Sutra Navigation: Acharang ( આચારાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1100005
Scripture Name( English ): Acharang Translated Scripture Name : આચારાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-१ शस्त्र परिज्ञा

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૧ શસ્ત્ર પરિજ્ઞા

Section : उद्देशक-१ जीव अस्तित्व Translated Section : ઉદ્દેશક-૧ જીવ અસ્તિત્વ
Sutra Number : 5 Category : Ang-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से आयावाई, लोगावाई, कम्मावाई, किरियावाई
Sutra Meaning : પૂર્વાદિ દિશામાં જે ગમનાગમન કરે છે, તે આત્મા હું છું એવું જે જ્ઞાન કે એવો નિશ્ચય જેને થઇ જાય છે તે પોતાને નિત્ય અને અમૂર્ત લક્ષણવાળો જાણે છે, સોऽહં) તે હું છું એવું જ્ઞાન જેને છે તે જીવ આત્મ વાદી છે. જે આત્મવાદી છે તે લોક અર્થાત્ પ્રાણીગણનો પણ સ્વીકાર કરે છે તેથી તે લોકવાદી છે. લોક પરિભ્રમણ દ્વારા તે ગતિ આગતિરૂપ કર્મને પણ સ્વીકારે છે તેથી તે કર્મવાદી છે અને કર્મો મન વચન કાયાની ક્રિયાથી બંધાય છે, રીતે કર્મ ના કારણભૂત ક્રિયાને કહેવાથી તે ક્રિયાવાદી છે.
Mool Sutra Transliteration : [sutra] se ayavai, logavai, kammavai, kiriyavai.
Sutra Meaning Transliteration : Purvadi dishamam je gamanagamana kare chhe, te atma hum ja chhum evum je jnyana ke evo nishchaya jene thai jaya chhe te potane nitya ane amurta lakshanavalo jane chhe, a soऽham) te hum ja chhum evum jnyana jene chhe te ja jiva atma vadi chhe. Je atmavadi chhe te loka arthat praniganano pana svikara kare chhe tethi te lokavadi chhe. Loka paribhramana dvara te gati agatirupa karmane pana svikare chhe tethi te karmavadi chhe ane a karmo mana vachana kayani kriyathi bamdhaya chhe, e rite karma na karanabhuta kriyane kahevathi te ja kriyavadi chhe.