Sutra Navigation: Acharang ( આચારાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1100167 | ||
Scripture Name( English ): | Acharang | Translated Scripture Name : | આચારાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-१ अध्ययन-५ लोकसार |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૫ લોકસાર |
Section : | उद्देशक-३ अपरिग्रह | Translated Section : | ઉદ્દેશક-૩ અપરિગ્રહ |
Sutra Number : | 167 | Category : | Ang-01 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] ‘जुद्धारिहं खलु दुल्लहं’। जहेत्थ कुसलेहि परिण्णा-विवेगे भासिए। चुए हु बाले गब्भाइसु रज्जइ। अस्सिं चेयं पव्वुच्चति, रूवंसि वा छणंसि वा। से हु एगे संविद्धपहे मुनी, अन्नहा लोगमुवेहमाणे। इति कम्मं परिण्णाय, सव्वसो से ण हिंसति। संजमति नोपगब्भति। उवेहमानो पत्तेयं सायं। वण्णाएसी नारभे कंचणं सव्वलोए। एगप्पमुहे विदिसप्पइण्णे, निव्विन्नचारी अरए पयासु। | ||
Sutra Meaning : | હે સાધક આ કર્મ – શરીર સાથે યુદ્ધ કર, બીજા સાથે લડતા શું મળશે ? ભાવયુદ્ધ કરવા માટે જે ઔદારિક શરીર આદિ મળેલ છે, તે વારંવારપ્રાપ્ત થવા દુર્લભ છે. તીર્થંકરોએ આત્મયુદ્ધના સાધનરૂપે સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ આચારરૂપ વિવેક બતાવેલ છે. ધર્મથી ચ્યુત અજ્ઞાની જીવ ગર્ભાદિમાં ફસાય છે. આ જિન – શાસનમાં એવું કહ્યું છે – જે રૂપાદિમાં આસક્ત થાય તે હિંસામાં પ્રવૃત્ત થાય છે. તે જ સાચા મુનિ છે, જે લોકોને વિપરીત માર્ગે જતા જોઈ તેમના દુઃખોનો વિચાર કરે. આ પ્રમાણે કર્મને સમ્યક્ પ્રકારે જાણીને તે સર્વ પ્રકારે હિંસા ન કરે. સંયમનું પાલન કરે અને ધૃષ્ટતા ન કરે. પ્રત્યેક જીવનું સુખ પોત – પોતાનું છે, તેમ વિચારી પ્રશંસાનો અભિલાષી સાધક સમસ્ત લોકમાં કોઈપણ પ્રકારે પાપ – પ્રવૃત્તિ ન કરે, તે કેવળ મોક્ષ તરફ મુખ રાખી ચાલે, અહીં – તહીં ન ભટકે. સ્ત્રીઓમાં આસક્ત ન થાય, અને સર્વ આરંભો અર્થાત્ પાપ – પ્રવૃત્તિથી દૂર રહે. | ||
Mool Sutra Transliteration : | [sutra] ‘juddhariham khalu dullaham’. Jahettha kusalehi parinna-vivege bhasie. Chue hu bale gabbhaisu rajjai. Assim cheyam pavvuchchati, ruvamsi va chhanamsi va. Se hu ege samviddhapahe muni, annaha logamuvehamane. Iti kammam parinnaya, savvaso se na himsati. Samjamati nopagabbhati. Uvehamano patteyam sayam. Vannaesi narabhe kamchanam savvaloe. Egappamuhe vidisappainne, nivvinnachari arae payasu. | ||
Sutra Meaning Transliteration : | He sadhaka a karma – sharira sathe yuddha kara, bija sathe ladata shum malashe\? Bhavayuddha karava mate je audarika sharira adi malela chhe, te varamvaraprapta thava durlabha chhe. Tirthamkaroe atmayuddhana sadhanarupe samyak jnyana ane samyak achararupa viveka batavela chhe. Dharmathi chyuta ajnyani jiva garbhadimam phasaya chhe. A jina – shasanamam evum kahyum chhe – je rupadimam asakta thaya te himsamam pravritta thaya chhe. Te ja sacha muni chhe, je lokone viparita marge jata joi temana duhkhono vichara kare. A pramane karmane samyak prakare janine te sarva prakare himsa na kare. Samyamanum palana kare ane dhrishtata na kare. Pratyeka jivanum sukha pota – potanum chhe, tema vichari prashamsano abhilashi sadhaka samasta lokamam koipana prakare papa – pravritti na kare, te kevala moksha tarapha mukha rakhi chale, ahim – tahim na bhatake. Striomam asakta na thaya, ane sarva arambho arthat papa – pravrittithi dura rahe. |