Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (28045)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 276 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] हट्ठस्स अणवगल्लस, निरुवक्किट्ठस्स जंतुणो । एगे ऊसास-नीसासे, एस पाणु त्ति वुच्चइ ॥

Translated Sutra: ૩. હૃષ્ટ – પુષ્ટ મનુષ્યનો એક ઉચ્છ્‌વાસ – નિશ્વાસ તે પ્રાણ, ૭ પ્રાણ = ૧ સ્તોક ૪. ૭ સ્તોક = ૧ લવ, ૭૭ લવ = ૧ મુહૂર્ત્ત અથવા ૫. ૩૭૭૩ શ્વાસોચ્છ્‌વાસ = ૧ મુહૂર્ત્ત, ૩૦ મુહૂર્ત્ત = ૧ અહોરાત્ર ૬. ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ, ૨ પક્ષ = ‌૧ માસ ૭. ૨ માસ = ૧ ઋતુ, ૩ ઋતુ = ૧ અયન ૮. ૨ અયન = ૧ સંવત્સર વર્ષ., ૫ સંવત્સર = ૧ યુગ ૯. ૨૦ યુગ = ૧૦૦ વર્ષ, ૧૦ સો વર્ષ = ૧૦૦૦
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 277 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] सत्त पाणूणि से थोवे, सत्त थोवाणि से लवे । लवाणं सत्तहत्तरिए, एस मुहुत्ते वियाहिए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૬
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 278 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] तिन्नि सहस्सा सत्त य, सयाइं तेहत्तरि च ऊसासा । एस मुहुत्तो भणियो, सव्वेहिं अनंतनाणीहिं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૬
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 279 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] एएणं मुहुत्तपमाणेणं तीसं मुहुत्ता अहोरत्तं, पन्नरस अहोरत्ता पक्खो, दो पक्खा मासो, दो मासा उऊ, तिन्नि उऊ अयणं, दो अयणाइं संवच्छरे, पंच संवच्छराइं जुगे, वीसं जुगाइं वाससयं, दस वाससयाइं वाससहस्सं सयं वाससहस्साणं वाससयसहस्सं, चउरासीइं वाससयसहस्साइं से एगे पुव्वंगे, चउरासीइं पुव्वंगसयसहस्साइं से एगे पुव्वे, चउरासीइं पुव्वसयसहस्साइं से एगे तुडि-यंगे, चउरासीइं तुडियंगसयसहस्साइं से एगे तुडिए, चउरासीइं तुडियसयसहस्साइं से एगे अडडंगे, चउरासीइं अडडंगसयसहस्साइं से एगे अडडे, एवं अववंगे अववे, हुहुयंगे हुहुए, उप्पलंगे उप्पले, पउमंगे पउमे, नलिणंगे नलिणे, अत्थनिउरंगे अत्थनिउरे,

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૬
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 280 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं ओवमिए? ओवमिए दुविहे पन्नत्ते, तं जहा–पलिओवमे य सागरोवमे य। से किं तं पलिओवमे? पलिओवमे तिविहे पन्नत्ते, तं जहा–उद्धारपलिओवमे अद्धापलिओवमे खेत्तपलिओवमे य से किं तं उद्धारपलिओवमे? उद्धारपलिओवमे दुविहे पन्नत्ते, तं जहा–सुहुमे य वावहारिए य। तत्थ णं जेसे सुहुमे से ठप्पे। तत्थ णं जेसे वावहारिए, से जहानामए पल्ले सिया–जोयणं आयाम-विक्खंभेणं, जोयणं उड्ढं उच्चत्तेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं, से णं पल्ले– एगाहिय-बेयाहिय-तेयाहिय उक्कोसेणं सत्तरत्तपरूढाणं । सम्मट्ठे सन्निचिते, भरिए वालग्गकोडीणं ॥ से णं वालग्गे नो अग्गी डहेज्जा, नो वाऊ हरेज्जा, नो कुच्छेज्जा,

Translated Sutra: [૧] ઔપમિક કાળપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઔપમિક કાળપ્રમાણ બે પ્રકારનો છે, તે આ પ્રમાણે છે – પલ્યોપમ અને સાગરોપમ. [૨]પલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? પલ્યોપમના ત્રણ પ્રકાર છે. ૧. ઉદ્ધાર પલ્યોપમ ૨. અદ્ધા પલ્યોપમ ૩. ક્ષેત્ર પલ્યોપમ. ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? ઉદ્ધાર પલ્યોપમના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. સૂક્ષ્મ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 282 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] एएहिं वावहारियउद्धारपलिओवम-सागरोवमेहिं किं पओयणं? एएहिं वावहारिय-उद्धार-पलिओवम-सागरोवमेहिं नत्थि किंचिप्पओयणं, केवलं पन्नवणट्ठं पन्नविज्जति। से तं वावहारिए उद्धारपलिओवमे। से किं तं सुहुमे उद्धारपलिओवमे? सुहुमे उद्धारपलिओवमे से जहानामए पल्ले सिया–जोयणं आयाम-विक्खं-भेणं, जोयणं उड्ढं उच्चत्तेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं; से णं पल्ले– एगाहिय-बेयाहिय-तेयाहिय, उक्कोसेणं सत्तरत्तपरूढाणं । सम्मट्ठे सन्निचिते, भरिए वालग्गकोडीणं ॥ तत्थ णं एगमेगे वालग्गे असंखेज्जाइं खंडाइं कज्जइ। ते णं वालग्गा दिट्ठीओगाहणाओ असंखेज्जइभागमेत्ता सुहुमस्स पणग-जीवस्स

Translated Sutra: [૧] આ વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે ? તેનાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. માત્ર પ્રરૂપણા માટે જ છે. આ વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ છે. [૨] સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? ધાન્યના પલ્ય પાલી. સમાન કોઈ એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજન ઊંડો
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 284 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] एएहिं सुहुमउद्धारपलिओवम-सागरोवमेहिं किं पओयणं? एएहिं सुहुमउद्धारपलिओवम-सागरोवमेहिं दीव-समुद्दाणं उद्धारो घेप्पइ। केवइया णं भंते! दीव-समुद्दा उद्धारेणं पन्नत्ता? गोयमा! जावइया णं अड्ढाइज्जाणं उद्धारसागरोवमाणं उद्धार-समया एवइया णं दीव-समुद्दा उद्धारेणं पन्नत्ता। से तं सुहुमे उद्धार-पलिओवमे। से तं उद्धारपलिओवमे। से किं तं अद्धापलिओवमे? अद्धापलिओवमे दुविहे पन्नत्ते, तं जहा–सुहुमे य वावहारिए य। तत्थ णं जेसे सुहुमे से ठप्पे। तत्थ णं जेसे वावहारिए; से जहानामए पल्ले सिया–जोयणं आयाम-विक्खंभेणं, जोयणं उड्ढं उच्चत्तेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं, से णं

Translated Sutra: [૧] સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે ? સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમથી દ્વીપ – સમુદ્રોનું માપ કરાય છે. ભગવન્‌ ! ઉદ્ધારની અપેક્ષાએ કેટલા દ્વીપસમુદ્રો પ્રરૂપ્યા છે ? ગૌતમ ! અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના જેટલા ઉદ્ધાર સમયો છે તેટલા દ્વીપસમુદ્રો
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 286 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] एएहिं वावहारियअद्धापलिओवम-सागरोवमेहिं किं पओयणं? एएहिं वावहारिय-अद्धा-पलिओवम-सागरोवमेहिं नत्थि किंचिप्पओयणं, केवलं पन्नवणट्ठं पन्नविज्जति। से तं वावहारिए अद्धापलिओवमे। से किं तं सुहुमे अद्धापलिओवमे? सुहुमे अद्धापलिओवमे – से जहानामए पल्ले सिया–जोयणं आयाम-विक्खं-भेणं, जोयणं उड्ढं उच्चत्तेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं; से णं पल्ले– एगाहिय-बेयाहिय-तेयाहिय, उक्कोसेणं सत्तरत्तपरूढाणं । सम्मट्ठे सन्निचिते, भरिए वालग्गकोडीणं ॥ तत्थ णं एगमेगे वालग्गे असंखेज्जाइं खंडाइं कज्जइ, ते णं वालग्गे दिठ्ठीओगाहणाओ असंखेज्जइभागमेत्ता सुहुमस्स पणगजी-वस्स सरीरोगाहणाओ

Translated Sutra: સૂત્ર– ૨૮૬. [૧] વ્યાવહારિક અદ્ધા પલ્યોપમ અને સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે? વ્યાવહારિક પલ્યોપમ અને સાગરોપમથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. તે માત્ર પ્રરૂપણા માટે જ છે. આ વ્યાવહારિક અદ્ધા પલ્યોપમનું સ્વરૂપ છે. [૨]સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? તે સ્વરૂપ આ પ્રમાણે છે, જેમ કે કોઈ ઉત્સેધાંગુલ અનુસાર
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 287 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] एएसिं पल्लाणं, कोडाकोडी भवेज्ज दसगुणिया । तं सुहुमस्स अद्धासागरोवमस्स एगस्स भवे परीमाणं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૮૬
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 288 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] एएहिं सुहुमअद्धापलिओवम-सागरोवमेहिं किं पओयणं? एएहिं सुहुमअद्धापलिओवम-सागरोवमेहिं नेरइय-तिरि-क्खजोणिय-मणुस्स-देवाणं आउयाइं मविज्जंति।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૮૬
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 289 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] नेरइयाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दसवाससहस्साइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं। जहा पन्नवणाए ठिईपए सव्वसत्ताणं। से तं सुहुमे अद्धापलिओवमे। से तं अद्धापलिओवमे जाव जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं पलिओवमस्स असंखिज्जइभागो अंतोमुहुत्तो एत्थ एएसिं संगहणि गाहाओ भवंति तं जहा–

Translated Sutra: સૂત્ર– ૨૮૯. [૧] હે ભગવન્‌ ! નારકીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે ? હે ગૌતમ ! નારકીની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ – ૩૩ સાગરોપમની છે. હે ભગવન્‌ ! રત્નપ્રભા નરકના નારકીની સ્થિતિ કેટલી છે ? હે ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની છે. હે ભગવન્‌ ! રત્નપ્રભા નરકના અપર્યાપ્ત નારકીની સ્થિતિ કેટલી છે ? હે ગૌતમ!
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 290 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] समुच्छिमे पुव्वकोडी चउरासीइं भवे सहस्साइं । तेवन्ना बायाला बावत्तरिमेव पक्खीणं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૮૯
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 291 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] गब्भम्मि पुव्वकोडी तिन्नि अ पलिओवमाइं । परमाउ उरग भुअपुव्वकोडी पलिओवमासंखभावो अ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૦
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 292 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] मणुस्साणं भंते! केवइअं कालं ठिती पन्नत्ता? गोयमा जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिन्नि पलिओवमाइं जाव अजहन्नमणुक्कोसं तेत्तीसं सागरोवमाइं से तं सुहुमे अद्धापलिओवमे से तं अद्धा पलिओवमे।

Translated Sutra: [૧] હે ભગવન્‌ ! મનુષ્યોની આયુસ્થિતિ કેટલી છે ? હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. સંમૂર્ચ્છિમ મનુષ્યની જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત્તની છે. ગર્ભજ મનુષ્યોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યની જઘન્ય – ઉત્કૃષ્ટ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 293 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं खेत्तपलिओवमे? खेत्तपलिओवमे दुविहे पन्नत्ते, तं जहा–सुहुमे य वावहारिए य। तत्थ णं जेसे सुहुमे से ठप्पे। तत्थ णं जेसे वावहारिए–से जहानामए पल्ले सिया–जोयणं आयाम-विक्खंभेणं, जोयणं उड्ढं उच्चत्तेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं; से णं पल्ले– एगाहिय-बेयाहिय-तेयाहिय, उक्कोसेणं सत्तरत्तपरूढाणं । सम्मट्ठे सन्निचिते, भरिए वालग्गकोडीणं ॥ से णं वालग्गे नो अग्गी डहेज्जा, नो वाऊ हरेज्जा, नो कुच्छेज्जा, नो पलिविद्धंसेज्जा, नो पूइत्ताए हव्वमागच्छेज्जा। जे णं तस्स आगासपएसा तेहिं वालग्गेहिं अप्फुन्ना, तओ णं समए-समए एगमेगं आगासपएसं अवहाय जावइएणं कालेणं से पल्ले

Translated Sutra: ક્ષેત્ર પલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? ક્ષેત્ર પલ્યોપમના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ૧. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ, ૨. વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ. તેમાં જે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ છે, તે સ્થાપનીય છે. તેનું વર્ણન પછી કરશે. ઉત્સેધાંગુલ પ્રમાણથી એક યોજન લાંબો, પહોળો, ઊંડો અને કંઈક અધિક ત્રણગુણી પરિધિવાળા એક પલ્યને
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 294 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] एएसिं पल्लाणं, कोडाकोडी भवेज्ज दसगुणिया । तं वावहारियस्स खेत्तसागरोवमस्स एगस्स भवे परीमाणं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૩
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 303 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] तं जहा–खतेण वा वणेण वा लंछणेण वा मसेण वा तिलएण वा। से तं पुव्ववं। से किं तं सेसवं? सेसवं पंचविहं पन्नत्तं, तं–कज्जेणं कारणेणं गुणेणं अवयवेणं आसएणं। से किं तं कज्जेणं? कज्जेणं–संखं सद्देणं, भेरिं तालिएणं, वसभं ढिंकिएणं, मोरं केकाइएणं, हयं हेसिएणं, हत्थिं गुलगुलाइएणं, रहं घणघणाइएणं। से तं कज्जेणं। से किं तं कारणेणं? कारणेणं–तंतवो पडस्स कारणं न पडो तंतुकारणं, वीरणा कडस्स कारणं न कडो वीरणका-रणं, मप्पिंडो घडस्स कारणं न घडो मप्पिंडकारणं। से तं कारणेणं। से किं तं गुणेणं? गुणेणं–सुवण्णं निकसेणं, पुप्फं गंधेणं, लवणं रसेणं, मइरं आसाएणं, वत्थं फासेणं। से तं गुणेणं। से किं

Translated Sutra: સૂત્ર– ૩૦૩ થી ૩૦૫. [૧] શેષવત્‌ અનુમાનનું સ્વરૂપ કેવું છે ? શેષવત અનુમાનના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. કાર્યથી, ૨. કારણથી, ૩. ગુણથી, ૪. અવયવથી, ૫. આશ્રયથી. કાર્યલિંગ જન્ય શેષવત અનુમાનનું સ્વરૂપ કેવું છે ? કાર્ય જોઈને કારણનું જ્ઞાન થાય તેને કાર્ય લિંગજન્ય શેષવત અનુમાન કહે છે. દા.ત. શંખનો ધ્વનિ સાંભળી શંખનું જ્ઞાન,
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 304 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] परियरबंधेण भडं, जाणेज्जा महिलियं निवसणेणं । सित्थेण दोणपागं, कविं च एगाए गाहाए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૦૩
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 305 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] –से तं अवयवेणं। से किं तं आसएणं? आसएणं–अग्गिं धूमेणं सलिलं बलागाहिं, वुट्ठिं अब्भविकारेणं, कुलपुत्तं सीलसमायारेणं। इङ्गिताकारितै र्ज्ञेयैः, क्रियाभि र्भाषितेन च । नेत्र-वक्त्रविकारैश्च, गृह्यतेऽन्तर्गतं मनः ॥ से तं आसएणं। से तं सेसवं। से किं तं दिट्ठसाहम्मवं? दिट्ठसाहम्मवं दुविहं पन्नत्तं, तं जहा–सामन्नदिट्ठं च विसेसदिट्ठं च। से किं तं सामन्नदिट्ठं? सामन्नदिट्ठं–जहा एगो पुरिसो तहा बहवे पुरिसा, जहा बहवे पुरिसा तहा एगो पुरिसो। जहा एगो करिसावणो तहा बहवे करिसावणा, जहा बहवे करिसावणा तहा एगो करिसावणो। से तं सामन्नदिट्ठं। से किं तं विसेसदिट्ठं? विसेसदिट्ठं–से

Translated Sutra: જુઓ સૂત્ર ૩૦૩
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 306 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] अब्भस्स निम्मलत्तं, कसिणा य गिरी सविज्जुया मेहा । थणियं वाउब्भामो, संज्झा निद्धा य रत्ता य पणिद्धा य ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૦૩
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 307 Sutra Chulika-02 View Detail
Mool Sutra:

Translated Sutra: સૂત્ર– ૩૦૭. [૧] આર્દ્રા – રોહિણી વગેરે નક્ષત્રમાં થનાર અથવા અન્ય કોઈ પણ પ્રકારના પ્રશસ્ત ઉલ્કાપાત વગેરે જોઈને અનુમાન કરવું કે આ દેશમાં સુવૃષ્ટિ થશે. તે અનાગતકાળગ્રહણ વિશેષદૃષ્ટ સાધર્મ્યવત્‌ અનુમાન છે. [૨] તેની વિપરીતતામાં પણ ત્રણ પ્રકાર ગ્રહણ થાય છે. અતીતકાળગ્રહણ, પ્રત્યુત્પન્નકાળ ગ્રહણ અને અનાગત – કાળગ્રહણ. અતીતકાળ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 308 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] धूमायंति दिसाओ संचिक्खिय मेइणी अपडिबद्धा । वाया नेरइया खलु कुवुट्ठिमेवं निवेयंति ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૦૭
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 309 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] अग्गेयं वा वायव्वं वा अन्नयरं वा अप्पसत्थं उप्पायं पासित्ता तेणं साहिज्जइ, जहा–कुवुट्ठी भविस्सइ। से तं अनागयकालगहणं। से तं अनुमाणे। से किं तं ओवम्मे? ओवम्मे दुविहे पन्नत्ते, तं जहा–साहम्मोवणीए य वेहम्मोवणीए य। से किं तं साहम्मोवणीए? साहम्मोवणीए तिविहे पन्नत्ते, तं जहा–किंचिसाहम्मे पायसाहम्मे सव्वसाहम्मे। से किं तं किंचिसाहम्मे? किंचिसाहम्मे–जहा मंदरो तहा सरिसवो, जहा सरिसवो तहा मंदरो। जहा समुद्दो तहा गोप्पयं, जहा गोप्पयं तहा समुद्दो। जहा आइच्चो तहा खज्जोतो, जहा खज्जोतो तहा आइच्चो। जहा चंदो तहा कुंदो, जहा कुंदो तहा चंदो। से तं किंचिसाहम्मे। से किं तं पायसाहम्मे?

Translated Sutra: જુઓ સૂત્ર ૩૦૭
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 310 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं नयप्पमाणे? नयप्पमाणे तिविहे पन्नत्ते, तं जहा–पत्थगदिट्ठंतेणं वसहिदिट्ठंतेणं पएसदिट्ठंतेणं। से किं तं पत्थगदिट्ठंतेणं? पत्थगदिट्ठंतेणं–से जहानामए केइ पुरिसे परसुं गहाय अडविहुत्तो गच्छेज्जा, तं च केइ पासित्ता वएज्जा–कहिं भवं गच्छसि? अविसुद्धो नेगमो भणति–पत्थगस्स गच्छामि। तं च केइ छिंदमाणं पासित्ता वएज्जा–किं भवं छिंदसि? विसुद्धो नेगमो भणति–पत्थगं छिंदामि। तं च केइ तच्छेमाणं पासित्ता वएज्जा–किं भवं तच्छेसि? विसुद्धतराओ नेगमो भणति–पत्थगं तच्छेमि। तं च केइ उक्किरमाणं पासित्ता वएज्जा–किं भवं उक्किरसि? विसुद्धतराओ नेगमो भणति–पत्थगं उक्किरामि। तं

Translated Sutra: [૧] નયપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? નયપ્રમાણના ત્રણ પ્રકાર છે. ત્રણ દૃષ્ટાંતથી તેનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.. ૧. પ્રસ્થકના દૃષ્ટાંત દ્વારા ૨. વસતિના દૃષ્ટાંત દ્વારા ૩. પ્રદેશના દૃષ્ટાંત દ્વારા. [૨] પ્રસ્થકનું દૃષ્ટાંત શું છે ? કોઈ પુરુષ કુહાડી લઈ વન તરફ જતો હોય, તેને વનમાં જતા જોઈને કોઈ મનુષ્યે પૂછ્યું, તમે ક્યાં
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 311 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं संखप्पमाणे? संखप्पमाणे अट्ठविहे पन्नत्ते, तं जहा–१. नामसंखा २. ठवणसंखा ३. दव्वसंखा ४. ओवम्मसंखा ५. परिमाणसंखा ६. जाणणासंखा ७. गणणासंखा ८. भावसंखा। से किं तं नामसंखा? नामसंखा–जस्स णं जीवस्स वा अजीवस्स वा जीवाण वा अजीवाण वा तदुभयस्स वा तदु भयाण वा संखा ति नामं कज्जइ। से तं नामसंखा। से किं तं ठवणसंखा? ठवणसंखा–जण्णं कट्ठकम्मे वा चित्तकम्मे वा पोत्थकम्मे वा लेप्पकम्मे वा गंथिमे वा वेढिमे वा पूरिमे वा संघाइमे वा अक्खे वा वराडए वा एगो वा अनेगा वा सब्भावठवणाए वा असब्भावठवणाए वा संखा ति ठवणा ठविज्जइ। से तं ठवणसंखा। नाम-ट्ठवणाणं को पइविसेसो? नामं आवकहियं, ठवणा इत्तरिया

Translated Sutra: સૂત્ર– ૩૧૧. [૧] સંખ્યા પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? સંખ્યા પ્રમાણના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. નામ સંખ્યા, ૨. સ્થાપના સંખ્યા, ૩. દ્રવ્ય સંખ્યા, ૪. ઔપમ્ય સંખ્યા, ૫. પરિમાણ સંખ્યા, ૬. જ્ઞાન સંખ્યા, ૭. ગણના સંખ્યા, ૮. ભાવ સંખ્યા. [૨] નામ સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? જે જીવ, અજીવ, જીવો કે અજીવો અથવા જીવાજીવ, જીવાજીવોનું ‘સંખ્યા’,
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 312 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] पुरवर-कवाड-वच्छा, फलिहभुया दुंदुहि-त्थणियघोसा । सिरिवच्छंकियवच्छा, सव्वे वि जिणा चउव्वीसं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૧
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 313 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] २. संतयं असंतएणं उवमिज्जइ, जहा–संताइं नेरइय-तिरिक्खजोणिय-मनुस्स देवाणं आउयाइं असंतएहिं पलिओवम-सागरोवमेहिं उवमिज्जंति। ३. असंतयं संतएणं उवमिज्जइ, जहा–

Translated Sutra: વિદ્યમાન પદાર્થને અવિદ્યમાન પદાર્થથી ઉપમિત કરવું. જેમ કે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવના વિદ્યમાન આયુષ્યના પ્રમાણને, અવિદ્યમાન પલ્યોપમ અને સાગરોપમ દ્વારા ઉપમિત કરવું.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 314 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] परिजूरियपेरंतं, चलंतबेंटं पडंतनिच्छीरं । पत्तं वसणप्पत्तं, कालप्पत्तं भणइ गाहं ॥

Translated Sutra: અવિદ્યમાન્‌ – અસત્‌ વસ્તુને વિદ્યમાન – સદ વસ્તુથી ઉપમિત કરવામાં આવે તો તે અસત્‌ – સત્‌ ઉપમા કહેવાય. સર્વપ્રકારે જીર્ણ ડીંટીયાથી તૂટીને મૂળ ભાગ પાસેથી છૂટા પડીને. નીચે પડી ગયેલા, નિસ્સાર – સાર ભાગ જેનો સૂકાઈ ગયો છે તેવા અને વૃક્ષવિયોગથી દુઃખી એવા જીર્ણ પાંદડાઓએ વસંતમાં નિષ્પન્ન નવી કૂંપળોને કહ્યું. અત્યારે
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 315 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] जह तुब्भे तह अम्हे, तुम्हे वि य होहिहा जहा अम्हे । अप्पाहेइ पडंतं, पंडुयपत्तं किसलयाणं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૪
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 316 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] नवि अत्थि न वि य होही, उल्लावो किसल-पंडुपत्ताणं । उवमा खलु एस कया, भवियजण-विबोहणट्ठाए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૪
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 317 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] ४. असंतयं असंतएणं उवमिज्जइ–जहा खरविसाणं तहा ससविसाणं। से तं ओवम्मसंखा। से किं तं परिमाणसंखा? परिमाणसंखा दुविहा पन्नत्ता, तं जहा–कालियसुयपरिमाणसंखा दिट्ठिवायसुयपरिमाणसंखा य। से किं तं कालियसुयपरिमाणसंखा? कालियसुयपरिमाणसंखा अनेगविहा पन्नत्ता, तं जहा–पज्जवसंखा अक्खरसंखा संघायसंखा पयसंखा पायसंखा गाहासंखा सिलोगसंखा वेढसंखा निज्जुत्तिसंखा अनुओगदारसंखा उद्देसगसंखा अज्झयणसंखा सुयखंधसंखा अंगसंखा। से तं कालियसुयपरिमाणसंखा। से किं तं दिट्ठिवायसुयपरिमाणसंखा? दिट्ठिवायसुयपरिमाणसंखा अनेगविहा पन्नत्ता, तं जहा–पज्जवसंखा अक्खरसंखा संघायसंखा पयसंखा पायसंखा

Translated Sutra: [૧] અવિદ્યમાન પદાર્થને અવિદ્યમાન પદાર્થથી ઉપમિત કરવામાં આવે તે અસદ્‌ – અસદ્‌રૂપ ઉપમા કહેવાય છે. જેમ કે ગધેડાના વિષાણ – શીંગડા, તેવા સસલાના શીંગડા. આ પ્રમાણે ઔપમ્ય સંખ્યાનુ સ્વરૂપ જાણવુ. [૨] પરિમાણ સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? પરિમાણ સંખ્યાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. કાલિકશ્રુત પરિમાણ સંખ્યા ૨. દૃષ્ટિવાદ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 318 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं वत्तव्वया? वत्तव्वया तिविहा पन्नत्ता, तं जहा–ससमयवत्तव्वया परसमयवत्तव्वया ससमय-परसमयवत्तव्वया। से किं तं ससमयवत्तव्वया? ससमयवत्तव्वया–जत्थ णं ससमए आघविज्जइ पन्नविज्जइ परूविज्जइ दंसिज्जइ निदंसिज्जइ उवदंसिज्जइ। से तं ससमयवत्तव्वया। से किं तं परसमयवत्तव्वया? परसमयवत्तव्वया–जत्थ णं परसमए आघविज्जइ पन्नविज्जइ परूविज्जइ दंसिज्जइ निदंसिज्जइ उवदंसिज्जइ। से तं परसमयवत्तव्वया। से किं तं ससमय-परसमयवत्तव्वया? ससमय-परसमयवत्तव्वया–जत्थ ससमए परसमए आघविज्जइ पन्नवि-ज्जइ परूविज्जइ दंसिज्जइ निदंसिज्जइ० उवदंसिज्जइ। से तं ससमय-परसमयवत्तव्वया। इयाणि

Translated Sutra: વર્ણન સંદર્ભ: [૧૪] ભાવશંખનું સ્વરૂપ કેવું છે? આ લોકમાં જે જીવ શંખગતિ નામગોત્ર કર્મને ભોગવી રહ્યા છે અર્થાત્‌ બેઇન્દ્રિય શંખજીવો શંખરૂપે આયુષ્ય ભોગવી રહ્યા હોય તે ભાવશંખ કહેવાય છે. આ ભાવશંખનું વર્ણન છે. આ પ્રકારે શંખ, સંખ્યા પ્રમાણ તેમજ ભાવ પ્રમાણની પ્રરૂપણા પૂર્ણ થાય છે. અનુવાદ: [૧] વક્તવ્યતાનું સ્વરૂપ કેવું
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 319 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं अत्थाहिगारे? अत्थाहिगारे–जो जस्स अज्झयणस्स अत्थाहिगारो, तं जहा–

Translated Sutra:
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 320 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] १. सावज्जजोगविरई २. उक्कित्तण ३. गुणवओ य पडिवत्ती । ४. खलियस्स निंदना ५. वणतिगिच्छ ६. गुणधारणा चेव ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૯
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 321 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] –से तं अत्थाहिगारे।

Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૯
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 322 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं समोयारे? समोयारे छव्विहे पन्नत्ते, तं जहा–१. नामसमोयारे २. ठवणसमोयारे ३. दव्वसमोयारे ४. खेत्तसमोयारे ५. कालसमोयारे ६. भावसमोयारे। नामट्ठवणाओ गयाओ जाव। से तं भवियसरीरदव्वसमोयारे। से किं तं जाणगसरीर-भवियसरीर-वतिरित्ते दव्वसमोयारे? जाणगसरीर-भवियसरीर-वतिरित्ते दव्वसमोयारे तिविहे पन्नत्ते, तं जहा–आयसमोयारे परसमोयारे तदुभयसमोयारे। सव्वदव्वा वि णं आयसमोयारेणं आयभावे समोयरंति, परसमोयारेणं जहा कुंडे वदराणि, तदुभयसमोयरेणं जहा घरे थंभो आयभावे य, जहा घडे गीवा आयभावे य। अहवा जाणगसरीर-भवियसरीर-वतिरित्ते दव्वसमोयारे दुविहे पन्नत्ते, तं जहा–आयसमोयारे य

Translated Sutra: સૂત્ર– ૩૨૨. [૧] સમવતારનું સ્વરૂપ કેવું છે ? સમવતારના છ પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય, ૪. ક્ષેત્ર, ૫. કાળ અને ૬. ભાવ. [૨] નામ સમવતારનું સ્વરૂપ કેવું છે ? નામ સમવતાર અને સ્થાપના સમવતારનું સ્વરૂપ વર્ણન પૂર્વવત્‌ અર્થાત્‌ આવશ્યકના વર્ણન પ્રમાણે જાણવુ. દ્રવ્ય સમવતારનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્ય
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 323 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] कोहे माने माया, लोभे रागे य मोहणिज्जे य । पगडी भावे जीवे, जीवत्थिय सव्वदव्वा य ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૨૨
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 324 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] –से तं भावसमोयारे। से तं समोयारे। से तं उवक्कमे।

Translated Sutra: જુઓ સૂત્ર ૩૨૨
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 325 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं निक्खेवे? निक्खेवे तिविहे पन्नत्ते, तं–ओहनिप्फन्ने नामनिप्फन्ने सुत्तालावगनिप्फन्ने। से किं तं ओहनिप्फन्ने? ओहनिप्फन्ने चउव्विहे पन्नत्ते, तं–अज्झयणे अज्झीणे आए ज्झवणा। से किं तं अज्झयणे? अज्झयणे चउव्विहे पन्नत्ते, तं जहा–नामज्झयणे ठवणज्झयणे दव्वज्झयणे भावज्झयणे। नाम-ट्ठवणाओ गयाओ। से किं तं दव्वज्झयणे? दव्वज्झयणे दुविहे पन्नत्ते, तं जहा–आगमओ य नोआगमओ य। से किं तं आगमओ दव्वज्झयणे? आगमओ दव्वज्झयणे–जस्स णं अज्झयणे त्ति पदं सिक्खियं ठियं जियं मियं परिजियं नामसमं घोससमं अहीनक्खरं अनच्चक्खरं अव्वाइद्धक्खरं अक्खलियं अमिलियं अवच्चामेलियं पडिपुण्णं

Translated Sutra: સૂત્ર– ૩૨૫. [૧] નિક્ષેપનું સ્વરૂપ કેવું છે ? નિક્ષેપના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. ઓઘનિષ્પન્ન નિક્ષેપ, ૨. નામનિષ્પન્ન નિક્ષેપ, ૩. સૂત્રલાપકનિષ્પન્ન નિક્ષેપ. [૨] ઓઘનિષ્પન્ન નિક્ષેપનું સ્વરૂપ કેવું છે ? ઓઘનિષ્પન્ન નિક્ષેપના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે ૧. અધ્યયન, ૨. અક્ષીણ, ૩. આય, ૪. ક્ષપણા. [૩] અધ્યયનનું સ્વરૂપ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 326 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] अज्झप्पस्साणयणं, कम्माणं अवचओ उवचियाणं । अनुवचओ य नवाणं, तम्हा अज्झयणमिच्छंति ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૨૫
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 327 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से तं नोआगमओ भावज्झयणे। से तं भावज्झयणे। से तं अज्झयणे। से किं तं अज्झीणे? अज्झीणे चउव्विहे पन्नत्ते, तं जहा–नामज्झीणे ठवणज्झीणे दव्वज्झीणे भावज्झीणे। नाम-ट्ठवणाओ गयाओ। से किं तं दव्वज्झीणे? दव्वज्झीणे दुविहे पन्नत्ते, तं जहा–आगमओ य नोआगमओ य। से किं तं आगमओ दव्वज्झीणे? आगमओ दव्वज्झीणे–जस्स णं अज्झीणे त्ति पदं सिक्खियं ठियं जियं मियं परिजियं नामसमं घोससमं अहीनक्खरं अनच्चक्खरं अव्वाइद्धक्खरं अक्खलियं अमिलियं अवच्चामेलियं पडिपुण्णं पडिपुन्नघोसं कंटोट्ठविप्पमुक्कं गुरुवायणोवगयं, से णं तत्थ वायणाए पुच्छणाए परियट्टणाए धम्मकहाए, नो अनुप्पेहाए। कम्हा?

Translated Sutra: અક્ષીણ ઓઘનિષ્પન્ન નિક્ષેપનું સ્વરૂપ કેવું છે ? અક્ષીણના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય, ૪. ભાવ શિષ્ય – પ્રશિષ્યના ક્રમથી ભણવા – ભણાવવાની પરંપરા ચાલુ રહેવાથી શ્રુતનો ક્યારેય ક્ષય થતો નથી, તેથી શ્રુત અક્ષીણ કહેવાય છે.. નામ અને સ્થાપના અક્ષીણનું સ્વરૂપ આવશ્યક પ્રમાણે જાણવુ. દ્રવ્ય
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 329 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से तं नोआगमओ भावज्झीणे। से तं भावज्झीणे। से तं अज्झीणे। से किं तं आए? आए चउव्विहे पन्नत्ते, तं जहा–नामाए ठवणाए दव्वाए भावाए। नाम-ट्ठवणाओ गयाओ। से किं तं दव्वाए? दव्वाए दुविहे पन्नत्ते, तं जहा–आगमओ य नोआगमओ य। से किं तं आगमओ दव्वाए? आगमओ दव्वाए–जस्स णं आए त्ति पदं सिक्खियं ठियं जियं मियं परिजियं नाम-समं घोससमं अहीणक्खरं अणच्चक्खरं अव्वाइद्धक्खरं अक्खलियं अमिलियं अवच्चामेलियं पडिपुण्णं पडिपुन्नघोसं कंठोट्ठविप्पमुक्कं गुरुवायणोवगयं, से णं तत्थ वायणाए पुच्छणाए परियट्टणाए धम्मकहाए, नो अनुप्पेहाए। कम्हा? अनुवओगो दव्वमिति कट्टु। नेगमस्स एगो अनुवउत्तो आगमओ

Translated Sutra: સૂત્ર– ૩૨૯. [૧] આયનું સ્વરૂપ કેવું છે ? આય ના ચાર પ્રકાર છે, ૧. નામ આય, ૨. સ્થાપના આય, ૩. દ્રવ્ય આય, ૪. ભાવ આય. [૨] નામ આય અને સ્થાપના આયનું સ્વરૂપ પૂર્વોક્ત નામ – સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું. દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્ય આયના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. આગમથી, ૨. નોઆગમથી. આગમતઃ દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 330 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] जस्स सामानिओ अप्पा, संजमे नियमे तवे । तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૨૯
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 331 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] जो समो सव्वभूएसु, तसेसु थावरेसु य । तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૨૯
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 332 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] जह मम न पियं दुक्खं, जाणिय एमेव सव्वजीवाणं । न हणइ न हणावइ य, सममणती तेण सो समणो ॥

Translated Sutra: જેમ મને દુઃખ પ્રિય નથી, તેમ કોઈ પણ જીવને દુઃખ પ્રિય ન હોય, તે રીતે સર્વ જીવને પોતાની સમાન જાણી, કોઈ પણ જીવને પોતે હણે કે હણાવે નહીં. આ રીતે સર્વ જીવોને આત્મ સમાન રૂપમાં મનન કરનાર તે ‘સમમન’ = સમણ શ્રમણ. કહેવાય છે. જેને કોઈ પણ જીવ પ્રત્યે ન રાગ હોય, ન દ્વેષ હોય, આ રીતે રાગ – દ્વેષને શમન કરનાર તે ‘શમન’ શ્રમણ. કહેવાય છે. સૂત્ર
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 333 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] नत्थि य से कोइ वेसो, पिओ व सव्वेसु चेव जीवेसु । एएण होइ समणो, एसो अन्नो वि पज्जाओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૨
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 335 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] तो समणो जइ सुमणो, भावेण य जइ न होइ पावमणो । सयणे य जणे य समो, समो य मानावमानेसु ॥

Translated Sutra: સૂત્ર– ૩૩૫. પૂર્વોક્ત ઉપમાથી ઉપમિત શ્રમણ તો જ કહેવાય જો તે સુમન હોય, ભાવથી પણ પાપી મનવાળો ન હોય, જે સ્વજન અને પરજનમાં સમભાવી હોય, માન – અપમાનમાં પણ સમ હોય. સૂત્ર– ૩૩૬. [૧] નોઆગમ ભાવસામાયિક, ભાવસામાયિક, સામાયિક તથા નામનિષ્પન્ન નિક્ષેપની વક્તવ્યતા પૂર્ણ થઈ. [૨] અહીં નામનિષ્પન્ન નિક્ષેપના કથન પછી ક્રમ પ્રાપ્ત સૂત્રાલાપક
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 336 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से तं नोआगमओ भावसामाइए। से तं भावसामाइए। से तं सामाइए। से तं नामनिप्फन्ने। से किं तं सुत्तालावगनिप्फन्ने? सुत्तालावगनिप्फन्ने–इयाणिं सुत्तालावगनिप्फन्ने निक्खेवे इच्छावेइ, से य पत्त-लक्खणे वि न निक्खिप्पइ, कम्हा? लाघवत्थं। अओ अत्थि तइए अनुओगदारे अनुगमे त्ति। तत्थ निक्खित्ते इहं निक्खित्ते भवइ, इहं वा निक्खित्ते तत्थ निक्खित्ते भवइ, तम्हा इहं न निक्खिप्पइ तहिं चेव निक्खिप्पिस्सइ। से तं निक्खेवे।

Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૫
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 337 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं अनुगमे? अनुगमे दुविहे पन्नत्ते, तं जहा–सुत्तानुगमे य निज्जुत्तिअनुगमे य। से किं तं निज्जुत्तिअनुगमे? निज्जुत्तिअनुगमे तिविहे पन्नत्ते, तं जहा–निक्खेवनिज्जुत्ति-अनुगमे उवग्घायनिज्जुत्तिअनुगमे सुत्तफासियनिज्जुत्तिअनुगमे। से किं तं निक्खेवनिज्जुत्तिअनुगमे? निक्खेवनिज्जुत्तिअनुगमे अनुगए। से तं निक्खेव-निज्जुत्तिअनुगमे। से किं तं उवग्घायनिज्जुत्तिअनुगमे? उवग्घायनिज्जुत्तिअनुगमे–इमाहिं दोहिं दारगाहाहिं अनुगंतव्वे, तं जहा–

Translated Sutra: સૂત્ર– ૩૩૭. [૧] અનુગમનું સ્વરૂપ કેવું છે ? અનુગમના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – સૂત્રાનુગમ અને નિર્યુક્ત્યનુગમ. [૨] નિર્યુક્ત્યનુગમનું સ્વરૂપ કેવું છે ? નિર્યુક્ત્યનુગમના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. નિક્ષેપ નિર્યુક્ત્યનુગમ, ૨. ઉપોદ્‌ઘાત નિર્યુક્ત્યનુગમ, ૩. સૂત્રસ્પર્શિક નિર્યુક્ત્યનુગમ. નિક્ષેપ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 338 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] १. उद्देसे २. निद्देसे य, ३. निग्गमे ४. खेत्त ५. काल ६. पुरिसे य । ७. कारण ८. पच्चय ९. लक्खण, १०. नए ११. समोयरणा १२. नुमए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૭
Showing 1751 to 1800 of 28045 Results