Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१३ परिणाम |
Gujarati | 407 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] गतिपरिणामे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! चउव्विहे पन्नत्ते, तं जहा–निरयगतिपरिणामे तिरियगतिपरिणामे मनुयगतिपरिणामे देवगतिपरिणामे।
इंदियपरिणामे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–सोइंदियपरिणामे चक्खिंदियपरिणामे घाणिंदियपरिणामे जिब्भिंदियपरिणामे फासिंदियपरिणामे।
कसायपरिणामे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! चउव्विहे पन्नत्ते, तं जहा–कोहकसाय-परिणामे मानकसायपरिणामे मायाकसायपरिणामे लोभकसायपरिणामे।
लेस्सापरिणामे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! छव्विहे पन्नत्ते, तं जहा–कण्हलेस्सा-परिणामे नीललेस्सापरिणामे काउलेस्सापरिणामे Translated Sutra: ભગવન્ ! ગતિ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે છે – નરકગતિ પરિણામ, તિર્યંચગતિ પરિણામ – મનુષ્યગતિ પરિણામ – દેવ ગતિ પરિણામ. ભગવન્ ! ઇન્દ્રિય પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે – શ્રોત્રેન્દ્રિય પરિણામ, ચક્ષુરિન્દ્રિય પરિણામ, ઘ્રાણેન્દ્રિય પરિણામ, જિહ્વેન્દ્રિય પરિણામ અને સ્પર્શનેન્દ્રિય પરિણામ. ભગવન્ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१३ परिणाम |
Gujarati | 408 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] अजीवपरिणामे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! दसविहे पन्नत्ते, तं जहा–बंधनपरिणामे गतिपरिणामे संठाणपरिणामे भेदपरिणामे वण्णपरिणामे गंधपरिणामे रसपरिणामे फासपरिणामे अगरुयलहुयपरिणामे सद्दपरिणामे। Translated Sutra: સૂત્ર– ૪૦૮. ભગવન્! અજીવ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે છે – બંધન પરિણામ, ગતિ પરિણામ, સંસ્થાન પરિણામ, ભેદ પરિણામ, વર્ણ પરિણામ, ગંધ પરિણામ, રસ પરિણામ, સ્પર્શ પરિણામ, અગુરુ લઘુ પરિણામ અને શબ્દ પરિણામ. સૂત્ર– ૪૦૯. ભગવન્ ! બંધન પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે – સ્નિગ્ધ બંધન પરિણામ, રૂક્ષ બંધન પરિણામ. સૂત્ર– | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१४ कषाय |
Gujarati | 413 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] कति णं भंते! कसाया पन्नत्ता? गोयमा! चत्तारि कसाया पन्नत्ता, तं जहा–कोहकसाए माणकसाए मायाकसाए लोभकसाए।
नेरइयाणं भंते! कति कसाया पन्नत्ता? गोयमा! चत्तारि कसाया पन्नत्ता, तं जहा–कोहकसाए जाव लोभकसाए एवं जाव वेमानियाणं। Translated Sutra: સૂત્ર– ૪૧૩. ભગવન્ ! કષાયો કેટલા છે ? ગૌતમ ! ચાર છે – ક્રોધ – માન – માયા – લોભ કષાય. ભગવન્ ! નૈરયિકોને કેટલા કષાયો છે ? ગૌતમ ! ચાર – ક્રોધ – માન – માયા – લોભ કષાય એમ વૈમાનિકો સુધી જાણવું. સૂત્ર– ૪૧૪. ભગવન્ ! ક્રોધ કેટલા સ્થાને રહેલો છે ? ગૌતમ ! ચાર સ્થાનો વિશે – આત્મપ્રતિષ્ઠિત, પરપ્રતિષ્ઠિત, તદુભયપ્રતિષ્ઠિત, અપ્રતિષ્ઠિત. | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१४ कषाय |
Gujarati | 416 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! कोहे पन्नत्ते? गोयमा! चउव्विहे कोहे पन्नत्ते, तं जहा–आभोगनिव्वत्तिए अनाभोगनिव्वत्तिए उवसंते अणुवसंते। एवं नेरइयाणं जाव वेमानियाणं।
एवं मानेन वि मायाए वि लोभेण वि चत्तारि दंडगा। Translated Sutra: સૂત્ર– ૪૧૬. ભગવન્ ! ક્રોધ કેટલા ભેદે છે ? ચાર ભેદે – આભોગ નિર્વર્તિત, અનાભોગ નિર્વર્તિત, ઉપશાંત, અનુપશાંત. એ પ્રમાણે નૈરયિકોથી આરંભી વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણે માનના, માયાના, લોભના પણ ચાર દંડકો જાણવા. સૂત્ર– ૪૧૭. ભગવન્ ! જીવોએ કેટલાં સ્થાને આઠ કર્મપ્રકૃતિનો ચય કર્યો હતો ? ગૌતમ ! ચાર સ્થાને આઠ કર્મપ્રકૃતિનો | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१५ ईन्द्रिय |
उद्देशक-१ | Gujarati | 421 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] कति णं भंते! इंदिया पन्नत्ता? गोयमा! पंच इंदिया पन्नत्ता, तं जहा–सोइंदिए चक्खिंदिए घाणिंदिए जिब्भिंदिए फासिंदिए।
सोइंदिए णं भंते! किंसंठिए पन्नत्ते? गोयमा! कलंबुयापुप्फसंठाणसंठिए पन्नत्ते।
चक्खिंदिए णं भंते! किंसंठिए पन्नत्ते? गोयमा! मसूरचंदसंठाणसंठिए पन्नत्ते।
घाणिंदिए णं पुच्छा। गोयमा! अइमुत्तगचंदसंठाणसंठिए पन्नत्ते।
जिब्भिंदिए णं पुच्छा। गोयमा! खुरप्पसंठाणसंठिए पन्नत्ते।
फासिंदिए णं पुच्छा। गोयमा! णाणासंठाणसंठिए पन्नत्ते।
सोइंदिए णं भंते! केवतियं बाहल्लेणं पन्नत्ते? गोयमा! अंगुलस्स असंखेज्जतिभागं बाहल्लेणं पन्नत्ते एवं जाव फासिंदिए।
सोइंदिए Translated Sutra: ભગવન્ ! ઇન્દ્રિયો કેટલી છે ? ગૌતમ ! પાંચ – શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહ્વેન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય. ભગવન્ ! શ્રોત્રેન્દ્રિયનો કેવો આકાર છે ? ગૌતમ ! શ્રોત્રેન્દ્રિયનો આકાર કદંબના પુષ્પના આકાર જેવો છે. ભગવન્ ! ચક્ષુરિન્દ્રિયનો આકાર કેવો છે ? ચક્ષુરિન્દ્રિય આકાર મસૂર ચંદ્રના જેવો છે, ભગવન્ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१५ ईन्द्रिय |
उद्देशक-१ | Gujarati | 422 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] सोइंदिए णं भंते! कतिपएसोगाढे पन्नत्ते? गोयमा! असंखेज्जपएसोगाढे पन्नत्ते। एवं जाव फासिंदिए।
एएसि णं भंते! सोइंदिय चक्खिंदिय घाणिंदिय जिब्भिंदिय फासिंदियाण ओगाहणट्ठयाए पएसट्ठयाए ओगाहणपएसट्ठयाए कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा! सव्वत्थोवे चक्खिंदिए ओगाहणट्ठयाए, सोइं दिए ओगाहणट्ठयाए संखेज्जगुणे, घाणिंदिए ओगाहण-ट्ठयाए संखेज्जगुणे, जिब्भिंदिए ओगाहणट्ठयाए असंखेज्जगुणे, फासिंदिए ओगाहणट्ठयाए संखेज्ज-गुणे;
पएसट्ठयाए–सव्वत्थोवे चक्खिंदिए पएसट्ठयाए, सोइंदिए पएसट्ठयाए संखेज्जगुणे, घाणिंदिए पएसट्ठयाए संखेज्जगुणे, जिब्भिंदिए Translated Sutra: ભગવન્ ! શ્રોત્રેન્દ્રિય કેટલા પ્રદેશમાં અવગાઢ છે ? તે અસંખ્યાતા પ્રદેશાવગાઢ છે. એ પ્રમાણે સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું. ભગવન્ ! આ શ્રોત્ર – ચક્ષુ – ઘ્રાણ – જિહ્વા અને સ્પર્શન ઇન્દ્રિયોમાં અવગાહનાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવગાહના – પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१५ ईन्द्रिय |
उद्देशक-१ | Gujarati | 423 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] नेरइयाणं भंते! कति इंदिया पन्नत्ता? गोयमा! पंचेंदिया पन्नत्ता, तं जहा–सोइंदिए जाव फासिंदिए।
नेरइयाणं भंते! सोइंदिए किंसंठिए पन्नत्ते? गोयमा! कलंबुयासंठाणसंठिए पन्नत्ते। एवं जहा ओहियाणं वत्तव्वया भणिया तहेव नेरइयाणं पि जाव अप्पाबहुयाणि दोन्नि वि, नवरं–नेरइयाणं भंते! फासिंदिए किंसंठिए पन्नत्ते? गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–भवधारणिज्जे य उत्तरवेउव्विए य। तत्थ णं जेसे भवधारणिज्जे से णं हुंडसंठाणसंठिए पन्नत्ते। तत्थ णं जेसे उत्तरवेउव्विए से वि तहेव। सेसं तं चेव।
असुरकुमाराणं भंते! कति इंदिया पन्नत्ता? गोयमा! पंचेंदिया पन्नत्ता। एवं जहा ओहियाणं जाव अप्पाबहु-याणि Translated Sutra: ભગવન્ ! નૈરયિકોની કેટલી ઇન્દ્રિયો છે ? ગૌતમ ! પાંચ – શ્રોત્ર યાવત્ સ્પર્શન. ભગવન્ ! શ્રોત્રેન્દ્રિય કેવા આકારે છે ? કદંબ પુષ્પના આકારે છે. એ પ્રમાણે સામાન્ય ઇન્દ્રિયોની વક્તવ્યતા માફક નૈરયિકોની વક્તવ્યતા અલ્પબહુત્વ સુધી કહેવી. પણ વિશેષ એ કે – નૈરયિકોની સ્પર્શનેન્દ્રિય કેવા આકારે છે? ગૌતમ ! સ્પર્શનેન્દ્રિય | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१५ ईन्द्रिय |
उद्देशक-१ | Gujarati | 424 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] पुट्ठाइं भंते! सद्दाइं सुणेइ? अपुट्ठाइं सद्दाइं सुणेइ? गोयमा! पुट्ठाइं सद्दाइं सुणेइ, नो अपुट्ठाइं सद्दाइं सुणेइ।
पुट्ठाइं भंते! रूवाइं पासति? अपुट्ठाइं रूवाइं पासति? गोयमा! नो पुट्ठाइं रूवाइं पासति, अपुट्ठाइं रूवाइं पासति
पुट्ठाइं भंते! गंधाइं अग्घाति? अपुट्ठाइं गंधाइं अग्घाति? गोयमा! पुट्ठाइं गंधाइं अग्घाति, नो अपुट्ठाइं गंधाइं अग्घाति। एवं रसाणवि फासाणवि, नवरं–रसाइं अस्साएइ, फासाइं पडिसंवेदेति त्ति अभिलावो कायव्वो।
पविट्ठाइं भंते! सद्दाइं सुणेति? अपविट्ठाइं सद्दाइं सुणेति? गोयमा! पविट्ठाइं सद्दाइं सुणेति, नो अपविट्ठाइं सद्दाइं सुणेति। एवं जहा पुट्ठाणि Translated Sutra: ભગવન્ ! શ્રોત્રેન્દ્રિય સ્પૃષ્ટ શબ્દોને સાંભળે કે અસ્પૃષ્ટ શબ્દોને સાંભળે ? ગૌતમ ! સ્પૃષ્ટ શબ્દોને સાંભળે, અસ્પૃષ્ટ શબ્દોને નહીં. ભગવન્ ! ચક્ષુરિન્દ્રિય સ્પૃષ્ટ રૂપોને જુએ કે અસ્પૃષ્ટ રૂપોને જુએ ? ગૌતમ ! સ્પૃષ્ટ રૂપોને ન જુએ. અસ્પૃષ્ટને જુએ. એ પ્રમાણે ગંધ, રસ અને સ્પર્શને પણ જાણવા. માત્ર રસ આસ્વાદે છે, સ્પર્શ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१५ ईन्द्रिय |
उद्देशक-१ | Gujarati | 425 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] सोइंदियस्स णं भंते! केवतिए विसए पन्नत्ते? गोयमा! जहन्नेणं अंगुलस्स असंखेज्जतिभागाओ, उक्कोसेणं बारसहिं जोयणेहिंतो अच्छिण्णे पोग्गले पुट्ठे पविट्ठाइं सद्दाइं सुणेति।
चक्खिंदियस्स णं भंते! केवतिए विसए पन्नत्ते? गोयमा! जहन्नेणं अंगुलस्स संखेज्जति-भागाओ, उक्कोसेणं सातिरेगाओ जोयणसयसहस्साओ अच्छिन्ने पोग्गले अपुट्ठे अपविट्ठाइं रूवाइं पासति।
घाणिंदियस्स पुच्छा। गोयमा! जहन्नेणं अंगुलस्स असंखेज्जतिभागातो, उक्कोसेणं नवहिं जोयणेहिंतो अच्छिन्ने पोग्गले पुट्ठे पविट्ठाइं गंधाइं अग्घाति। एवं जिब्भिंदियस्स वि फासिंदियस्स वि। Translated Sutra: ભગવન્ ! શ્રોત્રેન્દ્રિયનો કેટલો વિષય છે ? ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૧૨ – યોજનથી આવેલ અછિન્ન, પુદ્ગલરૂપ પ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે. ભગવન્ ! ચક્ષુ ઇન્દ્રિયનો કેટલો વિષય છે ? ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ સાધિક લાખ યોજન અચ્છિન્ન પુદ્ગલરૂપ અસ્પૃષ્ટ, અપ્રવિષ્ટ રૂપને જુએ છે. ભગવન્ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१५ ईन्द्रिय |
उद्देशक-१ | Gujarati | 426 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] अनगारस्स णं भंते! भाविअप्पणो मारणंतियसमुग्घाएणं समोहयस्स जे चरिमा निज्जरापोग्गला सुहुमा णं ते पोग्गला पन्नत्ता समणाउसो!? सव्वलोगं पि य णं ते ओगाहित्ता णं चिट्ठंति? हंता गोयमा! अनगारस्स णं भाविअप्पणो मारणंतियसमुग्घाएणं समोहयस्स जे चरिमा निज्जरापोग्गला सुहुमा णं ते पोग्गला पन्नत्ता समणाउसो! सव्वलोगं पि य णं ते ओगाहित्ता णं चिट्ठंति।
छउमत्थे णं भंते! मनूसे तेसिं निज्जरापोग्गलाणं किं आणत्तं वा णाणत्तं वा ओमत्तं वा तुच्छत्तं वा गरुयत्तं वा लहुयत्तं वा जाणति पासति? गोयमा! नो इणट्ठे समट्ठे।
से केणट्ठेणं भंते! एवं वुच्चति–छउमत्थे णं मनूसे तेसिं निज्जरापोग्गलाणं Translated Sutra: ભગવન્ ! મારણાંતિક સમુદ્ઘાતને પ્રાપ્ત ભાવિત આત્મા અણગારના જે ચરમ નિર્જરા પુદ્ગલો છે તે હે આયુષ્યમાન્ ! સૂક્ષ્મ કહ્યા છે ? સર્વલોકમાં અવગાહીને રહે છે ? ગૌતમ ! એ તેમ જ છે. ભગવન્ ! છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલોનું અન્યત્વ, નાનાત્વ, હીનત્વ, તુચ્છત્વ, ગુરુત્વ, લઘુત્વ જાણે છે, જુએ છે ? ગૌતમ ! તે અર્થ યુક્ત નથી. ભગવન્ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१५ ईन्द्रिय |
उद्देशक-१ | Gujarati | 427 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] अद्दाए णं भंते! पेहमाणे मनूसे किं अद्दायं पेहति? अत्ताणं पेहति? पलिभागं पेहति? गोयमा! नो अद्दायं पेहति नो अत्ताणं पेहति, पलिभागं पेहति। एवं एतेणं अभिलावेणं असिं मणिं उडुपाणं तेल्लं फाणियं वसं। Translated Sutra: આદર્શને જોનાર મનુષ્ય આદર્શને જુએ છે, પોતાને જુએ છે કે પ્રતિબિંબને જુએ છે ? ગૌતમ ! આદર્શને જુએ છે, પોતાને જોતો નથી, પણ પ્રતિબિંબને જુએ છે. એ પ્રમાણે આ આલાવાથી અસિ, મણિ, દૂધ, પાનક, તેલ, ફાણિત અને વસા સંબંધે સૂત્ર છે. | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१५ ईन्द्रिय |
उद्देशक-१ | Gujarati | 428 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] कंबलसाडए णं भंते! आवेढिय-परिवेढिए समाणे जावतियं ओवासंतरं फुसित्ता णं चिट्ठति, विरल्लिए वि य णं समाणे तावतियं चेव ओवासंतरं फुसित्ता णं चिट्ठति? हंता! गोयमा! कंबलसाडए णं आवेढिय-परिवेढिए समाणे जावतियं ओवासंतरं फुसित्ता णं चिट्ठति, विरल्लिए वि य णं समाणे तावतियं चेव ओवासंतरं फुसित्ता णं चिट्ठति।
थूणा णं भंते! उड्ढं ऊसिया समाणी जावतियं खेत्तं ओगाहित्ता णं चिट्ठति, तिरियं पि य णं आयता समाणी तावतियं चेव खेत्तं ओगाहित्ता णं चिट्ठति? हंता गोयमा! थूणा णं उड्ढं ऊसिया समाणी जावतियं खेत्तं ओगाहित्ता णं चिट्ठति, तिरियं पि य णं आयता समाणी तावतियं चेव खेत्तं ओगाहित्ता णं चिट्ठति।
आगासथिग्गले Translated Sutra: સૂત્ર– ૪૨૮. ભગવન્ ! કંબલશાટક આવેષ્ટિત – પરિવેષ્ટિત(ઘડી કરેલ) હોય અને તે જેટલા અવકાશાંતરને સ્પર્શીને રહે છે, તે જો વિસ્તારીએ તો તેટલા જ અવકાશાંતરને સ્પર્શીને રહે ? ગૌતમ ! અવશ્ય, કંબલશાટક તેમ જ રહે. ભગવન્ ! સ્તંભ ઊંચો ઊભો કરેલો હોય તો જેટલા ક્ષેત્રને અવગાહીને રહે, તેટલા ક્ષેત્રને તીર્છો લાંબો કરીને હોય તો પણ સ્પર્શીને | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१५ ईन्द्रिय |
उद्देशक-२ | Gujarati | 433 | Gatha | Upang-04 | View Detail |
Mool Sutra: [गाथा] १ इंदिय-उवचय २ निव्वत्तणा य ३ समया भवे असंखेज्जा ।
४ लद्धी ५ उवओगद्धा, ६ अप्पाबहुए विसेसाहिया ॥ Translated Sutra: સૂત્ર– ૪૩૩. ઇન્દ્રિયોપચય, નિર્વર્તના, તેના અસંખ્યાત સમયો, લબ્ધિ, ઉપયોગ કાળ, અલ્પબહુત્વમાં વિશેષાધિક. સૂત્ર– ૪૩૪. અવગાહના, અપાય, ઇહા, વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, અતીત – બદ્ધ – પુરસ્કૃત્ દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. એ બાર અધિકારો બીજા ઉદ્દેશામાં છે.. સૂત્ર– ૪૩૫. ભગવન્ ! કેટલા પ્રકારે ઇન્દ્રિયોપચય છે? ગૌતમ! | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१५ ईन्द्रिय |
उद्देशक-२ | Gujarati | 436 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! इंदियअवाए पन्नत्ते? गोयमा! पंचविहे इंदियअवाए पन्नत्ते, तं जहा–सोइंदियअवाए जाव फासेंदियअवाए। एवं नेरइयाणं जाव वेमानियाणं, नवरं–जस्स जत्तिया इंदिया अत्थि।
कतिविहा णं भंते! ईहा पन्नत्ता? गोयमा! पंचविहा ईहा पन्नत्ता, तं जहा–सोइंदियईहा जाव फासेंदियईहा। एवं जाव वेमानियाणं, नवरं–जस्स जति इंदिया।
कतिविहे णं भंते! उग्गहे पन्नत्ते? गोयमा! दुविहे उग्गहे पन्नत्ते, तं जहा–अत्थोग्गहे य वंजणोग्गहे य।
वंजणोग्गहे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! चउव्विहे पन्नत्ते, तं जहा–सोइंदियवंजणोग्गहे घाणिंदियवंजणोग्गहे जिब्भिंदियवंजणोग्गहे फासिंदियवंजणोग्गहे।
अत्थोग्गहे Translated Sutra: ભગવન્ ! કેટલા ભેદે ઇન્દ્રિય અપાય છે ? ગૌતમ ! પાંચ ભેદે – શ્રોત્રેન્દ્રિય અપાય યાવત્ સ્પર્શનેન્દ્રિય અપાય. એ પ્રમાણે નૈરયિકો યાવત્ વૈમાનિક સ્વ – સ્વ ઇન્દ્રિયાનુસાર જાણવા. ભગવન્ ! ઇહા કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે – શ્રોત્રેન્દ્રિય ઇહા યાવત્ સ્પર્શનેન્દ્રિય ઇહા. શેષ કથન અપાયવત્ જાણવું. ભગવન્ ! અવગ્રહ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१५ ईन्द्रिय |
उद्देशक-२ | Gujarati | 437 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] कतिविहा णं भंते! इंदिया पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–दव्विंदिया य भाविंदिया य।
कति णं भंते! दव्विंदिया पन्नत्ता? गोयमा! अट्ठ दव्विंदिया पन्नत्ता, तं जहा–दो सोत्ता दो नेत्ता दो घाणा जीहा फासे।
नेरइयाणं भंते! कति दव्विंदिया पन्नत्ता? गोयमा! अट्ठ, एते चेव। एवं असुरकुमाराणं जाव थणियकुमाराण वि।
पुढविकाइयाणं भंते! कति दव्विंदिया पन्नत्ता? गोयमा! एगे फासेंदिए पन्नत्ते। एवं जाव वणस्सतिकाइयाणं।
बेइंदियाणं भंते! कति दव्विंदिया पन्नत्ता? गोयमा! दो दव्विंदिया पन्नत्ता, तं जहा–फासिंदिए य जिब्भिंदिए य
तेइंदियाणं पुच्छा। गोयमा! चत्तारि दव्विंदिया पन्नत्ता, Translated Sutra: ભગવન્ ! ઇન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. ભગવન્ ! દ્રવ્યેન્દ્રિયો કેટલા ભેદે છે ? આઠ ભેદે – બે શ્રોત્ર, બે નેત્ર, બે ઘ્રાણ, જીભ અને સ્પર્શન. ભગવન્ ! નૈરયિકોને કેટલી દ્રવ્યેન્દ્રિયો છે ? ઉક્ત આઠ જ. એ પ્રમાણે અસુર યાવત્ સ્તનિતકુમાર જાણવા. ભગવન્ ! પૃથ્વીકાયિકને દ્રવ્યેન્દ્રિય | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१६ प्रयोग |
Gujarati | 438 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] कइविहे णं भंते! पओगे पन्नत्ते? गोयमा! पन्नरसविहे पओगे पन्नत्ते, तं जहा–सच्चमनप्पओगे, मोसमनप्पओगे, सच्चामोसमनप्पओगे, असच्चामोसमनप्पओगे, एव वइप्पओगे वि चउहा, ओरा-लियसरीरकायप्पओगे ओरालियमीससरीरकायप्पओगे वेउव्वियसरीरकायप्पओगे वेउव्वीयमीस सरीरकायप्पओगे आहारगसरीरकायप्पओगे आहारगमीससरीरकायप्पओगे कम्मा सरीरकाय-प्पओगे। Translated Sutra: ભગવન્ ! પ્રયોગ કેટલા ભેદે છે ? ગૌતમ ! પંદર ભેદે. તે આ – સત્યમનઃપ્રયોગ, અસત્યમનઃપ્રયોગ, સત્યામૃષા મનઃપ્રયોગ, અસત્યામૃષા મનઃપ્રયોગ, એ રીતે ચાર વચન પ્રયોગ, ઔદારિકશરીરકાય પ્રયોગ, ઔદારિક – મિશ્રશરીરકાય પ્રયોગ, વૈક્રિયશરીરકાય પ્રયોગ, વૈક્રિયમિશ્રશરીરકાય પ્રયોગ, આહારકશરીરકાય પ્રયોગ, આહારક – મિશ્રશરીર કાય પ્રયોગ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१६ प्रयोग |
Gujarati | 439 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] जीवाणं भंते! कतिविहे पओगे पन्नत्ते? गोयमा! पन्नरसविहे पओगे पन्नत्ते, तं जहा–सच्चमनप्पओगे जाव कम्मासरीरकायप्पओगे।
नेरइयाणं भंते! कतिविहे पओगे पन्नत्ते? गोयमा! एक्कारसविहे पओगे पन्नत्ते, तं जहा–सच्चमनप्पओगे जाव असच्चामोसवइप्पओगे वेउव्वियसरीरकायप्पओगे वेउव्वियमीससरीर-कायप्पओगे कम्मासरीरकायप्पओगे। एवं असुरकुमाराण वि जाव थणियकुमाराणं।
पुढविकाइयाणं पुच्छा। गोयमा! तिविहे पओगे पन्नत्ते, तं जहा–ओरालियसरीरकायप्पओगे ओरालियमीससरीरकायप्पओगे कम्मासरीरकायप्पओगे। एवं जाव वणप्फइकाइयाणं, नवरं–
वाउक्काइयाणं पंचविहे पओगे पन्नत्ते, तं जहा–ओरालियसरीरकायप्पओगे Translated Sutra: ભગવન્ ! જીવોને કેટલા ભેદે પ્રયોગ હોય ? ગૌતમ ! પંદર ભેદે – સત્યમનઃ પ્રયોગ યાવત્ કાર્મણશરીર કાય પ્રયોગ. ભગવન્ ! નૈરયિકોને કેટલા પ્રકારે પ્રયોગ હોય ? અગિયાર ભેદે – સત્યમનઃ પ્રયોગ યાવત્ અસત્યામૃષા વચન પ્રયોગ, વૈક્રિયશરીરકાય પ્રયોગ, વૈક્રિયમિશ્રશરીરકાય પ્રયોગ, કાર્મણશરીરકાય પ્રયોગ. આ પ્રમાણે યાવત્ સ્તનિતકુમાર | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१६ प्रयोग |
Gujarati | 440 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] जीवा णं भंते! किं सच्चमनप्पओगी जाव किं कम्मासरीरकायप्पओगी? गोयमा! जीवा सव्वे वि ताव होज्जा सच्चमनप्पओगी वि जाव वेउव्वियमीससरीरकायप्पओगी वि कम्मासरीरकायप्पओगी वि, अहवेगे य आहारगसरीरकायप्पओगी य? अहवेगे य आहारगसरीरकायप्पओगिणो य २ अहवेगे य आहारगमीससरीरकायप्पयोगी य ३ अहवेगे य आहारगमीससरीरकायप्पओगिणो य ४ चउभंगो, अहवेगे य आहारगसरीरकायप्पओगी य आहारगमीसासरीरकायप्पओगी य १ अहवेगे य आहारग-सरीरकायप्पओगी य आहारगमीसासरीरकायप्पओगिणो य २ अहवेगे य आहारगसरीरकाय-प्पओगिणो य आहारगमीसासरीरकायप्पओगी य ३ अहवेगे य आहारगसरीरकायप्पओगिणो य आहारगमीसासरीरकायप्पओगिणो य– Translated Sutra: ભગવન્ ! જીવો શું સત્યમનઃપ્રયોગી યાવત્ કાર્મણશરીર પ્રયોગી છે? સર્વે જીવો સત્યમનઃ પ્રયોગી યાવત્ વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રયોગી અને કાર્મણ શરીર કાયપ્રયોગી ૧૩. હોય. અથવા ૧. એક આહારક શરીર કાય પ્રયોગી હોય. અથવા ૨. કેટલાક આહારક શરીર કાય પ્રયોગી હોય. અથવા ૩. એક આહારક મિશ્ર શરીર કાય પ્રયોગી હોય. અથવા ૪. કેટલાક આહારક | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१६ प्रयोग |
Gujarati | 441 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! गइप्पवाए पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–पओगगती ततगती बंधणच्छेदनगती उववायगती विहायगती।
से किं तं पओगगती? पओगगती पन्नरसविहा पन्नत्ता, तं जहा–सच्चमणप्पओगगती एवं जहा पओगे भणिओ तहा एसा वि भाणियव्वा जाव कम्मगसरीरकायप्पओगगती।
जीवाणं भंते! कतिविहा पओगगती पन्नत्ता? गोयमा! पन्नरसविहा पन्नत्ता, तं जहा–सच्चमणप्पओगगती जाव कम्मासरीरकायप्पओगगती।
नेरइयाणं भंते! कतिविहा पओगगती पन्नत्ता? गोयमा! एक्कारसविहा पन्नत्ता, तं जहा–सच्चमणप्पओगगती एवं उवउज्जिऊण जस्स जतिविहा तस्स ततिविहा भाणितव्वा जाव वेमानियाणं।
जीवा णं भंते! किं सच्चमनप्पओगगती Translated Sutra: ગતિપ્રપાત કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે – પ્રયોગગતિ, તતગતિ, બંધનછેદગતિ, ઉપપાતગતિ, વિહાયો. પ્રયોગગતિ કેટલા ભેદે છે ? પંદર ભેદે – સત્યમન પ્રયોગગતિ૦ આદિ પ્રયોગ માફક પ્રયોગગતિ પણ કહેવી, તે કાર્મણ શરીર કાયપ્રયોગગતિ સુધી કહેવું. ભગવન્ ! જીવોને કેટલા ભેદે પ્રયોગગતિ કહી છે ? ગૌતમ ! પંદર ભેદે – સત્ય મનપ્રયોગગતિ યાવત્ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-१ | Gujarati | 442 | Gatha | Upang-04 | View Detail |
Mool Sutra: [गाथा] १ आहार सम सरीरा, उस्सासे २ कम्म ३ वण्ण ४ लेस्सासु ।
५ समवेदण ६ समकिरिया, ७ समाउया चेव बोधव्वा ॥ Translated Sutra: સૂત્ર– ૪૪૨. સમ આહાર, સમ શરીર, સમ ઉચ્છ્વાસ, કર્મ, વર્ણ, લેશ્યા, સમ વેદના, સમ ક્રિયા અને સમ આયુ એ સાત અધિકારો આ ઉદ્દેશામાં નિરૂપાયેલ છે. સૂત્ર– ૪૪૩. ભગવન્ ! નૈરયિકો બધા સમાનાહારી, બધા સમાન શરીરી, બધા સમાન ઉચ્છ્વાસનિઃશ્વાસવાળા છે ? હે ગૌતમ ! આ અર્થ યુક્ત નથી. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ! નૈરયિકો બે પ્રકારે – મહાશરીરી | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-१ | Gujarati | 445 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] नेरइया णं भंते! सव्वे समकिरिया? गोयमा! नो इणट्ठे समट्ठे।
से केणट्ठेणं भंते! एवं वुच्चति–नेरइया नो सव्वे समकिरिया? गोयमा! नेरइया तिविहा पन्नत्ता, तं जहा–सम्मद्दिट्ठी मिच्छद्दिट्ठी सम्मामिच्छद्दिट्ठी। तत्थ णं जेते सम्मद्दिट्ठी तेसि णं चत्तारि किरियाओ कज्जंति, तं जहा–आरंभिया परिग्गहिया मायावत्तिया अपच्चक्खाणकिरिया। तत्थ णं जेते मिच्छ-द्दिट्ठी जे य सम्मामिच्छद्दिट्ठी तेसि णं नियतियाओ पंच किरियाओ कज्जंति, तं जहा–आरंभिया परिग्गहिया मायावत्तिया अपच्चक्खाणकिरिया मिच्छादंसणवत्तिया। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चति– नेरइया नो सव्वे समकिरिया।
से केणट्ठेणं Translated Sutra: ભગવન્ ! નૈરયિકો બધા સમાન ક્રિયાવાળા છે ? ગૌતમ ! એ અર્થ યુક્ત નથી. ભગવન્ ! એમ કેમ કહ્યું નૈરયિકો બધા સમાન ક્રિયાવાળા નથી ? ગૌતમ ! નૈરયિકો ત્રણ પ્રકારે – સમ્યગ્દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, મિશ્રદૃષ્ટિ. જે સમ્યગ્દૃષ્ટિ છે, તેમને ચાર ક્રિયા છે – આરંભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યયિકી, અપ્રત્યાખ્યાન ક્રિયા. મિથ્યા અને | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-१ | Gujarati | 446 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] असुरकुमारा णं भंते! सव्वे समाहारा? स चेव पुच्छा। गोयमा! नो इणट्ठे समट्ठे, जहा नेरइया।
असुरकुमारा णं भंते! सव्वे समकम्मा? गोयमा! नो इणट्ठे समट्ठे।
से केणट्ठेणं भंते! एवं वुच्चति? गोयमा! असुरकुमारा दुविहा पन्नत्ता, तं जहा–पुव्वोववन्नगा य पच्छोववन्नगा य। तत्थ णं जेते पुव्वोववन्नगा ते णं महाकम्मतरागा। तत्थ णं जेते पच्छोववन्नगा ते णं अप्पकम्मतरागा। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चति– असुरकुमारा नो सव्वे समकम्मा।
एवं वण्णलेस्साए पुच्छा। तत्थ णं जेते पुव्वोववन्नगा ते णं अविसुद्धवण्णतरागा। तत्थ णं जेते पच्छोववन्नगा ते णं विसुद्धवण्णतरागा। से तेणट्ठेणं गोयमा! एवं Translated Sutra: ભગવન્ ! અસુરકુમારો બધા સમાન આહારવાળા છે, બધા સમાન શરીરી, બધા સમાન ઉચ્છ્વાસ નિઃશ્વાસવાળા છે ? ગૌતમ ! આ અર્થ યુક્ત નથી. એમ કેમ કહો છો ? નૈરયિકવત્ કહેવું. ભગવન્ ! અસુરકુમારો બધા સમાનકર્મી છે ? આ અર્થ યુક્ત નથી. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! અસુરકુમારો બે ભેદે છે – પૂર્વોત્પન્ન, પશ્ચાતોત્પન્ન. પૂર્વોત્પન્ન મહાકર્મી | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-१ | Gujarati | 447 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] पुढविक्काइया आहार-कम्म-वण्ण-लेस्साहिं जहा नेरइया।
पुढविकाइया णं भंते! सव्वे समवेदना? हंता गोयमा! सव्वे समवेदना।
से केणट्ठेणं भंते! एवं वुच्चति? गोयमा! पुढविकाइया सव्वे असण्णी असण्णीभूयं अनिययं वेदनं वेदेंति। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–पुढविक्काइया सव्वे समवेदना।
पुढविक्काइया णं भंते! सव्वे समकिरिया? हंता गोयमा! पुढविक्काइया सव्वे समकिरिया।
से केणट्ठेणं? गोयमा! पुढविक्काइया सव्वे माइमिच्छद्दिट्ठी, तेसिं नेयतियाओ पंच किरियाओ कज्जंति, तं जहा–आरंभिया परिग्गहिया मायावत्तिया अपच्चक्खाणकिरिया मिच्छादंसणवत्तिया। एवं जाव चउरिंदिया।
पंचिंदियतिरिक्खजोणिया Translated Sutra: પૃથ્વીકાયિકો આહાર, કર્મ, વર્ણ, લેશ્યાથી નૈરયિકો માફક જાણવા. પૃથ્વીકાયિકો બધા સમાન વેદનાવાળા છે ? હા, ગૌતમ ! છે. ભગવન્! એમ કેમ કહો છો ? પૃથ્વીકાયિકો બધા અસંજ્ઞી છે, અસંજ્ઞીભૂત અનિયત વેદના વેદે છે. તેથી કહ્યું કે – પૃથ્વીકાયિકો બધા સમાન વેદનાવાળા છે. ભગવન્ ! પૃથ્વીકાયિકો બધા સમાન ક્રિયાવાળા છે ? હા, ગૌતમ ! છે. ભગવન્ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-१ | Gujarati | 448 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] मनूसाणं भंते! सव्वे समाहारा? गोयमा! नो इणट्ठे समट्ठे।
से केणट्ठेणं? गोयमा! मनूसा दुविहा पन्नत्ता, तं जहा–महासरीरा य अप्पसरीरा य। तत्थ णं जेते महासरीरा ते णं बहुतराए पोग्गले आहारेंति जाव बहुतराए पोग्गले नीससंति, आहच्च आहारेंति जाव आहच्च नीससंति। तत्थ णं जेते अप्पसरीरा ते णं अप्पतराए पोग्गले आहारेंति जाव अप्पतराए पोग्गले नीससंति, अभिक्खणं आहारेंति जाव अभिक्खणं नीससंति। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चति– मनूसा नो सव्वे समाहारा। सेसं जहा नेरइयाणं, नवरं–किरियाहिं मनूसा तिविहा पन्नत्ता, तं जहा –सम्मद्दिट्ठी मिच्छद्दिट्ठी सम्मामिच्छद्दिट्ठी। तत्थ णं जे ते सम्मद्दिट्ठी Translated Sutra: ભગવન્ ! મનુષ્યો બધા સમાન આહારવાળા છે ? એ અર્થ સમર્થ નથી. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! મનુષ્યો બે ભેદે – મહાશરીરી અને અલ્પશરીરી. મહાશરીરી ઘણાં પુદ્ગલોનો આહાર કરે છે યાવત્ ઘણા પુદ્ગલો નિઃશ્વાસરૂપે મૂકે છે. કદાચિત્ આહાર ગ્રહણ કરે, કદાચિત્ નિઃશ્વાસ મૂકે. અલ્પશરીરી થોડાં પુદ્ગલ આહારે યાવત્ અલ્પ પુદ્ગલો | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-१ | Gujarati | 449 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] वाणमंतराणं जहा असुरकुमाराणं।
एवं जोइसिय-वेमानियाण वि, नवरं–ते वेदनाए दुविहा पन्नत्ता, तं जहा–माइमिच्छद्दिट्ठी-उववन्नगा य अमाइसम्मद्दिट्ठीउववन्नगा य। तत्थ णं जेते माइमिच्छद्दिट्ठिउववन्नगा ते णं अप्पवेदन-तरागा। तत्थ णं जेते अमाइसम्मद्दिट्ठिउववन्नगा ते णं महावेदनतरागा। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ– सेसं तहेव। Translated Sutra: વ્યંતરો, અસુરકુમારવત્ જાણવા. એ પ્રમાણે જ્યોતિષ્ક અને વૈમાનિક પણ જાણવા. પણ વેદનામાં તેઓ બે પ્રકારે છે – માયી મિથ્યાદૃષ્ટિ ઉપપન્નક અને અમાયી સમ્યગ્દૃષ્ટિ ઉપપન્નક. માયી મિથ્યાદૃષ્ટિ ઉપપન્નક અલ્પ વેદનાવાળા છે, અમાયી સમ્યગ્દૃષ્ટિ ઉપપન્નક મહાવેદનાવાળા છે. માટે ગૌતમ ! એમ કહું છું. બાકી પૂર્વવત્. | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-१ | Gujarati | 450 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] सलेस्सा णं भंते! नेरइया सव्वे समाहारा समसरीरा समुस्सासनिस्सासा? स च्चेव पुच्छा। एवं जहा ओहिओ गमओ तहा सलेस्सगमओ वि णिरवसेसो भाणियव्वो जाव वेमानिया।
कण्हलेस्सा णं भंते! नेरइया सव्वे समाहारा समसरीरा समुस्सासनिस्सासा पुच्छा। गोयमा! जहा ओहिया, नवरं– नेरइया वेदनाए माइमिच्छद्दिट्ठिउववन्नगा य अमाइसम्मद्दिट्ठिउववन्नगा य भाणियव्वा। सेसं तहेव जहा ओहियाणं।
असुरकुमारा जाव वाणमंतरा एते जहा ओहिया, नवरं–मनूसाणं किरियाहिं विसेसो जाव तत्थ णं जेते सम्मद्दिट्ठी ते तिविहा पन्नत्ता, तं जहा–संजया असंजया संजयासंजया य, जहा ओहियाणं। जोइसिय-वेमानिया आइल्लिगासु तिसु लेस्सासु Translated Sutra: ભગવન્ ! સલેશ્ય નૈરયિકો બધા સમાહારી, સમ શરીરી, સમ ઉચ્છ્વાસ – નિઃશ્વાસવાળા છે ? એમ બધાની પૃચ્છા કરવી. ગૌતમ ! ઔઘિક આલાવા માફક સલેશ્યા આલાવો પણ સંપૂર્ણ વૈમાનિક સુધી કહેવો. ભગવન્ ! કૃષ્ણલેશ્યી નૈરયિકો બધા સમાહારી છે ઇત્યાદિ પૃચ્છા. ગૌતમ ! ઔઘિકવત્ કહેવું. પણ વેદનામાં માયી મિથ્યાદૃષ્ટિ ઉપપન્નક, અમાયી સમ્યગ્દૃષ્ટિ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-२ | Gujarati | 451 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] कति णं भंते! लेस्साओ पन्नत्ताओ? गोयमा! छल्लेस्साओ पन्नत्ताओ, तं जहा–कण्हलेस्सा नीललेस्सा काउलेस्सा तेउलेस्सा पम्हलेस्सा सुक्कलेस्सा। Translated Sutra: સૂત્ર– ૪૫૧. ભગવન્ ! લેશ્યા કેટલી છે ? ગૌતમ ! છ, આ પ્રમાણે – કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા, શુક્લલેશ્યા. સૂત્ર– ૪૫૨. ભગવન્ ! નૈરયિકોને કેટલી લેશ્યા છે ? ગૌતમ ! ત્રણ – કૃષ્ણ, નીલ, કાપોત. ભગવન્ ! તિર્યંચોને કેટલી લેશ્યા છે ? ગૌતમ ! છ – કૃષ્ણ યાવત્ શુક્લલેશ્યા. ભગવન્! એકેન્દ્રિયોને કેટલી | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-२ | Gujarati | 454 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] एतेसि णं भंते! नेरइयाणं कण्हलेस्साणं नीललेस्साणं काउलेस्साण य कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा नेरइया कण्हलेस्सा, नीललेस्सा असंखेज्जगुणा, काउलेस्सा असंखेज्जगुणा। Translated Sutra: સૂત્ર– ૪૫૪. ભગવન્ ! આ કૃષ્ણલેશ્યી, નીલલેશ્યી, કાપોતલેશ્યી નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં નૈરયિકો કૃષ્ણલેશ્યી છે, નીલલેશ્યી તેનાથી અસંખ્યાતગણા, કાપોતલેશ્યી તેનાથી અસંખ્યાતગણા. સૂત્ર– ૪૫૫. ભગવન્ ! આ કૃષ્ણલેશ્યી યાવત્ શુક્લલેશ્યી તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-२ | Gujarati | 456 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] एवं मनूसाण पि अप्पाबहुगा भाणियव्वा, नवरं–पच्छिमगं अप्पाबहुगं नत्थि। Translated Sutra: સૂત્ર– ૪૫૬. એ પ્રમાણે મનુષ્યોનું પણ અલ્પબહુત્વ કહેવું. પણ તેઓને છેલ્લું અલ્પબહુત્વ નથી. સૂત્ર– ૪૫૭. ભગવન્ ! કૃષ્ણલેશ્યી યાવત્ શુક્લલેશ્યી દેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી થોડાં દેવો શુક્લલેશ્યી છે. પદ્મલેશ્યી અસંખ્યાતગણા, કાપોતલેશ્યી૦ અસંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-३ | Gujarati | 459 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] नेरइए णं भंते! नेरइएसु उववज्जति? अनेरइए नेरइएसु उववज्जति? गोयमा! नेरइए नेरइएसु उववज्जइ, नो अनेरइए नेरइएसु उववज्जति। एवं जाव वेमानिए।
नेरइए णं भंते! नेरइएहिंतो उव्वट्टति? अनेरइए नेरइएहिंतो उव्वट्टति? गोयमा! अनेरइए नेरइएहिंतो उव्वट्टति नो नेरइए नेरइएहिंतो उव्वट्टति। एवं जाव वेमाणिए, नवरं–जोतिसिय वेमानिएसु चयणं ति अभिलावो कायव्वो।
से नूनं भंते! कण्हलेसे नेरइए कण्हलेसेसु नेरइएसु उववज्जति? कण्हलेसे उव्वट्टति? जल्लेस्से तल्लेसे उव्वट्टति? हंता गोयमा! कण्हलेसे नेरइए कण्हलेसेसु नेरइएसु उववज्जति, कण्हलेसे उव्वट्टति, जल्लेसे उववज्जति तल्लेसे उव्वट्टति एवं नीललेसे Translated Sutra: ભગવન્ ! નૈરયિક નૈરયિકમાં ઉત્પન્ન થાય કે અનૈરયિક નૈરયિકમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! નૈરયિક જ નૈરયિકમાં ઉપજે, અનૈરયિક નૈરયિકમાં ન ઉપજે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. ભગવન્ ! નૈરયિક, નૈરયિકથી ઉદ્વર્તે કે અનૈરયિક નૈરયિકથી ઉદ્વર્તે ? ગૌતમ ! અનૈરયિક નૈરયિકથી ઉદ્વર્તે, નૈરયિક નૈરયિકથી ન ઉદ્વર્તે. એમ વૈમાનિક સુધી જાણવું. | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-३ | Gujarati | 460 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] कण्हलेस्से णं भंते! नेरइए कण्हलेस्सं नेरइयं पणिहाए ओहिणा सव्वओ समंता समभिलोएमाणे-समभिलोएमाणे केवतियं खेत्तं जाणति? केवतियं खेत्तं पासति? गोयमा! नो बहुयं खेत्तं जाणति नो बहुयं खेत्तं पासति, नो दूरं खेत्तं जाणति नो दूरं खेत्तं पासति, इत्तरियमेव खेत्तं जाणति इत्तरियमेव खेत्तं पासति।
से केणट्ठेणं भंते! एवं वुच्चति–कण्हलेसे णं नेरइए कण्हलेस्सं नेरइयं पणिहाए ओहिणा सव्वओ समंता समभिलोएमाणे-समभिलोएमाणे नो बहुयं खेत्तं जाणति नो बहुयं खेत्तं पासति, नो दूरं खेत्तं जाणति नो दूरं खेत्तं पासति, इत्तरियमेव खेत्तं जाणति इत्तरियमेव खेत्तं पासति? गोयमा! से जहानामए– केइ Translated Sutra: ભગવન્ ! કૃષ્ણલેશ્યી નૈરયિક કૃષ્ણલેશ્યી નૈરયિકની અપેક્ષાથી અવધિજ્ઞાન વડે ચારે દિશામાં અને વિદિશામાં જોતો કેટલું ક્ષેત્ર જાણે અને જુએ ? ગૌતમ ! તે બહુ ક્ષેત્ર જાણતો નથી, બહુ ક્ષેત્ર જોતો નથી. દૂર રહેલ ક્ષેત્ર જાણતો કે જોતો નથી, થોડું ક્ષેત્ર જાણે છે અને જુએ છે. ભગવન્! એમ કેમ કહો છો ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ બહુસમ રમણીય | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-३ | Gujarati | 461 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] कण्हलेस्से णं भंते! जीवे कतिसु नाणेसु होज्जा? गोयमा! दोसु वा तिसु वा चउसु वा नाणेसु होज्जा–दोसु होमाणे आभिनिबोहिय-सुयनाणेसु होज्जा, तिसु होमाणे आभिनिबोहिय-सुयनाण-ओहिनाणेसु होज्जा, अहवा तिसु होमाणे आभिनिबोहिय-सुयनाण-मनपज्जवनाणेसु होज्जा, चउसु होमाणे आभिनिबोहियनाण-सुयनाण-ओहिनाण-मनपज्जवनाणेसु होज्जा। एवं जाव पम्हलेस्से।
सुक्कलेस्से णं भंते! जीवे कतिसु नाणेसु होज्जा? गोयमा! दोसु वा तिसु वा चउसु वा एगम्मि वा होज्जा–दोसु होमाणे आभिनिबोहियनाण-सुयनाणेसु होज्जा, तिसु होमाणे आभिनिबोहिय-सुयनाण-ओहिनाणेसु होज्जा, अहवा तिसु होमाणे आभिनिबोहिय-सुयनाण-मनपज्जवनाणेसु Translated Sutra: ભગવન્ ! કૃષ્ણલેશ્યી જીવ કેટલાં જ્ઞાનોમાં હોય ? ગૌતમ ! બે, ત્રણ કે ચાર જ્ઞાનોમાં વર્તતો હોય. જો બે જ્ઞાનમાં હોય તો આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં હોય, જો ત્રણ જ્ઞાનમાં હોય તો આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં હોય અથવા આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાનમાં હોય. જો ચાર જ્ઞાનમાં હોય | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-४ | Gujarati | 463 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] कति णं भंते! लेस्साओ पन्नत्ताओ? गोयमा! छल्लेसाओ पन्नत्ताओ, तं जहा–कण्हलेस्सा जाव सुक्कलेस्सा।
से नूनं भंते! कण्हलेस्सा नीललेस्सं पप्प तारूवत्ताए तावण्णत्ताए तागंधत्ताए तारसत्ताए ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमति? हंता गोयमा! कण्हलेस्सा नीललेस्सं पप्प तारूवत्ताए तावण्णत्ताए तागंधत्ताए तारसत्ताए ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमति।
से केणट्ठेणं भंते! एवं वुच्चति–कण्हलेस्सा नीललेस्सं पप्प तारूवत्ताए जाव भुज्जो-भुज्जो परिणमति? गोयमा! से जहानामए–खीरे दूसिं पप्प सुद्धे वा वत्थे रागं पप्प तारूवत्ताए तावण्णत्ताए तागंधत्ताए तारसत्ताए ताफासत्ताए भुज्जो-भुज्जो Translated Sutra: ભગવન્ ! લેશ્યા કેટલી છે ? ગૌતમ ! છ – કૃષ્ણ યાવત્ શુક્લ. ભગવન્ ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પામીને તેના રૂપ – વર્ણ – ગંધ – રસ – સ્પર્શપણે વારંવાર પરિણમે ? હા, ગૌતમ ! તે પ્રમાણે પરિણમે. ભગવન્! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેમ દૂધ છાશને પામીને અથવા શુદ્ધ વસ્ત્ર રંગને પામીને તે રૂપ યાવત્ સ્પર્શપણે વારંવાર પરિણમે છે, તેથી કહું | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-४ | Gujarati | 464 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] कण्हलेस्सा णं भंते! वण्णेणं केरिसिया पन्नत्ता? गोयमा! से जहानामए–जीमूए इ वा अंजने इ वा खंजणे इ वा कज्जले इ वा गवले इ वा गवलवलए इ वा जंबूफले इ वा अद्दारिट्ठए इ वा परपुट्ठे इ वा भमरे इ वा भमरावली इ वा गयकलभे इ वा किण्हकेसरे इ वा आगासथिग्गले इ वा किण्हासोए इ वा किण्हकणवीरए इ वा किण्हबंधुजीवए इ वा, भवेतारूवा? गोयमा! नो इणट्ठे समट्ठे, किण्हलेस्सा णं एत्तो अनिट्ठतरिया चेव अकंततरिया चेव अप्पियतरिया चेव अमणुन्नतरिया चेव अमनामतरिया चेव वण्णेणं पन्नत्ता।
नीललेस्सा णं भंते! केरिसिया वण्णेणं पन्नत्ता? गोयमा! से जहानामए– भिंगे इ वा भिंगपत्ते इ वा चासे इ वा चासपिच्छे इ वा सुए Translated Sutra: ભગવન્ ! કૃષ્ણલેશ્યા વર્ણથી કેવી છે ? ગૌતમ ! જેમ કોઈ મેઘ, અંજન, ખંજન, કાજળ, ગવલ, ગવલવલય, જાંબુ, લીલા અરીઠાનું ફૂલ, કોયલ, ભ્રમર, ભ્રમર પંક્તિ, હાથીનું બચ્ચુ, કાળુ કેસર, આકાશથિગ્ગલ, કાળું અશોક, કાળી કણેર, કાળો બંધુજીવક છે, શું એવા પ્રકારની કૃષ્ણલેશ્યા હોય ? ગૌતમ ! એ અર્થ યુક્ત નથી. કૃષ્ણલેશ્યા એથી વધુ અનિષ્ટ, અતિ અકાંત, અતિ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-४ | Gujarati | 465 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] कण्हलेस्सा णं भंते! केरिसिया आसाएणं पन्नत्ता? गोयमा! से जहानामए–निंबे इ वा निंबसारे इ वा निंबछल्ली इ वा निंबफाणिए इ वा कुडए इ वा कुडगफले इ वा कुडगछल्ली इ वा कुडगफाणिए इ वा कडुगतुंबी इ वा कडुगतुंबीफले इ वा खारतउसी इ वा खारतउसीफले इ वा देवदाली इ वा देवदालि पुप्फे इ वा मियवालुंकी इ वा मियवालुंकीफले इ वा घोसाडिए इ वा घोसाडइफले इ वा कण्हकंदए इ वा वज्जकंदए इ वा, भवेतारूवा? गोयमा! नो इणट्ठे समट्ठे, कण्हलेस्सा णं एत्तो अनिट्ठतरिया चेव अकंततरिया चेव अप्पियतरिया चेव अमणुन्नतरिया चेव अमणामतरिया चेव आसाएणं पन्नत्ता।
नीललेस्साए पुच्छा। गोयमा! से जहानामए– भंगी ति वा भंगीरए Translated Sutra: ભગવન્ ! કૃષ્ણલેશ્યા આસ્વાદ(રસ) વડે કેવી છે ? ગૌતમ ! જેમ કોઈ નિંબ, નિંબસાર, નિંબછાલ, નિંબકવાથ, કુટજ, કુટજફળ, કુટજછાલ, કુટજકવાથ, કડવી તુંબડી, કડવી તુંબડીનું ફળ, કડવી ચીભડી, કડવી ચીભડીનું ફળ, કુકડવેલ, દેવદાલી પુષ્પ, મૃગવાલુંકી, મૃગવાલુંકી ફળ, ઇન્દ્રવરણું, ઘોષાતકી, ઘોષાતકી ફળ, કૃષ્ણકંદ, વજ્રકંદ છે. એવા પ્રકારની કૃષ્ણલેશ્યા | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-४ | Gujarati | 466 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] कति णं भंते! लेस्साओ दुब्भिगंधाओ पन्नत्ताओ? गोयमा! तओ लेस्साओ दुब्भिगंधाओ पन्नत्ताओ, तं जहा–किण्हलेस्सा नीललेस्सा काउलेस्सा।
कति णं भंते! लेस्साओ सुब्भिगंधाओ पन्नत्ताओ? गोयमा! तओ लेस्साओ सुब्भिगंधाओ पन्नत्ताओ, तं जहा –तेउलेस्सा पम्हलेस्सा सुक्कलेस्सा।
एवं तओ अविसुद्धाओ तओ विसुद्धाओ, तओ अप्पसत्थाओ तओ पसत्थाओ, तओ संकि-लिट्ठाओ तओ असंकिलिट्ठाओ, तओ सीयलुक्खाओ तओ निद्धण्हाओ, तओ दुग्गइगामिणीओ तओ सुगइगामिणीओ। Translated Sutra: ભગવન્ ! કેટલી લેશ્યા દુરભિગંધવાળી છે ? ગૌતમ ! ત્રણ લેશ્યા – કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યા. ભગવન્ ! કેટલી લેશ્યા સુરભિગંધવાળી છે ? ગૌતમ ! ત્રણ લેશ્યા – તેજો, પદ્મ અને શુક્લ લેશ્યા. એ પ્રમાણે ૨. ત્રણ અવિશુદ્ધ લેશ્યાઓ છે અને ત્રણ વિશુદ્ધ લેશ્યાઓ છે. ૩. ત્રણ અપ્રશસ્ત લેશ્યા છે અને ત્રણ પ્રશસ્ત લેશ્યા છે. ૪. ત્રણ સંક્લિષ્ટ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-४ | Gujarati | 467 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] कण्हलेस्सा णं भंते! कतिविधं परिणामं परिणमति? गोयमा! तिविहं वा नवविहं वा सत्तावीसतिविहं वा एक्कासीतिविहं वा बेतेयालसतविहं वा बहुं वा बहुविहं वा परिणामं परिणमति। एवं जाव सुक्कलेस्सा।
कण्हलेस्सा णं भंते! कतिपदेसिया पन्नत्ता? गोयमा! अनंतपदेसिया पन्नत्ता। एवं जाव सुक्कलेस्सा।
कण्हलेस्सा णं भंते! कइपएसोगाढा पन्नत्ता? गोयमा! असंखेज्जपएसोगाढा पन्नत्ता। एवं जाव सुक्कलेस्सा।
कण्हलेस्साए णं भंते! केवतियाओ वग्गणाओ पन्नत्ताओ? गोयमा! अनंताओ वग्गणाओ पन्नत्ताओ। एवं जाव सुक्कलेस्साए। Translated Sutra: ભગવન્ ! કૃષ્ણલેશ્યા કેટલા પરિણામે પરિણમે છે ? ગૌતમ ! કૃષ્ણલેશ્યા ત્રણ, નવ, સત્તાવીશ, એક્યાશી, ૨૪૩ પ્રકારે બહુ, બહુવિધ પરિણામ વડે પરિણમે છે. એ પ્રમાણે શુક્લલેશ્યા સુધી જાણવું. ભગવન્ ! કૃષ્ણલેશ્યા, કેટલા પ્રદેશવાળી છે ? ગૌતમ ! અનંત પ્રદેશવાળી છે. એ પ્રમાણે શુક્લલેશ્યા સુધી જાણવું. ભગવન્ ! કૃષ્ણલેશ્યા કેટલા પ્રદેશાવગાઢ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-४ | Gujarati | 468 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] केवतिया णं भंते! कण्हलेस्साठाणा पन्नत्ता? गोयमा! असंखेज्जा कण्हलेस्साठाणा पन्नत्ता। एवं जाव सुक्कलेस्साए।
एतेसि णं भंते! कण्हलेस्साठाणाणं जाव सुक्कलेस्साठाणाण य जहन्नगाणं दव्वट्ठयाए पएसट्ठयाए दव्वट्ठपएसट्ठयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जहन्नगा काउलेस्साठाणा दव्वट्ठयाए, जहन्नगा नीललेस्साठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा, जहन्नगा कण्हलेस्साठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा, जहन्नगा तेउलेस्साठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा, जहन्नगा पम्हलेस्साठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा, जहन्नगा सुक्क-लेस्साठाणा दव्वट्ठयाए Translated Sutra: ભગવન્ ! કૃષ્ણલેશ્યાના કેટલા સ્થાનો છે ? ગૌતમ ! અસંખ્યાતા સ્થાનો છે. એમ શુક્લલેશ્યા સુધી જાણવું. ભગવન્ ! જઘન્ય એવા કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યાના સ્થાનોમાં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે, દ્રવ્યાર્થ – પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! ૧.સૌથી થોડાં જઘન્ય કાપોતલેશ્યી સ્થાનો | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-५ | Gujarati | 469 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] कति णं भंते! लेस्साओ पन्नत्ताओ? गोयमा! छल्लेसाओ पन्नत्ताओ, तं जहा–कण्हलेस्सा जाव सुक्कलेस्सा।
से नूनं भंते! कण्हलेस्सा नीललेस्सं पप्प तारूवत्ताए तावण्णत्ताए तागंधत्ताए तारसत्ताए ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमति? इतो आढत्तं जहा चउत्थुद्देसए तहा भाणियव्वं जाव वेरुलियमणिदिट्ठंतो त्ति।
से नूनं भंते! कण्हलेस्सा नीललेस्सं पप्प नो तारूवत्ताए नो तावण्णत्ताए नो तागंधत्ताए नो तारसत्ताए नो ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमति? हंता गोयमा! कण्हलेस्सा नीललेस्सं पप्प नो तारूवत्ताए नो तावण्णत्ताए नो तागंधत्ताए नो तारसत्ताए नो ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमति।
से Translated Sutra: ભગવન્ ! લેશ્યાઓ કેટલી છે ? ગૌતમ ! છ લેશ્યાઓ છે – કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા. ભગવન્ ! નિશ્ચે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પામીને તેના સ્વરૂપે – તેના વર્ણ – ગંધ – રસ – સ્પર્શપણે વારંવાર પરિણમે ? ગૌતમ ! અહીંથી આરંભી જેમ ચોથો ઉદ્દેશો કહ્યો, તેમ વૈડૂર્યમણિના દૃષ્ટાંત સુધી કહેવું. ભગવન્ ! નિશ્ચે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-६ | Gujarati | 470 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] कति णं भंते! लेस्साओ पन्नत्ताओ? गोयमा! छल्लेसाओ पन्नत्ताओ, तं जहा–कण्हलेस्सा जाव सुक्कलेस्सा।
मनूसाणं भंते! कति लेस्साओ पन्नत्ताओ? गोयमा! छल्लेसाओ पन्नत्ताओ, तं जहा–कण्हलेस्सा जाव सुक्कलेस्सा।
मनूसीणं पुच्छा। गोयमा! छल्लेसाओ पन्नत्ताओ, तं जहा–कण्हलेस्सा जाव सुक्कलेस्सा।
कम्मभूमयमनूसाणं भंते! कति लेस्साओ पन्नत्ताओ? गोयमा! छलेस्साओ पन्नत्ताओ, तं जहा–कण्हलेस्सा जाव सुक्कलेस्सा। एवं कम्मभूमयमणूसीण वि।
भरहेरवयमनूसाणं भंते! कति लेस्साओ पन्नत्ताओ? गोयमा! छल्लेस्साओ पन्नत्ताओ, तं जहा–कण्हलेस्सा जाव सुक्कलेस्सा। एवं मनुस्सीण वि।
पुव्वविदेह-अवरविदेहकम्मभूमयमनूसाणं Translated Sutra: ભગવન્ ! લેશ્યા કેટલી છે ? ગૌતમ! છ લેશ્યા છે – કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા. ભગવન્ ! મનુષ્યોને કેટલી લેશ્યા છે ? ગૌતમ ! છ લેશ્યા છે – કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા. ભગવન્! માનુષી સ્ત્રીને કેટલી લેશ્યા છે ? છ લેશ્યા છે – કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા. એ પ્રમાણે કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીને પણ જાણવું. ભરત – | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१८ कायस्थिति |
Gujarati | 473 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] नेरइए णं भंते! नेरइए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं।
तिरिक्खजोणिए णं भंते! तिरिक्खजोणिए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अनंतं कालं–अनंताओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालतो, खेत्तओ अनंता लोगा–असंखेज्जा पोग्गलपरियट्टा, ते णं पोग्गलपरियट्टा आवलियाए असंखेज्जतिभागो।
तिरिक्खजोणिणी णं भंते! तिरिक्खजोणिणीति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाइं पुव्वकोडिपुहत्तअब्भइयाइं। एवं मनूसे वि। मनूसी वि एवं चेव।
देवे णं भंते! देवे त्ति कालओ केवचिरं होइ? Translated Sutra: [૧] ભગવન્ ! જીવ, જીવસ્વરૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ! સર્વકાળ હોય [૨] ભગવન્ ! નૈરયિક, નૈરયિકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ – સાગરોપમ. ભગવન્ ! તિર્યંચયોનિક, તિર્યંચયોનિક રૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અનંત કાળ – કાળથી અનંત ઉત્સર્પિણી – અવસર્પિણી, | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१८ कायस्थिति |
Gujarati | 474 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सइंदिए णं भंते! सइंदिए त्ति कालओ केवचिरं होइ? गोयमा! सइंदिए दुविहे पन्नत्ते, तं जहा–अनाईए वा अपज्जवसिए, अनाईए वा सपज्जवसिए।
एगिंदिए णं भंते! एगिंदिए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अनंतं कालं वणप्फइकालो।
बेइंदिए णं भंते! बेइंदिए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जं कालं। एवं तेइंदियचउरिंदिए वि।
पंचेंदिए णं भंते! पंचेंदिए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसहस्सं सातिरेगं।
अनिंदिए णं भंते! अणिंदिए त्ति कालओ केवचिरं होइ? गोयमा! सादीए अपज्जवसिए।
सइंदियअपज्जत्तए Translated Sutra: ભગવન્ ! સેન્દ્રિય જીવ, સેન્દ્રિયરૂપે કાળથી ક્યાં સુધી હોય ? ગૌતમ ! સેન્દ્રિય બે પ્રકારે છે – અનાદિ અનંત અને અનાદિ સાંત. ભગવન્! એકેન્દ્રિય, એકેન્દ્રિયરૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ – વનસ્પતિકાળ સુધી હોય. ભગવન્ ! બેઇન્દ્રિય, બેઇન્દ્રિયરૂપે કાળથી કેટલો કાળ હોય | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१८ कायस्थिति |
Gujarati | 475 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सकाइए णं भंते! सकाइए त्ति कालओ केवचिरं होइ? गोयमा! सकाइए दुविहे पन्नत्ते, तं जहा–अनादीए वा अपज्जवसिए अनादीए वा सपज्जवसिए।
पुढविक्काइए णं भंते! पुढविक्काइए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्जं कालं–असंखेज्जाओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालओ, खेत्तओ असंखेज्जा लोगा। एवं आउ-तेउ-वाउक्काइया वि।
वणस्सइकाइया णं भंते! वणस्सइकाइए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अनंतं कालं–अनंताओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालओ, खेत्तओ अनंता लोगा–असंखेज्जा पोग्गलपरियट्टा, ते णं पोग्गलपरियट्टा आवलियाए असंखेज्जइभागो।
तसकाइए Translated Sutra: ભગવન્ ! સકાયિક જીવ, સકાયિક રૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! સકાયિક બે ભેદે – અનાદિ અનંત, અનાદિ સાંત. તેમાં અનાદિ સાંતની જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષાધિક બે હજાર સાગરોપમ કાયસ્થિતિ કહી છે.. ભગવન્ ! અકાયિક સંબંધે પૃચ્છા – ગૌતમ ! અકાયિક સાદિ અનંત છે. સકાયિક અપર્યાપ્તાની પૃચ્છા – તે જઘન્ય | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१८ कायस्थिति |
Gujarati | 476 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सुहुमे णं भंते! सुहुमे त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्जं कालं–असंखेज्जाओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालओ, खेत्तओ असंखेज्जा लोगा।
सुहुमपुढविक्काइए सुहुमआउक्काइए सुहुमतेउक्काइए सुहुमवाउक्काइए सुहुमवणप्फइ-क्काइए सुहुमनिगोदे वि जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्जं कालं–असंखेज्जाओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालओ, खेत्तओ असंखेज्जा लोगा।
सुहुमअपज्जत्तए णं भंते! सुहुमअपज्जत्तए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं।
पुढविक्काइय-आउक्काइय-तेउक्काइय-वाउक्काइय-वणस्सइकाइयाण य एवं Translated Sutra: ભગવન્ ! સૂક્ષ્મકાયિક સૂક્ષ્મરૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી – અવસર્પિણી, ક્ષેત્રથી અસંખ્યાત લોક હોય. સૂક્ષ્મ પૃથ્વીકાયિકથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક સુધીના અને સૂક્ષ્મનિગોદ પણ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ હોય | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१८ कायस्थिति |
Gujarati | 477 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सजोगी णं भंते! सजोगि त्ति कालओ केवचिरं होइ? गोयमा! सजोगी दुविहे पन्नत्ते, तं जहा–अनादीए वा अपज्जवसिए, अनादीए वा सपज्जवसिए।
मनजोगी णं भंते! मनजोगि त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं। एवं वइजोगी वि।
कायजोगी णं भंते! कायजोगी त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो।
अजोगी णं भंते! अजोगी त्ति कालओ केवचिरं होइ? गोयमा! सादीए अपज्जवसिए। Translated Sutra: ભગવન્ ! સયોગી, સયોગીરૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! સયોગી બે ભેદે છે, તે આ પ્રમાણે – અનાદિ અનંત, અનાદિ સાંત. ભગવન્ ! મનોયોગી, મનોયોગી રૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત એમ વચનયોગી પણ જાણવો. ભગવન્! કાયયોગી, કાયયોગીરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१८ कायस्थिति |
Gujarati | 478 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सवेदए णं भंते! सवेदए त्ति कालओ केवचिरं होइ? गोयमा! सवेदए तिविहे पन्नत्ते, तं जहा–अनादीए वा अपज्जवसिए, अनादीए वा सपज्जवसिए, सादीए वा सपज्जवसिए। तत्थ णं जेसे सादीए सपज्जवसिए से जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अनंतं कालं–अनंताओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालओ, खेत्तओ अवड्ढं पोग्गलपरियट्टं देसूणं।
इत्थिवेदे णं भंते! इत्थिवेदे त्ति कालतो केवचिरं होति? गोयमा! एगेणं आदेसेणं जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं दसुत्तरं पलिओवमसतं पुव्वकोडिपुहत्तमब्भहियं १ एगेणं आदेसेणं जहन्नेणं एगं समयं, उक्कोसेणं अट्ठारस पलिओवमाइं पुव्वको-डिपुहत्तमब्भहियाइं २ एगेणं आदेसेणं जहन्नेणं Translated Sutra: ભગવન્ ! સવેદી સવેદીરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! સવેદી ત્રણ ભેદે – અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. તેમાં જે સાદિ સાંત છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ – કાળથી અનંત ઉત્સર્પિણી – અવસર્પિણી હોય, ક્ષેત્રથી કંઈક ન્યૂન અર્દ્ધ પુદ્ગલ પરાવર્ત હોય. ભગવન્ ! સ્ત્રીવેદી સ્ત્રીવેદી રૂપે કેટલો કાળ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१८ कायस्थिति |
Gujarati | 479 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सकसाई णं भंते! सकसाई त्ति कालओ केवचिरं होइ? गोयमा! सकसाई तिविहे पन्नत्ते, तं जहा–अनादीए वा अपज्जवसिए, अनादीए वा सपज्जवसिए, सादीए वा सपज्जवसिए। तत्थ णं जेसे सादीए सपज्जवसिए से जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अनंतं कालं–अनंताओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालओ, खेत्तओ अवड्ढं पोग्गलपरियट्टं देसूणं।
कोहकसाई णं भंते! कोहकसाई त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं। एवं जाव मायकसाई।
लोभकसाई णं भंते! लोभकसाई त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं।
अकसाई णं भंते! अकसाई त्ति कालओ केवचिरं होइ? गोयमा! अकसाई दुविहे Translated Sutra: ભગવન્ ! સકષાયી, સકષાયી રૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! સકષાયી ત્રણ પ્રકારે – અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. તે યાવત્ કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્ત સુધી હોય. ભગવન્ ! ક્રોધકષાયી, ક્રોધકષાયી રૂપે કેટલો કાળ હોય ? – ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત. એ પ્રમાણે માન અને માયાકષાયી જાણવા. ભગવન્ ! લોભકષાયી લોભકષાયી | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१८ कायस्थिति |
Gujarati | 480 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सलेसे णं भंते! सलेसे त्ति कालओ केवचिरं होइ? गोयमा! सलेसे दुविहे पन्नत्ते, तं जहा–अनादीए वा अपज्जवसिए, अनादीए वा सपज्जवसिए।
कण्हलेसे णं भंते! कण्हलेसे त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहुत्तमब्भहियाइं।
नीललेसे णं भंते! नीललेसे त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दस सागरोवमाइं पलिओवमासंखेज्जइभागमब्भहियाइं।
काउलेस्से णं भंते! काउलेस्से त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिन्नि सागरोवमाइं पलिओवमासंखेज्जइभागमब्भहियाइं।
तेउलेस्से णं भंते! तेउलेस्से Translated Sutra: ભગવન્ ! સલેશ્યી, સલેશ્યી રૂપે કેટલો કાળ હોય ? સલેશ્યી બે ભેદે – અનાદિ અનંત, અનાદિ સાંત. ભગવન્ ! કૃષ્ણલેશ્યી, કૃષ્ણલેશ્યી રૂપે કેટલો કાળ રહે ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત અધિક ૩૩ – સાગરોપમ. ભગવન્ ! નીલલેશ્યી, નીલલેશ્યી રૂપે કેટલો કાળ હોય ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ દસ સાગરોપમ અધિક પલ્યોપમનો | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१८ कायस्थिति |
Gujarati | 481 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सम्मद्दिट्ठी णं भंते! सम्मद्दिट्ठी त्ति कालओ केवचिरं होइ? गोयमा! सम्मद्दिट्ठी दुविहे पन्नत्ते, तं जहा–सादीए वा अपज्जवसिए, सादीए वा सपज्जवसिए। तत्थ णं जेसे सादीए सपज्जवसिए से जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छावट्ठिं सागरोवमाइं सातिरेगाइं।
मिच्छद्दिट्ठी णं भंते! मिच्छद्दिट्ठी त्ति कालओ केवचिरं होइ? गोयमा! मिच्छद्दिट्ठी तिविहे पन्नत्ते, तं जहा–अनादीए वा अपज्जवसिए, अनादीए वा सपज्जवसिए, सादीए वा सपज्जवसिए। तत्थ णं जेसे सादीए सपज्जवसिए से जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अनंतं कालं–अनंताओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालओ, खेत्तओ अवड्ढं पोग्गलपरियट्टं देसूणं।
सम्मामिच्छद्दिट्ठी Translated Sutra: ભગવન્! સમ્યગ્દૃષ્ટિ, સમ્યગ્દૃષ્ટિ રૂપે કેટલો કાળ હોય? ગૌતમ! સમ્યગ્દૃષ્ટિ બે ભેદે – સાદિ અનંત અને સાદિ સાંત. જે સાદિ સાંત છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ સાધિક ૬૬ – સાગરોપમ હોય છે. ભગવન્! મિથ્યાદૃષ્ટિની પૃચ્છા – મિથ્યાદૃષ્ટિ ત્રણ ભેદે – અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. તેમાં સાદિ સાંત છે તે જઘન્યથી | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१८ कायस्थिति |
Gujarati | 482 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] नाणी णं भंते! नाणीति कालओ केवचिरं होइ? गोयमा! नाणी दुविहे पन्नत्ते, तं जहा–सादीए वा अपज्जवसिए सादीए वा सपज्जवसिए। तत्थ णं जेसे सादीए सपज्जवसिए से जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छावट्ठिं सागरोवमाइं साइरेगाइं।
आभिनिबोहियनाणी णं भंते! आभिनिबोहियनाणी ति कालओ केवचिरं होइ? गोयमा! एवं चेव। एवं सुयनाणी वि। ओहिनाणी वि एवं चेव। नवरं–जहन्नेणं एक्कं समयं।
मनपज्जवनाणी णं भंते! मनपज्जवनाणी ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं देसूणं पुव्वकोडिं।
केवलनाणी णं भंते! केवलनाणी त्ति कालओ केवचिरं होइ? गोयमा! सादीए अपज्जवसिए।
अन्नाणी-मइअन्नाणी-सुयअन्नाणी Translated Sutra: ભગવન્! જ્ઞાની, જ્ઞાનીરૂપે કેટલો કાળ હોય? ગૌતમ! જ્ઞાની બે પ્રકારે – સાદિ અનંત, સાદિ સાંત. સાદિ સાંત જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ – સાગરોપમ હોય. આભિનિબોધિક જ્ઞાનીની પૃચ્છા – ગૌતમ! એમ જ છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની જાણવા. અવધિજ્ઞાનમાં પણ એમ જ જાણવું. પણ તે જઘન્યથી એક સમય છે. ભગવન્! મનઃપર્યવજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની |