Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
चूलिका-२ विविक्तचर्या |
Gujarati | 538 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] जत्थेव पासे कइ दुप्पउत्तं काएण वाया अदु मानसेणं ।
तत्थेव धीरो पडिसाहरेज्जा आइन्नओ खिप्पमिव क्खलीणं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૫૩૪ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ द्रुमपुष्पिका |
Gujarati | 1 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] धम्मो मंगलमुक्किट्ठं अहिंसा संजमो तवो ।
देवा वि तं नमंसंति जस्स धम्मे सया मणो ॥ Translated Sutra: ધર્મ ઉત્કૃષ્ટ મંગલછે. તે ધર્મ – અહિંસા, સંયમ, તપરૂપ છે, જેનું મન સદા ધર્મમાં લીન છે, તેને દેવો પણ નમસ્કાર કરે છે. | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ द्रुमपुष्पिका |
Gujarati | 2 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा दुमस्स पुप्फेसु भमरो आवियइ रसं ।
न य पुप्फं किलामेइ सो य पीणेइ अप्पयं ॥ Translated Sutra: જે પ્રમાણે ભ્રમર, વૃક્ષોના પુષ્પમાંથી થોડો – થોડો રસ પીવે છે પણ પુષ્પને પીડા નથી કરતો અને પોતાને પણ તૃપ્ત કરી લે છે. તેમ –. | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ द्रुमपुष्पिका |
Gujarati | 3 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] एमेए समणा मुत्ता जे लोए संति साहुणो ।
विहंगमा व पुप्फेसु दाणभत्तेसणे रया ॥ Translated Sutra: એ પ્રમાણે લોકમાં જે આરંભ આદિ ક્રિયાથી મુક્ત સાધુ છે. તેઓ પુષ્પમાં ભમરાની જેમ દાન – (ભોજન)ની ગવેષણામાં અર્થાત નિર્દોષ આહાર આદિ પ્રાપ્ત કરવામાં આસક્ત રહે છે. | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ द्रुमपुष्पिका |
Gujarati | 4 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] वयं च वित्तिं लब्भामो न य कोइ उवहम्मई ।
अहागडेसु रीयंति पुप्फेसु भमरा जहा ॥ Translated Sutra: તે શ્રમણો કહે છે કે – અમે એવી વૃત્તિ એટલે કે આજીવિકા પ્રાપ્ત કરીશું, જે કોઈ જીવને પીડાકારી ન થાય. જેમ ભ્રમર અનાયાસ પુષ્પોમાં ચાલ્યા જાય છે. તેમ શ્રમણો પણ ગૃહસ્થ દ્વારા પોતાના માટે સહજ બનાવેલા આહારને લેવા તેમના ઘરોમાં જાય છે.. | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ द्रुमपुष्पिका |
Gujarati | 5 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] महुकारसमा बुद्धा जे भवंति अणिस्सिया ।
नाणापिंडरया दंता तेण वुच्चंति साहुणो ॥ –त्ति बेमि ॥ Translated Sutra: જે બુદ્ધ અર્થાત તત્ત્વના જાણકાર પુરુષ, મધુકર એટલે કે ભ્રમર સમાન અનિશ્રિત(પ્રતિબંધ રહિત) છે, તેઓ વિવિધ અભિગ્રહોથી યુક્ત થઈને પિંડમાં(આહાર ગ્રહણ કરવામાં) રત(પ્રવૃત્ત) તેમજ દાંત(ઈન્દ્રિયોનું દમન કરનાર) છે. તેને તે ગુણોને કારણે સાધુ કહે છે – તેમ હું તમને કહું છું. | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ श्रामण्यपूर्वक |
Gujarati | 6 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] कहं नु कुज्जा सामण्णं, जो कामे न निवारए ।
पए पए विसीयंतो, संकप्पस्स वसं गओ ॥ Translated Sutra: જે પુરુષ કામભોગનું નિવારણ ન કરી શકે, તે સંકલ્પને વશીભૂત થઈને પગલે – પગલે વિષાદ પામતો, શ્રામણ્યનું (સંયમભાવનું) પાલન કઈ રીતે કરશે ? | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ श्रामण्यपूर्वक |
Gujarati | 7 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] वत्थगंधमलंकारं इत्थीओ सयणाणि य ।
अच्छंदा जे न भुंजंति, न से चाइ त्ति वुच्चइ ॥ Translated Sutra: જે સાધુ પરવશતાથી વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રીઓ, શય્યા અને આસન આદિનો ઉપભોગ કરતા નથી, તે ત્યાગી કહેવાતા નથી. | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ श्रामण्यपूर्वक |
Gujarati | 8 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] जे य कंते पिए भोए, लद्धे वि पिट्ठिकुव्वई ।
साहीणे चयइ भोए से हु चाइ त्ति वुच्चइ ॥ Translated Sutra: જે પુરુષ કાંત(મનોહર) અને પ્રિય ભોગ પ્રાપ્ત થાય તો પણ તે તરફથી પોતાની પીઠ ફેરવી લે છે અને સ્વાધીન રૂપે પ્રાપ્ત ભોગોનો ત્યાગ કરે છે, તેને ત્યાગી કહેવાય છે. | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ श्रामण्यपूर्वक |
Gujarati | 9 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] समाइ पेहाइ परिव्वयंतो सिया मणो निस्सरई बहिद्धा ।
न सा महं नोवि अहं पि तीसे इच्चेव ताओ विणइज्ज रागं ॥ Translated Sutra: સમભાવની પ્રેક્ષા(દૃષ્ટિ)થી વિચરતા એવા સાધુનું મન કદાચ સંયમથી બહાર નીકળી જાય તો તે સ્ત્રી કે કામ્યવસ્તુ મારી નથી અને હું પણ તેનો નથી એમ વિચારી, તેના તરફથી પોતાનો રાગ ખસેડી લે. | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ श्रामण्यपूर्वक |
Gujarati | 10 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] आयावयाही चय सोगमल्लं कामे कमाही कमियं खु दुक्खं ।
छिंदाहि दोसं विणइज्ज रागं एवं सुही होहिसि संपराए ॥ Translated Sutra: આતાપના લે, સુકુમારતાનો ત્યાગ કર, કામભોગોનો અતિક્રમ કર, દુઃખ સ્વયં જ અતિક્રાંત થશે. દ્વેષભાવનું છેદન કર, રાગભાવને દૂર કર. એમ કરવાથી તું સંસારમાં સુખી થઈશ. | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ श्रामण्यपूर्वक |
Gujarati | 11 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] पक्खंदे जलियं जोइं धूमकेउं दुरासयं ।
नेच्छंति वंतयं भोत्तुं कुले जाया अगंधणे ॥ Translated Sutra: સૂત્ર– ૧૧. અગંધન કુળમાં ઉત્પન્ન સર્પ પ્રજ્વલિત દુઃસ્સહ અગ્નિમાં કૂદી જાય છે, પણ વમન કરેલ વિષને પાછું પીવાની ઇચ્છા કરતા નથી. સૂત્ર– ૧૨. હે અપયશના કામી ! તને ધિક્કાર છે, કે તું અસંયમી જીવનને માટે વમન કરેલને પાછું પીવા ઇચ્છે છે. આના કરતા તો તું મરી જાય તે જ યોગ્ય છે. સૂત્ર– ૧૩. હું ભોજરાજાની પુત્રી રાજીમતી અને તું | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ श्रामण्यपूर्वक |
Gujarati | 12 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] धिरत्थु ते जसोकामी जो तं जीवियकारणा ।
वंतं इच्छसि आवेउं सेयं ते मरणं भवे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૧ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ श्रामण्यपूर्वक |
Gujarati | 13 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] अहं च भोयरायस्स तं च सि अंघगवण्हिणो ।
मा कुले गंधणा होमो संजमं निहुओ चर ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૧ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ श्रामण्यपूर्वक |
Gujarati | 14 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] जइ तं काहिसि भावं जा जा दिच्छसि नारिओ ।
वायाविद्धो व्व हडो अट्ठिअप्पा भविस्ससि ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૧ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ श्रामण्यपूर्वक |
Gujarati | 15 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] तीसे सो वयणं सोच्चा संजयाइ सुभासियं ।
अंकुसेण जहा नागो धम्मे संपडिवाइओ ॥ Translated Sutra: સૂત્ર– ૧૫. તે સંયતી – રાજીમતીના સુભાષિત વચનો સાંભળીને તે રથનેમિ, અંકુશથી હાથી સ્થિર થાય તેમ સ્થિર થઈ ગયા. સૂત્ર– ૧૬. સંબુદ્ધ, પ્રવિચક્ષણ અને પંડિત આમ જ કરે છે. તે પુરુષોત્તમ રથનેમિની માફક ભોગોથી નિવૃત્ત થઈ જાય છે. – ૦ – તેમ હું તમને કહું છું. સૂત્ર સંદર્ભ– ૧૫, ૧૬ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ श्रामण्यपूर्वक |
Gujarati | 16 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] एवं करेंति संबुद्धा पंडिया पवियक्खणा ।
विणियट्टंति भोगेसु जहा से पुरिसोत्तमो ॥ –त्ति बेमि ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૫ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ श्रुल्लकाचार कथा |
Gujarati | 17 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] संजमे सुट्ठिअप्पाणं विप्पमुक्काण ताइणं ।
तेसिमेयमणाइण्णं निग्गंथाण महेसिणं ॥ Translated Sutra: જેનો આત્મા સંયમમાં સુસ્થિત છે, જે વિપ્રમુક્ત(બાહ્ય અભ્યંતર પરિગ્રહથી રહિત) છે. જે ત્રાતા (સ્વ – પરના રક્ષક) છે, તે નિર્ગ્રન્થ મહર્ષિને માટે આ અનાચીર્ણ – અગ્રાહ્ય છે. | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ श्रुल्लकाचार कथा |
Gujarati | 18 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] उद्देसियं कीयगडं नियागमभिहडाणि य ।
राइभत्ते सिणाणे य गंधमल्ले य वीयणे ॥ Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: અનાચીર્ણોના નામો – અનુવાદ: સૂત્ર– ૧૮. ઔદ્દેશિક આહારાદિ લેવા, ક્રીત સાધુ માટે ખરીદેલ આહાર આદિ લેવા, નિત્યાગ્ર – આમંત્રણથી આહારાદિ લેવા, અભ્યાહૃત – સામેથી લાવેલ આહારાદિ લેવા, રાત્રિભોજન, સ્નાન, સુગંધ, પુષ્પમાળા, વીંઝણો વાપરે., સૂત્ર– ૧૯. સંનિધિ – ખાદ્ય વસ્તુનો સંચય, ગૃહસ્થના પાત્રમાં ભોજન, | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ श्रुल्लकाचार कथा |
Gujarati | 19 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] सन्निही गिहिमत्ते य रायपिंडे किमिच्छए ।
संबाहणा दंतपहोयणा य संपुच्छणा देहपलोयणा य ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૮ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ श्रुल्लकाचार कथा |
Gujarati | 20 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] अट्ठावए य नालीय छत्तस्स य धारणट्ठाए ।
तेगिच्छं पाणहा पाए समारंभं च जोइणो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૮ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ श्रुल्लकाचार कथा |
Gujarati | 21 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] सेज्जायरपिंडं च आसंदी-पलियंकए ।
गिहंतरनिसेज्जा य गायस्सुव्वट्टणाणि य ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૮ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ श्रुल्लकाचार कथा |
Gujarati | 22 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] गिहिणो वेयावडियं जा य आजीववित्तिया ।
तत्तानिव्वुडभोइत्तं आउरस्सरणाणि य ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૮ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ श्रुल्लकाचार कथा |
Gujarati | 23 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] मूलए सिंगबेरे य उच्छुखंडे अनिव्वुडे ।
कंदे मूले य सच्चित्ते फले बीए य आमए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૮ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ श्रुल्लकाचार कथा |
Gujarati | 24 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] सोवच्चले सिंधवे लोणे रोमालोणे य आमए ।
सामुद्दे पंसुखारे य कालालोणे य आमए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૮ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ श्रुल्लकाचार कथा |
Gujarati | 25 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] धूवणेत्ति वमने य वत्थीकम्म विरेयणे ।
अंजने दंतवणे य गायाभंगविभूसणे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૮ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ श्रुल्लकाचार कथा |
Gujarati | 26 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] सव्वमेयमणाइण्णं निग्गंथाण महेसिणं ।
संजमम्मि य जुत्ताणं लहुभूयविहारिणं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૮ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ श्रुल्लकाचार कथा |
Gujarati | 27 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] पंचासवपरिण्णाया तिगुत्ता छसु संजया ।
पंचनिग्गहणा धीरा निग्गंथा उज्जुदंसिणो ॥ Translated Sutra: સૂત્ર– ૨૭. સાધુઓ પાંચ આશ્રવને સારી રીતે જાણીને તેનો ત્યાગ કરનાર, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, છ જીવનિકાયમાં સંયત, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરનારા, ધીર અને ઋજુદર્શી હોય છે. સૂત્ર– ૨૮. સુસમાહિત સંયમી ગ્રીષ્મમાં આતાપના લે, હેમંતમાં અપ્રાવૃત્ત રહે, વર્ષામાં પ્રતિસંલીન રહે છે. સૂત્ર– ૨૯. તે મહર્ષિઓ પરીષહ શત્રુનું દમન કરે | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ श्रुल्लकाचार कथा |
Gujarati | 28 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] आयावयंति गिम्हेसु हेमंतेसु अवाउडा ।
वासासु पडिसंलीणा संजया सुसमाहिया ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૭ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ श्रुल्लकाचार कथा |
Gujarati | 29 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] परीसहरिऊदंता धुयमोहा जिइंदिया ।
सव्वदुक्खप्पहीणट्ठा पक्कमंति महेसिणो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૭ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ श्रुल्लकाचार कथा |
Gujarati | 30 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] दुक्कराइं करेत्ताणं दुस्सहाइं सहेत्तु य ।
केइत्थ देवलोएसु केई सिज्झंति नीरया ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૭ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ श्रुल्लकाचार कथा |
Gujarati | 31 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] खवित्ता पुव्वकम्माइं संजमेण तवेण य ।
सिद्धिमग्गमणुपत्ता ताइणो परिनिव्वुडा ॥ –त्ति बेमि ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૭ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 32 | Sutra | Mool-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सुयं मे आउसं! तेणं भगवया एवमक्खायं– इह खलु छज्जीवणिया नामज्झयणं समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया सुयक्खाया सुपन्नत्ता। सेयं मे अहिज्जिउं अज्झयणं धम्मपन्नत्ती।
कयरा खलु सा छज्जीवणिया नामज्झयणं समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया सुयक्खाया सुपन्नत्ता? सेयं मे अहिज्जिउं अज्झयणं धम्मपन्नत्ती।
इमा खलु सा छज्जीवणिया नामज्झयणं समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया सुयक्खाया सुपन्नत्ता। सेयं मे अहिज्जिउं धम्मपन्नत्ती, तं जहा–पुढविकाइया आउकाइया तेउकाइया वाउकाइया वणस्सइकाइया तसकाइया।
पुढवी चित्तमंतमक्खाया अनेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं।
आऊ Translated Sutra: (૧). મેં તે આયુષ્યમાન ભગવંતે એ પ્રમાણે કહે છે તે સાંભળેલ છે કે – આ ‘છ જીવનિકાય’ નામક અધ્યયન નિશ્ચે કાશ્યપગોત્રીય શ્રમણ ભગવંત મહાવીર દ્વારા પ્રવેદિત, સુઆખ્યાત, સુપ્રજ્ઞપ્ત છે. આ ‘ધર્મ પ્રાપ્તિ’નું અધ્યયન મારા માટે શ્રેષ્ઠ છે. (૨). તે છ જીવનિકાય અધ્યયન કેવું છે ? જે કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવંત મહાવીર દ્વારા પ્રવેદિત, | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 33 | Sutra | Mool-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] इच्चेसिं छण्हं जीवनिकायाणं
नेव सयं दंडं समारंभेज्जा नेवन्नेहिं दंडं समारंभावेज्जा दंडं समारंभंते वि अन्ने न समनु-जाणेज्जा
जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतं पि न समनुजाणामि
तस्स भंते! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि। Translated Sutra: આ છ જીવનિકાયોનો સ્વયં દંડ સમારંભ ન કરે, બીજા પાસે દંડ સમારંભ ન કરાવે, દંડ સમારંભ કરનાર બીજાને અનુમોદે નહીં. હે ભગવન્! જાવજ્જીવને માટે ત્રણ કરણ અને ત્રણ યોગથી, મન – વચન – કાયાથી, હું હિંસા. કરું નહીં, કરાવુ નહીં, કરનાર અન્યને સારા જાણુ નહીં. હે ભગવન્! હું તે હિંસાને. પ્રતિક્રમુ છું, નિંદુ છું, ગર્હુ છું, આત્માને | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 34 | Sutra | Mool-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] पढमे भंते! महव्वए पाणाइवायाओ वेरमणं
सव्वं भंते! पाणाइवायं पच्चक्खामि–
से सुहुमं वा बायरं वा तसं वा थावरं वा
नेव सयं पाणे अइवाएज्जा नेवन्नेहिं पाणे अइवायावेज्जा पाणे अइवायंते वि अन्ने न समनुजाणेज्जा
जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतं पि अन्नं न समनुजाणामि।
तस्स भंते! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि।
पढमे भंते! महव्वए उवट्ठिओमि सव्वाओ पाणाइवायाओ वेरमणं। Translated Sutra: ભગવન્! પહેલાં મહાવ્રતમાં પ્રાણાતિપાતથી વિરમણ. ભગવન્! હું સર્વ પ્રકારના પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું. તે સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર જે કોઈ પ્રાણી છે તેના પ્રાણોનો અતિપાત – હિંસા સ્વયં ન કરું, બીજા પાસે અતિપાત ન કરાવું, પ્રાણનો અતિપાત કરનારને અનુમોદું નહીં. જાવજ્જીવને માટે ત્રિવિધ – ત્રિવિધે | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 35 | Sutra | Mool-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरे दोच्चे भंते! महव्वए मुसावायाओ वेरमणं
सव्वं भंते! मुसावायं पच्चक्खामि–
से कोहा वा लोहा वा भया वा हासा वा
नेव सयं मुसं वएज्जा नेवन्नेहिं मुसं वायावेज्जा मुसं वयंते वि अन्ने न समनुजाणेज्जा
जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतं पि अन्नं न समनुजाणामि।
तस्स भंते! पडिक्कमामि गरिहामि अप्पाणं वोसिरामि
दोच्चे भंते! महव्वए उवट्ठिओमि सव्वाओ मुसावायाओ वेरमणं। Translated Sutra: હવે પછી – ભગવન્ ! બીજા મહાવ્રતમાં મૃષાવાદથી વિરમણ. ભગવન્ ! હું મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરું છું. તે ક્રોધથી, લોભથી, ભયથી, હાસ્યથી છે. હું સ્વયં મૃષા બોલું નહીં, બીજા પાસે મૃષા બોલાવું નહીં, મૃષા બોલનારનું અનુમોદન ન કરું. જાવજ્જીવને માટે, ત્રિવિધ ત્રિવિધે – મન, વચન, કાયાથી કરું નહીં, કરાવું નહીં, કરનારને અનુમોદું | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 36 | Sutra | Mool-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरे तच्चे भंते! महव्वए अदिन्नादाणाओ वेरमणं
सव्वं भंते! अदिन्नादाणं पच्चक्खामि–
से गामे वा नगरे वा अरण्णे वा अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा,
नेव सयं अदिन्नं गेण्हेज्जा नेवन्नेहिं अदिन्नं गेण्हावेज्जा अदिन्नं गेण्हंते वि अन्ने न समनु-जाणेज्जा
जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतं पि अन्नं न समनुजाणामि।
तस्स भंते! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि।
तच्चे भंते! महव्वए उवट्ठिओमि सव्वाओ अदिन्नादाणाओ वेरमणं। Translated Sutra: હવી પછી – ભદન્ત ! ત્રીજું મહાવ્રત – અદત્તાદાનથી વિરતિ. ભદન્ત ! હું સર્વે અદત્તાદાનનું પચ્ચક્ખાણ કરું છું. તે ગામમાં, નગરમાં, અરણ્યમાં કરે. થોડું – વધુ – સૂક્ષ્મ – સ્થૂળ, સચિત્ત કે અચિત્ત હોય. તે અદત્ત હું સ્વયં ગ્રહણ ન કરું, બીજા પાસે અદત્ત ગ્રહણ કરાવું નહીં, અદત્ત ગ્રહણ કરતા બીજાને અનુમોદુ નહીં. જાવજ્જીવને માટે | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 37 | Sutra | Mool-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरे चउत्थे भंते! महव्वए मेहुणाओ वेरमणं
सव्वं भंते! मेहुणं पच्चक्खामि–
से दिव्वं वा माणुसं वा तिरिक्खजोणियं वा,
नेव सयं मेहुणं सेवेज्जा नेवन्नेहिं मेहुणं सेवावेज्जा मेहुणं सेवंते वि अन्ने न समनुजाणेज्जा जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतं पि अन्नं न समनुजाणामि।
तस्स भंते! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि।
चउत्थे भंते! महव्वए उवट्ठिओमि सव्वाओ मेहुणाओ वेरमणं। Translated Sutra: હવે પછી – ભદન્ત ! ચોથા મહાવ્રતમાં મૈથુનથી વિરમણ હોય. ભગવન્ ! હું બધા મૈથુનનો ત્યાગ કરુ છું. તે દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી છે. તે મૈથુન હું સ્વયં સેવુ નહીં, બીજા પાસે સેવડાવુ નહીં. મૈથુન સેવનાર અન્યને અનુમોદુ નહીં. જાવજ્જીવને માટે ત્રિવિધ ત્રિવિધે અર્થાત્ મન – વચન – કાયાથી, ન કરું – ન કરાવું – કરનારને ન અનુમોદું. ભદન્ત | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 38 | Sutra | Mool-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरे पंचमे भंते! महव्वए परिग्गहाओ वेरमणं
सव्वं भंते! परिग्गहं पच्चक्खामि–
से गामे वा नगरे वा रण्णे वा अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा,
नेव सयं परिग्गहं परिगेण्हेज्जा नेवन्नेहिं परिग्गहं परिगेण्हावेज्जा परिग्गहं परिगेण्हंते वि अन्ने न समनुजाणेज्जा
जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतं पि अन्नं न समनुजाणामि।
तस्स भंते! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि।
पंचमे भंते! महव्वए उवट्ठिओमि सव्वाओ परिग्गहाओ वेरमणं। Translated Sutra: હવે પછી – પાંચમા મહાવ્રતમાં ‘પરિગ્રહથી વિરમણ’ હોય છે. ભદન્ત ! હું સર્વે પરિગ્રહનો ત્યાગ કરુ છું. તે પરિગ્રહ આ રીતે – અલ્પ કે બહુ, અણુ કે સ્થૂળ, સચિત્ત કે અચિત્ત. હું સ્વયં પરિગ્રહનું પરિગ્રહણ ન કરું, બીજા પાસે પરિગ્રહ ગ્રહણ કરાવુ નહીં, પરિગ્રહ ગ્રહણ કરનાર બીજાનું અનુમોદન ન કરું. જાવજ્જીવને માટે ત્રિવિધ – ત્રિવિધે | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 39 | Sutra | Mool-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरे छट्ठे भंते! वए राईभोयणाओ वेरमणं
सव्वं भंते! राईभोयणं पच्चक्खामि–
से असनं वा पाणं वा खाइमं वा साइमं वा
नेव सयं राइं भुंजेज्जा नेवन्नेहिं राइं भुंजावेज्जा राइं भुंजंते वि अन्ने न समनुजाणेज्जा
जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतं पि अन्नं न समनुजाणामि।
तस्स भंते! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि।
छट्ठे भंते! वए उवट्ठिओमि सव्वाओ राईभोयणाओ वेरमणं। Translated Sutra: સૂત્ર– ૩૯. હવે પછી – ભદન્ત ! છઠ્ઠા વ્રતમાં રાત્રિભોજનથી વિરતિ હોય છે. ભદન્ત ! હું બધા રાત્રિભોજનનો ત્યાગ કરુ છું. તે અશન, પાન, ખાદિમ, સ્વાદિમનો રાત્રિમાં સ્વયં ઉપભોગ ન કરું, બીજા પાસે રાત્રિ ભોજન ન કરાવું, રાત્રિ ભોજન કરનાર બીજાને અનુમોદુ નહીં. જાવજ્જીવ ત્રિવિધ – ત્રિવિધે અર્થાત્ મન – વચન – કાયાથી કરુ નહીં – કરાવુ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 40 | Sutra | Mool-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] इच्चेयाइं पंच महव्वयाइं राईभोयणवेरमणछट्ठाइं अत्तहियट्ठयाए उपसंपज्जित्ताणं विहरामि। Translated Sutra: જુઓ સૂત્ર ૩૯ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 41 | Sutra | Mool-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिया वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा–
से पुढविं वा भित्तिं वा सिलं वा लेलुं वा ससरक्खं वा कायं ससरक्खं वा वत्थं हत्थेण वा पाएण वा कट्ठेण वा किलिंचेण वा अंगुलियाए वा सलागाए वा सलागहत्थेण वा, न आलिहेज्जा न विलिहेज्जा न घट्टेज्जा न भिंदेज्जा अन्नं न आलिहावेज्जा न विलिहावेज्जा न घट्टावेज्जा न भिंदावेज्जा अन्नं आलिहंतं वा विलिहंतं वा घट्टंतं वा भिंदंतं वा न समनुजाणेज्जा
जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतं पि अन्नं न समनुजाणामि।
तस्स भंते! पडिक्कमामि निंदामि Translated Sutra: તે ભિક્ષુ કે ભિક્ષુણી, જે સંયત, વિરત, પાપકર્મનો પ્રતિષેધ અને પચ્ચક્ખાણ કરેલ છે, તે દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં, સૂતા કે જાગતા – પૃથ્વી, ભિત્તિ, શિલા, ઢેફું, સચિત્ત રજથી સંસૃષ્ટ શરીર કે વસ્ત્ર; આ બધાને હાથ, પગ, કાષ્ઠ, કાષ્ઠખંડ, આંગળી, શલાકા, શલાકા સમૂહ આમાના કોઈ વડે – આલેખન, વિલેખન, ઘટ્ટન કે ભેદન સ્વયં ન કરે, | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 42 | Sutra | Mool-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिया वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा–
से उदगं वा ओसं वा हिमं वा महियं वा करगं वा हरतणुगं वा सुद्धोदगं वा उदओल्लं वा कायं उदओल्लं वा वत्थं ससिणिद्धं वा कायं ससिणिद्धं वा वत्थं, न आमुसेज्जा न संफुसेज्जा न आवीलेज्जा न पवीलेज्जा न अक्खोडेज्जा न पक्खोडेज्जा न आयावेज्जा न पयावेज्जा अन्नं न आमुसावेज्जा न संफुसावेज्जा न आवीलावेज्जा न पवीलावेज्जा न अक्खोडावेज्जा न पक्खोडावेज्जा न आयावेज्जा न पयावेज्जा अन्नं आमुसंतं वा संफुसंतं वा आवीलंतं वा पवीलंतं वा अक्खोडंतं वा पक्खोडंतं वा आयावंतं वा Translated Sutra: તે ભિક્ષુ કે ભિક્ષુણી, જે સંયત, વિરત, પાપકર્મનો પ્રતિષેધ અને પ્રત્યાખ્યાન કરેલા છે, તે દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં, સૂતા કે જાગતા, તે પાણી, ઓસ, હિમ, ધુમ્મસ, કરા, જલકણ, શુદ્ધ ઉદક, ભીંજાયેલી કાયા કે વસ્ત્રથી તે સસ્નિગ્ધ કાયા કે વસ્ત્રને, એક વાર કે વારંવાર ન સ્પર્શે, આપીડન કે પરપીડન ન કરે, આસ્ફોટન કે પ્રસ્ફોટન | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 43 | Sutra | Mool-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिया वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा–
से अगणिं वा इंगालं वा मुम्मुरं वा अच्चिं वा जालं वा अलायं वा सुद्धागणिं वा उक्कं वा, न उंजेज्जा न घट्टेज्जा न उज्जालेज्जा न निव्वावेज्जा अन्नं न उंजावेज्जा न घट्टावेज्जा न उज्जाला-वेज्जा न निव्वावेज्जा अन्नं उज्जंतं वा घट्टंतं वा उज्जालंतं वा निव्वावंतं वा न समनुजाणेज्जा
जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतं पि अन्नं न समनुजाणामि।
तस्स भंते! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि। Translated Sutra: તે ભિક્ષુ કે ભિક્ષુણી, કે જે સંયત, વિરત, પ્રતિહત તથા પ્રત્યાખ્યાત પાપકર્મી છે; તે દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં, સૂતા કે જાગતા; અગ્નિ, અંગારા, મુર્મુર, અર્ચિ, જ્વાલા, અલાત, શુદ્ધ અગ્નિ, ઉલ્કા આ બધાને. ઉત્સિંચન, ઘટ્ટન, ઉજ્પાલન કે નિર્વાપનને સ્વયં ન કરે, ઉત્સિંચનાદિ બીજા પાસે ન કરાવે, કોઈ ઉત્સિંચનાદિ કરતા હોય | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 44 | Sutra | Mool-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिया वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा–
से सिएण वा विहुयणेण वा तालियंटेण वा पत्तेण वा साहाए वा साहाभंगेण वा पिहुणेण वा पिहुणहत्थेण वा चेलेण चेलकण्णेण वा हत्थेण वा मुहेण वा अप्पणो वा कायं बाहिरं वा वि पुग्गलं, न फुमेज्जा न वीएज्जा अन्नं न फुमावेज्जा न वीयावेज्जा अन्नं फुमंतं वा वीयंतं वा न समनुजाणेज्जा
जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतं पि अन्नं न समनुजाणामि।
तस्स भंते! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि। Translated Sutra: તે ભિક્ષુ કે ભિક્ષુણી, કે જે સંયત, વિરત, પ્રતિહત અને પ્રત્યાખ્યાન પાપકર્મી ભિક્ષુ કે ભિક્ષુણી દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં, સૂતા કે જાગતા, ચામરથી, પંખાથી, તાલવૃંતથી, પત્રોથી, પત્રભંગોથી, શાખા કે શાખા ભંગોથી, મોરપીંછ કે મોરપંખથી, વસ્ત્ર કે વસ્ત્રના છેડાથી, પોતાના હાથ કે મુખથી, પોતાના શરીરને કોઈ બાહ્ય પુદ્ગલને | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 45 | Sutra | Mool-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिया वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा–
से बीएसु वा बीयपइट्ठिएसु वा रूढेसु वा रूढपइट्ठिएसु वा जाएसु वा जायपइट्ठिएसु वा हरिएसु वा हरियपइट्ठिएसु वा छिन्नेसु वा छिन्नपइट्ठिएसु वा सच्चित्तकोलपडिनिस्सिएसु वा, न गच्छेज्जा न चिट्ठेज्जा न निसीएज्जा न तुयट्टेज्जा अन्नं न गच्छावेज्जा न चिट्ठावेज्जा न निसीया-वेज्जा न तुयट्टावेज्जा अन्नं गच्छंतं वा चिट्ठंतं वा निसीयंतं वा तुयट्टंतं वा न समनुजाणेज्जा
जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतं पि अन्नं समनुजाणामि। Translated Sutra: તે ભિક્ષુ કે ભિક્ષુણી, કે જે સંયત, વિરત, પ્રતિહત, પ્રત્યાખ્યાત પાપકર્મી ભિક્ષુ કે ભિક્ષુણી દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં, સૂતા કે જાગતા, બીજ – બીજ પ્રતિષ્ઠિત, રૂઢ – રૂઢ પ્રતિષ્ઠિત, જાત – જાત પ્રતિષ્ઠિત, હરિત – હરિત પ્રતિષ્ઠિત, છિન્ન – છિન્ન પ્રતિષ્ઠિત, સચિત્ત – સચિત્ત કોલ પ્રતિનિશ્રિત આ બધા ઉપર; ન ચાલે, ન ઊભો | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 46 | Sutra | Mool-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिया वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा–
से कीडं वा पयंगं वा कुंथुं वा पिवीलियं वा हत्थंसि वा पायंसि वा बाहुंसि वा ऊरुं वा उदरंसि वा सीसंसि वा वत्थंसि वा पडिग्गहंसि वा रयहरणंसि वा गोच्छगंसि वा उंडगंसि वा दंडगंसि वा पीढगंसि वा फलगंसि वा सेज्जंसि वा संथारगंसि वा अन्नयरंसि वा तहप्पगारे उवगरणजाए तओ संजयामेव पडिलेहिय-पडिलेहिय पमज्जिय-पमज्जिय एगंतमवणेज्जा नो णं संघायमावज्जेज्जा। Translated Sutra: તે ભિક્ષુ કે ભિક્ષુણી, કે જે સંયત, વિરત, પ્રતિહત, પ્રત્યાખ્યાતપાપકર્મી ભિક્ષુ કે ભિક્ષુણી દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં, સૂતા કે જાગતા કીટ, પતંગ, કુંથુ કે કીડીને – હાથ પગ, બાહુ, ઉરુ, ઉંદર, મસ્તક, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રૌંછનક, રજોહરણ, ગુચ્છા, ઉડગ, દંડક, પીઠક, ફલક, શય્યા, સંસ્તારક કે બીજા તેવા પ્રકારના ઉપકરણ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 47 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] अजयं चरमाणो उ पाणभूयाइं हिंसई ।
बंधई पावयं कम्मं तं से होइ कडुयं फलं ॥ Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: જે સાધુ – સાધ્વી અનુવાદ: સૂત્ર– ૪૭. અજયણાથી ગમન કરતા૦, સૂત્ર– ૪૮. અજયણાથી ઊભા રહેતા૦, સૂત્ર– ૪૯. અજયણાથી બેસતા૦, સૂત્ર– ૫૦. અજયણાથી સૂતા૦, સૂત્ર– ૫૧. અજયણાથી ખાતા૦, સૂત્ર– ૫૨. અજયણાથી બોલતા૦, આ છ એ ક્રિયા દ્વારા. ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. જેનાથી તે. પાપકર્મનો બંધ કરે છે, જે તેના માટે | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 48 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] अजयं चिट्ठमाणो उ पाणभूयाइं हिंसई ।
बंधई पावयं कम्मं तं से होइ कडुयं फलं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૪૭ | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ छ जीवनिकाय |
Gujarati | 49 | Gatha | Mool-03 | View Detail | |
Mool Sutra: [गाथा] अजयं आसमाणो उ पाणभूयाइं हिंसई ।
बंधई पावयं कम्मं तं से होइ कडुयं फलं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૪૭ |