Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101345 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-५ नरक विभक्ति |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૫ નરક વિભક્તિ |
Section : | उद्देशक-२ | Translated Section : | ઉદ્દેશક-૨ |
Sutra Number : | 345 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] ‘भंजंति णं पुव्वमरी सरोसं समुग्गरे ते मुसले गहेउं । ते भिन्नदेहा रुहिरं वमंता ओमुद्धगा धरणितले पडंति ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૪૫. પરમાધામીઓ રોષથી મુદ્ગર અને મૂસળના પ્રહારથી નારક જીવોના દેહને તોડી નાંખે છે, જેના અંગોપાંગ ભાંગી ગયા છે, મુખમાંથી લોહી વમતા તે નારકો અધોમુખ થઈ પૃથ્વી પર પડે છે. સૂત્ર– ૩૪૬. તે નરકમાં સદા ક્રોધિત, ભૂખ્યા, ધૃષ્ટ, વિશાળકાય શિયાળો રહે છે. તેઓ સાંકળથી બંધાયેલા તથા નિકટમાં સ્થિત બહુ – ક્રૂરકર્મી પાપી જીવોને ને ખાઈ જાય છે. સૂત્ર– ૩૪૭. નરકમાં એક સદાજલા નામક નદી છે, તે ઘણી કષ્ટદાયી છે. તેનું પાણી, ક્ષાર રસી અને લોહીથી સદા મલિન રહે છે, તે નદીઅગ્નિના તાપથી પીગળતા લોઢા જેવી ગરમ પાણીવાળી છે, તેમાં નારક જીવો રક્ષણ રહિત એકલા તરે છે અને દુઃખ ભોગવે છે. સૂત્ર– ૩૪૮. નરકમાં દીર્ઘકાળથી રહેલા અજ્ઞાની નારકો નિરંતર દુઃખ ભોગવે છે. તેમને કોઇપણ દુઃખ ભોગવતા બચાવી શકાતું નથી. તેઓ નિ:સહાય બની એકલા જ સ્વયં દુઃખ અનુભવે છે. સૂત્ર સંદર્ભ– ૩૪૫–૩૪૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] ‘bhamjamti nam puvvamari sarosam samuggare te musale gaheum. Te bhinnadeha ruhiram vamamta omuddhaga dharanitale padamti. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 345. Paramadhamio roshathi mudgara ane musalana praharathi naraka jivona dehane todi namkhe chhe, jena amgopamga bhamgi gaya chhe, mukhamamthi lohi vamata te narako adhomukha thai prithvi para pade chhe. Sutra– 346. Te narakamam sada krodhita, bhukhya, dhrishta, vishalakaya shiyalo rahe chhe. Teo samkalathi bamdhayela tatha nikatamam sthita bahu – krurakarmi papi jivone ne khai jaya chhe. Sutra– 347. Narakamam eka sadajala namaka nadi chhe, te ghani kashtadayi chhe. Tenum pani, kshara rasi ane lohithi sada malina rahe chhe, te nadiagnina tapathi pigalata lodha jevi garama panivali chhe, temam naraka jivo rakshana rahita ekala tare chhe ane duhkha bhogave chhe. Sutra– 348. Narakamam dirghakalathi rahela ajnyani narako niramtara duhkha bhogave chhe. Temane koipana duhkha bhogavata bachavi shakatum nathi. Teo ni:sahaya bani ekala ja svayam duhkha anubhave chhe. Sutra samdarbha– 345–348 |