Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures
Search :

Search Results (291)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 57 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] तण-कट्ठेण व अग्गी लवणजलो वा नईसहस्सेहिं । न इमो जीवो सक्को तिप्पेउं भोयणविहीए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૫
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 58 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] वलयामुहसामाणो दुप्पारो व नरओ अपरिमेज्जो । न इमो जीवो सक्को तिप्पेउं गंध-मल्लेहिं ॥

Translated Sutra: સૂત્ર– ૫૮. વડવાનલ સમાન, દુષ્પાર એવા અપરિમિત ગંધ – માલ્ય વડે મુર્ખ એવો જીવ તૃપ્ત થયો નથી કે થશે નહીં સૂત્ર– ૫૯. અતીત કે અનાગત કાળમાં શબ્દ, રૂપ, રસ, સ્પર્શ વડે મુર્ખ એવો જીવ તૃપ્ત થયો નથી કે થશે નહીં. સૂત્ર– ૬૦. દેવકુરુ – ઉત્તરકુરુમાં થયેલ કલ્પવૃક્ષોથી કે મનુષ્ય – વિદ્યાધર – દેવોના ઉપપાતથી આ જીવ તૃપ્ત થયો નથી. સૂત્ર
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 59 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] अवियण्होऽयं जीवो अईयकालम्मि आगमिस्साए । सद्दाण य रूवाण य गंधाण रसाण फासाणं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૮
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 60 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] कप्पतरुसंभवेसू देवुत्तरकुरवसंपसूएसु । उववाए ण य तित्तो, न य नर-विज्जाहर-सुरेसु ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૮
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 61 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] खइएण व पीएण व न य एसो ताइओ हवइ अप्पा । जइ दुग्गइं न वच्चइ तो नूणं ताइओ होइ ॥

Translated Sutra: ખાવા અને પીવા વડે આ આત્મા બચાવાતો નથી, જો દુર્ગતિમાં ન જાય તો તે નિશ્ચે બચાવાયેલો કહેવાય છે.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 62 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] देविंद-चक्कवट्टित्तणाइं रज्जाइं उत्तमा भोगा । पत्ता अनंतखुत्तो न य हं तित्तिं गओ तेहिं ॥

Translated Sutra: સૂત્ર– ૬૨. દેવેન્દ્ર અને ચક્રવર્તીપણાના રાજ્યો અને ઉત્તમ ભોગો અનંતીવાર પામ્યો, પણ તે એકેમાં તૃપ્તિ ન થઈ. સૂત્ર– ૬૩. દૂધ, દહીં, ઇક્ષુરસ સમાન સ્વાદુ મોટા સમુદ્રોમાં હું ઘણીવાર ઉપન્યો, પણ તે એકેમાં તૃપ્તિ ન થઈ. સૂત્ર– ૬૪. મન – વચન – કાયાથી કામ રતિ વિષયસુખ ઘણા અનુભવ્યા પણ તે એકેમાં તૃપ્તિ ન થઈ. સૂત્ર સંદર્ભ– ૬૨–૬
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 63 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] खीरदगुच्छुरसेसुं साऊसु महोदहीसु बहुसो वि । उववण्णो ण य तण्हा छिन्ना मे सीयलजलेणं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૨
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 64 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] तिविहेण य सुहमउलं तम्हा कामरइविसयसोक्खाणं । बहुसो सुहमणुभूयं न य सुहतण्हा परिच्छिण्णा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૨
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मङ्गलं

Gujarati 1 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] एस करेमि पणामं तित्थयराणं अनुत्तरगईणं । सव्वेसिं च जिणाणं सिद्धाणं संजयाणं च ॥

Translated Sutra: હવે હું ઉત્કૃષ્ટ ગતિવાળા, તીર્થંકર, સર્વ જિન, સિદ્ધ અને સંયત સાધુ.ને નમસ્કાર કરું છું.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मङ्गलं

Gujarati 2 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] सव्वदुक्खप्पहीणाणं सिद्धाणं अरहओ नमो । सद्दहे जिनपन्नत्तं पच्चक्खामि य पावगं ॥

Translated Sutra: સર્વ દુઃખરહિત એવા સિદ્ધો અને અરિહંતોને નમસ્કાર થાઓ, જિનપ્રજ્ઞપ્ત તત્ત્વની બધાની હું શ્રદ્ધા કરું છું, અને પાપને પચ્ચક્‌ખુ છું.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

व्युत्सर्जन, क्षमापनादि

Gujarati 3 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] जं किंचि वि दुच्चरियं तमहं निंदामि सव्वभावेणं । सामाइयं च तिविहं करेमि सव्वं निरागारं ॥

Translated Sutra: જે કાંઈ દુશ્ચરિત છે, તેને હું સર્વભાવથી નિંદુ છું, અને મન,વચન, કાયા એ ત્રણ પ્રકારે હું સામાયિકને સર્વ આગારરહિત કરુ છું.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

व्युत्सर्जन, क्षमापनादि

Gujarati 4 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] बाहिरऽब्भंतरं उवहिं सरीरादि सभोयणं । मनसा वय काएणं सव्वं तिविहेण वोसिरे ॥

Translated Sutra: સૂત્ર– ૪. બાહ્ય – (વસ્ત્રાદિક) ઉપધિ અને અભ્યંતર (ક્રોધાદિક) ઉપધિ, ભોજન સહિત શરીરાદિને મન, વચન, કાયાથી હું ત્રિવિધે વોસિરાવું છું. સૂત્ર– ૫. રાગ, બંધ, પ્રદ્વેષ, હર્ષ, દીનભાવ, ઉત્સુકતા, મદ, શોક, રતિ – અરતિને હું વોસિરાવું છું. સૂત્ર સંદર્ભ– ૪, ૫
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

व्युत्सर्जन, क्षमापनादि

Gujarati 5 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] रागं बंधं पओसं च हरिसं दीनभावयं । उस्सुगत्तं भयं सोगं रइमरइं च वोसिरे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

व्युत्सर्जन, क्षमापनादि

Gujarati 6 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] रोसेण पडिनिवेसेण अकयण्णुयया तहेव सढयाए । जो मे किंचि वि भणिओ तमहं तिविहेण खामेमि ॥

Translated Sutra: રોષથી, કદાગ્રહથી, અકૃતઘ્નતાથી, શઠતાથી જે કંઈ પણ હું બોલ્યો હોઉં, તેને હું ત્રિવિધે ખમાવું છું.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

व्युत्सर्जन, क्षमापनादि

Gujarati 7 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] खामेमि सव्वजीवे सव्वे जीवा खमंतु मे । आसवे वोसिरित्ताणं समाहिं पडिसंधए ॥

Translated Sutra: સર્વે જીવોને હું ખમાવુ છું, સર્વે જીવો મને ખમો, આશ્રવોને વોસિરાવીને હું સમાધિ(શુભ ધ્યાન)ને આદરું છું.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

निन्दा गर्हा आदि

Gujarati 8 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] निंदामि निंदणिज्जं गरहामि य जं च मे गरहणिज्जं । आलोएमि य सव्वं जिणेहिं जं जं च पडिकुट्ठं ॥

Translated Sutra: નિંદવા યોગ્યને નિંદુ છું, મારે જે ગર્હણીય છે, તેને ગર્હુ છું, જિનેશ્વરે જેનો નિષેધ કર્યો, તે સર્વેને આલોચુ છું.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

निन्दा गर्हा आदि

Gujarati 9 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] उवही सरीरगं चेव आहारं च चउव्विहं । ममत्तं सव्वदव्वेसु परिजाणामि केवलं ॥

Translated Sutra: ઉપધિ, શરીર, ચારે પ્રકારનો આહાર, સર્વ દ્રવ્યોમાં જે મમત્વ, એ બધાને જાણીને તેનો હું ત્યાગ કરું છું.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

निन्दा गर्हा आदि

Gujarati 10 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] ममत्तं परिजाणामि निम्ममत्ते उवट्ठिओ । आलंबणं च मे आया अवसेसं च वोसिरे ॥

Translated Sutra: નિર્મમત્વ વિશે ઉદ્યમવંત એવો હું મમત્વનો ત્યાગ કરું છું, મારે આત્મા જ આલંબન છે, બાકી બધું હું વોસિરાવું છું.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

निन्दा गर्हा आदि

Gujarati 11 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] आया मज्झं नाणे आया मे दंसणे चरित्ते य । आया पच्चक्खाणे आया मे संजमे जोगे ॥

Translated Sutra: મારું જે જ્ઞાન, તે મારો આત્મા છે, મારું દર્શન મારો આત્મા છે. એ રીતે ચારિત્ર, પ્રત્યાખ્યાન, સંયમ અને યોગ મારો આત્મા છે.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

निन्दा गर्हा आदि

Gujarati 12 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] मूलगुणे उत्तरगुणे जे मे नाऽऽराहिया पमाएणं । ते सव्वे निंदामिं पडिक्कमे आगमिस्साणं ॥

Translated Sutra: મૂલગુણ અને ઉત્તરગુણ જે મેં પ્રમાદથી આરાધ્યા ન હોય, તે સર્વેને હું નિંદું છું, આગામી કાળને વિશે મૂલગુણ અને ઉત્તરગુણ થનારા દોષોને હું પ્રતિક્રમું છું.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

भावना

Gujarati 13 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] एक्को हं नत्थि मे कोई, न चाहमवि कस्सई । एवं अदीनमनसो अप्पाणमणुसासए ॥

Translated Sutra: સૂત્ર– ૧૩. હું એકલો છું, મારું કોઈ નથી. હું પણ કોઈનો નથી. એ પ્રમાણે અદીન મનથી આત્માને અનુશાસિત કરે. સૂત્ર– ૧૪. જીવ એકલો ઉપજે છે, જીવ એકલો જ નાશ પામે છે, એકલાનું જ મરણ થાય છે, એકલો જ કર્મરજ રહિત થઈ મોક્ષે જાય છે. સૂત્ર– ૧૫. કર્મ એકલો કરે છે, તેનું ફળ પણ એકલો જ ભોગવે છે, એકલો જન્મે છે – એકલો મરે છે, પરલોકે પણ એકલો જ જાય છે. સૂત્ર–
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

भावना

Gujarati 14 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] एक्को उप्पज्जए जीवो, एक्को चेव विवज्जई । एक्कस्स होइ मरणं एक्को सिज्झइ नीरओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૩
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

भावना

Gujarati 15 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] एक्को करेइ कम्मं, फलमवि तस्सेक्कओ समनुहवइ । एक्को जायइ मरइ य, परलोयं एक्कओ जाइ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૩
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

भावना

Gujarati 16 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] एक्को मे सासओ अप्पा नाण-दंसणलक्खणो । सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૩
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

भावना

Gujarati 17 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] संजोगमूला जीवेणं पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंधं सव्वं तिविहेण वोसिरे ॥

Translated Sutra: જેનું મૂળ સંયોગ છે એવી દુઃખની પરંપરા જીવ પામ્યો તેથી સર્વે સંયોગ – સંબંધને ત્રિવિધે વોસિરાવું છું.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 18 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] अस्संजममण्णाणं मिच्छत्तं सव्वओ वि य ममत्तं । जीवेसु अजीवेसु य तं निंदे तं च गरिहामि ॥

Translated Sutra: અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ, જીવ અને અજીવ વિશે જે સર્વ મમત્વ છે, તેની નિંદા કરું છું, અને ગુરુ સાક્ષીએ ગર્હા કરું છું.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 19 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] मिच्छत्तं परिजाणामि सव्वं अस्संजमं अलीयं च । सव्वत्तो य ममत्तं चयामि सव्वं च खामेमि ॥

Translated Sutra: મિથ્યાત્વને હું સારી રીતે જાણું છું, તેથી સર્વ અસંયમ અને અસત્ય વચનને હું છોડું છું તથા સર્વ થકી મમત્વને તજુ છું અને સર્વને હું ખમાવું છું.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 20 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] जे मे जाणंति जिणा अवराहा जेसु जेसु ठाणेसु । ते हं आलोएमी उवट्ठिओ सव्वभावेणं ॥

Translated Sutra: જે – જે સ્થાનને વિશે મારા અપરાધને જિનેશ્વરો જાણે છે, સર્વભાવથી ઉપસ્થિત થયેલો હું, તેની આલોચના કરું છું.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 21 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] उप्पन्नाऽनुप्पन्ना माया अनुमग्गओ निहंतव्वा । आलोयण-निंदण-गरिहणाहिं न पुण त्ति या बीयं ॥

Translated Sutra: ઉત્પન્ન કે અનુત્પન્ન માયા બીજી વખત ન કરું. એ રીતે આલોચના, નિંદના, ગર્હા વડે ત્યાગ કરું છું.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 22 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] जह बालो जंपंतो कज्जमकज्जं च उज्जुयं भणइ । तं तह आलोइज्जा माया-मयविप्पमुक्को उ ॥

Translated Sutra: જેમ બોલતું બાળક કાર્ય અને અકાર્ય બધું સરળપણે કહી દે, તેમ માયા અને મદરહિત સર્વ પાપ આલોચવા.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 23 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] सोही उज्जुयभूयस्स धम्मो सुद्धस्स चिट्ठई । निव्वाणं परमं जाइ घयसित्ते व पावए ॥

Translated Sutra: જેમ ઘી વડે સીંચેલ અગ્નિ દીપે, તેમ ઋજુભૂત (સરળ થયેલ માણસને શુદ્ધિ થાય છે અને શુદ્ધ થયેલને વિષે ધર્મ સ્થિર થાય, તેમજ પરમ નિર્વાણની પ્રાપ્તિ અર્થાત મોક્ષ થાય.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 24 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] न हु सिज्झई ससल्लो जह भणियं सासणे धुयरयाणं । उद्धरियसव्वसल्लो सिज्झइ जीवो धुयकिलेसो ॥

Translated Sutra: શલ્યવાળો સિદ્ધિ ન પામે, જે પાપ – મેલ ખરી ગયેલાએ, વિતરાગના શાસનમાં કહેલ છે. સર્વશલ્ય ઉદ્ધરીને, કલેશ રહિત એવો જીવ સિદ્ધ થાય છે.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 25 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] सुबहुं पि भावसल्लं जे आलोयंति गुरुसगासम्मि । निस्सल्ला संथारगमुवेंति आराहगा होंति ॥

Translated Sutra: સૂત્ર– ૨૫. ઘણુ પણ ભાવશલ્ય જે ગુરુ પાસે આલોચે છે, નિઃશલ્ય થઈ સંથારો આદરતા, તે આરાધક થાય છે. સૂત્ર– ૨૬. અલ્પ પણ ભાવશલ્ય, જે ગુરુ પાસે આલોચતો નથી તે શ્રૃત સમૃદ્ધ હોવા છતાં આરાધક થતો નથી. સૂત્ર સંદર્ભ– ૨૫, ૨૬
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 26 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] अप्पं पि भावसल्लं जे णाऽऽलोयंति गुरुसगासम्मि । धंतं पि सुयसमिद्धा न हु ते आराहगा होंति ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૫
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 27 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] न वि तं सत्थं व विसं व दुप्पउत्तो व कुणइ वेयालो । जंतं व दुप्पउत्तं सप्पो व पमायओ कुद्धो ॥

Translated Sutra: દુષ્પ્રયુક્ત એવું શસ્ત્ર, દુષ્પ્રયુક્ત વિષ, દુષ્પ્રયુક્ત વૈતાલ કે દુષ્પ્રયુક્ત યંત્ર, પ્રમાદથી કોપેલ સાપ પણ તે કામ ન કરે, જે કામ ભાવશલ્ય કરે છે..
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 28 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] जं कुणइ भावसल्लं अणुद्धियं उत्तिमट्ठकालम्मि । दुल्लंभबोहियत्तं अणंतसंसारियत्तं च ॥

Translated Sutra: સૂત્ર– ૨૮. જે કારણથી અનુદ્ધરિત ભાવશલ્ય ઉત્તમાર્થ કાળે, દુર્લભ બોધિત્વ અને અનંત સંસારીપણુ કરે, સૂત્ર– ૨૯. તે કારણથી ગારવરહિત જીવો પુનર્ભવરૂપ લતાના મૂળ સમાન મિથ્યાદર્શન આદિ શલ્યો ઉદ્ધરે. સૂત્ર સંદર્ભ– ૨૮, ૨૯
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 29 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] तो उद्धरंति गारवरहिया मूलं पुनब्भवलयाणं । मिच्छादंसणसल्लं मायासल्लं नियाणं च ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૮
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 30 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] कयपावो वि मनूसो आलोइय निंदिउं गुरुसगासे । होइ अइरेगलहुओ ओहरियभरु व्व भारवहो ॥

Translated Sutra: જેમ ભારવાહક ભાર ઊતારીને હળવો થાય, તેમ પાપ કરનારો માણસ ગુરુ પાસે આલોચના, નિંદાથી હળવો થાય.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 31 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] तस्स य पायच्छित्तं जं मग्गविऊ गुरू उवइसंति । तं तह अनुसरियव्वं अनवत्थपसंगभीएणं ॥

Translated Sutra: સૂત્ર– ૩૧. માર્ગવિદ્‌ ગુરુ તેને જે પ્રાયશ્ચિત્ત કહે છે, તે અનવસ્થાના પ્રસંગની બીકવાળાએ તે પ્રમાણે જ અનુસરવુ. સૂત્ર– ૩૨. તે માટે, જે કંઈ અકાર્ય કર્યુ હોય તે છૂપાવ્યા વિના દશ દોષ રહિત જેમ હોય તેમ જ કહેવું. સૂત્ર સંદર્ભ– ૩૧, ૩૨
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 32 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] दसदोसविप्पमुक्कं तम्हा सव्वं अगूहमाणेणं । जं किंपि कयमकज्जं तं जहवत्तं कहेयव्वं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૧
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 33 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] सव्वं पाणारंभं पच्चक्खामी य अलियवयणं च । सव्वमदिन्नादाणं अब्बंभ परिग्गहं चेव ॥

Translated Sutra: સર્વ પ્રાણ નો આરંભ (હિંસા), અસત્યવચન, અદત્તાદાન, અબ્રહ્મ અને પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 34 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] सव्वं पि असन पानं चउव्विहं जो य बाहिरो उवही । अब्भिंतरं च उवहिं सव्वं तिविहेण वोसिरे ॥

Translated Sutra: સર્વે પણ અશનાદિ ચતુર્વિધ આહાર, જે બાહ્ય ઉપધિ અને અભ્યંતર ઉપધિ, તે સર્વેને ત્રિવિધે વોસિરાવુ છું.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 35 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] कंतारे दुब्भिक्खे आयंके वा महया समुप्पन्ने । जं पालियं, न भग्गं तं जाणसु पालणासुद्धं ॥

Translated Sutra: વનમાં, દુર્ભિક્ષમાં, આતંકમાં, મોટો રોગ ઉપજતા, જે વ્રત પાળ્યુ અને ન ભાંગ્યુ, તેને શુદ્ધ પાલના જાણ.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

मिथ्यात्वत्याग

Gujarati 36 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] रागेण व दोसेण व परिणामेण व न दूसियं जं तु । तं खलु पच्चक्खाणं भावविसुद्धं मुणेयव्वं ॥

Translated Sutra: રાગથી, દ્વેષથી કે પરિણામથી જે પચ્ચક્‌ખાણ દૂષિત ન કર્યુ તેને ભાવવિશુદ્ધ પચ્ચક્‌ખાણ જાણવુ.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 37 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] पीयं थणयच्छीरं सागरसलिलाउ बहुतरं होज्जा । संसारम्मि अणंते माईणं अन्नमन्नाणं ॥

Translated Sutra: સૂત્ર– ૩૭. આ અનંત સંસારમાં નવી – નવી માતાના દૂધ જીવે પીધાં, તે સમુદ્રના પાણીથી પણ વધુ છે. સૂત્ર– ૩૮. તે – તે જાતિમાં ઘણુ રુદન કર્યું, તે નયનોદક પણ સાગરના જળથી વધુ જાણવુ. સૂત્ર સંદર્ભ– ૩૭, ૩૮
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 38 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] बहुसो वि एव रुण्णं पुणो पुणो तासु तासु जाईसु । नयणोदयं पि जाणसु बहुययरं सागरजलाओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૭
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 39 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] नत्थि किर सो पएसो लोए वालग्गकोडिमित्तो वि । संसारे संसरंतो जत्थ न जाओ मओ वा वि ॥

Translated Sutra: સૂત્ર– ૩૯. કોઈ વાળના અગ્રભાગ જેટલો પણ કોઈ પ્રદેશ નથી કે જ્યાં સંસારમાં ભમતો જીવ જન્મ્યો કે મર્યો નથી. સૂત્ર– ૪૦. લોકમાં ખરેખર ૮૪ લાખ યોનિ છે, તે એકૈકમાં જીવ અનંતવાર ઉત્પન્ન થયો છે. સૂત્ર સંદર્ભ– ૩૯, ૪૦
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 40 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] चुलसीई किल लोए जोणीणं पमुहसयसहस्साइं । एक्केक्कम्मि य एत्तो अनंतखुत्तो समुप्पन्नो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૯
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 41 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] उड्ढमहे तिरियम्मि य मयाइं बहुयाइं बालमरणाइं । तो ताइं संभरंतो पंडियमरणं मरीहामि ॥

Translated Sutra: સૂત્ર– ૪૧. ઉર્ધ્વ, અધો, તીર્છાલોકમાં હું ઘણા બાળમરણ પામ્યો છું. તો તે મરણને સંભારતો હું પંડિતમરણે મરીશ સૂત્ર– ૪૨. મારી માતા પિતા, મારી બેન – ભાઈ – પુત્ર – પુત્રી એ બધાને સંભારતો પંડિતમરણે મરીશ. સૂત્ર– ૪૩. કેમ કે. સંસારમાં ઘણી યોનિમાં વસતા માતા, પિતા, બંધુ વડે આખો લોક ભરેલો છે, તે તારા માટે ત્રાણ કે શરણ નથી. સૂત્ર–
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 42 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] माया मि त्ति पिया मे भाया भगिनी य पुत्त धीया य । एयाइं संभरंतो पंडियमरणं मरीहामि ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૧
Showing 151 to 200 of 291 Results