Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101477 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-१० समाधि |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૧૦ સમાધિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 477 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] एतेसु बाले य पकुव्वमाणे आवट्टती ‘कम्मसु पावएसु’ । अतिवाततो कीरति पावकम्मं निउंजमाणे उ करेइ कम्मं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૭૭. અજ્ઞાની જીવ પૃથ્વીકાયાદિને દુઃખ આપી પાપકર્મ કરતો વારંવાર તે – તે યોનિઓમાં ભમે છે, તે આ પાપકર્મ પોતે કરે છે કે બીજા પાસે કરાવે છે. ... સૂત્ર– ૪૭૮. જે પુરુષ દીન વૃત્તિ કરે છે તે પણ પાપકર્મ કરે છે, તેવું જાણી તીર્થંકરોએ એકાંત ભાવસમાધિ કહી છે, તેથી પંડિત સાધુ ભાવસમાધિ અને વિવેકમાં રત બની પ્રાણાતિપાત ત્યાગી વિરત એવો સ્થિતાત્મા બને. ... સૂત્ર– ૪૭૯. સર્વ જગતને સમભાવે જોનાર કોઈનું પ્રિય કે અપ્રિય ન કરે. કોઈ કોઈ દીક્ષિત થઈ, ઉપસર્ગ આદિ આવતા ફરી દીન બને છે તો કોઈ પૂજા – પ્રશંસાના કામી બને છે. ... સૂત્ર– ૪૮૦. જે દિક્ષા લઈને આધાકર્મી આહારની ઇચ્છાથી વિચરે તે કુશીલ છે. તે અજ્ઞાની સ્ત્રીમાં આસક્ત બની પરિગ્રહ કરતો પાપની વૃદ્ધિ કરે છે. સૂત્ર સંદર્ભ– ૪૭૭–૪૮૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] etesu bale ya pakuvvamane avattati ‘kammasu pavaesu’. Ativatato kirati pavakammam niumjamane u karei kammam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 477. Ajnyani jiva prithvikayadine duhkha api papakarma karato varamvara te – te yoniomam bhame chhe, te a papakarma pote kare chhe ke bija pase karave chhe.\... Sutra– 478. Je purusha dina vritti kare chhe te pana papakarma kare chhe, tevum jani tirthamkaroe ekamta bhavasamadhi kahi chhe, tethi pamdita sadhu bhavasamadhi ane vivekamam rata bani pranatipata tyagi virata evo sthitatma bane.\... Sutra– 479. Sarva jagatane samabhave jonara koinum priya ke apriya na kare. Koi koi dikshita thai, upasarga adi avata phari dina bane chhe to koi puja – prashamsana kami bane chhe.\... Sutra– 480. Je diksha laine adhakarmi aharani ichchhathi vichare te kushila chhe. Te ajnyani strimam asakta bani parigraha karato papani vriddhi kare chhe. Sutra samdarbha– 477–480 |