Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101187 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-३ उपसर्ग परिज्ञा |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૩ ઉપસર્ગ પરિજ્ઞા |
Section : | उद्देशक-२ अनुकूळ उपसर्ग | Translated Section : | ઉદ્દેશક-૨ અનુકૂળ ઉપસર્ગ |
Sutra Number : | 187 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] एहि तात! घरं जामो मा तं कम्म सहा वयं । बीयं पि ताव पासामो जामु ताव सयं गिहं ॥ | ||
Sutra Meaning : | હે પુત્ર ! ઘેર ચાલ. ઘરનું કોઈ કામ ન કરશો, અમે બધું કરી લઈશું. તમે એક વખત ઘેરથી નીકળી ગયા, હવે ફરીથી ઘેર આવી જાઓ. હે પુત્ર ! એક વખત ઘેર આવી સ્વજનોને મળી ફરી પાછો જજો, તેથી કંઈ તું અશ્રમણ નહીં થઈ જાય. ગૃહકાર્યોમાં ઇચ્છારહિત રહેતા અને પોતાની રૂચી પ્રમાણે કાર્ય કરતા તમને કોણ રોકી શકે છે ? હે પુત્ર ! તારું જે કંઈ દેવું હતું, તે બધું અમે સરખે ભાગે વહેંચીને ભરી દીધું છે, વ્યવહાર માટે તારે જેટલું સુવર્ણ – ધન જોઈશે, તે અમે તને આપીશું. આ પ્રમાણે તેના સ્વજનો કરુણ બનીને સાધુને લલચાવે છે. ત્યારે જ્ઞાતિજનના સંગથી બંધાયેલો ભારેકર્મી આત્મા પ્રવ્રજ્યા છોડી પાછો ઘેર ચાલી જાય છે. સૂત્ર સંદર્ભ– ૧૮૭–૧૯૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] ehi tata! Gharam jamo ma tam kamma saha vayam. Biyam pi tava pasamo jamu tava sayam giham. | ||
Sutra Meaning Transliteration : | He putra ! Ghera chala. Gharanum koi kama na karasho, ame badhum kari laishum. Tame eka vakhata gherathi nikali gaya, have pharithi ghera avi jao. He putra ! Eka vakhata ghera avi svajanone mali phari pachho jajo, tethi kami tum ashramana nahim thai jaya. Grihakaryomam ichchharahita raheta ane potani ruchi pramane karya karata tamane kona roki shake chhe\? He putra ! Tarum je kami devum hatum, te badhum ame sarakhe bhage vahemchine bhari didhum chhe, vyavahara mate tare jetalum suvarna – dhana joishe, te ame tane apishum. A pramane tena svajano karuna banine sadhune lalachave chhe. Tyare jnyatijanana samgathi bamdhayelo bharekarmi atma pravrajya chhodi pachho ghera chali jaya chhe. Sutra samdarbha– 187–190 |