Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101060
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-१ समय

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧ સમય

Section : उद्देशक-३ Translated Section : ઉદ્દેશક-૩
Sutra Number : 60 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जं किंचि वि पूइकडं ‘सड्ढी आगंतु ईहियं’ । सहस्संतरियं भुंजे दुपक्खं चेव सेवई ॥
Sutra Meaning : આધાકર્મી આહારના એક કણથી પણ યુક્ત તથા શ્રદ્ધાળુ ગૃહસ્થે આગંતુક મુનિને માટે બનાવેલ આહાર જે સાધુ હજાર ઘરના આંતરેથી પણ લાવીને ખાય, તો તે ગૃહસ્થ અને સાધુ એ બંને પક્ષોનું સેવન કરે છે અર્થાત્ તે નથી સાધુ રહેતા કે નથી ગૃહસ્થ રહેતા. ... જેમ પાણીના પૂરમાં વિશાળ મત્સ્ય પણ તણાઈને કિનારે આવી જાય છે... પાણીના પ્રભાવથી કિનારે આવેલા તે મત્સ્ય આદિ જ્યારે પૂર ઓસરી જાય ત્યારે માંસભક્ષી ઢંક અને કંક પક્ષી દ્વારા દુઃખ કે ઘાતને પ્રાપ્ત થાય છે... તે પ્રમાણે વર્તમાનકાલીન સુખના ઇચ્છુક કેટલાક શાકય આદિ શ્રમણો વિશાળકાય મત્સ્યની માફક અનંતવાર મૃત્યુને તથા દુઃખને પ્રાપ્ત થાય છે. સૂત્ર સંદર્ભ– ૬૦–૬૩
Mool Sutra Transliteration : [gatha] jam kimchi vi puikadam ‘saddhi agamtu ihiyam’. Sahassamtariyam bhumje dupakkham cheva sevai.
Sutra Meaning Transliteration : Adhakarmi aharana eka kanathi pana yukta tatha shraddhalu grihasthe agamtuka munine mate banavela ahara je sadhu hajara gharana amtarethi pana lavine khaya, to te grihastha ane sadhu e bamne pakshonum sevana kare chhe arthat te nathi sadhu raheta ke nathi grihastha raheta.\... Jema panina puramam vishala matsya pana tanaine kinare avi jaya chhe... Panina prabhavathi kinare avela te matsya adi jyare pura osari jaya tyare mamsabhakshi dhamka ane kamka pakshi dvara duhkha ke ghatane prapta thaya chhe... Te pramane vartamanakalina sukhana ichchhuka ketalaka shakaya adi shramano vishalakaya matsyani maphaka anamtavara mrityune tatha duhkhane prapta thaya chhe. Sutra samdarbha– 60–63