Sutra Navigation: Acharang ( આચારાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1100097
Scripture Name( English ): Acharang Translated Scripture Name : આચારાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૨ લોકવિજય

Section : उद्देशक-५ लोकनिश्रा Translated Section : ઉદ્દેશક-૫ લોકનિશ્રા
Sutra Number : 97 Category : Ang-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से तं जाणह जमहं बेमि तेइच्छं पंडिते पवयमाणे से हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुंपइत्ता उद्दवइत्ता अकडं करिस्सामित्ति मन्नमाणे जस्स वि णं करेइ अलं बालस्स संगेणं जे वा से कारेइ बाले एवं अणगारस्स जायति
Sutra Meaning : જે હું કહું છું તે તમે જાણો. પોતાને ચિકિત્સા પંડિત બતાવતા કેટલાક વૈદ્ય જીવહિંસામાં પ્રવૃત્ત હોય છે. તેઓ ચિકિત્સા માટે અનેક જીવોનું હનન, છેદન, ભેદનકરે છે, પ્રાણીના સુખનો નાશ કરે છે. અને પ્રાણવધ કરે છે. જે પૂર્વે કોઈએ નથી કર્યું એવું હું કરીશ એવું માનીને તે જેની ચિકિત્સા કરે છે, તે પણ જીવવધમાં સહભાગી થાય છે તેથી આવા અજ્ઞાનીથી દૂર રહેવું જોઈએ. આવા ચિકિત્સકનો સંગ કરવાથી શો લાભ ? જે ચિકિત્સા કરાવે તે પણ બાલઅજ્ઞાની છે. અણગાર આવી ચિકિત્સા કરાવે. ભગવંતે કહ્યું છે, તે હું તમનેકહું છું.
Mool Sutra Transliteration : [sutra] se tam janaha jamaham bemi. teichchham pamdite pavayamane. Se hamta chhetta bhetta lumpaitta vilumpaitta uddavaitta. Akadam karissamitti mannamane. Jassa vi ya nam karei. Alam balassa samgenam. Je va se karei bale. na evam anagarassa jayati.
Sutra Meaning Transliteration : Je hum kahum chhum te tame jano. Potane chikitsa pamdita batavata ketalaka vaidya jivahimsamam pravritta hoya chhe. Teo chikitsa mate aneka jivonum hanana, chhedana, bhedanakare chhe, pranina sukhano nasha kare chhe. Ane pranavadha kare chhe. Je purve koie nathi karyum evum hum karisha evum manine te jeni chikitsa kare chhe, te pana jivavadhamam sahabhagi thaya chhe tethi ava ajnyanithi dura rahevum joie. Ava chikitsakano samga karavathi sho labha\? Je chikitsa karave te pana balaajnyani chhe. Anagara avi chikitsa na karave. Bhagavamte a kahyum chhe, te hum tamanekahum chhum.