Sutra Navigation: Acharang ( આચારાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1100005
Scripture Name( English ): Acharang Translated Scripture Name : આચારાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૧ શસ્ત્ર પરિજ્ઞા

Section : उद्देशक-१ जीव अस्तित्व Translated Section : ઉદ્દેશક-૧ જીવ અસ્તિત્વ
Sutra Number : 5 Category : Ang-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से आयावाई, लोगावाई, कम्मावाई, किरियावाई।
Sutra Meaning : પૂર્વાદિ દિશામાં જે ગમનાગમન કરે છે, તે આત્મા હું જ છું એવું જે જ્ઞાન કે એવો નિશ્ચય જેને થઇ જાય છે તે પોતાને નિત્ય અને અમૂર્ત લક્ષણવાળો જાણે છે, આ સોऽહં) ‘તે હું જ છું’ એવું જ્ઞાન જેને છે તે જ જીવ આત્મ – વાદી છે. જે આત્મવાદી છે તે લોક અર્થાત્ પ્રાણીગણનો પણ સ્વીકાર કરે છે તેથી તે લોકવાદી છે. લોક – પરિભ્રમણ દ્વારા તે ગતિ – આગતિરૂપ કર્મને પણ સ્વીકારે છે તેથી તે કર્મવાદી છે અને આ કર્મો મન – વચન – કાયાની ક્રિયાથી બંધાય છે, એ રીતે કર્મ ના કારણભૂત ક્રિયાને કહેવાથી તે જ ક્રિયાવાદી છે.
Mool Sutra Transliteration : [sutra] se ayavai, logavai, kammavai, kiriyavai.
Sutra Meaning Transliteration : Purvadi dishamam je gamanagamana kare chhe, te atma hum ja chhum evum je jnyana ke evo nishchaya jene thai jaya chhe te potane nitya ane amurta lakshanavalo jane chhe, a soऽham) ‘te hum ja chhum’ evum jnyana jene chhe te ja jiva atma – vadi chhe. Je atmavadi chhe te loka arthat praniganano pana svikara kare chhe tethi te lokavadi chhe. Loka – paribhramana dvara te gati – agatirupa karmane pana svikare chhe tethi te karmavadi chhe ane a karmo mana – vachana – kayani kriyathi bamdhaya chhe, e rite karma na karanabhuta kriyane kahevathi te ja kriyavadi chhe.