Sutra Navigation: Acharang ( આચારાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1100190 | ||
Scripture Name( English ): | Acharang | Translated Scripture Name : | આચારાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-१ अध्ययन-६ द्युत |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૬ દ્યુત |
Section : | उद्देशक-१ स्वजन विधूनन | Translated Section : | ઉદ્દેશક-૧ સ્વજન વિધૂનન |
Sutra Number : | 190 | Category : | Ang-01 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] मरणं तेसिं संपेहाए, उववायं चयणं च नच्चा । परिपागं च संपेहाए, तं सुणेह जहा तहा ॥ संति पाणा अंधा तमंसि वियाहिया। तामेव सइं असइं अतिअच्च उच्चावयफासे पडिसंवेदेंति। बुद्धेहिं एयं पवेदितं। संति पाणा वासगा, रसगा, उदए उदयचरा, आगासगामिणो। पाणा पाणे किलेसंति। पास लोए महब्भयं। | ||
Sutra Meaning : | આ ૧૬ રોગ કે તેવા અન્ય રોગ આદિથી પીડિત તે મનુષ્યોના મૃત્યુનું નિરિક્ષણ કરીને વિચાર કે – જેમને રોગ નથી તેવા દેવોને પણ જન્મ અને મરણ થાય છે. તેથીકર્મોના વિપાકને સારી રીતે વિચારી તેના ફળને કહું છું તે સાંભળો. એવા પણ પ્રાણી છે જે કર્મના વશ થઈ અંધપણું પામે છે, ઘોર અંધકારમય સ્થાનોમાં રહે છે, તે જીવો ત્યાં જ વારંવાર જન્મ – મરણ કરતા દારુણ દુઃખનો અનુભવ કરે છે એ પ્રમાણે તીર્થંકરોએ આ સત્ય કહેલું છે. એવા પ્રાણી પણ હોય છે. જેમ કે – વર્ષામાં ઉત્પન્ન થનાર, કડવો આદિ રસને જાણનાર, પાણીના જીવ, જલચર જીવ, આકાશમાં ઉડતા જીવો એક બીજા પ્રાણીને કષ્ટ આપે છે. તેથી તું લોકમાં મહાભય વર્તે છે તેમ જાણી હિંસા ન કર. | ||
Mool Sutra Transliteration : | [sutra] maranam tesim sampehae, uvavayam chayanam cha nachcha. Paripagam cha sampehae, tam suneha jaha taha. Samti pana amdha tamamsi viyahiya. Tameva saim asaim atiachcha uchchavayaphase padisamvedemti. Buddhehim eyam paveditam. Samti pana vasaga, rasaga, udae udayachara, agasagamino. Pana pane kilesamti. Pasa loe mahabbhayam. | ||
Sutra Meaning Transliteration : | A 16 roga ke teva anya roga adithi pidita te manushyona mrityunum nirikshana karine vichara ke – jemane roga nathi teva devone pana janma ane marana thaya chhe. Tethikarmona vipakane sari rite vichari tena phalane kahum chhum te sambhalo. Eva pana prani chhe je karmana vasha thai amdhapanum pame chhe, ghora amdhakaramaya sthanomam rahe chhe, te jivo tyam ja varamvara janma – marana karata daruna duhkhano anubhava kare chhe e pramane tirthamkaroe a satya kahelum chhe. Eva prani pana hoya chhe. Jema ke – varshamam utpanna thanara, kadavo adi rasane jananara, panina jiva, jalachara jiva, akashamam udata jivo eka bija pranine kashta ape chhe. Tethi tum lokamam mahabhaya varte chhe tema jani himsa na kara. |