Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101201
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-३ उपसर्ग परिज्ञा

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૩ ઉપસર્ગ પરિજ્ઞા

Section : उद्देशक-२ अनुकूळ उपसर्ग Translated Section : ઉદ્દેશક-૨ અનુકૂળ ઉપસર્ગ
Sutra Number : 201 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] चोइया भिक्खुचरियाए अचयंता जवित्तए । तत्थ मंदा विसीयंति उज्जाणंसि व दुब्बला ॥
Sutra Meaning : સૂત્ર– ૨૦૧. જેમ ચઢાણવાળા માર્ગમાં દુર્બળ બળદ પડી જાય તેમ સાધુ સામાચારીના પાલન માટે આચાર્ય દ્વારા પ્રેરિત તે અલ્પ પરાક્રમી અને સાધુ સામાચારીમાં શિથિલ તે સાધુ સીદાય છે સૂત્ર– ૨૦૨. ચઢાણવાળા માર્ગમાં ઘરડો બળદ કષ્ટ પામે છે, તેમ સંયમપાલનમાં અસમર્થ અને તપથી પીડિત મંદ સાધુ સંયમ માર્ગમાં ક્લેશ પામે છે. સૂત્ર– ૨૦૩. આ રીતે ભોગનું આમંત્રણ મળતાં, ભોગમાં મૂર્ચ્છિત; સ્ત્રીમાં આસક્ત વિષય – ભોગમાં દત્તચિત્ત સાધુ, ગુરુ આદિ વડે સંયમ – પાલનની પ્રેરણા છતાં ફરી ગૃહસ્થ બની જાય છે. તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૨૦૧–૨૦૩
Mool Sutra Transliteration : [gatha] choiya bhikkhuchariyae achayamta javittae. Tattha mamda visiyamti ujjanamsi va dubbala.
Sutra Meaning Transliteration : Sutra– 201. Jema chadhanavala margamam durbala balada padi jaya tema sadhu samacharina palana mate acharya dvara prerita te alpa parakrami ane sadhu samacharimam shithila te sadhu sidaya chhe Sutra– 202. Chadhanavala margamam gharado balada kashta pame chhe, tema samyamapalanamam asamartha ane tapathi pidita mamda sadhu samyama margamam klesha pame chhe. Sutra– 203. A rite bhoganum amamtrana malatam, bhogamam murchchhita; strimam asakta vishaya – bhogamam dattachitta sadhu, guru adi vade samyama – palanani prerana chhatam phari grihastha bani jaya chhe. Tema hum kahum chhum. Sutra samdarbha– 201–203