Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 847 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जिने पासे त्ति नामेण अरहा लोगपूइओ ।
संबुद्धप्पा य सव्वण्णू धम्मतित्थयरे जिने ॥ Translated Sutra: પાર્શ્વ નામથી એક જિન, અર્હન, લોકપૂજિત, સંબુદ્ધાત્મા, સર્વજ્ઞ, ધર્મતીર્થના પ્રવર્તક અને વીતરાગ હતા. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 848 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तस्स लोगपईवस्स आसि सीसे महायसे ।
केसीकुमारसमणे विज्जाचरणपारगे ॥ Translated Sutra: સૂત્ર– ૮૪૮. લોકપ્રદીપ ભગવંતપાર્શ્વના જ્ઞાન અને ચરણના પારગામી, મહાયશસ્વી ‘કેશીકુમાર શ્રમણ’ શિષ્ય હતા. સૂત્ર– ૮૪૯. તે અવધિ અને શ્રુતજ્ઞાનથી પ્રબુદ્ધ હતા. શિષ્યસંઘથી પરિવૃત્ત થઇ ગ્રામાનુગ્રામ વિચરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા. સૂત્ર– ૮૫૦. નગરની નિકટ તિંદુક ઉદ્યાનમાં, જ્યાં પ્રાસુક શય્યા અને સંસ્તારક સુલભ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 849 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] ओहिनाणसुए बुद्धे सीससंघसमाउले ।
गामानुगामं रीयंते सावत्थिं नगरिमागए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૪૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 850 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तिंदुयं नाम उज्जानं तंमि नगरमंडले ।
फासुए सिज्जसंथारे तत्थ वासमुवागए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૪૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 851 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह तेनेव कालेणं धम्मतित्थयरे जिने ।
भगवं वद्धमाणो त्ति सव्वलोगम्मि विस्सुए ॥ Translated Sutra: સૂત્ર– ૮૫૧. તે સમયે ધર્મ – તીર્થના પ્રવર્તક જિન, ભગવાન વર્દ્ધમાન હતા, જે સમગ્ર લોકમાં પ્રખ્યાત હતા. સૂત્ર– ૮૫૨. તે લોકપ્રદીપ ભગવંતના જ્ઞાન અને ચારિત્રના પારગામી મહાયશસ્વી શિષ્ય ગૌતમ સ્વામી હતા. સૂત્ર– ૮૫૩. બાર અંગોના જ્ઞાતા પ્રબુદ્ધ ગૌતમ પણ શિષ્યસંઘથી પરિવૃત્ત, ગ્રામાનુગ્રામ વિચરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા. સૂત્ર– | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 852 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तस्स लोगपईवस्स आसि सीसे महायसे ।
भगवं गोयमे नामं विज्जाचरणपारगे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૫૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 853 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] बारसंगविऊ बुद्धे सीससंघसमाउले ।
गामानुगामं रीयंते से वि सावत्थिमागए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૫૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 854 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कोट्ठगं नाम उज्जाणं तमि नयरमंडले ।
फासुए सिज्जसंथारे तत्थ वासमुवागए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૫૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 855 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] केसीकुमारसमणे गोयमे य महायसे ।
उभओ वि तत्थ विहरिंसु अल्लीणा सुसमाहिया ॥ Translated Sutra: સૂત્ર– ૮૫૫. કુમારશ્રમણ કેશી અને મહાયશસ્વી ગૌતમ ત્યાં વિચરતા હતા. બંને આલીન અને સુસમાહિત હતા. સૂત્ર– ૮૫૬. સંયત, તપસ્વી, ગુણવાન અને છકાય સંરક્ષક બંને શિષ્ય સંઘોમાં આવું ચિંતન ઉત્પન્ન થયું. સૂત્ર– ૮૫૭. આ ધર્મ કેવો છે ? અને આ ધર્મ કેવો છે ? અમારા આચાર ધર્મની વ્યવસ્થા કેવી છે? અને તેમની આચાર ધર્મની વ્યવસ્થા કેવી છે? સૂત્ર– | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 856 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] उभओ सीससंघाणं संजयाणं तवस्सिणं ।
तत्थ चिंता समुप्पन्ना गुणवंताण ताइणं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૫૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 864 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] केसीकुमारसमणे गोयमे य महायसे ।
उभओ निसण्णा सोहंति चंदसूरसमप्पभा ॥ Translated Sutra: કેશીકુમાર શ્રમણ અને મહાયશસ્વી ગૌતમ બંને બેઠેલા એવા ચંદ્ર અને સૂર્યની માફક સુશોભિત લાગતા હતા. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 865 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] समागया बहू तत्थ पासंडा कोउगा मिगा ।
गिहत्थाणं अनेगाओ साहस्सीओ समागया ॥ Translated Sutra: કુતૂહલની દૃષ્ટિથી ત્યાં બીજા સંપ્રદાયના ઘણા પાષંડી આવ્યા. અનેક હજાર ગૃહસ્થો પણ આવ્યા. દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર અને અદૃશ્ય ભૂતોનો પણ ત્યાં એક પ્રકારે સમાગમ થઈ ગયો હતો. સૂત્ર સંદર્ભ– ૮૬૫, ૮૬૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 866 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] देवदानवगंधव्वा जक्खरक्खसकिन्नरा ।
अदिस्साणं च भूयाणं आसी तत्थ समागमो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૬૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 876 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एगकज्जपवन्नाणं विसेसे किं नु कारणं? ।
लिंगे दुविहे मेहावि! कहं विप्पच्चओ न ते? ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૭૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 877 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] केसिमेवं बुवाण तु गोयमो इणमब्बवी ।
विण्णाणेन समागम्म धम्मसाहणमिच्छियं ॥ Translated Sutra: કેશી આ કથન કરતા, ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું – વિશિષ્ટ જ્ઞાનથી ધર્મના સાધનોને સારી રીતે જાણીને જ તેની અનુમતિ અપાઈ છે. વિવિધ પ્રકારના ઉપકરણોનો વિકલ્પ લોકોની પ્રતીતિને માટે છે. સંયમ – યાત્રાના નિર્વાહને માટે અને ‘હું સાધુ છું’ તેની પ્રતીતિ માટે લોકમાં લિંગનું પ્રયોજન છે. વાસ્તવમાં બંને તીર્થંકરોનો એક જ સિદ્ધાંત | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 878 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पच्चयत्थं च लोगस्स नानाविहविगप्पणं ।
जत्तत्थं गहणत्थं च लोगे लिंगप्पओयणं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૭૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 879 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह भवे पइण्णा उ मोक्खसब्भूयसाहणे ।
नाणं च दंसणं चेव चरित्तं चेव निच्छए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૭૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 880 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] साहु गोयम! पण्णा ते छिन्नो मे संसओ इमो ।
अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा! ॥ Translated Sutra: ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ કર્યો. મને બીજો પણ સંદેહ છે. હે ગૌતમ ! તે વિષયમાં કહો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 881 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अनेगाणं सहस्साणं मज्झे चिट्ठसि गोयमा! ।
ते य ते अहिगच्छंति कहं ते निज्जिया तुमे? ॥ Translated Sutra: સૂત્ર– ૮૮૧. ગૌતમ! અનેકહજાર શત્રુઓ વચ્ચે તમે ઊભા છો. તે તમને જીતવા ઇચ્છે છે, તમે તેને કઈરીતે જીત્યા? સૂત્ર– ૮૮૨. ગૌતમે કહ્યું – એકને જીતતા પાંચને જીત્યા. પાંચ જીતતા દશને જીત્યા. દશને જીતીને મેં બધા શત્રુને જીતી લીધા. સૂત્ર– ૮૮૩. હે ગૌતમ ! તે શત્રુઓ કોણ છે ? કેશીએ આ પ્રમાણે પૂછતા ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું – સૂત્ર– | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 882 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एगे जिए जिया पंच पंच जिए जिया दस ।
दसहा उ जिणित्ताणं सव्वसत्तू जिनामहं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૮૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 883 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सत्तू य इइ के वुत्ते? केसी गोयममब्बवी ।
तओ केसिं बुवंतं तु गोयमो इणमब्बवी ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૮૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 884 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एगप्पा अजिए सत्तू कसाया इंदियाणि य ।
ते जिणित्तु जहानायं विहरामि अहं मुनी! ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૮૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 885 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] साहु गोयम! पण्णा ते छिन्नो मे संसओ इमो ।
अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा! ॥ Translated Sutra: હે ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો. મારે બીજો પણ એક સંદેહ છે, તે વિષયમાં તમે મને કહો – | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 886 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दीसंति बहवे लोए पासबद्धा सरीरिणो ।
मुक्कपासो लहुब्भूओ कहं तं विहरसो? मुनी! ॥ Translated Sutra: સૂત્ર– ૮૮૬. આ સંસારમાં ઘણા જીવો પાશથી બદ્ધ છે. હે મુનિ ! તમે આ બંધનથી મુક્ત અને લઘુભૂત થઈને કેવી રીતે વિચરણ કરો છો ? ત્યારે ગૌતમે કહ્યું – સૂત્ર– ૮૮૭. હે મુનિ ! તે બંધનોને બધા પ્રકારે કાપીને, ઉપાયોને વિનષ્ટ કરી, હું બંધનમુક્ત અને હળવો થઈને વિચરણ કરું છું. સૂત્ર– ૮૮૮. હે ગૌતમ ! તે બંધન કયા છે ? કેશીએ આમ પૂછતા, ગૌતમે તેને | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 887 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] ते पासे सव्वसो छित्ता निहंतूण उवायओ ।
मुक्कपासो लहुब्भूओ विहरामि अहं मुनी! ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૮૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 888 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पासा य इइ के वुत्ता? केसी गोयममब्बवी ।
केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૮૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 889 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] रागद्दोसादओ तिव्वा नेहपासा भयंकरा ।
ते छिंदित्तु जहानायं विहरामि जहक्कमं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૮૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 890 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] साहु गोयम! पण्णा ते छिन्नो मे संसओ इमो ।
अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा! ॥ Translated Sutra: ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો. મારે એક બીજો પણ સંદેહ છે. હે ગૌતમ ! તે વિષયમાં તમે મને કહો – | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 891 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अंतोहिययसंभूया लया चिट्ठइ गोयमा! ।
फलेइ विसभक्खीणि सा उ उद्धरिया कहं? ॥ Translated Sutra: સૂત્ર– ૮૯૧. હે ગૌતમ! હૃદયમાં ઉત્પન્ન એક લતા છે. તેમાં વિષતુલ્ય ફળો થાય છે. તેને તમે કઈ રીતે ઉખેડી? સૂત્ર– ૮૯૨. કેશી ! તે લતાને સર્વથા છેદીને તથા જડથી ઉખેડીને નીતિ અનુસાર હું વિચરણ કરું છું. તેથી હું વિષફળ ખાવાથી મુક્ત છું. સૂત્ર– ૮૯૩. કેશીએ ગૌતમને પૂછ્યું – તે લતા કેવી છે ? ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું – સૂત્ર– ૮૯૪. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 892 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तं लयं सव्वसो छित्ता उद्धरित्ता समूलियं ।
विहरामि जहानायं मुक्को मि विसभक्खणं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૯૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 893 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] लया य इइ का वुत्ता? केसी गोयममब्बवी ।
केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૯૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 894 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] भवतण्हा लया वुत्ता भीमा भीमफलोदया ।
तमुद्धरित्तु जहानायं विहरामि महामुनी! ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૯૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 895 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] साहु गोयम! पण्णा ते छिन्नो मे संसओ इमो ।
अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा! ॥ Translated Sutra: ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો. મારે એક બીજો સંદેહ છે. ગૌતમ ! તે વિષયમાં પણ તમે મને કહો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 896 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] संपज्जलिया घोरा अग्गी चिट्ठइ गोयमा! ।
जे डहंति सरीरत्था कहं विज्झाविया तुमे? ॥ Translated Sutra: સૂત્ર– ૮૯૬. ઘોર પ્રચંડ અગ્નિ પ્રજ્વલિત છે, તે જીવોને બાળે છે. તમે તેને કઈ રીતે બુઝાવી ? સૂત્ર– ૮૯૭. ગૌતમે કહ્યું – મહામેઘપ્રસૂત પવિત્ર જળ લઈને હું તે અગ્નિમાં નિરંતર સીંચુ છું. તેથી સીંચિત અગ્નિ મને બાળતો નથી. સૂત્ર– ૮૯૮. કેશીએ ગૌતમને પૂછ્યું – તે કઈ અગ્નિ છે ? ત્યારે ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું – સૂત્ર– ૮૯૯. કષાય | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 897 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] महामेहप्पसूयाओ गिज्झ वारि जलुत्तमं ।
सिंचामि सययं देहं सित्ता नो व डहंति मे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૯૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 898 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अग्गी य इइ के वुत्ता? केसी गोयममब्बवी ।
केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૯૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 899 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कसाया अग्गिणो वुत्ता सुयसीलतवो जलं ।
सुयधाराभिहया संता भिन्ना हु न डहंति मे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૮૯૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 900 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] साहु गोयम! पण्णा ते छिन्नो मे संसओ इमो ।
अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा! ॥ Translated Sutra: હે ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, તમે મારો સંદેહ દૂર કર્યો. મારો એક બીજો પણ સંદેહ છે. ગૌતમ ! તે વિષયમાં તમે મને કહો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 901 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अयं साहसिओ भीमो दुट्ठस्सो परिधावई ।
जंसि गोयम! आरूढो कहं तेण न हीरसि? ॥ Translated Sutra: સૂત્ર– ૯૦૧. આ સાહસિક, ભયંકર, દુષ્ટ અશ્વ દોડી રહ્યા છે. ગૌતમ! તમે તેના ઉપર આરૂઢ થયેલા છે. તે તમને ઉન્માર્ગે કેમ લઈ જતા નથી ? સૂત્ર– ૯૦૨. ત્યારે ગૌતમે કહ્યું – દોડતા અશ્વોને મેં શ્રુતરશ્મિથી વશમાં કરેલ છે. મારા અધીન અશ્વો ઉન્માર્ગે જતા નથી, પણ સન્માર્ગે જ જાય છે. સૂત્ર– ૯૦૩. કેશીએ ગૌતમને પૂછ્યું – અશ્વ કોને કહ્યા છે | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 902 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पधावंतं निगिण्हामि सुयरस्सीसमाहियं ।
न मे गच्छइ उम्मग्गं मग्गं च पडिवज्जई ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૯૦૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 903 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अस्से य इइ के वुत्ते? केसी गोयममब्बवी ।
केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૯૦૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 904 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मनो साहसिओ भीमो दुट्ठस्सो परिधावई ।
तं सम्मं निगिण्हामि धम्मसिक्खाए कंथगं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૯૦૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 905 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] साहु गोयम! पण्णा ते छिन्नो मे संसओ इमो ।
अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा! ॥ Translated Sutra: હે ગૌતમ ! તારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો. મને બીજો એક સંદેહ છે. ગૌતમ ! તે વિષયમાં પણ મને કંઈક કહો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 906 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कुप्पहा बहवो लोए जेहि नासंति जंतवो ।
अद्धाणे कह वट्टंते तं न नस्ससि? गोयमा! ॥ Translated Sutra: સૂત્ર– ૯૦૬. ગૌતમ ! લોકમાં કુમાર્ગ ઘણા છે, જેનાથી લોકો ભટકી જાય છે. માર્ગે ચાલતા તમે કેમ નથી ભટકતા? સૂત્ર– ૯૦૭. જે સન્માર્ગથી ચાલે છે અને જે ઉન્માર્ગથી ચાલે છે, તે બધાને હું જાણુ છું. તેથી હે મુનિ ! હું ભટકી જતો નથી. સૂત્ર– ૯૦૮. કેશીએ ગૌતમને પૂછ્યું – માર્ગ કોને કહે છે ? ત્યારે ગૌતમે ઉત્તર આપ્યો. સૂત્ર– ૯૦૯. કુપ્રાવચની | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 907 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जे य मग्गेण गच्छंति जे य उम्मग्गपट्ठिया ।
ते सव्वे विइया मज्झं तो न नस्सामहं मुनी ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૯૦૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 908 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मग्गे य इइ के वुत्ते? केसी गोयममब्बवी ।
केसिमेवं बुवंतं तु गोयमो इणमब्बवी ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૯૦૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 909 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कुप्पवयणपासंडी सव्वे उम्मग्गपट्ठिया ।
सम्मग्गं तु जिनक्खायं एस मग्गे हि उत्तमे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૯૦૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 910 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] साहु गोयम! पण्णा ते छिन्नो मे संसओ इमो ।
अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा! ॥ Translated Sutra: હે ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, તમે મારો સંદેહ દૂર કર્યો. મારે એક બીજો પણ સંદેહ છે. હે ગૌતમ ! તે વિષયમાં મને કહો – | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 911 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] महाउदगवेगेणं वुज्झमाणाण पाणिणं ।
सरणं गई पइट्ठा य दीवं कं मन्नसी? मुनी! ॥ Translated Sutra: સૂત્ર– ૯૧૧. મુનિ! મહા જળપ્રવાહના વેગથી ડૂબતા પ્રાણી માટે શરણ, ગતિ, પ્રતિષ્ઠા, દ્વીપ તમે કોનો માનોછો ? સૂત્ર– ૯૧૨. ગૌતમે કહ્યું – જળમધ્યે એક વિશાળ મહાદ્વીપ છે. ત્યાં મહા જળપ્રવાહના વેગની ગતિ નથી. સૂત્ર– ૯૧૩. કેશીએ ગૌતમને કહ્યું – સૂત્ર– ૯૧૪. જરા મરણના વેગથી ડૂબતા એવા પ્રાણીઓ માટે ધર્મ જ દ્વીપ, પ્રતિષ્ઠા, ગતિ અને | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 912 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अत्थि एगो महादीवो वारिमज्झं महालओ ।
महाउदगवेगस्स गई तत्थ न विज्जई ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૯૧૧ |