Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101489
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-१० समाधि

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧૦ સમાધિ

Section : Translated Section :
Sutra Number : 489 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] ‘तेसिं पुढो छंदा माणवाणं किरिया-अकिरियाण व पुढोवादं’ । ‘जातस्स बालस्स पकुव्व देहं’ पवड्ढती वेरमसंजयस्स ॥
Sutra Meaning : સૂત્ર– ૪૮૯. આ લોકમાં મનુષ્યોની ભિન્ન ભિન્ન રુચિ હોય છે.કોઈ ક્રિયાવાદને માને છે, કોઈ અક્રિયાવાદને માને છે. આવા આરંભમાં આસક્ત કોઈ મનુષ્ય, તત્કાલ જન્મેલા બાળકનું શરીરના ટુકડા કરવામાં સુખ માને છે. આ રીતે સંયમથી રહિત તેઓ પ્રાણીઓ સાથેના વૈર વધારે છે. સૂત્ર– ૪૯૦. આરંભમાં આસક્ત પુરુષ આયુક્ષયને જાણતા નથી, તે મમત્વશીલ, સાહસકારી અને મૂઢ, પોતાને અજરામર માનતો એવો તે રાત – દિવસ ધનમાં જ સંતપ્ત રહે છે. ... સૂત્ર– ૪૯૧. હે મુમુક્ષુ! તું ધન અને પશુનો ત્યાગ કર, જે બંધુ, માતા, પિતાદિ માટે તું રડે છે, મોહ કરે છે, પણ તારા મૃત્યુ બાદ તેઓ જ તારું ધન હરી લેશે. ... સૂત્ર– ૪૯૨. જેમ વિચરતા શુદ્ધ મૃગ સિંહથી ડરીને દૂર વિચરે છે, એ રીતે મેઘાવી પુરુષ ધર્મ તત્ત્વને સારી રીતે વિચારીને દૂરથી પાપને તજે. સૂત્ર સંદર્ભ– ૪૮૯–૪૯૨
Mool Sutra Transliteration : [gatha] ‘tesim pudho chhamda manavanam kiriya-akiriyana va pudhovadam’. ‘jatassa balassa pakuvva deham’ pavaddhati veramasamjayassa.
Sutra Meaning Transliteration : Sutra– 489. A lokamam manushyoni bhinna bhinna ruchi hoya chhE.Koi kriyavadane mane chhe, koi akriyavadane mane chhe. Ava arambhamam asakta koi manushya, tatkala janmela balakanum sharirana tukada karavamam sukha mane chhe. A rite samyamathi rahita teo pranio sathena vaira vadhare chhe. Sutra– 490. Arambhamam asakta purusha ayukshayane janata nathi, te mamatvashila, sahasakari ane mudha, potane ajaramara manato evo te rata – divasa dhanamam ja samtapta rahe chhe.\... Sutra– 491. He mumukshu! Tum dhana ane pashuno tyaga kara, je bamdhu, mata, pitadi mate tum rade chhe, moha kare chhe, pana tara mrityu bada teo ja tarum dhana hari leshe.\... Sutra– 492. Jema vicharata shuddha mriga simhathi darine dura vichare chhe, e rite meghavi purusha dharma tattvane sari rite vicharine durathi papane taje. Sutra samdarbha– 489–492