Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101493
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-१० समाधि

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧૦ સમાધિ

Section : Translated Section :
Sutra Number : 493 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] संबुज्झमाणे उ नरे मतीमं पावाओ अप्पान निवट्टएज्जा । ‘हिंसप्पसूताणि दुहाणि’ मत्ता ‘वेराणुबंधीणि महब्भयाणि’ ॥
Sutra Meaning : સૂત્ર– ૪૯૩. ધર્મના સ્વરૂપને સમ્યક્ પ્રકારે જાણનાર, મતિમાન મનુષ્ય પોતાને પાપકર્મથી નિવૃત્ત કરે. વૈરની પરંપરાને ઉત્પન્ન કરનાર અને મહાભયકારી છે, તેમ જાણી, સાધક હિંસાનો ત્યાગ કરે. સૂત્ર– ૪૯૪. મોક્ષમાર્ગને અનુસરનાર મુનિ અસત્ય ન બોલે, તે પ્રમાણે સાધુ બીજા વ્રતોનો ભંગ પણ સ્વયં ન કરે, ન કરાવે, કરનારને સારા ન માને, એ જ નિર્વાણ અને સંપૂર્ણ સમાધિ છે. સૂત્ર– ૪૯૫. સાધુ નિર્દોષ આહાર પ્રાપ્ત થયા પછી તેમાં રાગ દ્વેષ કરી ચારિત્રને દૂષિત ન કરે. સ્વાદિષ્ટ આહારમાં મૂર્છિત ન થાય. ધૈર્યવાનબને, પરિગ્રહ વિમુક્ત બને. તે પૂજનનો અર્થી કે પ્રશંસા કામી બની ન વિચરે. સૂત્ર– ૪૯૬. સાધુ ગૃહત્યાગ કરી નિરપેક્ષ થાય, કાયાનો વ્યુત્સર્ગ કરી, નિદાનરહિત તપશ્ચરણ કરે. જીવન – મરણની આકાંક્ષા ન કરે. સંસારથી મુક્ત થઈ વિચરે. – તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૪૯૩–૪૯૬
Mool Sutra Transliteration : [gatha] sambujjhamane u nare matimam pavao appana nivattaejja. ‘himsappasutani duhani’ matta ‘veranubamdhini mahabbhayani’.
Sutra Meaning Transliteration : Sutra– 493. Dharmana svarupane samyak prakare jananara, matimana manushya potane papakarmathi nivritta kare. Vairani paramparane utpanna karanara ane mahabhayakari chhe, tema jani, sadhaka himsano tyaga kare. Sutra– 494. Mokshamargane anusaranara muni asatya na bole, te pramane sadhu bija vratono bhamga pana svayam na kare, na karave, karanarane sara na mane, e ja nirvana ane sampurna samadhi chhe. Sutra– 495. Sadhu nirdosha ahara prapta thaya pachhi temam raga dvesha kari charitrane dushita na kare. Svadishta aharamam murchhita na thaya. Dhairyavanabane, parigraha vimukta bane. Te pujanano arthi ke prashamsa kami bani na vichare. Sutra– 496. Sadhu grihatyaga kari nirapeksha thaya, kayano vyutsarga kari, nidanarahita tapashcharana kare. Jivana – maranani akamksha na kare. Samsarathi mukta thai vichare. – tema hum kahum chhum. Sutra samdarbha– 493–496