Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101290 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-४ स्त्री परिज्ञा |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૪ સ્ત્રી પરિજ્ઞા |
Section : | उद्देशक-२ | Translated Section : | ઉદ્દેશક-૨ |
Sutra Number : | 290 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] वंदालगं च करगं च वच्चघरगं च आउसो! खणाहि । सरपायगं च जायाए गोरहगं च सामणेराए ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૯૦. દેવપૂજાનું પાત્ર લાવો, મદિરાપાત્ર લાવો. હે આયુષ્યમાન્ શૌચાલયનું! ખનન કરો, પુત્રને રમવા માટે ધનુષ લાવો , તમારા પુત્રને ગાડીમાં ફેરવવા માટે એક બળદ લાવો. ... સૂત્ર– ૨૯૧. માટીની ઘટિકા તથા ડિંડિમ લાવો, કુમારને રમવા માટે કાપડનો દડો લાવો. વર્ષાઋતુ નજીક છે માટે મકાન અને અન્નનો પ્રબંધ કરો. ... સૂત્ર– ૨૯૨. નવી સૂતળીથી બનેલ માંચી લાવો, ચાલવા માટે પાદુકા લાવો. મને ગર્ભ – દોહદ ઉત્પન્ન થયો છે, તેની પૂર્તિ માટે અમુક વસ્તુ લાવો, આ રીતે નોકર માફક પુરુષ પર હૂકમ કરે છે. ... સૂત્ર– ૨૯૩. પુત્ર જન્મ થતા તે સ્ત્રી ક્રોધિત થઈને કહે છે – આ પુત્રને લો અથવા ત્યાગી દો. આ રીતે કોઈ પુત્રપોષણમાં આસક્ત ઉંટની જેમ ભારવાહી બની જાય છે. સૂત્ર સંદર્ભ– ૨૯૦–૨૯૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] vamdalagam cha karagam cha vachchagharagam cha auso! Khanahi. Sarapayagam cha jayae gorahagam cha samanerae. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 290. Devapujanum patra lavo, madirapatra lavo. He ayushyaman shauchalayanum! Khanana karo, putrane ramava mate dhanusha lavo, tamara putrane gadimam pheravava mate eka balada lavo.\... Sutra– 291. Matini ghatika tatha dimdima lavo, kumarane ramava mate kapadano dado lavo. Varsharitu najika chhe mate makana ane annano prabamdha karo.\... Sutra– 292. Navi sutalithi banela mamchi lavo, chalava mate paduka lavo. Mane garbha – dohada utpanna thayo chhe, teni purti mate amuka vastu lavo, a rite nokara maphaka purusha para hukama kare chhe.\... Sutra– 293. Putra janma thata te stri krodhita thaine kahe chhe – a putrane lo athava tyagi do. A rite koi putraposhanamam asakta umtani jema bharavahi bani jaya chhe. Sutra samdarbha– 290–293 |