Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101391 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-७ कुशील परिभाषित |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૭ કુશીલ પરિભાષિત |
Section : | Translated Section : | ||
Sutra Number : | 391 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] ‘बुज्झाहि जंतू! इह माणवेसु दट्ठुं भयं बालिएणं अलंभे’ । एगंतदुक्खे जरिए हु लोए सकम्मुणा विप्परियासुवेति ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૯૧. હે જીવો ! તમે બોધ પામો, મનુષ્યત્વ અતિ દુર્લભ છે. તથા નરકગતિ અને તિર્યંચ ગતિના ઘોર દુખોને જુઓ અને વિચારો કે અજ્ઞાની જીવોને બોધ – પ્રાપ્તિ થતી નથી. છોડો. આ લોક જ્વરથી પીડિતની જેમ એકાંત દુઃખરૂપ છે, જીવ પોતાના સુખ માટે કરેલ પાપકર્મને કારણે દુઃખને પાત્ર બને છે. સૂત્ર– ૩૯૨. આ લોકમાં કોઈ મૂઢ આહારમાં નમકના ત્યાગથી મોક્ષ માને છે, કોઈ ઠંડા પાણીના સેવનથી, તો કોઈ હોમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ માને છે. સૂત્ર– ૩૯૩. પ્રાતઃકાળમાં સ્નાનાદિ કરવાથી મોક્ષ મળતો નથી કે ક્ષાર કે મીઠાના ન ખાવાથી મોક્ષ મળતો નથી. તેઓ મદ્ય, માંસ અને લસણ ખાઈને મોક્ષ મેળવવાને બદલે સંસારમાં ભ્રમણ કરે છે. સૂત્ર– ૩૯૪. કોઈક સવાર – સાંજ જળનો સ્પર્શ કરી જળથી સિદ્ધિ થાય તેમ બતાવે છે, તેઓ મિથ્યાવાદી છે પણ જો જળસ્પર્શથી સિદ્ધિ મળે તો અનેક જળચરો પણ મોક્ષે જતા હોય. સૂત્ર સંદર્ભ– ૩૯૧–૩૯૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] ‘bujjhahi jamtu! Iha manavesu datthum bhayam balienam alambhe’. Egamtadukkhe jarie hu loe sakammuna vippariyasuveti. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 391. He jivo ! Tame bodha pamo, manushyatva ati durlabha chhe. Tatha narakagati ane tiryamcha gatina ghora dukhone juo ane vicharo ke ajnyani jivone bodha – prapti thati nathi. Chhodo. A loka jvarathi piditani jema ekamta duhkharupa chhe, jiva potana sukha mate karela papakarmane karane duhkhane patra bane chhe. Sutra– 392. A lokamam koi mudha aharamam namakana tyagathi moksha mane chhe, koi thamda panina sevanathi, to koi homa karavathi mokshani prapti mane chhe. Sutra– 393. Pratahkalamam snanadi karavathi moksha malato nathi ke kshara ke mithana na khavathi moksha malato nathi. Teo madya, mamsa ane lasana khaine moksha melavavane badale samsaramam bhramana kare chhe. Sutra– 394. Koika savara – samja jalano sparsha kari jalathi siddhi thaya tema batave chhe, teo mithyavadi chhe pana jo jalasparshathi siddhi male to aneka jalacharo pana mokshe jata hoya. Sutra samdarbha– 391–394 |