Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101403 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-७ कुशील परिभाषित |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૭ કુશીલ પરિભાષિત |
Section : | Translated Section : | ||
Sutra Number : | 403 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जे मायरं च पियरं च हिच्चा गारं तहा पुत्तपसुं धणं च । ‘कुलाइं जे धावति साउगाइं’ अहाहु से सामणियस्स दूरे ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૦૩. જેણે માતા, પિતા, ઘર, પુત્ર, પશુ અને ધનને છોડીને દીક્ષા લીધી, પછી પણ સ્વાદિષ્ટભોજન બનાવતા કુલો પ્રતિ લોલુપતાથી દોડે છે, તે શ્રામણ્યથી દૂર છે. સૂત્ર– ૪૦૪. જે પેટ ભરવામાં આસક્ત સાધક, સ્વાદિષ્ટ ભીજન માટે તેવા કુલો પ્રતિ દોડે છે, તથા ત્યાં ધર્મકથા કહે છે, સુંદર આહાર માટે આત્મપ્રશંસા કરે છે, તે આચાર્યના ગુણોના સેંકડે ભાગે પણ નથી.તેમ તીર્થંકરોએ કહ્યું છે. સૂત્ર– ૪૦૫. દીક્ષા લઈ જે સાધુ પર – ભોજન માટે દીન બને છે. ઉદરાર્થે ગૃદ્ધ બની ભાટ – ચારણની જેમ બીજાને પ્રશંસે છે, તે આહારગૃદ્ધ સુવરની જેમ જલદી નાશ પામે છે અર્થાત્ વારંવાર જન્મ – મરણ ધારણ કરે છે. સૂત્ર– ૪૦૬. જે સાધક આલોકના અન્ન – પાન કે વસ્ત્ર નિમિત્તે દાન – દાતા પુરુષ પ્રત્યે સેવકની જેમ પ્રિય વચનો બોલે છે તે પાર્શ્વસ્થ અને કુશીલ છે. ધાન્યના ફોતરાની જેમ તેનો સંયમ નિસ્સાર બની જાય છે. સૂત્ર સંદર્ભ– ૪૦૩–૪૦૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] je mayaram cha piyaram cha hichcha garam taha puttapasum dhanam cha. ‘kulaim je dhavati saugaim’ ahahu se samaniyassa dure. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 403. Jene mata, pita, ghara, putra, pashu ane dhanane chhodine diksha lidhi, pachhi pana svadishtabhojana banavata kulo prati lolupatathi dode chhe, te shramanyathi dura chhe. Sutra– 404. Je peta bharavamam asakta sadhaka, svadishta bhijana mate teva kulo prati dode chhe, tatha tyam dharmakatha kahe chhe, sumdara ahara mate atmaprashamsa kare chhe, te acharyana gunona semkade bhage pana nathI.Tema tirthamkaroe kahyum chhe. Sutra– 405. Diksha lai je sadhu para – bhojana mate dina bane chhe. Udararthe griddha bani bhata – charanani jema bijane prashamse chhe, te aharagriddha suvarani jema jaladi nasha pame chhe arthat varamvara janma – marana dharana kare chhe. Sutra– 406. Je sadhaka alokana anna – pana ke vastra nimitte dana – data purusha pratye sevakani jema priya vachano bole chhe te parshvastha ane kushila chhe. Dhanyana photarani jema teno samyama nissara bani jaya chhe. Sutra samdarbha– 403–406 |