Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101485
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-१० समाधि

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧૦ સમાધિ

Section : Translated Section :
Sutra Number : 485 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] इत्थीसु या ‘आरयमेहुणे उ’ परिग्गहं चेव अकुव्वमाणे । ‘उच्चावएसुं विसएसु ताई’ ‘न संसयं’ भिक्खु समाहिपत्ते ॥
Sutra Meaning : સૂત્ર– ૪૮૫. જે સાધુ, સ્ત્રી સાથેના મૈથુનથી વિરત હોય, પરિગ્રહ ન કરતો હોય, મનોજ્ઞ – અમનોજ્ઞ વિષયોમાં રાગ – દ્વેષ ન કરતો હોય, જીવ માત્રની રક્ષા કરે, તે નિઃસંદેહ સમાધિ પામે છે. ... સૂત્ર– ૪૮૬. ભિક્ષુ રતિ – અરતિ છોડીને તૃણસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણ, ડાંસ આદિને તથા સુગંધ – દુર્ગંધને સહે. સૂત્ર– ૪૮૭. વચનગુપ્ત સાધુ ભાવ સમાધિને પ્રાપ્ત થાય છે. તે સાધુ શુદ્ધ લેશ્યાને ગ્રહણ કરી સંયમાનુષ્ઠાન કરે, પોતે ઘર સંબંધી સમારકામ ન કરે – ન કરાવે, તેમજ સ્ત્રી સાથે સંપર્ક ન રાખે. સૂત્ર– ૪૮૮. લોકમાં જે કોઈ અક્રિયાવાદી છે, તેમને પણ કોઈ ધર્મ પૂછે ત્યારે મોક્ષનો ઉપદેશ આપે છે, આરંભમાં આસક્ત, વિષયમાં ગૃદ્ધ તેઓ મોક્ષના હેતુભૂત ચારિત્ર ધર્મને જાણતા નથી. સૂત્ર સંદર્ભ– ૪૮૫–૪૮૮
Mool Sutra Transliteration : [gatha] itthisu ya ‘arayamehune u’ pariggaham cheva akuvvamane. ‘uchchavaesum visaesu tai’ ‘na samsayam’ bhikkhu samahipatte.
Sutra Meaning Transliteration : Sutra– 485. Je sadhu, stri sathena maithunathi virata hoya, parigraha na karato hoya, manojnya – amanojnya vishayomam raga – dvesha na karato hoya, jiva matrani raksha kare, te nihsamdeha samadhi pame chhe.\... Sutra– 486. Bhikshu rati – arati chhodine trinasparsha, shitasparsha, ushna, damsa adine tatha sugamdha – durgamdhane sahe. Sutra– 487. Vachanagupta sadhu bhava samadhine prapta thaya chhe. Te sadhu shuddha leshyane grahana kari samyamanushthana kare, pote ghara sambamdhi samarakama na kare – na karave, temaja stri sathe samparka na rakhe. Sutra– 488. Lokamam je koi akriyavadi chhe, temane pana koi dharma puchhe tyare mokshano upadesha ape chhe, arambhamam asakta, vishayamam griddha teo mokshana hetubhuta charitra dharmane janata nathi. Sutra samdarbha– 485–488