Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101107 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-२ वैतालिक |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૨ વૈતાલિક |
Section : | उद्देशक-१ | Translated Section : | ઉદ્દેશક-૧ |
Sutra Number : | 107 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सेहंति य णं ममाइणो ‘माय पिया य सुया य भारिया’ । पोसाहि णे पासओ तुमं ‘लोगं परं पि जहासि पोसणे’ ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૦૭. સાધુ પ્રત્યે મમત્વ દેખાડનારા માતા, પિતા, પુત્ર, પત્ની તે સાધુને શિક્ષા આપે છે કે – તમે દૂરદર્શી છો, સમજુ છો, અમારું પોષણ કરો, આવું ન કરીને તમે આલોક – પરલોક બન્ને બગાડો છો. તો અમારું પોષણ કરો. સૂત્ર– ૧૦૮. સંયમભાવ રહિત કેટલાક અપરિપક્વ સાધુ માત – પીતાદિ અન્ય વ્યક્તિમાંમાં મૂર્ચ્છિત થઈ, મોહ પામે છે, તેઓ અસંયમને ગ્રહણ કરીને પુનઃ પાપકાર્ય કરવામાં લજ્જિત થતા નથી. સૂત્ર– ૧૦૯. હે પંડિત પુરુષ! તેથી તમે રાગદ્વેષરહિત બની વિચરો, પાપથી અટકો, શાંત થાઓ. વીર પુરુષો જ મોક્ષમાર્ગને પામે છે. તે મહામાર્ગ સિદ્ધિનો પથ છે. તે મુક્તિની નિકટ લઇ જનાર છે અને ધ્રુવ છે. સૂત્ર– ૧૧૦. હે ભવ્યો! કર્મનું વિદારણ કરવાના માર્ગમાં પ્રવેશી મન, વચન, કાયાથી ગુપ્ત બની, ધન, સ્વજન અને આરંભનો ત્યાગ કરી, ઉત્તમ સંયમી બની વિચરે – તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૧૦૭–૧૧૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] sehamti ya nam mamaino ‘maya piya ya suya ya bhariya’. Posahi ne pasao tumam ‘logam param pi jahasi posane’. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 107. Sadhu pratye mamatva dekhadanara mata, pita, putra, patni te sadhune shiksha ape chhe ke – tame duradarshi chho, samaju chho, amarum poshana karo, avum na karine tame aloka – paraloka banne bagado chho. To amarum poshana karo. Sutra– 108. Samyamabhava rahita ketalaka aparipakva sadhu mata – pitadi anya vyaktimammam murchchhita thai, moha pame chhe, teo asamyamane grahana karine punah papakarya karavamam lajjita thata nathi. Sutra– 109. He pamdita purusha! Tethi tame ragadvesharahita bani vicharo, papathi atako, shamta thao. Vira purusho ja mokshamargane pame chhe. Te mahamarga siddhino patha chhe. Te muktini nikata lai janara chhe ane dhruva chhe. Sutra– 110. He bhavyo! Karmanum vidarana karavana margamam praveshi mana, vachana, kayathi gupta bani, dhana, svajana ane arambhano tyaga kari, uttama samyami bani vichare – tema hum kahum chhum. Sutra samdarbha– 107–110 |