Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101286 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-४ स्त्री परिज्ञा |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૪ સ્ત્રી પરિજ્ઞા |
Section : | उद्देशक-२ | Translated Section : | ઉદ્દેશક-૨ |
Sutra Number : | 286 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] नंदीचुण्णगाइं पाहराहिं ‘छत्तोवाहणं च जाणाहि’ । सत्थं च सूवच्छेयाए आनीलं च वत्थं रावेहि ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૮૬. હોઠ રંગવાનું ચૂર્ણ લાવો, છત્ર અને પગરખાં લાવો, શાક સમારવા માટે છરી લાવો, ગળી આદિથી વસ્ત્ર રંગાવી આપો. ... સૂત્ર– ૨૮૭. શાક બનાવવા માટે તપેલી લાવો, આંબળા લાવો, પાણી લાવવાનું પાત્ર લાવો, ચાંદલા તથા આંજણ માટેની સળી લાવો, હવા ખાવાનો વીંઝણો લાવો. ... સૂત્ર– ૨૮૮. નાકના વાળ ચુંટવાનો ચીપીયો લાવો, કાંસકી લાવો, અંબોડા પર બાંધવાની જાળી લાવો, દર્પણ લાવો , દંત પ્રક્ષાલક એ બધું લાવી આપો. ... સૂત્ર– ૨૮૯. સોપારી અને પાન લાવો, સોય – દોરા લાવો. મૂત્ર કરવા માટેનું પાત્ર લાવો, સૂપડું, ખાંડણી તથા ખાર ગાળવાનું પાત્ર લાવો. (વળી તે સ્ત્રી કહે છે કે – ) સૂત્ર સંદર્ભ– ૨૮૬–૨૮૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] namdichunnagaim paharahim ‘chhattovahanam cha janahi’. Sattham cha suvachchheyae anilam cha vattham ravehi. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 286. Hotha ramgavanum churna lavo, chhatra ane pagarakham lavo, shaka samarava mate chhari lavo, gali adithi vastra ramgavi apo.\... Sutra– 287. Shaka banavava mate tapeli lavo, ambala lavo, pani lavavanum patra lavo, chamdala tatha amjana mateni sali lavo, hava khavano vimjhano lavo.\... Sutra– 288. Nakana vala chumtavano chipiyo lavo, kamsaki lavo, amboda para bamdhavani jali lavo, darpana lavo, damta prakshalaka e badhum lavi apo.\... Sutra– 289. Sopari ane pana lavo, soya – dora lavo. Mutra karava matenum patra lavo, supadum, khamdani tatha khara galavanum patra lavo. (vali te stri kahe chhe ke – ) Sutra samdarbha– 286–289 |