Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ औरभ्रीय |
Gujarati | 205 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] इड्ढी जुई जसो वण्णो आउं सुहमनुत्तरं ।
भुज्जो जत्थ मनुस्सेसु तत्थ से उववज्जई ॥ Translated Sutra: દેવલોકથી આવીને તે જીવ જ્યાં ઉપજે છે ત્યાં ઋદ્ધિ, દ્યુતિ, યશ, વર્ણ, આયુ અને અનુત્તર સુખ હોય તેવું મનુષ્ય કુળ હોય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ औरभ्रीय |
Gujarati | 206 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] बालस्स पस्स बालत्तं अहम्मं पडिवज्जिया ।
चिच्चा धम्मं अहम्मिट्ठे नरए उववज्जई ॥ Translated Sutra: બાળજીવની અજ્ઞાનતા જુઓ. તે અધર્મ સ્વીકારીને અને ધર્મને છોડીને અધર્મિષ્ઠ બનીને, નરકમાં ઉત્પન્ન થાય છે. બધા ધર્મોનું અનુવર્તન કરનાર ધીર પુરુષોનું ધૈર્ય જુઓ. તે અધર્મ છોડીને ધર્મિષ્ઠ બને છે અને દેવોમાં ઉત્પન્ન થાય છે. પંડિત મુનિ બાલભાવ અને અબાલભાવની તુલના કરીને બાલભાવને છોડીને અબાલભાવ સ્વીકારે છે. તેમ હું | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ औरभ्रीय |
Gujarati | 207 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] धीरस्स परस्स धीरत्तं सव्वधम्मानुवत्तिणो ।
चिच्चा अधम्मं धम्मिट्ठे देवेसु उववज्जई ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ औरभ्रीय |
Gujarati | 208 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तुलियाण बालभावं अबालं चेव पंडिए ।
चइऊण बालभावं अबालं सेवए मुनि ॥ –त्ति बेमि ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 209 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अधुवे असासयंमि संसारंमि दुक्खपउराए ।
किं नाम होज्ज तं कम्मयं जेणाहं दोग्गइं न गच्छेज्जा ॥ Translated Sutra: અધ્રુવ, અશાશ્વત, દુઃખ બહુલ સંસારમાં એવુ કયું કર્મ છે ? જેના થકી હું દુર્ગતિમાં ન જાઉં ? | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 210 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] विजहित्तु पुव्वसंजोगं न सिणेहं कहिंचि कुव्वेज्जा ।
असिनेह सिनेहकरेहिं दोसपओसेहिं मुच्चए भिक्खू ॥ Translated Sutra: પૂર્વ સંબંધોને એક વાર છોડીને પણ કોઈ ઉપર સ્નેહ ન કરે. સ્નેહ કરનાર સાથે પણ સ્નેહ ન કરે. એવો સ્નેહ રહિત ભિક્ષુ બધા પ્રકારના દોષો અને પ્રદોષોથી મુક્ત થઈ જાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 211 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तो नाणदंसणसमग्गो हियनिस्सेसाए सव्वजीवाणं ।
तेसिं विमोक्खणट्ठाए भासई मुनिवरो विगयमोहो ॥ Translated Sutra: જ્ઞાન અને દર્શનથી સંપન્ન, મોહમુક્ત કપિલ મુનિએ બધા જીવોના હિત અને કલ્યાણને માટે તથા વિમોક્ષણ માટે આમ કહ્યું – | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 212 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सव्वं गंथं कलहं च विप्पजहे तहाविहं भिक्खू ।
सव्वेसु कामजाएसु पासमाणो न लिप्पई ताई ॥ Translated Sutra: તથાવિધ ભિક્ષુ બધા પ્રકારના ગ્રન્થિ અને કલહનો ત્યાગ કરે. બધા પ્રકારના કામભોગોમાં દોષ જોતો મુનિ તેમાં લિપ્ત ન થાય. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 213 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] भोगामिसदोसविसन्ने हियनिस्सेयसबुद्धिवोच्चत्थे ।
बाले य मंदिए मूढे बज्झई मच्छिया व खेलंमि ॥ Translated Sutra: ભોગરૂપ આમિષ (આસક્તિ) દોષમાં ડૂબેલો, હિત અને નિઃશ્રેયસમાં વિપરીત બુદ્ધિવાળો, અજ્ઞાની, મંદ અને મૂઢ જીવ, કફમાં માખીની જેમ કર્મોમાં બંધાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 214 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दुपरिच्चया इमे कामा नो सुजहा अधीरपुरिसेहिं ।
अह संति सुव्वया साहू जे तरंति अतरं वणिया व ॥ Translated Sutra: આ કામભોગોનો ત્યાગ દુષ્કર છે, અધીર પુરુષો દ્વારા આ કામભોગ આસાનીથી છૂટતા નથી. પણ સુવ્રતી સાધુ તેને એવી રીતે તરી જાય છે, જે રીતે વણિક સમુદ્રને તરી જાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 215 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] समणा मु एगे वयमाणा पाणवहं मिया अयाणंता ।
मंदा निरयं गच्छंति बाला पावियाहिं दिट्ठीहिं ॥ Translated Sutra: ‘અમે શ્રમણ છીએ’ એમ બોલવા છતાં, કેટલાક પશુ જેવા અજ્ઞાની જીવો પ્રાણવધને સમજતા નથી. તે મંદ અને અજ્ઞાની પાપદૃષ્ટિઓને કારણે નરકમાં જ જાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 216 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] न हु पाणवहं अनुजाने मुच्चेज्ज कयाइ सव्वदुक्खाणं ।
एवारिएहिं अक्खायं जेहिं इमो साहुधम्मो पन्नत्तो ॥ Translated Sutra: જેમણે આ સાધુધર્મની પ્રરૂપણા કરી છે, તે આર્ય પુરુષોએ કહેલ છે કે – પ્રાણવધને અનુમોદનાર કદાપિ સર્વે દુઃખોથી મુક્ત થતા નથી. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 217 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पाणे य नाइवाएज्जा से समिए त्ति वुच्चई ताई ।
तओ से पावयं कम्मं निज्जाइ उदगं व थलाओ ॥ Translated Sutra: જે જીવોની હિંસા નથી કરતા, તે ‘સમિત’ કહેવાય છે. તેમના જીવનમાંથી પાપકર્મ એ રીતે નીકળી જાય છે, જેમ ઊંચે સ્થાનેથી પાણી. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 218 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जगनिस्सिएहिं भूएहिं तसनामेहिं थावरेहिं च ।
नो तेसिमारभे दंडं मनसा वयसा कायसा चेव ॥ Translated Sutra: જગતને આશ્રિત જે કોઈ ત્રસ કે સ્થાવર પ્રાણી છે, તેમના પ્રતિ મન – વચન – કાયારૂપ કોઈપણ પ્રકારના દંડનો પ્રયોગ ન કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 219 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सुद्धेसणाओ नच्चाणं तत्थ ठवेज्ज भिक्खू अप्पाणं ।
जायाए घासमेसेज्जा रसगिद्धे न सिया भिक्खाए ॥ Translated Sutra: શુદ્ધ એષણાને જાણીને ભિક્ષુ તેમાં પોતાને જ સ્થાપિત કરે, ભિક્ષાજીવી મુનિ સંયમયાત્રાને માટે આહારની એષણા કરે. પણ રસોમાં મૂર્ચ્છિત ન થાય. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 220 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पंताणि चेव सेवेज्जा सीयपिंडं पुराणकुम्मासं ।
अदु वुक्कसं पुलागं वा जवणट्ठाए निसेवए मंथुं ॥ Translated Sutra: ભિક્ષુ પ્રાયઃ નીરસ, શીતપિંડ, પુરાણા અડદ અથવા સાર વગરના રુક્ષ, બોર આદિનું ચૂર્ણ જ જીવનયાપન માટે ગ્રહણ કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 221 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जे लक्खणं च सुविणं च अंगविज्जं च जे पउंजंति ।
न हु ते समणा वुच्चंति एवं आयरिएहिं अक्खायं ॥ Translated Sutra: જે સાધુ લક્ષણશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર અને અંગવિદ્યાનો પ્રયોગ કરે છે, તેને સાધુ કહેવાતો નથી. એ પ્રમાણે આચાર્યોએ કહેલ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 222 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] इह जीवियं अनियमेत्ता पब्भट्ठा समाहिजोएहिं ।
ते कामभोगरसगिद्धा उववज्जंति आसुरे काए ॥ Translated Sutra: જે વર્તમાન જીવનને નિયંત્રિત ન રાખી શકવાને કારણે સમાધિયોગથી ભ્રષ્ટ થાય છે, તેઓ કામભોગ અને રસોમાં આસક્ત લોકો અસુરકાયમાં ઉત્પન્ન થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 223 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तत्तो वि य उवट्टित्ता संसारं बहुं अनुपरियडंति ।
बहुकम्मलेवलित्ताणं बोही होइ सुदुल्लहा तेसिं ॥ Translated Sutra: ત્યાંથી ઉદ્વર્તીને પણ તેઓ સંસારમાં ઘણો કાળ સુધી ભમે છે. ઘણા અધિક કર્મોથી લેપાવાને કારણે તેમને બોધિધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 224 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कसिणं पि जो इमं लोयं पडिपुण्णं दलेज्ज इक्कस्स ।
तेणावि से न संतुस्से इइ दुप्पूरए इमे आया ॥ Translated Sutra: પ્રતિપૂર્ણ એવો આ સમગ્ર લોક પણ જો કોઈ એકને આપી દેવાય, તો પણ તે તેનાથી સંતુષ્ટ થશે નહીં. કેમ કે) આ આત્મા એટલો દુષ્પુર છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 225 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा लाहो तहा लोहो लाहा लोहो पवड्ढई ।
दोमासकयं कज्जं कोडीए वि न निट्ठियं ॥ Translated Sutra: જેમ લાભ થાય, તેમ લોભ થાય છે. લાભથી લોભ વધે છે. બે માસા સુવર્ણથી નિષ્પન્ન થનાર કાર્ય કરોડોથી પણ પૂર્ણ ન થયું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 226 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नो रक्खसीसु गिज्झेज्जा गंडवच्छासुऽणेगचित्तासु ।
जाओ पुरिसं पलोभित्ता खेल्लंति जहा व दासेहिं ॥ Translated Sutra: જે છાતીમાં ફોડા રૂપ સ્તનોવાળી છે, અનેક કામનાવાળી છે, જે પુરુષને પ્રલોભનમાં ફસાવી તેને દાસની માફક નચાવે છે, એવી રાક્ષસી સ્વરૂપ સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવી જોઈએ. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 227 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नारीसु नोपगिज्झेज्जा इत्थी विप्पजहे अनगारे ।
धम्मं च पेसलं नच्चा तत्थ ठवेज्ज भिक्खू अप्पाणं ॥ Translated Sutra: સ્ત્રીનો ત્યાગ કરનારા અણગાર તેનામાં આસક્ત ન થાય. ભિક્ષુધર્મને પેશલ જાણીને, તેમાં પોતાના આત્માને સ્થાપિત કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ कापिलिय |
Gujarati | 228 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] इइ एस धम्मे अक्खाए कविलेणं च विसुद्धपन्नेणं ।
तरिहिंति जे उ काहिंति तेहिं आराहिया दुवे लोग ॥ –त्ति बेमि ॥ Translated Sutra: વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલ મુનિએ આ પ્રકારે ધર્મ કહેલ છે જે તેની સમ્યક્ આરાધના કરશે, તે સંસાર સમુદ્રને પાર કરશે. તેના દ્વારા જ બંને લોક આરાધિત થશે – તેમ હું કહું છું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 229 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] चइऊण देवलोगाओ उववन्नो मानुसंमि लोगंमि ।
उवसंतमोहणिज्जो सरई पोराणियं जाइं ॥ Translated Sutra: દેવલોકથી ચ્યવીને નમિરાજાનો જીવ મનુષ્યલોકમાં જન્મ્યો. તેનો મોહ ઉપશાંત થતા, તેને પૂર્વજન્મનું સ્મરણ થયું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 230 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जाइं सरित्तु भयवं सहसंबुद्धो अनुत्तरे धम्मे ।
पुत्तं ठवेत्तु रज्जे अभिनिक्खमई नमी राया ॥ Translated Sutra: ભગવન્ નમિ પૂર્વજન્મનું સ્મરણ કરીને અનુત્તરધર્મમાં સ્વયંસંબુદ્ધ થયા. રાજ્યનો ભાર પુત્રને સોંપીને અભિનિષ્ક્રમણ કર્યું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 231 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सो देवलोगसरिसे अंतेउरवरगओ वरे भोए ।
भुंजित्तु नमी राया बुद्धो भोगे परिच्चयई ॥ Translated Sutra: નમિ રાજા શ્રેષ્ઠ અંતઃપુરમાં રહીને, દેવલોક સદૃશ ભોગો ભોગવીને એક દિવસ બોધ પામી, તેમણે ભોગોનો પરિત્યાગ કર્યો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 232 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मिहिलं सपुरजनवयं बलमोरोहं च परियणं सव्वं ।
चिच्चा अभिनिक्खंतो एगंतमहिट्ठिओ भयवं ॥ Translated Sutra: ભગવંત નમિએ પુર અને જનપદ સહિત પોતાની રાજધાની મિથિલા, સેના, અંતઃપુર અને બધા પરિજનોને છોડીને અભિનિષ્ક્રમણ કર્યું અને એકાંતવાસી થઈ ગયા. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 233 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कोलाहलगभूयं आसी मिहिलाए पव्वयंतंमि ।
तइया रायरिसिंमि नमिंमि अभिनिक्खमंतंमि ॥ Translated Sutra: જે સમયે નમિ રાજર્ષિ અભિનિષ્ક્રમણ કરીને પ્રવ્રજિત થઈ રહ્યા હતા, તે સમયે મિથિલા નગરીમાં ઘણો કોલાહલ થયો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 234 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अब्भुट्ठियं रायरिसिं पव्वज्जाठाणमुत्तमं ।
सक्को माहणरूवेण इमं वयणमब्बवी ॥ Translated Sutra: ઉત્તમ પ્રવ્રજ્યા સ્થાનને માટે પ્રસ્તુત થયેલા નમિ રાજર્ષિને બ્રાહ્મણ રૂપે આવેલા દેવેન્દ્રએ આ વચન કહ્યા – | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 235 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] किण्णु भो! अज्ज मिहिलाए कोलाहलगसंकुला ।
सुव्वंति दारुणा सद्दा पासाएसु गिहेसु य? ॥ Translated Sutra: હે રાજર્ષિ ! આજે મિથિલા નગરીમાં, પ્રાસાદોમાં, ઘરમાં કોલાહલપૂર્ણ દારૂણ શબ્દો સંભળાઈ રહ્યા છે ? | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 236 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥ Translated Sutra: દેવેન્દ્રની આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 237 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मिहिलाए चेइए वच्छे सीयच्छाए मनोरमे ।
पत्तपुप्फफलोवेए बहूणं बहुगुणे सया ॥ Translated Sutra: મિથિલામાં એક ચૈત્યવૃક્ષ હતું. જે શીતળ છાયાવાળુ મનોરમ, પત્ર – પુષ્પ અને ફળોથી યુક્ત, ઘણાને માટે સદૈવ ઉપકારક હતું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 238 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] वाएण हीरमाणंमि चेइयंमि मनोरमे ।
दुहिया असरणा अत्ता एए कंदंति भो! खगा ॥ Translated Sutra: પ્રચંડ આંધીથી તે મનોરમ વૃક્ષના પડી જવાથી દુઃખિત, અશરણ અને આર્ત્ત એવા પક્ષી ક્રંદન કરી રહ્યા હતા. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 239 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥ Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 240 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एस अग्गी य वाऊ य एयं डज्झइ मंदिरं ।
भयवं! अंतेउरं तेणं कीस णं नावपेक्खसि? ॥ Translated Sutra: આ અગ્નિ છે, આ વાયુ છે, તેનાથી આ તમારું રાજભવન બળી રહેલ છે. ભગવન્ ! આપ આપના અંતઃપુર તરફ કેમ નથી જોતા ? | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 241 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥ Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – જેની પાસે પોતાનું કહેવાય તેવું કંઈ નથી, એવા અમે સુખે રહીએ છીએ. સુખે જીવીએ છીએ. મિથિલાના બળવામાં મારું કંઈ જ બળતું નથી. સૂત્ર સંદર્ભ– ૨૪૧, ૨૪૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 242 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सुहं वसामो जीवामो जेसिं मो नत्थि किंचन ।
मिहिलाए डज्झमाणीए न मे डज्झइ किंचन ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 243 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] चत्तपुत्तकलत्तस्स निव्वावारस्स भिक्खुणो ।
पियं न विज्जई किंचि अप्पियं पि न विज्जए ॥ Translated Sutra: પુત્ર, પત્ની અને ગૃહવ્યાપારથી મુક્ત ભિક્ષુને માટે કોઈ વસ્તુ તેને પ્રિય નથી હોતી કે અપ્રિય હોતી નથી. ‘બધી બાજુથી હું એકલો જ છું’ એ પ્રકારે એકાંતદ્રષ્ટા ગૃહત્યાગી મુનિને બધા પ્રકારથી સુખ જ સુખ છે. સૂત્ર સંદર્ભ– ૨૪૩, ૨૪૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 244 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] बहुं खु मुनिणो भद्दं अनगारस्स भिक्खुणो ।
सव्वओ विप्पमुक्कस्स एगंतमनुपस्सओ ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 245 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥ Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે ક્ષત્રિય ! પહેલાં તમે નગરના પ્રાકાર, ગોપુર, અટ્ટાલિકા, દુર્ગની ખાઈ, શીતઘ્ની બનાવીને જાઓ. બનાવીને પછી દીક્ષા લો.) સૂત્ર સંદર્ભ– ૨૪૫, ૨૪૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 246 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पागारं कारइत्ताणं गोपुरट्टालगाणि च ।
उस्सूलगसयग्घीओ तओ गच्छसि खत्तिया! ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 247 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥ Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – શ્રદ્ધાને નગર, તપ અને સંયમને અર્ગલા, ક્ષમાને મન – વચન – કાયાની ત્રિગુપ્તિથી સુરક્ષિત કરી, એ પ્રમાણે અજેય મજબૂત પ્રકાર બનાવીને, પરાક્રમને ધનુષ, ઇર્યા સમિતિને તેની જીવા, ધૃતિને તેની મૂળ બનાવીને, સત્યથી તેને બાંધીને, તપરૂપી | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 248 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सद्धं नगरं किच्चा तवसंवरमग्गलं ।
खंतिं निउणपागारं तिगुत्तं दुप्पधंसयं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 249 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] धनुं परक्कमं किच्चा जीवं च इरियं सया ।
धिइं च केयणं किच्चा सच्चेण पलिमंथए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 250 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तवनारायजुत्तेण भेत्तूणं कम्मकंचुयं ।
मुनी विगयसंगामो भवाओ परिमुच्चए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 251 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥ Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે ક્ષત્રિય ! પહેલા તમે પ્રાસાદ, વર્ધમાનગૃહ અને ચંદ્રશાળા બનાવીને પછી જજો પ્રવ્રજિત થજો). સૂત્ર સંદર્ભ– ૨૫૧, ૨૫૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 252 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पासाए कारइत्ताणं वद्धमाणगिहाणि य ।
बालग्गपोइयाओ य तओ गच्छसि खत्तिया! ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 253 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥ Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – જે માર્ગમાં ઘર બનાવે છે, તે પોતાને સંશયમાં નાંખે છે, તેથી જ્યાં જવાની ઇચ્છા હોય ત્યાં જ પોતાનું સ્થાયી ઘર બનાવવું જોઈએ. સૂત્ર સંદર્ભ– ૨૫૩, ૨૫૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 254 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] संसयं खलु सो कुणई, जो मग्गे कुणई घरं ।
जत्थेव गंतुमिच्छेज्जा तत्थ कुव्वेज्ज सासयं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૩ |