Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-१ |
Gujarati | 52 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] एगे जंबुद्दीवे दीवे सव्वदीवसमुद्दाणं सव्वब्भंतराए सव्वखुड्डाए, वट्टे तेल्लापूयसंठाणसंठिए, वट्टे रहचक्कवालसंठाणसंठिए, वट्टे पुक्खरकण्णियासंठाणसंठिए, वट्टे पडिपुण्णचंदसंठाणसंठिए, एगं जोयणसयसहस्सं आयामविक्खंभेणं, तिन्नि जोयणसयसहस्साइं सोलस सहस्साइं दोन्नि य सत्तावीसे जोयणसए तिन्नि य कोसे अट्ठावीसं च धनुसयं तेरस अंगुलाइं अद्धंगुलगं च किंचि-विसेसाहिए परिक्खेवेणं। Translated Sutra: સૂત્ર– ૫૨. બધાં દ્વીપ – સમુદ્રો મધ્યે જંબૂદ્વીપ દ્વીપ એક છે, યાવત્ પરિક્ષેપથી ૩,૧૬,૨૨૭ યોજન, ૩ – ગાઉ, ૨૨૮ – ધનુષ અને ૧૩|| અંગુલથી કંઈક અધિક છે. સૂત્ર– ૫૩. શ્રમણ ભગવંત મહાવીર આ અવસર્પિણીમાં ૨૪ તીર્થંકરોમાં છેલ્લા તીર્થંકર એકલા સિદ્ધ, બુદ્ધ, મુક્ત યાવત્ સર્વ દુઃખથી રહિત થયા. સૂત્ર– ૫૪. અનુત્તર વિમાનના દેવોની કાયા | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-१ | Gujarati | 73 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] दुविहा पुढविकाइया पन्नत्ता, तं जहा–सुहुमा चेव, बायरा चेव।
दुविहा आउकाइया पन्नत्ता, तं जहा–सुहुमा चेव, बायरा चेव।
दुविहा तेउकाइया पन्नत्ता, तं जहा–सुहुमा चेव, बायरा चेव।
दुविहा वाउकाइया पन्नत्ता, तं जहा–सुहुमा चेव, बायरा चेव।
दुविहा वणस्सइकाइया पन्नत्ता, तं जहा–सुहुमा चेव, बायरा चेव।
दुविहा पुढविकाइया पन्नत्ता, तं जहा–पज्जत्तगा चेव, अपज्जत्तगा चेव।
दुविहा आउकाइया पन्नत्ता, तं जहा–पज्जत्तगा चेव, अपज्जत्तगा चेव।
दुविहा तेउकाइया पन्नत्ता, तं जहा–पज्जत्तगा चेव, अपज्जत्तगा चेव।
दुविहा वाउकाइया पन्नत्ता, तं जहा–पज्जत्तगा चेव, अपज्जत्तगा चेव।
दुविहा वणस्सइकाइया Translated Sutra: ૧. પૃથ્વીકાયિક બે ભેદે કહેલ છે – સૂક્ષ્મ અને બાદર. ૨ થી ૫. એ રીતે વનસ્પતિકાયિક પર્યંત સર્વ એકેન્દ્રિયના બે ભેદે કહેલ છે – સૂક્ષ્મ અને બાદર. ૬. પૃથ્વીકાયિક બે ભેદે કહેલ છે – પર્યાપ્તક અને અપર્યાપ્તક. ૭ થી ૧૦. એ રીતે વનસ્પતિકાયિક પર્યંત સર્વ એકેન્દ્રિયના બે ભેદ જાણવા. ૧૧. પૃથ્વીકાયિક બે ભેદે કહેલ છે – પરિણત – (અચિત્ત), | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-१ | Gujarati | 75 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] नेरइयाणं दो सरीरगा पन्नत्ता, तं जहा–अब्भंतरगे चेव, बाहिरगे चेव। अब्भंतरए कम्मए, बाहिरए वेउव्विए।
देवाणं दो सरीरगा पन्नत्ता, तं– अब्भंतरगे चेव, बाहिरगे चेव। अब्भंतरए कम्मए, बाहिरए वेउव्विए
पुढविकाइयाणं दो सरीरगा पन्नत्ता, तं जहा–अब्भंतरगे चेव, बाहिरगे चेव। अब्भंतरगे कम्मए, बाहिरगे ओरालिए जाव वणस्सइकाइयाणं।
बेइंदियाणं दो सरीरा पन्नत्ता, तं जहा–अब्भंतरगे चेव, बाहिरगे चेव। अब्भंतरगे कम्मए, अट्ठिमंससोणितबद्धे बाहिरगे ओरालिए।
तेइंदियाणं दो सरीरा पन्नत्ता, तं जहा–अब्भंतरगे चेव, बाहिरगे चेव। अब्भंतरगे कम्मए, अट्ठिमंससोणितबद्धे बाहिरगे ओरालिए।
चउरिंदियाणं Translated Sutra: નૈરયિકોને બે શરીર છે – અભ્યંતર, બાહ્ય. અભ્યંતર તે કાર્મણ, બાહ્ય તે વૈક્રિય. એ રીતે દેવોને પણ જાણવા. પૃથ્વીકાયિકને બે શરીર છે – અભ્યંતર, બાહ્ય. અભ્યંતર તે કાર્મણ, બાહ્ય તે ઔદારિક. યાવત્ વનસ્પતિકાયિકને બે શરીર છે. બેઇન્દ્રિયને બે શરીર છે – અભ્યંતર, બાહ્ય. અભ્યંતર તે કાર્મણ. બાહ્ય તે અસ્થિ – માંસ – લોહીથી બદ્ધ ઔદારિક. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-१ | Gujarati | 76 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] दो दिसाओ अभिगिज्झ कप्पति निग्गंथाण वा निग्गंथीण वा पव्वावित्तए–पाईणं चेव, उदीणं चेव।
दो दिसाओ अभिगिज्झ कप्पति निग्गंथाण वा निग्गंथीण वा– मुंडावित्तए, सिक्खावित्तए, उवट्ठावित्तए, संभुंजित्तए, संवासित्तए, सज्झायमुद्दिसित्तए, सज्झायं समुद्दिसित्तए, सज्झायमनु-जाणित्तए, आलोइत्तए, पडिक्कमित्तए, निंदित्तए, गरहित्तए, विउट्टित्तए, विसोहित्तए, अकरणयाए अब्भुट्ठित्तए अहारिहं पायच्छित्तं तवोकम्मं पडिवज्जित्तए– पाईणं चेव, उदीणं चेव।
दो दिसाओ अभिगिज्झ कप्पति निग्गंथाण वा निग्गंथीण वा अपच्छिममारणंतियसंलेहणाजूसणा-जूसियाणं भत्तपाणपडियाइक्खिताणं पाओवगताणं कालं Translated Sutra: બે દિશા સન્મુખ રહીને નિર્ગ્રન્થો – નિર્ગ્રન્થીને દીક્ષા દેવી કલ્પે – પૂર્વ અને ઉત્તર...એ રીતે ૧. લોચ કરવા, ૨. શિક્ષા આપવા, ૩. ઉપસ્થાપનાર્થે, ૪. સહભોજનાર્થે, ૫. સંવાસાર્થે, ૬. સ્વાધ્યાયના ઉદ્દેશાર્થે, ૭. સમુદ્દેશ માટે, ૮. અનુજ્ઞા માટે, ૯. આલોચના માટે, ૧૦. પ્રતિક્રમણ માટે, ૧૧. નિંદાર્થે, ૧૨. ગર્હાર્થે, ૧૩. છેદનાર્થે, ૧૪. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-२ | Gujarati | 77 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] जे देवा उड्ढोववन्नगा कप्पोववन्नगा विमाणोववन्नगा चारोववन्नगा चारट्ठितिया गतिरतिया गति-समावन्नगा, तेसि णं देवाणं सता समितं जे पावे कम्मे कज्जति, तत्थगतावि एगतिया वेदनं वेदेंति, अन्नत्थगतावि एगतिया वेदनं वेदेंति।
नेरइयाणं सता समियं जे पावे कम्मे कज्जति, तत्थगतावि एगतिया वेदनं वेदेंति, अन्नत्थगतावि एगतिया वेदनं वेदेंति जाव पंचिंदियतिरिक्खजोणियाणं।
मनुस्साणं सत्ता समितं जे पावे कम्मे कज्जति, इहगतावि एगतिया वेदनं वेदेंति, अन्नत्थगतावि एगतिया वेदनं वेदेंति। मनुस्सवज्जा सेसा एक्कगमा। Translated Sutra: (૧) જે દેવો ઉર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલા છે, તે બે પ્રકારે છે – કલ્પોપપન્નક – (બાર દેવલોકમાં ઉત્પન્ન), વિમાનોપપન્નક – (ગ્રૈવેયક અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન). ચારોપપન્નક અર્થાત્ જે જ્યોતિષ્ક દેવો છે, તે પણ બે ભેદે છે – ચારસ્થિતિક હોય એટલે કે અઢીદ્વીપની બહાર ગતિ રહિત હોય અથવા ગતિરતિક – અર્થાત્ અઢીદ્વીપમાં સતત | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-२ | Gujarati | 79 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] दुविहा नेरइया पन्नत्ता, तं जहा–भवसिद्धिया चेव, अभवसिद्धिया चेव जाव वेमाणिया।
दुविहा नेरइया पन्नत्ता, तं जहा–अनंतरोववन्नगा चेव, परंपरोववन्नगा चेव जाव वेमाणिया।
दुविहा नेरइया पन्नत्ता, तं जहा–गतिसमावन्नगा चेव, अगतिसमावन्नगा चेव जाव वेमाणिया।
दुविहा नेरइया पन्नत्ता, तं जहा–पढमसमओववन्नगा चेव, अपढमसमओववन्नगा चेव जाव वेमाणिया।
दुविहा नेरइया पन्नत्ता, तं जहा–आहारगा चेव, अनाहारगा चेव। एवं जाव वेमाणिया।
दुविहा नेरइया पन्नत्ता, तं जहा–उस्सासगा चेव, नोउस्सासगा चेव जाव वेमाणिया।
दुविहा नेरइया पन्नत्ता, तं जहा–सइंदिया चेव, अनिंदिया चेव जाव वेमाणिया।
दुविहा नेरइया Translated Sutra: ૧. નૈરયિકો બે ભેદે કહ્યા છે – ભવસિદ્ધિક, અભવસિદ્ધિક. વૈમાનિક સુધી સર્વે દંડકોમાં આ પ્રમાણે જાણવું. ૨. નૈરયિક બે ભેદે – અનંતરોપપન્નક, પરંપરોપપન્નક વૈમાનિક સુધી સર્વે દંડકોમાં આ પ્રમાણે જાણવું. ૩. નૈરયિક બે ભેદે – ગતિસમાપન્નક, અગતિસમાપન્નક વૈમાનિક સુધી સર્વે દંડકોમાં આ પ્રમાણે જાણવું. ૪. નૈરયિક બે ભેદે – પ્રથમસમયોપપન્નક, | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-२ | Gujarati | 80 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] दोहिं ठाणेहिं आया अहेलोगं जाणइ-पासइ, तं जहा–समोहतेणं चेव अप्पाणेणं आया अहेलोगं जाणइ-पासइ, असमोहतेणं चेव अप्पाणेणं आया अहेलोगं जाणइ-पासइ।
ओहोहि समोहतासमोहतेणं चेव अप्पाणेणं आया अहेलोगं जाणइ-पासइ।
दोहिं ठाणेहिं आया तिरियलोगं जाणइ-पासइ, तं जहा–समोहतेणं चेव अप्पाणेणं आया तिरियलोगं जाणइ-पासइ, असमोहतेणं चेव अप्पाणेणं आया तिरियलोगं जाणइ-पासइ।
आहोहि समोहतासमोहतेणं चेव अप्पाणेणं आया तिरियलोगं जाणइ-पासइ।
दोहिं ठाणेहिं आया उड्ढलोगं जाणइ-पासइ, तं जहा–समोहतेणं चेव अप्पाणेणं आया उड्ढलोगं जाणइ-पासइ, असमोहतेणं चेव अप्पाणेणं आया उड्ढलोगं जाणइ-पासइ।
आहोहि समोहतासमोहतेणं Translated Sutra: બે સ્થાન વડે આત્મા અધોલોકને જાણે છે અને દેખે છે – સમુદ્ઘાતરૂપ સ્વભાવ વડે આત્મા અધોલોકને જાણે છે – દેખે છે. સમુદ્ઘાત ન કરવારૂપ સ્વભાવ વડે આત્મા અધોલોકને જાણે છે – દેખે છે. એવી રીતે ૧. તિર્છાલોકને, ૨. ઉર્ધ્વલોકને અને ૩. પરિપૂર્ણ ચૌદરાજલોકને જાણે છે અને દેખે છે. બે સ્થાન વડે આત્મા અધોલોકને જાણે છે અને દેખે છે – | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-३ | Gujarati | 81 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] दुविहे सद्दे पन्नत्ते, तं जहा–भासासद्दे चेव, नोभासासद्दे चेव।
भासासद्दे दुविहे पन्नत्ते, तं जहा–अक्खरसंबद्धे चेव, नोअक्खरसंबद्धे चेव।
णोभासासद्दे दुविहे पन्नत्ते, तं जहा–आउज्जसद्दे चेव, नो आउज्जसद्दे चेव।
आउज्जसद्दे दुविहे पन्नत्ते, तं जहा–तते चेव, वितते चेव।
तते दुविहे पन्नत्ते, तं जहा–धणे चेव, सुसिरे चेव।
वितते दुविहे पन्नत्ते, तं जहा–धणे चेव, सुसिरे चेव।
णोआउज्जसद्दे दुविहे पन्नत्ते, तं जहा–भूसणसद्दे चेव, नो भूसणसद्दे चेव।
णोभूसणसद्दे दुविहे पन्नत्ते, तं जहा–तालसद्दे चेव, लत्तियासद्दे चेव।
दोहिं ठाणेहिं सद्दुप्पाते सिया, तं जहा–साहण्णंताणं चेव पोग्गलाणं Translated Sutra: ૧. શબ્દ બે ભેદે કહેલ છે – ભાષા શબ્દ, નોભાષા શબ્દ. ૨. ભાષાશબ્દ બે ભેદે કહેલ છે – અક્ષરસંબદ્ધ અર્થાત્ વર્ણાત્મક અને નોઅક્ષરસંબદ્ધ. ૩. નોભાષા શબ્દ બે ભેદે – આતોદ્ય – (ઢોલ આદિના)શબ્દ, નોઆતોદ્ય – (વાંસ આદિના) શબ્દ. ૪. આતોધ શબ્દ બે ભેદે – તત – (વીણા આદિના), વિતત – (નગારા આદિના) શબ્દ. ૫. તત શબ્દ બે ભેદે – ધન – (તાલ આદિ વાદ્યોના અને | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-३ | Gujarati | 87 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तर-दाहिणे णं दो वासहरपव्वया पन्नत्ता– बहुसमतुल्ला अविसेस-मणाणत्ता अन्नमन्नंनातिवट्टंति आयाम-विक्खंभुच्चत्तोव्वेह-संठाण-परिणाहेणं, तं जहा–चुल्लहिमवंते चेव, सिहरिच्चेव।
एवं–महाहिमवंते चेव, रूप्पिच्चेव। एवं–निसढे चेव, नीलवंते चेव।
जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तर-दाहिणे णं हेमवत-हेरण्णवतेसु वासेसु दो वट्टवेयड्ढपव्वता पन्नत्ता–बहुसमतुल्ला अविसेसमणाणत्ता अन्नमन्नंणातिवट्टंति आयाम-विक्खंभुच्चत्तोव्वेह-संठाण-परिणाहेणं, तं जहा– सद्दावाती चेव, वियडावाती चेव। तत्थ णं दो देवा महिड्ढिया जाव पलिओवमट्ठितीया Translated Sutra: જંબૂદ્વીપના મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણ દિશાએ બે વર્ષધર પર્વતો કહ્યા છે – તે બહુ સમતુલ્ય, અવિશેષ, નાનાત્વરહિત, અન્યોન્ય ન ઉલ્લંઘતા તેમજ લંબાઈ – પહોળાઈ – ઊંચાઈ – ઊંડાઈ – સંસ્થાન – પરિધિ વડે સમાન છે. તે આ – લઘુ હિમવંત અને શિખરી, એ રીતે મહા હિમવંત અને રુકમી, એમ જ નિષધ અને નિલવાન પર્વત કહેવા. જંબૂદ્વીપના મેરુ પર્વતની | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-३ | Gujarati | 88 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तर-दाहिणे णं चुल्लहिमवंत-सिहरीसु वासहरपव्वएसु दो महद्दहा पन्नत्ता–बहुसमतुल्ला अविसेसमणाणत्ता अन्नमन्नंणातिवट्टंति आयाम-विक्खंभ-उव्वेह-संठाण-परिणाहेणं, तं जहा–पउमद्दहे चेव, पोंडरीयद्दहे चेव।
तत्थ णं दो देवयाओ महिड्ढियाओ जाव पलिओवमट्ठितीयाओ परिवसंति तं –सिरी चेव, लच्छी चेव।
एवं–महाहिमवंत-रुप्पीसु वासहरपव्वएसु दो महद्दहा पन्नत्ता–बहुसमतुल्ला जाव तं जहा–महापउमद्दहे चेव, महापोंडरीयद्दहे चेव।
तत्थ णं दो देवयाओ हिरिच्चेव, बुद्धिच्चेव।
एवं–निसढ-नीलवंतेसु तिगिंछद्दहे चेव, केसरिद्दहे चेव। तत्थ णं दो देवताओ धिती Translated Sutra: જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં લઘુ હિમવંત અને શિખરી વર્ષધર પર્વતમાં બે મહાદ્રહો કહ્યા છે – બહુસમતુલ્ય, અવિશેષ, નાનાત્વરહિત, અન્યોન્ય ન ઉલ્લંઘતા એવા, લંબાઈ – પહોળાઈ – ઊંડાઈ – સંસ્થાન અને પરિધિ વડે સમાન છે. તે – પદ્મદ્રહ, પુંડરીક દ્રહ. ત્યાં બે દેવીઓ મહર્દ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક વસે છે. તે | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-३ | Gujarati | 90 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] जंबुद्दीवे दीवे–दो चंदा पभासिंसु वा पभासंति वा पभासिस्संति वा।
दो सूरिआ तविंसु वा तवंति वा तविस्संति वा।
दो कित्तियाओ, दो रोहिणीओ, दो मग्गसिराओ, दो अद्दाओ, दो पुणव्वसू, दो पूसा, दो अस्सलेसाओ, दो महाओ, दो पुव्वाफग्गुणीओ, दो उत्तराफग्गुणीओ, दो हत्था, दो चित्ताओ, दो साईओ, दो विसाहाओ, दो अनुराहा ओ, दो जेट्ठाओ, दो मूला, दो पुव्वासाढाओ, दो उत्तरासाढाओ, दो अभिईओ, दो सवना, दो धणिट्ठाओ, दो सयभिसया, दो पुव्वाभद्दवयाओ, दो उत्तराभद्दवयाओ, दो रेवतीओ दो अस्सिणीओ, दो भरणीओ [जोयं जोएंसु वा जोएंति वा जोइस्संति वा?] । Translated Sutra: સૂત્ર– ૯૦. જંબૂદ્વીપ નામક દ્વીપમાં બે ચંદ્રો પ્રકાશતા હતા – પ્રકાશે છે – પ્રકાશશે. બે સૂર્યો તપતા હતા – તપે છે – તપશે. જંબૂદ્વીપ નામક દ્વીપમાં બે કૃતિકા નક્ષત્ર છે. એ પ્રમાણે બે રોહિણી, બે મૃગશિર્ષ, બે આર્દ્રા વગેરે બે ભરણી સુધી ૨૮ – ૨૮ નક્ષત્રો જાણવા. આ નક્ષત્રોએ ચંદ્ર સાથે યોગ કર્યો હતો, કરે છે અને કરશે. તે નક્ષત્રો | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-३ | Gujarati | 98 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] दो असुरकुमारिंदा पन्नत्ता, तं जहा–चमरे चेव, बली चेव।
दो नागकुमारिंदा पन्नत्ता, तं जहा–धरणे चेव, भूयानंदे चेव।
दो सुवण्णकुमारिंदा पन्नत्ता, तं जहा–वेणुदेवे चेव, वेणुदाली चेव।
दो विज्जुकुमारिंदा पन्नत्ता, तं जहा–हरिच्चेव, हरिस्सहे चेव।
दो अग्गिकुमारिंदा पन्नत्ता, तं जहा–अग्गिसिहे चेव, अग्गिमाणवे चेव।
दो दीवकुमारिंदा पन्नत्ता, तं जहा–पुण्णे चेव, विसिट्ठे चेव।
दो उदहिकुमारिंदा पन्नत्ता, तं जहा–जलकंते चेव, जलप्पभे चेव।
दो दिसाकुमारिंदा पन्नत्ता, तं जहा–अमियगती चेव, अमितवाहने चेव।
दो वायुकुमारिंदा पन्नत्ता, तं जहा–वेलंबे चेव, पभंजणे चेव।
दो थणियकुमारिंदा Translated Sutra: બે અસુરકુમાર ઇન્દ્રો કહ્યા છે – ચમર, બલિ. બે નાગકુમાર ઇન્દ્રો કહ્યા છે – ધરણ, ભૂતાનંદ. બે સુવર્ણકુમાર ઇન્દ્રો કહ્યા છે – વેણુદેવ, વેણુદાલી. બે વિદ્યુત્કુમાર ઇન્દ્રો કહ્યા છે – હરિ, હરિસ્સહ. બે અગ્નિકુમાર ઇન્દ્રો કહ્યા છે – અગ્નિશિખ, અગ્નિમાણવ. બે દ્વીપકુમાર ઇન્દ્રો કહ્યા છે – પૂર્ણ, વશિષ્ઠ. બે ઉદધિકુમાર ઇન્દ્રો | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-४ | Gujarati | 110 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] दो मरणाइं समणेणं भगवता महावीरेणं समणाणं निग्गंथाणं नो निच्चं वण्णियाइं नो निच्चं कित्तियाइं नो निच्चं बुइयाइं नो निच्चं पसत्थाइं नो निच्चं अब्भणुण्णायाइं भवंति, तं जहा– वलयमरणे चेव, वसट्टमरणे चेव।
एवं–नियाणमरणे चेव तब्भवमरणे चेव, गिरिपडणे चेव तरुपडणे चेव, जलपवेसे चेव जलनपवेसे चेव, विसभक्खणे चेव सत्थोवाडणे चेव।
दो मरणाइं समणेणं भगवता महावीरेणं समणाणं निग्गंथाणं नो निच्चं वण्णियाइं नो निच्चं कित्तियाइं नो निच्चं बुइयाइं नो निच्चं पसत्थाइं नो निच्चं अब्भणुण्णायाइं भवंति। कारणे पुण अप्पडिकुट्ठाइं, तं जहा–वेहानसे चेव गिद्धपट्ठे चेव।
दो मरणाइं समणेणं Translated Sutra: ૧. શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિર્ગ્રન્થોને માટે બે મરણ સદા વર્ણવ્યા નથી, સદા કીર્તિત કર્યા નથી, સદા વ્યક્તરૂપે કહ્યા નથી, સદા પ્રશંસ્યા નથી અને તેના આચરણની અનુમતિ આપી નથી તે – વલાદમરણ – (સંયમમાં ખેદ પામતા મરવું), વશાર્તમરણ – (ઇન્દ્રિય વિષયોને વશ થઇ પતંગની જેમ મરવું). એ જ રીતે બબ્બે ભેદે ૨. નિદાન મરણ, તદ્ભવમરણ. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-४ | Gujarati | 114 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] दुविहा मुच्छा पन्नत्ता, तं जहा–पेज्जवत्तिया चेव, दोसवत्तिया चेव।
पेज्जवत्तिया मुच्छा दुविहा पन्नत्ता, तं जहा–माया चेव, लोभे चेव।
दोसवत्तिया मुच्छा दुविहा पन्नत्ता, तं जहा–कोहे चेव, माने चेव। Translated Sutra: સૂત્ર– ૧૧૪. મૂર્છા બે ભેદે છે – પ્રેમપ્રત્યયા – (રાગને કારને થતી મૂર્છા), દ્વેષપ્રત્યયા. પ્રેમપ્રત્યયા મૂર્છા બે ભેદે છે – માયા, લોભ... દ્વેષપ્રત્યયા મૂર્છા બે ભેદે – ક્રોધ, માન. સૂત્ર– ૧૧૫. આરાધના બે ભેદે – ધાર્મિક આરાધના, કેવલિ આરાધના. ધાર્મિક આરાધના બે ભેદે છે – શ્રુતધર્મારાધના, ચારિત્રધર્મારાધના... કેવલિ આરાધના | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-१ | Gujarati | 133 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तिहिं ठाणेहिं जीवा अप्पाउयत्ताए कम्मं पगरेंति, तं जहा–पाणे अतिवातित्ता भवति, मुसं वइत्ता भवति, तहारूवं समणं वा माहणं वा अफासुएणं अनेसणिज्जेणं असनपानखाइमसाइमेणं पडिलाभेत्ता भवति–इच्चेतेहिं तिहिं ठाणेहिं जीवा अप्पाउयत्ताए कम्मं पगरेंति।
तिहिं ठाणेहिं जीवा दीहाउयत्ताए कम्मं पगरेंति, तं जहा–नो पाणे अतिवातित्ता भवइ, नो मुसं वइत्ता भवइ, तहारूवं समणं वा माहणं वा ‘फासुएणं एसणिज्जेणं’ असनपानखाइमसाइमेणं पडिलाभेत्ता भवइ–इच्चेतेहिं तिहिं ठाणेहिं जीवा दीहाउयत्ताए कम्मं पगरेंति।
तिहिं ठाणेहिं जीवा असुभदीहाउयत्ताए कम्मं पगरेंति, तं जहा–पाणे अतिवातित्ता भवइ, Translated Sutra: ત્રણ સ્થાન વડે જીવો અલ્પ આયુપણે કર્મ બાંધે છે – પ્રાણનો વિનાશ કરવાથી, અસત્ય બોલવાથી, તથારૂપ શ્રમણ કે માહણને અપ્રાસુક, અનેષણીય અશન – પાન – ખાદિમ – સ્વાદિમ વડે પડિલાભવાથી. આ રીતે જીવ અલ્પાયુકર્મ બાંધે છે. ત્રણ સ્થાન વડે જીવ દીર્ઘાયુ યોગ્ય કર્મ બાંધે – પ્રાણીની હિંસા ન કરીને, અસત્ય ન બોલીને, તથારૂપ શ્રમણ કે માહણને | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-१ | Gujarati | 140 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] नेरइयाणं तओ लेसाओ पन्नत्ताओ, तं जहा–कण्हलेसा, नीललेसा, काउलेसा।
असुरकुमाराणं तओ लेसाओ संकिलिट्ठाओ पन्नत्ताओ, तं जहा–कण्हलेसा, नीललेसा, काउलेसा।
एवं जाव थणियकुमाराणं।
एवं–पुढविकाइयाणं आउ-वणस्सतिकाइयाणवि।
तेउकाइयाणं वाउकाइयाणं बेंदियाणं तेंदियाणं चउरिंदिआणवि तओ लेस्सा, जहा नेरइयाणं।
पंचिंदियतिरिक्खजोणियाणं तओ लेसाओ संकिलिट्ठाओ पन्नत्ताओ, तं जहा–कण्हलेसा, नीललेसा, काउलेसा।
पंचिंदियतिरिक्खजोणियाणं तओ लेसाओ असंकिलिट्ठाओ पन्नत्ताओ, तं जहा–तेउलेसा, पम्हलेसा, सुक्कलेसा।
मनुस्साणं तओ लेसाओ संकिलिट्ठाओ पन्नत्ताओ, तं जहा–कण्हलेसा, नीललेसा, काउलेसा।
मनुस्साणं Translated Sutra: ૧. નૈરયિકોને ત્રણ લેશ્યાઓ કહી છે – કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા. ૨. અસુરકુમારોને ત્રણ લેશ્યાઓ સંક્લિષ્ટ કહી છે – કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા. ૩ થી ૧૧. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારો જાણવા. એ પ્રમાણે ૧૨. પૃથ્વીકાયિક, ૧૩. અપ્કાયિક, ૧૪. વનસ્પતિકાયિક, ૧૫. તેઉકાયિક, ૧૬. વાયુકાયિક, ૧૭. બે – ઇન્દ્રિય, ૧૮. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-१ | Gujarati | 142 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तिहिं ठाणेहिं लोगंधयारे सिया, तं जहा–अरहंतेहिं वोच्छिज्जमाणेहिं, अरहंतपन्नत्ते धम्मे वोच्छिज्जमाणे, पुव्वगते वोच्छिज्जमाणे।
तिहिं ठाणेहिं लोगुज्जोते सिया, तं जहा–अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणेहिं, अरहंताणं नाणुप्पायमहिमासु।
तिहिं ठाणेहिं देवंधकारे सिया, तं जहा–अरहंतेहिं वोच्छिज्जमाणेहिं, अरहंतपन्नत्ते धम्मे वोच्छिज्जमाणे, पुव्वगते वोच्छिज्जमाणे।
तिहिं ठाणेहिं देवुज्जोते सिया, तं जहा–अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणेहिं, अरहंताणं नाणुप्पायमहि-मासु।
तिहिं ठाणेहिं देवसण्णिवाए सिया, तं जहा–अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं Translated Sutra: (૧) ત્રણ કારણે લોકમાં અંધકાર થાય – અરિહંત નિર્વાણ પામે ત્યારે, અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મ વિચ્છેદ પામે ત્યારે, પૂર્વ – શ્રુત નાશ પામતા. (૨) ત્રણ કારણે લોકમાં ઉદ્યોત થાય – અરિહંતો જન્મ લે ત્યારે, અરિહંતો પ્રવ્રજ્યા લે ત્યારે, અરિહંતોના કેવલ જ્ઞાનોત્પત્તિ મહોત્સવમાં. (૩) ત્રણ કારણે દેવ ભવનોમાં અંધકાર થાય – અરિહંતો | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-१ | Gujarati | 143 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तिण्हं दुप्पडियारं समणाउसो! तं जहा–अम्मापिउणो, भट्ठिस्स, धम्मायरियस्स।
१. संपातोवि य णं केइ पुरिसे अम्मापियरं सयपागसहस्सपागेहिं तेल्लेहिं अब्भंगेत्ता, सुरभिणा गंधट्टएणं उव्वट्टित्ता, तिहिं उदगेहिं मज्जावेत्ता, सव्वालंकारविभूसियं करेत्ता, मणुण्णं थालीपागसुद्धं अट्ठारसवंजणाउलं भोयणं भोयावेत्ता जावज्जीवं पिट्ठिवडेंसियाए परिवहेज्जा, तेणावि तस्स अम्मापिउस्स दुप्पडियारं भवइ।
अहे णं से तं अम्मापियरं केवलिपन्नत्ते धम्मे आघवइत्ता पन्नवइत्ता परूवइत्ता ठावइत्ता भवति, तेणामेव तस्स अम्मापिउस्स सुप्पडियारं भवति समणाउसो!
२. केइ महच्चे दरिद्दं समुक्कसेज्जा। Translated Sutra: હે આયુષ્યમાન્ શ્રમણો ! ત્રણ દુષ્પ્રતિકાર – (ઉપકારનો બદલો વાળી ન શકાય તેવા) છે. – માતાપિતાનો, સ્વામીનો, ધર્માચાર્યનો. કોઈ પુરુષ દરરોજ માતાપિતાનું શતપાક, સહસ્રપાક તેલ વડે મર્દન કરીને, સુગંધી દ્રવ્યના ચૂર્ણ વડે ઉદ્વર્તન કરીને, ત્રણ પ્રકારના પાણી વડે સ્નાન કરાવે, સર્વાલંકાર વડે વિભૂષિત કરીને મનોજ્ઞ વાસણમાં | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-१ | Gujarati | 149 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तिविहा तणवणस्सइकाइया पन्नत्ता, तं जहा–संखेज्जजीविका, असंखेज्जजीविका, अनंतजीविका। Translated Sutra: તૃણવનસ્પતિકાયિક ત્રણ પ્રકારે કહી છે – સંખ્યાત જીવવાળી, અસંખ્યાત જીવવાળી અને અનંત જીવવાળી. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-२ | Gujarati | 177 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तिविहा तसा पन्नत्ता, तं जहा–तेउकाइया, वाउकाइया, उराला तसा पाणा।
तिविहा थावरा पन्नत्ता, तं जहा–पुढविकाइया, आउकाइया, वणस्सइकाइया। Translated Sutra: ત્રસ જીવો ત્રણ ભેદે કહ્યા છે – તેઉકાયિક, વાયુકાયિક, ઉદાર ત્રસપ્રાણીઓ. ત્રણ ભેદે સ્થાવરો કહ્યા છે – પૃથ્વીકાયિકો, અપ્કાયિક, વનસ્પતિકાયિક. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-३ | Gujarati | 189 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तिहिं ठाणेहिं अप्पवुट्ठीकाए सिया, तं जहा–
१. तस्सिं च णं देसंसि वा पदेसंसि वा नो बहवे उदगजोणिया जीवा य पोग्गला य उदगत्ताते वक्कमंति विउक्कमंति चयंति उववज्जंति।
२. देवा नागा जक्खा भूता नो सम्ममाराहिता भवंति, तत्थ समुट्ठियं उदगपोग्गलं परिणतं वासितुकामं अन्नं देसं साहरंति।
३. अब्भवद्दलगं च णं समुट्ठितं परिणतं वासितुकामं वाउकाए विधुणति। इच्चेतेहिं तिहिं ठाणेहिं अप्पवुट्ठिगाए सिया।
तिहिं ठाणेहिं महावुट्ठीकाए सिया, तं जहा–
१. तस्सिं च णं देसंसि वा पदेसंसि वा बहवे उदगजोणिया जीवा य पोग्गला य उदगत्ताए वक्कमंति विउक्कमंति चयंति उववज्जंति।
२. देवा नागा जक्खा भूता Translated Sutra: ત્રણ કારણે અલ્પવૃષ્ટિકાય થાય, તે આ – ૧. તે દેશ કે પ્રદેશને વિશે ઘણા ઉદકયોનિક જીવો અને પુદ્ગલો ઉદકપણે ઉપજતા નથી, નષ્ટ થતા નથી, ચ્યવતા નથી કે ક્ષેત્ર સ્વભાવથી ત્યાં ઉપજતા નથી. ૨. દેવો, નાગ, યક્ષ, ભૂતોને સારી રીતે ન આરાધ્યા હોય, ત્યાં ઉત્પન્ન થયેલ, પરિણત તેમજ વરસવા તૈયાર થયેલ ઉદક પુદ્ગલનું અન્ય દેશમાં સંહરણ કરી | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-३ | Gujarati | 195 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चउत्थभत्तियस्स णं भिक्खुस्स कप्पंति तओ पाणगाइं पडिगाहित्तए, तं जहा–उस्सेइमे, संसेइमे, चाउलधोवने।
छट्ठभत्तियस्स णं भिक्खुस्स कप्पंति तओ पाणगाइं पडिगाहित्तए, तं जहा–तिलोदए, तुसोदए, जवोदए।
अट्ठमभत्तियस्स णं भिक्खुस्स कप्पंति तओ पाणगाइं पडिगाहित्तए, तं जहा–आयामए, सोवीरए, सुद्धवियडे।
तिविहे उवहडे पन्नत्ते, तं जहा–फलिओवहडे, सुद्धोवहडे, संसट्ठोवहडे।
तिविहे ओग्गहिते पन्नत्ते, तं जहा–जं च ओगिण्हति, जं च साहरति, जं च आसगंसि पक्खिवति।
तिविधा ओमोयरिया पन्नत्ता, तं जहा–उवगरणोमोयरिया, भत्तपाणोमोदरिया, भावोमोदरिया।
उवगरणमोदरिया तिविहा पन्नत्ता, तं जहा–एगे वत्थे, Translated Sutra: ૧. ચતુર્થભક્ત કરેલ ભિક્ષુને ત્રણ પાનકનો સ્વીકાર કલ્પે – ઉત્સ્વેદિમ(લોટનું ધોવાણ), સંસેકિમ(બાફેલા કેર વગેરે ઉકાળ્યા પછી ધોવાણ), ચોખાનું ધોવાણ. ૨. છઠ્ઠભક્તિક ભિક્ષુને ત્રણ સ્થાનકનો સ્વીકાર કલ્પે – તિલોદક, તુસોદક, જવોદક. ૩. અઠ્ઠમભક્તિક ભિક્ષુને ત્રણ પાનકનો સ્વીકાર કલ્પે – આયામક(મગનું ઓસામાન), સૌવીરક(કાંજીનું | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-३ | Gujarati | 201 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तिविहे धम्मे पन्नत्ते, तं जहा–सुयधम्मे, चरित्तधम्मे, अत्थिकायधम्मे।
तिविधे उवक्कमे पन्नत्ते, तं जहा–धम्मिए उवक्कमे, अधम्मिए उवक्कमे, धम्मियाधम्मिए उवक्कमे।
अहवा–तिविधे उवक्कमे पन्नत्ते, तं जहा–आओवक्कमे, परोवक्कमे, तदुभयोवक्कमे।
तिविधे वेयावच्चे पन्नत्ते, तं जहा–आयवेयावच्चे, परवेयावच्चे, तदुभयवेयावच्चे।
तिविधे अनुग्गहे पन्नत्ते, तं जहा–आयअनुग्गहे, परअनुग्गहे, तदुभयअनुग्गहे।
तिविधा अनुसट्ठी पन्नत्ता, तं जहा–आयअनुसट्ठी, परअनुसट्ठी, तदुभयअनुसट्ठी।
तिविधे उवालंभे पन्नत्ते, तं जहा–आओवालंभे, परोवालंभे, तदुभयोवालंभे। Translated Sutra: ૧. ધર્મ ત્રણ પ્રકારે છે – શ્રુતધર્મ, ચારિત્રધર્મ, અસ્તિકાયધર્મ. ૨. ઉપક્રમ ત્રણ પ્રકારે છે – ધાર્મિક, અધાર્મિક, ધાર્મિકાધાર્મિક ઉપક્રમ. અથવા ત્રણ પ્રકારે ઉપક્રમ છે – આત્મોપક્રમ, પરોપક્રમ, તદુભયોપક્રમ. એ રીતે ૩. વૈયાવચ્ચ, ૪. અનુગ્રહ, ૫. અનુશિષ્ટિ, ૬. ઉપાલંભ એ એક એકના ત્રણ – ત્રણ આલાવા ઉપક્રમની માફક જાણવા. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-४ | Gujarati | 213 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तिविधा देवकिब्बिसिया पन्नत्ता, तं जहा– तिपलिओवमट्ठितीया, तिसागरोवमट्ठितीया, तेरसागरो-वमट्ठितीया।
१. कहि णं भंते! तिपलिओवमट्ठितीया देवकिब्बिसिया परिवसंति?
उप्पिं जोइसियाणं, हिट्ठिं सोहम्मीसाणेसु कप्पेसु, एत्थ णं तिपलिओवमट्ठितीया देवकिब्बिसिया परिवसंति।
२. कहि णं भंते! तिसागरोवमट्ठितीया देवकिब्बिसिया परिवसंति?
उप्पिं सोहम्मीसाणाणं कप्पाणं, हेट्ठिं सणंकुमार-माहिंदेसु कप्पेसु, एत्थ णं तिसागरोवमट्ठितीया देवकिब्बिसिया परिवसंति।
३. कहि णं भंते! तेरससागरोवमट्ठितीया देवकिब्बिसिया परिवसंति?
उप्पिं बंभलोगस्स कप्पस्स, हेट्ठिं लंतगे कप्पे, एत्थ णं तेरससागरोवमट्ठितीया Translated Sutra: સૂત્ર– ૨૧૩. દેવ કિલ્બિષિક ત્રણ પ્રકારે કહ્યા છે – ત્રણ પલ્યોપમ સ્થિતિક, ત્રણ સાગરોપમ સ્થિતિક, તેર સાગરોપમ સ્થિતિક. હે ભગવન્ ! ત્રિપલ્યોપમ સ્થિતિક દેવકિલ્બિષિક ક્યાં વસે છે ? જ્યોતિષ્કોની ઉપર અને સૌધર્મ – ઈશાન કલ્પની નીચે. અહીં ત્રિપલ્યોપમસ્થિતિક દેવ કિલ્બિષિકો વસે છે. હે ભગવન્ ! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-४ | Gujarati | 216 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तओ नो कप्पंति पव्वावेत्तए, तं जहा– पंडए, वातिए, कीवे।
तओ नो कप्पंति– मुंडावित्तए, सिक्खावित्तए, उवट्ठावेत्तए, संभुंजित्तए, संवासित्तए, तं जहा– पंडए, वातिए, कीवे। Translated Sutra: ૧. ત્રણને દીક્ષા દેવી ન કલ્પે – લિંગ નપુંસક, વાતિક નપુંસક, ક્લિબ નપુંસક. એ પ્રમાણે તેમને, ૨. મુંડિત કરવા, ૩. શીખવવું, ૪. ઉપસ્થાપિત કરવા, ૫. ઉપધિ આદિ વિભાગ કરવા, ૬. સાથે રાખવા ન કલ્પે. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-४ | Gujarati | 224 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तिहिं ठाणेहिं समये निग्गंथे महानिज्जरे महापज्जवसाणे भवति, तं जहा–
१. कया णं अहं अप्पं वा बहुयं वा सुयं अहिज्जिस्सामि?
२. कया णं अहं एकल्लविहारपडिमं उवसंपज्जित्ता णं विहरिस्सामि?
३. कया णं अहं अपच्छिममारणंतियसंलेहणा-झूसणा-झूसिते भत्तपाणपडियाइक्खिते पाओवगते कालं अनवकंखमाने विहरिस्सामि?
एवं समनसा सवयसा सकायसा पागडेमाने समणे निग्गंथे महानिज्जरे महापज्जवसाणे भवति।
तिहिं ठाणेहिं समणोवासए महानिज्जरे महापज्जवसाणे भवति, तं जहा–
१. कया णं अहं अप्पं वा बहुयं वा परिग्गहं परिचइस्सामि?
२. कया णं अहं मुंडे भवित्ता अगाराओ अनगारितं पव्वइस्सामि?
३. कया णं अहं अपच्छिममारणंतियसंलेहणा-झूसणा-झुसिते Translated Sutra: ત્રણ સ્થાન વડે શ્રમણ નિર્ગ્રન્થ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળો થાય છે. તે આ – ૧. ક્યારે હું થોડું કે ઘણુ શ્રુત ભણીશ, ૨. ક્યારે હું એકલવિહારીની પ્રતિમાને અંગીકાર કરીને વિચરીશ, ૩. ક્યારે હું અપશ્ચિમ મારણાંતિક સંલેખનાની સેવનાથી સેવિત થઈ ભાત – પાણીના પ્રત્યાખ્યાન કરી મૃત્યુની આકાંક્ષા વિના પાદપોપગમન સંથારો | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-१ | Gujarati | 258 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चउव्विहा तणवणस्सतिकाइया पन्नत्ता, तं जहा–अग्गबीया, मूलबीया, पोरबीया, खंधबीया। Translated Sutra: સૂત્ર– ૨૫૮. તૃણ વનસ્પતિકાયિકો ચાર ભેદે કહેલ છે – અગ્રબીજ, મૂલબીજ, પર્વબીજ અને સ્કંધબીજ. સૂત્ર– ૨૫૯. ચાર કારણે તત્કાળ ઉત્પન્ન નારક, નરકલોકથી મનુષ્યલોકમાં શીઘ્ર આવવાને ઇચ્છે, પણ તે મનુષ્ય – લોકમાં આવવાને સમર્થ ન થાય, ૧. હમણા ઉત્પન્ન નૈરયિક નરકલોકમાં ઉત્પન્ન વેદના વેદતો મનુષ્ય લોકમાં શીઘ્ર આવવા ઇચ્છે પણ તે આવી | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-१ | Gujarati | 266 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चत्तारि अत्थिकाया अजीवकाया पन्नत्ता, तं जहा–धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, पोग्गलत्थिकाए
चत्तारि अत्थिकाया अरूविकाया पन्नत्ता, तं जहा–धम्मित्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवत्थिकाए Translated Sutra: સૂત્ર– ૨૬૬. ચાર અસ્તિકાયને અજીવકાય કહ્યા છે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલા – સ્તિકાય. ચાર અસ્તિકાય અરૂપીકાય કહ્યા છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય. સૂત્ર– ૨૬૭. ચાર ફળો કહ્યા – કાચું છતાં કંઈક મીઠું, કાચું છતાં અધિક મીઠું, પાકુ છતાં કંઈક મીઠું, પાકુ છતાં અધિક | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-४ | Gujarati | 393 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चउव्विहे कम्मे पन्नत्ते, तं जहा–सुभे नाममेगे सुभे, सुभे नाममेगे असुभे, असुभे नाममेगे सुभे, असुभे नाममेगे असुभे।
चउव्विहे कम्मे पन्नत्ते, तं जहा– सुभे नाममेगे सुभविवागे, सुभे नाममेगे असुभविवागे, असुभे नाममेगे सुभविवागे, असुभे नाममेगे असुभविवागे।
चउव्विहे कम्मे पन्नत्ते, तं जहा– पगडीकम्मे, ठितीकम्मे, अनुभावकम्मे, पदेसकम्मे। Translated Sutra: સૂત્ર– ૩૯૩. કર્મો ચાર ભેદે કહ્યા – શુભ અને શુભ, શુભ અને અશુભ, અશુભ અને શુભ, અશુભ અને અશુભ. કર્મો ચાર ભેદે કહ્યા – શુભ અને શુભવિપાકી, શુભ પણ અશુભ વિપાકી, અશુભ પણ શુભવિપાકી, અશુભ અને અશુભ – વિપાકી. કર્મ ચાર ભેદે – પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશ. સૂત્ર– ૩૯૪. સંઘ ચાર ભેદે છે – શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા. સૂત્ર– ૩૯૫. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-८ |
Gujarati | 713 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अट्ठविहे महाणिमित्ते पन्नत्ते, तं जहा–भोमे, उप्पाते, सुविणे, अंतलिक्खे, अंगे, सरे, लक्खणे, वंजणे। Translated Sutra: સૂત્ર– ૭૧૩. આઠ પ્રકારે મહાનિમિત્તો કહ્યા – ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અંતરીક્ષ, અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન – શાસ્ત્ર. સૂત્ર– ૭૧૪. આઠ પ્રકારે વચનવિભક્તિઓ કહી છે – તે આ પ્રમાણે – સૂત્ર– ૭૧૫. નિર્દેશમાં પ્રથમા, ઉપદેશમાં દ્વિતીયા, કરણમાં તૃતીયા, સંપ્રદાનમાં ચતુર્થી તથા. ... સૂત્ર– ૭૧૬. અપાદાનમાં પંચમી, સ્વસ્વામી સંબંધે ષષ્ઠી, | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-१ | Gujarati | 278 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चउव्विहे काले पन्नत्ते, तं जहा–पमाणकाले, अहाउयनिव्वत्तिकाले, मरणकाले, अद्धाकाले। Translated Sutra: સૂત્ર– ૨૭૮. કાળ ચાર ભેદે – પ્રમાણ, યથાયુષ્યનિર્વૃત્તિ, મરણ, અદ્ધાકાળ. સૂત્ર– ૨૭૯. પુદ્ગલ પરિણામ ચાર ભેદે – વર્ણ પરિણામ., ગંધ પરિણામ., રસ પરિણામ., સ્પર્શ પરિણામ. સૂત્ર– ૨૮૦. ભરત અને ઐરવત વર્ષક્ષેત્રમાં પહેલા – છેલ્લા વર્જીને વચ્ચેના બાવીશ અરહંત ભગવંતો ચાર યામ ધર્મને પ્રરૂપે છે – સર્વથા પ્રાણાતિપાત વિરમણ, સર્વથા | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-१ | Gujarati | 287 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो सोमस्स महारन्नो चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–कणगा, कणगलता, चित्तगुत्ता, वसुंधरा। एवं–जमस्स वरुणस्स वेसमणस्स।
बलिस्स णं वइरोयणिंदस्स वइरोयणरण्णो सोमस्स महारन्नो चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–मित्तगा सुभद्दा, विज्जुता, असनी। एवं–जमस्स वेसमणस्स वरुणस्स।
धरणस्स णं नागकुमारिंदस्स नागकुमाररण्णो कालवालस्स महारन्नो चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा –असोगा, विमला, सुप्पभा, सुदंसणा। एवं जाव संखवालस्स।
भूतानंदस्स णं नागकुमारिंदस्स नागकुमाररण्णो कालवालस्स महारन्नो चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, Translated Sutra: સૂત્ર– ૨૮૭. અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના સોમ મહારાજા (લોકપાલ)ની ચાર અગ્રમહિષીઓ કહી છે – કનકા, કનકલતા, ચિત્રગુપ્તા, વસુંધરા. એ જ રીતે યમ, વરુણ, વૈશ્રમણ (લોકપાલ)ની અગ્રમહિષી જાણવી. વૈરોચનેન્દ્ર વૈરોચન રાજાના સોમ (લોકપાલ)ની ચાર અગ્રમહિષી છે – મિત્રકા, સુભદ્રા, વિદ્યુતા, અશની, એ જ રીતે યમ, વૈશ્રમણ, વરુણની અગ્રમહિષીઓ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-२ | Gujarati | 304 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] नो कप्पति निग्गंथाण वा निग्गंथीण वा चउहिं महापाडिवएहिं सज्झायं करेत्तए, तं जहा–आसाढपाडिवए, इंदमहपाडिवए, कत्तियपाडिवए, सुगिम्हगपाडिवए।
नो कप्पति निग्गंथाण वा निग्गंथीण वा चउहिं संज्झाहिं सज्झायं करेत्तए, तं जहा–पढमाए, पच्छिमाए, मज्झण्हे, अड्ढरत्ते।
कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा चउक्ककालं सज्झायं करेत्तए, तं जहा–पुव्वण्हे, अवरण्हे, पओसे, पच्चूसे। Translated Sutra: સૂત્ર– ૩૦૪. સાધુ – સાધ્વીને ચાર મહા પડવાએ સ્વાધ્યાય કરવો ન કલ્પે, તે આ – અષાઢી પડવો, આસોનો પડવો, કાર્તિકી પડવો, ચૈત્રી પડવો (પડવો એટલે વદ એકમ.) સાધુ – સાધ્વીને ચાર સંધ્યાએ સ્વાધ્યાય કરવો ન કલ્પે, તે આ – સૂર્યોદયે, મધ્યાહ્ને, સંધ્યાએ, મધ્યરાત્રિએ. (પૂર્વ પશ્ચાત્ ઘડી). સૂત્ર– ૩૦૫. લોક સ્થિતિ ચાર ભેદે છે – આકાશ પ્રતિષ્ઠિત | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-२ | Gujarati | 323 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] जंबुद्दीवस्स णं दीवस्स चत्तारि दारा पन्नत्ता, तं जहा–विजये, वेजयंते, जयंते, अपराजिते। ते णं दारा चत्तारि जोयणाइं विक्खंभेणं, तावइयं चेव पवेसेणं पन्नत्ता।
तत्थ णं चत्तारि देवा महिड्ढिया जाव पलिओवमट्ठितीया परिवसंति, तं जहा–विजये, वेजयंते, जयंते, अपराजिते। Translated Sutra: સૂત્ર– ૩૨૩. જંબૂદ્વીપના ચાર દ્વારો કહ્યા છે – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. તે દરવાજા ચાર યોજન પહોળા અને પ્રવેશ માર્ગ ચાર યોજન છે. ત્યાં ચાર મહર્દ્ધિક યાવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે – વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામે છે. સૂત્ર– ૩૨૪. જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ચુલ્લહિમવંત વર્ષધર પર્વતની ચારે વિદિશામાં | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-२ | Gujarati | 327 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] नंदीसरवरस्स णं दीवस्स चक्कवाल-विक्खंभस्स बहुमज्झदेसभागे चउद्दिसिं चत्तारि अंजनगपव्वता पन्नत्ता, तं जहा– पुरत्थिमिल्ले अंजनगपव्वते, दाहिणिल्ले अंजनगपव्वते, पच्चत्थिमिल्ले अंजनगपव्वते, उत्तरिल्ले अंजनगपव्वते। ते णं अंजनगपव्वता चउरासीति जोयणसहस्साइं उड्ढं उच्चत्तेणं, एगं जोयणसहस्सं उव्वेहेणं, मूले दसजोयणसहस्सं उव्वेहेणं, मूले दस-जोयणसहस्साइं विक्खंभेणं, तदणंतरं च णं मायाए-मायाए परिहायमाणा-परिहायमाणा उवरिमेगं जोयणसहस्सं विक्खंभेणं पन्नत्ता मूले इक्कतीसं जोयणसहस्साइं छच्च तेवीसे जोयणसते परिक्खेवेणं, उवरिं तिन्नि-तिन्नि जोयणसहस्साइं एगं च बावट्ठं Translated Sutra: સૂત્ર– ૩૨૭. ચક્રવાલ વિષ્કમ્ભવાળા નંદીશ્વરદ્વીપના મધ્યમાં ચારે દિશામાં ચાર અંજનક પર્વત છે – પૂર્વમાં – દક્ષિણમાં – પશ્ચિમ – ઉત્તરનો અંજનક પર્વત. તે અંજનકપર્વત ૮૪,૦૦૦ યોજન ઊંચો છે, ૧૦૦૦ યોજન ભૂમિમાં છે. વિષ્કમ્ભ પણ ૧૦,૦૦૦ યોજન છે. પછી ક્રમશઃ ઘટતા – ઘટતા ઉપર તેનો વિષ્કમ્ભ ૧૦૦૦ યોજનનો છે. તે પર્વતોની પરિધિ મૂલમાં | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-२ | Gujarati | 329 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तत्थ णं जे से पुरत्थिमिल्ले अंजनगपव्वते, तस्स णं चउद्दिसिं चत्तारि नंदाओ पुक्खरिणीओ पन्नत्ताओ, तं जहा –णंदुत्तरा, नंदा, आनंदा, नंदिवद्धणा। ताओ णं नंदाओ पुक्खरिणीओ एगं जोयणसयसहस्सं आयामेणं, पण्णासं जोयणसहस्साइं विक्खंभेणं, दसजोयणसत्ताइं उव्वेहेणं।
तासि णं पुक्खरिणीणं पत्तेयं-पत्तेयं चउद्दिसिं चत्तारि तिसोवाणपडिरूवगा पन्नत्ता।
तेसि णं तिसोवाणपडिरूवगाणं पुरतो चत्तारि तोरणा पन्नत्ता, तं जहा– पुरत्थिमे णं, दाहिणे णं, पच्चत्थिमे णं, उत्तरे णं।
तासि णं पुक्खरिणीणं पत्तेयं-पत्तेयं चउद्दिसिं चत्तारि वनसंडा पन्नत्ता, तं जहा–पुरतो, दाहिणे णं, पच्चत्थिमे णं, Translated Sutra: જુઓ સૂત્ર ૩૨૭ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-३ | Gujarati | 336 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] भारण्णं वहमाणस्स चत्तारि आसासा पन्नत्ता, तं जहा–
१. जत्थ णं अंसाओ अंसं साहरइ, तत्थवि य से एगे आसासे पन्नत्ते।
२. जत्थवि य णं उच्चारं वा पासवणं वा परिट्ठवेति, तत्थवि य से एगे आसासे पन्नत्ते।
३. जत्थवि य णं नागकुमारावासंसि वा सुवण्णकुमारावासंसि वा वासं उवेति, तत्थवि य से एगे आसासे पन्नत्ते।
४. जत्थवि य णं आवकहाए चिट्ठति, तत्थवि य से एगे आसासे पन्नत्ते।
एवामेव समणोवासगस्स चत्तारि आसासा पन्नत्ता, तं जहा–
१. ‘जत्थवि य णं’ सीलव्वत-गुणव्वत-वेरमण-पच्चक्खाण-पोसहोववासाइं पडिवज्जति, तत्थवि य से एगे आसासे पन्नत्ते।
२. जत्थवि य णं सामाइयं देसावगासियं सम्ममनुपालेइ, तत्थवि य Translated Sutra: ભારને વહન કરનાર ચાર વિશ્રામો કહ્યા છે – ૧. જ્યારે એક ખભાથી બીજે ખભે ભારને મૂકે તે એક વિશ્રામ, ૨. જ્યારે મળ – મૂત્રનો ત્યાગ કરે ત્યારે તે ભારને મૂકે તે એક વિશ્રામ, ૩. માર્ગમાં નાગકુમાર કે સુવર્ણકુમારના મંદિરમાં રાત્રિએ વસે તે એક વિશ્રામ, ૪. જ્યારે ભાર ઊતારીને યાવજ્જીવ ઘેર આવીને રહે તે એક વિશ્રામ. આ પ્રમાણે શ્રાવકને | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-३ | Gujarati | 337 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा– उदितोदिते नाममेगे, उदितत्थमिते नाममेगे, अत्थमितोदिते नाममेगे, अत्थमितत्थमिते नाममेगे।
भरहे राया चाउरंतचक्कवट्टी णं उदितोदिते, बंभदत्ते णं राया चाउरंतचक्कवट्टी उदितत्थमिते, हरिएसबले णं अनगारे अत्थमितोदिते, काले णं सोयरिये अत्थमितत्थमिते। Translated Sutra: સૂત્ર– ૩૩૭. ચાર ભેદે પુરુષ કહ્યા – (૧) ઉદિતોદિત – મનુષ્ય જન્મમાં ઉદિત – (સમૃદ્ધ) અને ભાવિમાં પણ ઉદિત – (સુખી), (૨) ઉદિતાસ્તમિત – ( મનુષ્ય જન્મમાં ઉદિત પણ પછી દુર્ગતિમાં જવાથી સુખી નહી. (૩) અસ્તમિતોદિત – (પહેલા દુખી પછી સમૃદ્ધ. (૪) અસ્તમિતાસ્તમિત – (મનુષ્યપણામાં દુખી અને પછી પણ દુખી). (૧) ઉદિતોદિત તે ચાતુરંગ ચક્રવર્તી | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-३ | Gujarati | 338 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चत्तारि जुम्मा पन्नत्ता, तं जहा–कडजुम्मे, तेयोए, दावरजुम्मे, कलिओए।
[सूत्र] नेरइयाणं चत्तारि जुम्मा पन्नत्ता, तं जहा–कडजुम्मे, तेओए, दावरजुम्मे, कलिओए।
[सूत्र] एवं–असुरकुमाराणं जाव थणियकुमाराणं। एवं–पुढविकाइयाणं आउ-तेउ-वाउ-वणस्सतिकाइयाणं बेंदियाणं तेंदियाणं चउरिंदियाणं पंचिंदियतिरिक्खजोणियाणं मनुस्साणं वाणमंतर-जोइसियाणं वेमाणियाणं–सव्वेसिं जहा नेरइयाणं। Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૭ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-३ | Gujarati | 342 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चत्तारि जाणा पन्नत्ता, तं जहा–जुत्ते नाममेगे जुत्ते, जुत्ते नाममेगे अजुत्ते, अजुत्ते नाममेगे जुत्ते, अजुत्ते नाममेगे अजुत्ते।
एवामेव चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा–जुत्ते नाममेगे जुत्ते, जुत्ते नाममेगे अजुत्ते, अजुत्ते नाममेगे जुत्ते, अजुत्ते नाम-मेगे अजुत्ते।
चत्तारि जाणा पन्नत्ता, तं जहा–जुत्ते नाममेगे जुत्तपरिणते, जुत्ते नाममेगे अजुत्तपरिणते, अजुत्ते नाममेगे जुत्त-परिणते, अजुत्ते नाममेगे अजुत्तपरिणते।
एवामेव चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा–जुत्ते नाममेगे जुत्तपरिणते, जुत्ते नाममेगे अजुत्तपरिणते, अजुत्ते नाममेगे जुत्त-परिणते, अजुत्ते नाममेगे Translated Sutra: યાન ચાર ભેદે છે – કોઈ યાન બળદોથી યુક્ત હોય અને સામગ્રીથી પણ યુક્ત હોય, કોઈ યાન બળદથી યુક્ત પણ સામગ્રીથી અયુક્ત હોય, કોઈ યાન બળદથી અયુક્ત અને સામગ્રીથી યુક્ત હોય, કોઈ બન્ને રીતે અયુક્ત અને અયુક્ત હોય. આ પ્રમાણે પુરુષો ચાર ભેદે કહ્યા છે – કોઈ યુક્ત અને યુક્ત અર્થાત સમૃદ્ધિથી યુક્ત હોય અને આચાર તથા વેશભૂષાથી પણ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-३ | Gujarati | 343 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चत्तारि समणोवासगा पन्नत्ता, तं जहा–अम्मापितिसमाने, भातिसमाने, मित्तसमाने, सवत्तिसमाने।
चत्तारि समणोवासगा पन्नत्ता, तं जहा–अद्दागसमाने, पडागसमाने, खाणुसमाने, खरकंटयसमाने। Translated Sutra: સૂત્ર– ૩૪૩. ચાર પ્રકારે શ્રાવકો કહ્યા – માતાપિતા સમાન, ભાઈ સમાન, મિત્ર સમાન, શોક સમાન. ચાર ભેદે શ્રાવકો કહ્યા – અરીસા સમાન, પતાકા સમાન, સ્થાણુ સમાન અને ખરકંટક સમાન. સૂત્ર– ૩૪૪. શ્રમણ ભગવંત મહાવીરના (દશ) શ્રાવકોની સૌધર્મકલ્પમાં અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. સૂત્ર– ૩૪૫. દેવલોકમાં તુરંતનો ઉત્પન્ન | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-३ | Gujarati | 346 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चउहिं ठाणेहिं लोगंधगारे सिया, तं जहा– अरहंतेहिं वोच्छिज्जमाणेहिं, अरहंतपन्नत्ते धम्मे वोच्छिज्जमाणे, पुव्वगते वोच्छिज्जमाणे, जायतेजे वोच्छिज्जमाणे।
चउहिं ठाणेहिं लोउज्जोते सिया, तं जहा– अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणेहिं, अरहंताणं नाणुप्पायमहिमासु, अरहंताणं परिनिव्वाणमहिमासु।
चउहिं ठाणेहिं देवगंधारे सिया, तं जहा–अरहंतेहिं वोच्छिज्जमाणेहिं, अरहंतपन्नत्ते धम्मे वोच्छिज्ज-माणे, पुव्वगते वोच्छिज्जमाणे, जायतेजे वोच्छिज्जमाणे।
चउहिं ठाणेहिं देवुज्जोते सिया, तं जहा– अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणेहिं, अरहंताणं नाणुप्पायमहिमासु, Translated Sutra: ચાર કારણે લોકમાં અંધકાર થાય – અરિહંતનું નિર્વાણ થતા, અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મ નષ્ટ થતા, પૂર્વોનો વિચ્છેદ થતા, અગ્નિ નષ્ટ થતા. ચાર કારણે લોકમાં ઉદ્યોત થાય – અરિહંતનો જન્મ થતા, અરિહંતો દીક્ષા લે ત્યારે, અરિહંતોના જ્ઞાનોત્પન્ન ઉત્સવે, અરિહંત નિર્વાણ મહિમા અવસરે. એવી રીતે દેવાંધકાર, દેવોદ્યોત, દેવસન્નિપાત, દેવોનું | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-३ | Gujarati | 351 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] उड्ढलोगे णं चत्तारि विसरीरा पन्नत्ता, तं जहा– पुढविकाइया, आउकाइया, वणस्सइकाइया, उराला तसा पाणा।
अहोलोगे णं चत्तारि विसरीरा पन्नत्ता, तं जहा–पुढविकाइया, आउकाइया, वणस्सइकाइया, उराला तसा पाणा
तिरियलोगे णं चत्तारि विसरीरा पन्नत्ता, तं जहा–पुढविकाइया, आउकाइया, वणस्सइकाइया, उराला तसा पाणा। Translated Sutra: ઊર્ધ્વલોકમાં ચાર (જીવો) બે શરીરવાળા કહ્યા છે, તે આ – પૃથ્વીકાયિક, અપ્કાયિક, વનસ્પતિકાયિક, ઉદાસ્ત્રસજીવો. અધોલોકે ચાર (જીવો) બે શરીરવાળા છે, એ પ્રમાણે... એ રીતે તિર્છાલોકમાં પણ જાણવું. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-३ | Gujarati | 352 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा–हिरिसत्ते, हिरिमनसत्ते, चलसत्ते, थिरसत्ते। Translated Sutra: સૂત્ર– ૩૫૨. ચાર ભેદે પુરુષો કહ્યા છે – હ્રીસત્વ, હ્રીમનસત્વ, ચલસત્વ, સ્થિરસત્વ. ... સૂત્ર– ૩૫૩. ચાર શય્યાપ્રતિમા કહી, ચાર વસ્ત્રપ્રતિમા કહી, ચાર પાત્રપ્રતિમા કહી, ચાર સ્થાનપ્રતિમા કહી છે. સૂત્ર– ૩૫૪. ચાર શરીરો જીવ સ્પૃષ્ટ છે – વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ શરીર. ચાર શરીરો કાર્મણ – મિશ્ર કહેલ છે – ઔદારિક, વૈક્રિય, | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-३ | Gujarati | 357 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चउण्हमेगं सरीरं नो सुपस्सं भवइ, तं जहा– पुढविकाइयाणं, आउकाइयाणं, तेउकाइयाणं, वणस्सइ-काइयाणं। Translated Sutra: સૂત્ર– ૩૫૭. ચાર પ્રકારના જીવોનું શરીર આંખોથી જોઈ શકાતું નથી, તે આ – પૃથ્વીકાયિક, અપ્કાયિક, તેઉકાયિક, વનસ્પતિકાયિક. સૂત્ર– ૩૫૮. ચાર ઇન્દ્રિયોનો વિષય સ્પૃષ્ટ થઈને ગ્રાહ્ય છે – શ્રોત્રેન્દ્રિયનો, ઘ્રાણેન્દ્રિયનો, જિહ્વેન્દ્રિયનો, સ્પર્શનેન્દ્રિયનો. સૂત્ર– ૩૫૯. ચાર કારણે જીવ અને પુદ્ગલ લોકની બહાર જઈ શકતા | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-३ | Gujarati | 361 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चउव्विहे संखाणे पन्नत्ते, तं जहा–परिकम्मे, ववहारे, रज्जू, रासी।
अहोलोगे णं चत्तारि अंधगारं करेंति, तं जहा–नरगा, नेरइया, ‘पावाइं कम्माइं’, असुभा पोग्गला।
तिरियलोगे णं चत्तारि उज्जोतं करेंति, तं जहा–चंदा, सूरा, मणी, जोती।
उड्ढलोगे णं चत्तारि उज्जोतं करेंति, तं जहा–देवा, देवीओ, विमाणा, आभरणा। Translated Sutra: સંખ્યા ગણિત ચાર ભેદે છે – પ્રતિકર્મ, વ્યવહાર, રજ્જૂ, રાશિ. અધોલોકમાં ચાર વસ્તુ અંધકાર કરે છે – નરકાવાસો, નૈરયિકો, પાપકર્મો, અશુભપુદ્ગલો. તિર્છાલોકમાં ચાર વસ્તુ ઉદ્યોત કરે છે – ચંદ્રો, સૂર્યો, મણિ, અગ્નિ. ઉર્ધ્વલોકમાં ચાર વસ્તુ ઉદ્યોત કરે છે – દેવો, દેવીઓ, વિમાનો, આભરણો. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-४ | Gujarati | 365 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चउव्विहे वाही पन्नत्ते, तं जहा–वातिए, पित्तिए, सिंभिए, सन्निवातिए। Translated Sutra: વ્યાધિ ચાર પ્રકારે છે – વાતજન્ય, પિત્તજન્ય, શ્લેષ્મજન્ય, સંનિપાતિક. ચિકિત્સા ચાર ભેદે છે – વૈદ્ય, ઔષધ, રોગી, પરિચારક. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-४ | Gujarati | 370 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चत्तारि करंडगा पन्नत्ता, तं जहा–सोवागकरंडए, वेसियाकरंडए, गाहावतिकरंडए, रायकरंडए।
एवामेव चत्तारि आयरिया पन्नत्ता, तं जहा– सोवागकरंडगसमाने, वेसियाकरंडगसमाने, गाहावति-करंडगसमाने, रायकरंडगसमाने। Translated Sutra: જુઓ સૂત્ર ૩૬૮ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-४ | Gujarati | 381 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चउव्विहे अवद्धंसे पन्नत्ते, तं जहा– आसुरे, आभिओगे, संमोहे, देवकिब्बिसे।
चउहिं ठाणेहिं जीवा आसुरत्ताए कम्मं पगरेंति, तं जहा–कोवसीलताए, पाहुडसीलताए, संसत्त-तवोकम्मेणं निमित्ताजीवयाए।
चउहिं ठाणेहिं जीवा आभिओगत्ताए कम्मं पगरेंति, तं जहा–अत्तुक्कोसेणं, परपरिवाएणं, भूतिकम्मेणं, कोउयकरणेणं।
चउहिं ठाणेहिं जीवा सम्मोहत्ताए कम्मं पगरेंति, तं जहा–उम्मग्गदेसणाए, मग्गंतराएणं, कामा-संसपओगेणं, भिज्जानियाणकरणेणं।
चउहिं ठाणेहिं जीवा देवकिब्बिसियत्ताए कम्मं पगरेंति, तं जहा–अरहंताणं अवण्णं वदमाणे, अरहंत पन्नत्तस्स धम्मस्स अवण्णं वदमाणे, आयरियउवज्झायाणमवण्णं वदमाणे, Translated Sutra: ચાર ભેદે અપધ્વંસ – (ચારિત્ર કે ચારિત્રના ફળનો વિનાશ) કહ્યો – આસુરી, અભિયોગ, સંમોહ, દેવ – કિલ્બિષ. ચાર કારણે જીવો અસુરપણાને યોગ્ય કર્મ કરે છે, તે આ – ક્રોધી સ્વભાવથી, કલહ સ્વભાવથી, આસક્તિથી તપ કરતા, નિમિત્તાદિથી આજીવિકા કરવાથી, ચાર કારણે જીવો આભિઓગતા યોગ્ય કર્મ કરે – આત્મ ગર્વ વડે, પરનિંદા વડે, ભૂતિકર્મ વડે, કૌતુકકરણ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-४ | Gujarati | 397 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: Translated Sutra: સૂત્ર– ૩૯૭. ચાર ભેદે પુરુષો કહ્યા – મિત્ર અને મિત્ર, મિત્ર અને અમિત્ર, અમિત્ર અને મિત્ર, અમિત્ર અને અમિત્ર. ચાર ભેદે પુરુષ કહ્યા – મિત્ર અને મિત્રરૂપ આદિ ચાર ભંગ. ચાર ભેદે પુરુષો કહ્યા – મુક્ત અને મુક્ત, મુક્ત અને અમુક્ત આદિ ચાર. ચાર ભેદે પુરુષો કહ્યા – મુક્ત – મુક્તરૂપ આદિ ચાર સૂત્ર– ૩૯૮. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો |