Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101183
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-३ उपसर्ग परिज्ञा

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૩ ઉપસર્ગ પરિજ્ઞા

Section : उद्देशक-२ अनुकूळ उपसर्ग Translated Section : ઉદ્દેશક-૨ અનુકૂળ ઉપસર્ગ
Sutra Number : 183 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अप्पेगे नायओ दिस्स रोयंति परिवारिया। पोस णे तात! पुट्ठो सि कस्स तात! जहासि णे ॥
Sutra Meaning : સાધુને જોઈને તેના સ્વજન તેની પાસે જઈ રડે છે અને કહે છે કે – હે તાત ! તું અમારું પાલન કર. અમે તને પોષેલ છે, તું અમને કેમ છોડી દે છે ? (સાધુને કહે છે) હે તાત! તારા પિતા વૃદ્ધ છે, તારી બહેન નાની છે. હે તાત ! તારો આજ્ઞાકારી સહોદર – ભાઈ છે, તો પણ તું અમને કેમ છોડીને જતો રહે છે ? હે પુત્ર ! તું માતા – પિતાનું પાલન કર, તેથી તારો પરલોક સુધરશે. પોતાના માતા – પિતાનું પાલન કરવું એ લૌકીક આચાર છે. હે પુત્ર ! ઉત્તરોત્તર જન્મેલા આ તારા મધુરભાષી, નાના પુત્રો છે. તારી પત્ની પણ નવયૌવના છે, તે ક્યાંક પરપુરુષ પાસે ચાલી ન જાય ! સૂત્ર સંદર્ભ– ૧૮૩–૧૮૬
Mool Sutra Transliteration : [gatha] appege nayao dissa royamti parivariya. Posa ne tata! Puttho si kassa tata! Jahasi ne.
Sutra Meaning Transliteration : Sadhune joine tena svajana teni pase jai rade chhe ane kahe chhe ke – he tata ! Tum amarum palana kara. Ame tane poshela chhe, tum amane kema chhodi de chhe\? (sadhune kahe chhe) he tata! Tara pita vriddha chhe, tari bahena nani chhe. He tata ! Taro ajnyakari sahodara – bhai chhe, to pana tum amane kema chhodine jato rahe chhe\? He putra ! Tum mata – pitanum palana kara, tethi taro paraloka sudharashe. Potana mata – pitanum palana karavum e laukika achara chhe. He putra ! Uttarottara janmela a tara madhurabhashi, nana putro chhe. Tari patni pana navayauvana chhe, te kyamka parapurusha pase chali na jaya ! Sutra samdarbha– 183–186