Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101481 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-१० समाधि |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૧૦ સમાધિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 481 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] ‘वेराणुगिद्धे णिचयं करेति’ इतो चुते से दुहमट्ठदुग्गं । तम्हा तु मेधावि समिक्ख धम्मं चरे मुनी सव्वतो विप्पमुक्के ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૮૧. વૈરાનુગૃદ્ધ પુરુષ કર્મનો સંચય કરે છે, અહીંથી મરીને દુઃખરૂપ સ્થાનને પામે છે, તેથી વિવેકી સાધુ ધર્મની સમીક્ષા કરી, સર્વ દુરાચારોથી દૂર રહી સંયમનું પાલન કરે. સૂત્ર– ૪૮૨. સાધુ, ભોગમય જીવનની ઈચ્છાથી ધનનો સંચય ન કરે, અનાસક્ત થઈ સંયમમાં પરાક્રમ કરતો વિચરે, વિચારપૂર્વક ભાષા બોલે. શબ્દાદિ વિષયોમાં આસક્ત ન બને. હિંસાયુક્ત કથા ન કરે. ... સૂત્ર– ૪૮૩. આધાકર્મી આહાર આદિની ઇચ્છા ન કરે, તેવી ઇચ્છા કરનારો પરિચય ન કરે, અનુપ્રેક્ષા પૂર્વક સ્થૂળ શરીરની પરવા કર્યા વિના તેને કૃશ કરે અર્થાત સંયમનું પાલન કરે. સૂત્ર– ૪૮૪. સાધુ એકત્વની ભાવના કરે, એકત્વ ભાવના જ મોક્ષ છે, તે મિથ્યા નથી, આ મોક્ષ જ સત્ય અને શ્રેષ્ઠ છે, તે જુઓ. તેનાથી યુક્ત અક્રોધી, સત્યરત અને તપસ્વી બને છે. સૂત્ર સંદર્ભ– ૪૮૧–૪૮૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] ‘veranugiddhe nichayam kareti’ ito chute se duhamatthaduggam. Tamha tu medhavi samikkha dhammam chare muni savvato vippamukke. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 481. Vairanugriddha purusha karmano samchaya kare chhe, ahimthi marine duhkharupa sthanane pame chhe, tethi viveki sadhu dharmani samiksha kari, sarva duracharothi dura rahi samyamanum palana kare. Sutra– 482. Sadhu, bhogamaya jivanani ichchhathi dhanano samchaya na kare, anasakta thai samyamamam parakrama karato vichare, vicharapurvaka bhasha bole. Shabdadi vishayomam asakta na bane. Himsayukta katha na kare.\... Sutra– 483. Adhakarmi ahara adini ichchha na kare, tevi ichchha karanaro parichaya na kare, anupreksha purvaka sthula sharirani parava karya vina tene krisha kare arthata samyamanum palana kare. Sutra– 484. Sadhu ekatvani bhavana kare, ekatva bhavana ja moksha chhe, te mithya nathi, a moksha ja satya ane shreshtha chhe, te juo. Tenathi yukta akrodhi, satyarata ane tapasvi bane chhe. Sutra samdarbha– 481–484 |