Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101275
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-४ स्त्री परिज्ञा

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૪ સ્ત્રી પરિજ્ઞા

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 275 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] बालस्स मंदयं बीयं जं च कडं अवजाणई भुज्जो । दुगुणं करेइ से पावं पूयणकामो विसण्णेसी ॥
Sutra Meaning : સૂત્ર– ૨૭૫. તે અજ્ઞાનીની બીજી અજ્ઞતા એ છે કે – તે પાપકર્મ કરીને ફરી ઇન્કાર કરે છે. એ રીતે તે બમણુ પાપ કરે છે. તે કામી સંસારમાં પોતાની પૂજાને ઈચ્છતો અસંયમને ઇચ્છે છે. સૂત્ર– ૨૭૬. દેખાવમાં સુંદર, આત્મજ્ઞાની સાધુને આમંત્રણ આપીને તેણી કહે છે કે હે ભવતારક ! આપ આ વસ્ત્ર, પાત્ર, અન્ન અને પાન ગ્રહણ કરો. સૂત્ર– ૨૭૭. પૂર્વોક્ત પ્રકારના પ્રલોભનને ભિક્ષુ, ભૂંડને લલચાવનાર ચાવલ વગેરે અન્નની સમાન જાણે, સ્ત્રી આમંત્રણ કરે તો પણ ઘેર જવા ઈચ્છા ન કરે, વિષયપાશમાં બંધાનાર મંદપુરુષ ફરી મોહમાં પડે છે – તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૨૭૫–૨૭૭
Mool Sutra Transliteration : [gatha] balassa mamdayam biyam jam cha kadam avajanai bhujjo. Dugunam karei se pavam puyanakamo visannesi.
Sutra Meaning Transliteration : Sutra– 275. Te ajnyanini biji ajnyata e chhe ke – te papakarma karine phari inkara kare chhe. E rite te bamanu papa kare chhe. Te kami samsaramam potani pujane ichchhato asamyamane ichchhe chhe. Sutra– 276. Dekhavamam sumdara, atmajnyani sadhune amamtrana apine teni kahe chhe ke he bhavataraka ! Apa a vastra, patra, anna ane pana grahana karo. Sutra– 277. Purvokta prakarana pralobhanane bhikshu, bhumdane lalachavanara chavala vagere annani samana jane, stri amamtrana kare to pana ghera java ichchha na kare, vishayapashamam bamdhanara mamdapurusha phari mohamam pade chhe – tema hum kahum chhum. Sutra samdarbha– 275–277