated Section :
Sutra Number : 497 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] कयरे मग्गे अक्खाते माहणेन मतीमता? । जं मग्गं उज्जु पावित्ता ओहं तरति दुरुत्तरं ॥
Sutra Meaning : સૂત્ર– ૪૯૭. મતિમાન મહાવીરે કયો માર્ગ કહ્યો છે ? જે ઋજુ માર્ગને પામીને જીવ દુસ્તર સંસાર પાર કરી જાય છે સૂત્ર– ૪૯૮. હે ભિક્ષુ! શુદ્ધ, સર્વ દુઃખ વિમોક્ષી, અનુત્તર તે માર્ગને જેમ આપ જાણતા હો તે હે મહામુનિ ! કહો સૂત્ર– ૪૯૯. જો કોઈ દેવ કે મનુષ્ય અમને માર્ગ પૂછે તો તેમને કયો માર્ગ બતાવવો? તે અમને કહો સૂત્ર– ૫૦૦. જો કોઈ દેવ કે મનુષ્ય તમને મોક્ષનો માર્ગ પૂછે તો તેમને કયો માર્ગ કહેવો જોઈએ, તે તમે મારી પાસેથી સાંભળો. સૂત્ર સંદર્ભ– ૪૯૭–૫૦૦
Mool Sutra Transliteration : [gatha] kayare magge akkhate mahanena matimata?. Jam maggam ujju pavitta oham tarati duruttaram.
Sutra Meaning Transliteration : Sutra– 497. Matimana mahavire kayo marga kahyo chhe\? Je riju margane pamine jiva dustara samsara para kari jaya chhe Sutra– 498. He bhikshu! Shuddha, sarva duhkha vimokshi, anuttara te margane jema apa janata ho te he mahamuni ! Kaho Sutra– 499. Jo koi deva ke manushya amane marga puchhe to temane kayo marga batavavo? Te amane kaho Sutra– 500. Jo koi deva ke manushya tamane mokshano marga puchhe to temane kayo marga kahevo joie, te tame mari pasethi sambhalo. Sutra samdarbha– 497–500