Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (8482)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 204 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] इत्थियं पुरिसं वा वि डहरं वा महल्लगं । वंदमाणो न जाएज्जा नो य णं फरुसं वए ॥

Translated Sutra: સૂત્ર– ૨૦૪. સ્ત્રી કે પુરુષ, બાલ કે વૃદ્ધ વંદના કરતા હોય તો તેની પાસે કોઈ પ્રકારે યાચના ન કરે, આહાર ન આપે તો તેને કઠોર વચન પણ ન કહે. સૂત્ર– ૨૦૫. વંદન ન કરે, તો તેના ઉપર કોપ ન કરે, વંદન કરે તો અહંકાર ન કરે. આ રીતે ભગવંતની આજ્ઞાનું અન્વેષણ કરનાર મુનિનું શ્રામણ્ય અખંડ રહે છે. સૂત્ર સંદર્ભ– ૨૦૪, ૨૦૫
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 205 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] जे न वंदे न से कुप्पे वंदिओ न समुक्कसे । एवमन्नेसमाणस्स सामण्णमनुचिट्ठई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૪
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 206 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] सिया एगइओ लद्धुं लोभेण विनिगूहई । मा मेयं दाइयं संतं दट्ठूणं सयमायए ॥

Translated Sutra: સૂત્ર– ૨૦૬, ૨૦૭. કદાચ કોઈ સાધુ સરસ આહાર પ્રાપ્ત કરીને લોભથી છૂપાવી દે, ક્યાંક મને મળેલો આહાર ગુરુ જોઈને સ્વયં લઈ લેશે, મને નહીં આપે. એમ પોતાના સ્વાર્થને જ મોટો માનનાર સ્વાદ લોલુપ સાધુ ઘણા પાપ કરે છે, સંતોષ ભાવ રહિત થઈ, નિર્વાણ પામતા નથી. સૂત્ર– ૨૦૮ થી ૨૧૦. કદાચ કોઈ સાધુ વિવિધ પ્રકારના પાન અને ભોજન પામીને, સરસ પદાર્થ
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 207 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] अत्तट्ठगुरुओ लुद्धो बहुं पावं पकुव्वई । दुत्तोसओ य से होइ निव्वाणं च न गच्छई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૬
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 208 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] सिया एगइओ लद्धुं विविहं पानभोयणं । भद्दगं भद्दगं भोच्चा विवन्नं विरसमाहरे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૬
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 209 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] जाणंतु ता इमे समणा आययट्ठी अयं मुनी । संतुट्ठो सेवई पंतं लूहवित्ती सुतोसओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૬
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 210 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] पूयणट्ठी जसोकामी मानसम्मानकामए । बहुं पसवई पावं मायासल्लं च कुव्वई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૬
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 211 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] सुरं वा मेरगं वा वि अन्नं वा मज्जगं रसं । ससक्खं न पिबे भिक्खू जसं सारक्खमप्पणो ॥

Translated Sutra: સૂત્ર– ૨૧૧. પોતાના સંયમની રક્ષા કરતો સાધુ દારૂ, મેરક કે બીજા કોઈ પ્રકારના માદક રસ આત્મસાક્ષીએ કે કેવલીની સાક્ષીએ પણ ન પીએ. સૂત્ર– ૨૧૨. મને કોઈ જાણતુ – જોતુ નથી એમ વિચારી એકાંતમાં એકલો દારુ પીવે છે, તે ચોર છે, તેના દોષ તમે જુઓ અને માયાચાર મારી પાસે સાંભળો. સૂત્ર– ૨૧૩. તે ભિક્ષુની આસક્તિ, માયા – મૃષા અપયશ, અતૃપ્તિ
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 212 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] पिया एगइओ तेणो न मे कोइ वियाणई । तस्स पस्सह दोसाइं नियडिं च सुणेह मे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૧
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 213 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] वड्ढई सोंडिया तस्स मायमोसं च भिक्खुणो । अयसो य अनिव्वाणं सययं च असाहुया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૧
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 214 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] निच्चुव्विग्गो जहा तेणो अत्तकम्मेहि दुम्मई । तारिसो मरणंते वि नाराहेइ संवरं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૧
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 215 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] आयरिए नाराहेइ समणे यावि तारिसो । गिहत्था वि णं गरहंति जेण जाणंति तारिसं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૧
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 216 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] एवं तु अगुणप्पेही गुणाणं च विवज्जओ । तारिसो मरणंते वि नाराहेइ संवरं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૧
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 217 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] तवं कुव्वइ मेहावी पणीयं वज्जए रसं । मज्जप्पमायविरओ तवस्सी अइउक्कसो ॥

Translated Sutra: સૂત્ર– ૨૧૭, ૨૧૮. જે મેઘાવી અને તપસ્વી સાધુ તપ કરે છે. પ્રણીત રસનો ત્યાગ કરે છે, જે મદ્ય અને પ્રમાદથી વિરત છે, અહંકાર રહિત છે, અનેક સાધુ દ્વારા પૂજિત વિપુલ અને અર્થસંયુક્ત કલ્યાણને સ્વયં જુઓ અને હું તેના ગુણોનું કીર્તન કરીશ, તે મારી પાસેથી સાંભળો. સૂત્ર– ૨૧૯. આ પ્રમાણે ગુણપ્રેક્ષી અને અગુણના ત્યાગી શુદ્ધાચારી
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 218 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] तस्स पस्सह कल्लाणं अनेगसाहुपूइयं । विउलं अत्थसंजुत्तं कित्तइस्सं सुणेह मे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૭
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 219 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] एवं तु गुणप्पेही अगुणाणं च विवज्जओ । तारिसो मरणंते वि आराहेइ संवरं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૭
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 220 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] आयरिए आराहेइ समणे यावि तारिसो । गिहत्था वि णं पूयंति जेण जाणंति तारिसं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૭
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 221 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] तवतेणे वयतेणे रूवतेणे य जे नरे । आयारभावतेणे य कुव्वइ देवकिब्बिसं ॥

Translated Sutra: સૂત્ર– ૨૨૧. જે સાધુ તપચોર, વચનચોર, રૂપચોર, આચાર અને ભાવચોર છે, તે કિલ્બિષિક દેવ યોગ્ય કર્મ કરે છે. સૂત્ર– ૨૨૨. દેવત્વ પ્રાપ્ત થવા છતાં કિલ્બિષિક દેવપણે ઉત્પન્ન થયેલો તે, ત્યાં જાણતો નથી કે આ મારા કયા કૃત્યનું ફળ છે ? સૂત્ર– ૨૨૩. ત્યાંથી ચ્યવીને મનુષ્યભવમાં એડમૂકતા અથવા નરક કે તિર્યંચ યોનિને પામશે, ત્યાં તેને બોધિ
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 222 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] लद्धूण वि देवत्तं उववन्नो देवकिब्बिसे । तत्था वि से न याणाइ किं मे किच्चा इम फलं? ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૨૧
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 223 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] तत्तो वि से चइत्ताणं लब्भिही एलमूययं । नरयं तिरिक्खजोणिं वा बोही जत्थ सुदुल्लहा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૨૧
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 224 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] एयं च दोसं दट्ठूणं नायपुत्तेण भासियं । अणुमायं पि मेहावी मायामोसं विवज्जए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૨૧
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ पिंडैषणा

उद्देशक-२ Gujarati 225 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] सिक्खिऊण भिक्खेसणसोहिं सजयाण बुद्धाण सगासे । तत्थ भिक्खू सुप्पणिहिंदिए तिव्वलज्ज गुणवं विहरेज्जासि ॥ –त्ति बेमि ॥

Translated Sutra: સંયત અને પ્રબુદ્ધ ગુરુ પાસે ભિક્ષૈષણા વિશુદ્ધિ શીખીને ઇન્દ્રિયોને સુપ્રણિહિત રાખનાર, તીવ્ર લજ્જા ગુણવાન થઈ તે ભિક્ષુ સંયમમાં વિચરણ કરે. તેમ હું કહું છું.
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 226 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] नाणदंसणसंपन्नं संजमे य तवे रयं । गणिमागमसंपन्नं उज्जाणम्मि समोसढं ॥

Translated Sutra: સૂત્ર– ૨૨૬, ૨૨૭. જ્ઞાનદર્શન સંપન્ન, સંયમ અને તપમાં રત, આગમ સંપન્ન ગણિ – આચાર્યને ઉદ્યાનમાં પધારેલા જોઈને રાજા, રાજમંત્રી, બ્રાહ્મણ અને ક્ષત્રિય નિશ્ચલાત્મા થઈને પૂછે છે – આપના આચાર – ગોચર કેવા છે ? સૂત્ર– ૨૨૮, ૨૨૯. ત્યારે તે નિભૃત, દાંત, સર્વે પ્રાણી માટે સુખાવહ, શિક્ષાઓથી સમાયુક્ત અને પરમ વિચક્ષણ ગણિ તેમને કહે
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 227 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] रायाणो रायमच्चा य माहणा अदुव खत्तिया । पुच्छंति निहुअप्पाणो कहं भे आयारगोयरो? ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૨૬
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 228 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] तेसिं सो निहुओ दंतो सव्वभूयसुहावहो । सिक्खाए सुसमाउत्तो आइक्खइ वियक्खणो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૨૬
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 229 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] हंदि धम्मत्थकामाणं निग्गंथाणं सुणेह मे । आयारगोयरं भीमं सयलं दुरहिट्ठियं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૨૬
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 230 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] नन्नत्थ एरिसं वुत्तं जं लोए परमदुच्चरं । विउलट्ठाणभाइस्स न भूयं न भविस्सई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૨૬
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 231 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] सखुड्डगवियत्ताणं वाहियाणं च जे गुणा । अखंडफुडिया कायव्वा तं सुणेह जहा तहा ॥

Translated Sutra: બાળક હોય કે વૃદ્ધ, રોગી હોય કે નિરોગી, બધા મુમુક્ષુ એ જિનગુણોનું પાલન અખંડ અને અસ્ફૂટિત રૂપે કરવું જોઈએ. તે ગુણો જે પ્રકારે છે તે પ્રકારે મારી પાસેથી સાંભળો. ઉક્ત આચારના અઢાર સ્થાનો છે, જે અજ્ઞ સાધુ આ અઢારમાના કોઈ એક સ્થાનને પણ વિરાધે છે, તે નિર્ગ્રન્થતાથી ભ્રષ્ટ થઈ જાય છે. સૂત્ર સંદર્ભ– ૨૩૧, ૨૩૨
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 232 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] दस अट्ठ य ठाणाइं जाइं बालोऽवरज्झई । तत्थ अन्नयरे ठाणे निग्गंथत्ताओ भस्सई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩૧
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 233 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] तत्थिमं पढमं ठाणं महावीरेण देसियं । अहिंसा निउणं दिट्ठा सव्वभूएसु संजमो ॥

Translated Sutra: સૂત્ર– ૨૩૩. ભગવંત મહાવીરે તે ૧૮ સ્થાનોમાં પહેલું અહિંસા કહેલ છે, કેમ કે અહિંસાને તેમણે સૂક્ષ્મરૂપે જોયેલ છે. સર્વે જીવો પ્રત્યે સંયમ રાખવો તે અહિંસા. સૂત્ર– ૨૩૪. લોકમાં જેટલા ત્રસ સ્થાવર પ્રાણી છે, સાધુ – સાધ્વી, જાણતા કે અજાણતા, તેને ન હણે – ન હણાવે. સૂત્ર– ૨૩૫. બધા જીવો જીવવા ઇચ્છે છે, મરવા નહીં. તેથી નિર્ગ્રન્થ
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 234 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] जावंति लोए पाणा तसा अदुव थावरा । ते जाणमजाणं वा न हणे णो वि घायए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩૩
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 235 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] सव्वे जीवा वि इच्छंति जीविउं न मरिज्जिउं । तम्हा पाणवहं घोरं निग्गंथा वज्जयंति णं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩૩
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 236 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] अप्पणट्ठा परट्ठा वा कोहा वा जइ वा भया । हिंसगं न मुसं बूया नो वि अन्नं वयावए ॥

Translated Sutra: સાધુ કે સાધ્વી પોતાને માટે કે બીજાને માટે ક્રોધાદિથી કે ભયથી હિંસક કે અસત્ય વચન ન બોલે, બીજાને ન બોલાવે. લોકમાં સમસ્ત સાધુ દ્વારા મૃષાવાદ ગર્હિત છે અને તે પ્રાણીઓને માટે અવિશ્વસનીય છે. તેથી મૃષાવાદનો પૂર્ણપણે ત્યાગ કરી દે. સૂત્ર સંદર્ભ– ૨૩૬, ૨૩૭
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 237 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] मुसावाओ य लोगम्मि सव्वसाहूहिं गरहिओ । अविस्सासो य भूयाणं तम्हा मोसं विवज्जए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩૬
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 238 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] चित्तमंतमचित्तं वा अप्पं वा जइ वा बहुं । दंतसोहणमेत्तं पि ओग्गहंसि अजाइया ॥

Translated Sutra: સંયમી સાધુ – સાધ્વી, સચિત્ત કે અચિત્ત પદાર્થ, જે થોડો હોય કે ઘણો, દાંત ખોતરણી માત્ર પણ હોય, તે જે ગૃહસ્થના અવગ્રહમાં હોય, તેને યાચના કર્યા વિના સ્વયં ન ગ્રહણ કરે, બીજા પાસે ગ્રહણ ન કરાવે કે ગ્રહણ કરનારને ન અનુમોદે. સૂત્ર સંદર્ભ– ૨૩૮, ૨૩૯
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 239 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] तं अप्पणा न गेण्हंति नो वि गेण्हावए परं । अन्नं वा गेण्हमाणं पि नाणुजाणंति संजया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩૮
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 240 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] अबंभचरियं घोरं पमायं दुरहिट्ठियं । नायरंति मुनी लोए भेयाययणवज्जिणो ॥

Translated Sutra: અબ્રહ્મચર્ય લોકમાં ઘોર, પ્રમાદજનક અને દુરધિષ્ઠિત છે. સંયમ ભંગ કરનારા સ્થાનોથી દૂર રહેનાર મુનિ તેનું આચરણ ન કરે. આ અબ્રહ્મ અધર્મનું મૂળ છે, મહાદોષોનો પૂંજ છે, તેથી નિર્ગ્રન્થ મૈથુન સંસર્ગનો ત્યાગ કરે છે. સૂત્ર સંદર્ભ– ૨૪૦, ૨૪૧
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 241 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] मूलमेयमहम्मस्स महादोससमुस्सयं । तम्हा मेहुणसंसग्गिं निग्गंथा वज्जयंति णं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૦
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 242 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] विडमुब्भेइमं लोणं तेल्लं सप्पिं च फाणियं । न ते सन्निहिमिच्छंति नायपुत्तवओरया ॥

Translated Sutra: સૂત્ર– ૨૪૨. જે જ્ઞાતપુત્રના વચનોમાં રત છે, તે સાધુ – સાધ્વી બીડલવણ, સામુદ્રિક લવણ, તેલ, ઘી, દ્રવગોળ આદિનો સંગ્રહ કરવા ન ઇચ્છે. સૂત્ર– ૨૪૩. આ સંગ્રહ લોભનો જ વિઘ્નકારી પ્રભાવ છે. એમ હું માનુ છું. જે કોઈ સાધુ કદાચિત કોઈ પદાર્થની સંનિધિની કામના કરે છે, તે ગૃહસ્થ છે, પ્રવ્રજિત નથી. સૂત્ર– ૨૪૪. જે કોઈ સાધુ વસ્ત્ર, પાત્ર,
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 243 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] लोभस्सेसो अनुफासो मन्ने अन्नयरामवि । जे सिया सन्निहीकामे गिही पव्वइए न से ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૨
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 244 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] जं पि वत्थं व पायं वा कंबलं पायपुंछणं । तं पि संजमलज्जट्ठा धारंति परिहरंति य ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૨
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 245 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] न सो परिग्गहो वुत्तो नायपुत्तेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो इइ वुत्तं महेसिणा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૨
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 246 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] सव्वत्थुवहिणा बुद्धा संरक्खणपरिग्गहे । अवि अप्पणो वि देहम्मि नायरंति ममाइयं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૨
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 247 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] अहो निच्चं तवोकम्मं सव्वबुद्धेहिं वण्णियं । जा य लज्जासमा वित्ती एगभत्तं च भोयणं ॥

Translated Sutra: સૂત્ર– ૨૪૭. અહો! સર્વ બુદ્ધોએ સંયમ અનુકૂળ વૃત્તિ અને એકવાર ભોજન, આ નિત્ય તપોકર્મનો ઉપદેશ આપ્યોછે સૂત્ર– ૨૪૮. આ જે ત્રસ અને સ્થાવર અતિસૂક્ષ્મ પ્રાણી છે, જેને રાત્રિમાં જોઈ શકાતા નથી, ત્યારે તે આહારની એષણા કઈ રીતે કરે ? સૂત્ર– ૨૪૯. જળથી આર્દ્ર, બીજાથી સંસક્ત આહારનો તથા પૃથ્વી ઉપર પડેલા પ્રાણીને દિવસના બચાવી શકાય,
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 248 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] संतिमे सुहुमा पाणा तसा अदुव थावरा । जाइं राओ अपासंतो कहमेसणियं चरे? ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૭
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 249 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] उदउल्लं बीयसंसत्तं पाणा निवडिया महिं । दिया ताइं विवज्जेज्जा राओ तत्थ कहं चरे? ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૭
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 250 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] एयं च दोसं दट्ठूणं नायपुत्तेण भासियं । सव्वाहारं न भुंजंति निग्गंथा राइभोयणं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૭
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 251 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] पुढविकायं न हिंसंति मनसा वयसा कायसा । तिविहेण करणजोएण संजया सुसमाहिया ॥

Translated Sutra: સૂત્ર– ૨૫૧. સુસમાહિત સંયમી મન, વચન, કાય એ ત્રણ યોગ અને ત્રણ કરણથી પૃથ્વીકાયની હિંસા કરતા નથી. સૂત્ર– ૨૫૨. પૃથ્વીકાયની હિંસા કરતો એવો સાધુ તેને આશ્રયે રહેલ દેખાતા કે ન દેખાતા ત્રસ અને સ્થાવર પ્રાણીની પણ હિંસા કરે છે. સૂત્ર– ૨૫૩. તેથી તેને દુર્ગતિવર્ધક દોષ જાણીને યાવજ્જીવન પૃથ્વીકાયના સમારંભનો ત્યાગ કરે. સૂત્ર–
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 252 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] पुढविकायं विहिंसंतो हिंसई उ तयस्सिए । तसे य विविहे पाणे चक्खुसे य अचक्खुसे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૧
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ महाचारकथा

Gujarati 253 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] तम्हा एयं वियाणित्तता दोसं दुग्गइवड्ढणं । पुढविकायसमारंभं जावज्जीवाए वज्जए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૧
Showing 951 to 1000 of 8482 Results