Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (8482)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 255 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नेमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥

Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે ક્ષત્રિય ! પહેલાં તમે લૂંટારા, પ્રાણઘાતક ડાકુ, ગ્રંથિભેદકો અને ચોરોથી નગરની રક્ષા કરીને પછી જજો – દીક્ષા લેજો. સૂત્ર સંદર્ભ– ૨૫૫, ૨૫૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 256 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] आमोसे लोमहारे य गंठिभेए य तक्करे । नगरस्स खेमं काऊणं तओ गच्छसि खत्तिया! ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 257 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥

Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – આ લોકમાં મનુષ્યો દ્વારા અનેકવાર મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. અપરાધ ન કરનારા પકડાય છે અને અપરાધી છૂટી જાય છે. સૂત્ર સંદર્ભ– ૨૫૭, ૨૫૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 258 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] असइं तु मनुस्सेहिं मिच्छा दंडो पजुंजई । अकारिणोऽत्थ बज्झंति मुच्चई कारओ जनो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 259 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥

Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે ક્ષત્રિય ! જે રાજા હાલ તમને નમતા નથી, પહેલાં તેમને તમારા વશમાં કરીને જજો – દીક્ષા લેજો. સૂત્ર સંદર્ભ– ૨૫૯, ૨૬૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 260 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जे केइ पत्थिवा तुब्भं नानमंति नराहिवा! । वसे ते ठावइत्ताणं तओ गच्छसि खत्तिया! ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 261 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥

Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – જે દુર્જય સંગ્રામમાં દશ લાખ યોદ્ધાને જીતે છે, તેની અપેક્ષાએ જે એક પોતાને જીતે છે, તેનો વિજય જ પરમ વિજય છે. બહારના યુદ્ધોથી શું ? સ્વયં પોતાનાથી યુદ્ધ કરો. પોતાનાથી પોતાનાને જીતીને જ સાચું સુખ પ્રાપ્ત થાય છે. પાંચ
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 262 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जो सहस्सं सहस्साणं संगामे दुज्जए जिने । एगं जिनेज्ज अप्पाणं एस से परमो जओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૬૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 263 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ । अप्पाणमेव अप्पाणं जइत्ता सुहमेहए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૬૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 264 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पंचिंदियाणि कोहं मानं मायं तहेव लोहं च । दुज्जयं चेव अप्पाणं सव्वं अप्पे जिए जियं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૬૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 265 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥

Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે ક્ષત્રિય ! તમે વિપુલ યજ્ઞ કરાવીને, શ્રમણ અને બ્રાહ્મણને ભોજન કરાવીને, દાન દઈને, ભોગો ભોગવીને અને સ્વયં યજ્ઞ કરીને જજો – દીક્ષા લેજો. સૂત્ર સંદર્ભ– ૨૬૫, ૨૬૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 266 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जइत्ता विउले जन्ने भोइत्ता समणमाहणे । दच्चा भोच्चा य जट्ठा य तओ गच्छसि खत्तिया! ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૬૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 267 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥

Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – જે મનુષ્ય દર મહિને દશ લાખ ગાયોનું દાન કરતો હોય, તેને પણ સંયમ જ શ્રેય છે, ભલે, પછી તે કોઈને કંઈપણ દાન ન કરે. સૂત્ર સંદર્ભ– ૨૬૭, ૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 268 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जो सहस्सं सहस्साणं मासे मासे गवं दए । तस्सावि संजमो सेओ अदिंतस्स वि किंचन ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૬૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 269 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥

Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે મનુજાધિપ ! તું ગૃહસ્થાશ્રમને છોડીને જે બીજા આશ્રમની ઇચ્છા કરો છો તે ઉચિત નથી. અહીં રહીને જ પૌષધવ્રતમાં અનુરત રહો. સૂત્ર સંદર્ભ– ૨૬૯, ૨૭૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 270 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] घोरासमं चइत्ताणं अन्ने पत्थेसि आसमं । इहेव पोसहरओ भवाहि मनुयाहिवा! ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૬૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 271 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥

Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – જે બાળ સાધક મહિને મહિને તપ કરી, પારણે કુશાગ્ર આહારને ખાય છે, તે સમ્યક્‌ ધર્મની સોળમી કલાને પણ પામી શકતો નથી. સૂત્ર સંદર્ભ– ૨૭૧, ૨૭૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 272 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] मासे मासे तु जो बालो कुसग्गेण तु भुंजए । न सो सुयक्खायधम्मस्स कलं अग्घइ सोलसिं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 273 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥

Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે ક્ષત્રિય ! તમે ચાંદી, સોના, મણિ, મોતી, કાંસાના પાત્ર, વસ્ત્ર, વાહન અને કોશની વૃદ્ધિ કરીને જજો – દીક્ષા લેજો. સૂત્ર સંદર્ભ– ૨૭૩, ૨૭૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 274 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] हिरण्णं सुवण्णं मणिमुत्तं कंसं दूसं च वाहणं । कोसं वड्ढावइत्ताणं तओ गच्छसि खत्तिया! ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 275 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥

Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – સોના અને ચાંદીના કૈલાશ સમાન અસંખ્ય પર્વત હોય, તો પણ લોભી મનુષ્યની તેનાથી કોઈ તૃપ્તિ થતી નથી. કેમ કે ઇચ્છા આકાશ સમાન અનંત છે. પૃથ્વી, ચોખા, જવ, સોનું અને પશુ ઇચ્છાપૂર્તિને માટે પર્યાપ્ત નથી, એ જાણીને સાધક તપનું
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 276 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सुवण्णरुप्पस्स उ पव्वया भवे सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहिं किंचि इच्छा हु आगाससमा अनंतिया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 277 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पुढवी साली जवा चेव हिरण्णं पसुभिस्सह । पडिपुण्णं नालमेगस्स इह विज्जा तवं चरे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 278 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥

Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે પાર્થિવ ! આશ્ચર્ય છે કે તમે પ્રત્યક્ષ પ્રાપ્ત ભોગોને ત્યાગી રહ્યા છો અને અપ્રાપ્ત ભોગોની ઇચ્છા કરો છો, તમે વ્યર્થ સંકલ્પોથી ઠગાઓ છો. સૂત્ર સંદર્ભ– ૨૭૮, ૨૭૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 279 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अच्छेरगमब्भुदए भोए चयसि पत्थिवा! । असंते कामे पत्थेसि संकप्पेण विहन्नसि ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 280 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥

Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – સંસારના કામભોગો શલ્ય, વિષ અને આશીવિષ સર્પ સમાન છે. જે કામભોગોને ઇચ્છે છે, પણ તેનું સેવન ન કરે, તે પણ દુર્ગતિમાં જાય છે. સૂત્ર સંદર્ભ– ૨૮૦, ૨૮૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 281 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सल्लं कामा विसं कामा कामा आसीविसोवमा । कामे पत्थेमाणा अकामा जंति दोग्गइं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૮૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 282 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अहे वयइ कोहेणं माणेणं अहमा गई । माया गइपडिग्घाओ लोभाओ दुहओ भयं ॥

Translated Sutra: ક્રોધથી અધોગતિ થાય, માનથી અધમાગતિ, માયાથી સુગતિમાં બાધા આવે છે. લોભથી બંને તરફ ભય રહે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 283 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अवउज्झिऊण माहणरूवं विउव्विऊण इंदत्तं । वंदइ अभित्थुणंतो इमाहि महुराहिं वग्गूहिं ॥

Translated Sutra: દેવેન્દ્રએ બ્રાહ્મણના રૂપને છોડીને, પોતાનું મૂળ ઇન્દ્રરૂપને પ્રગટ કરીને મધુર વાણીથી સ્તુતિ કરતા, નમિ રાજર્ષિને વંદના કરીને કહ્યું – અહો ! આશ્ચર્ય છે કે – તમે ક્રોધને જીત્યો, માનને પરાજિત કર્યો, માયાને દૂર કરી અને લોભને વશ કર્યો છે. તમારી સરળતા ઉત્તમ છે, મૃદુતા ઉત્તમ છે, તમારી ક્ષમા અને નિર્લોભતા ઉત્તમ છે. સૂત્ર
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 284 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अहो! ते निज्जिओ कोहो अहो! ते मानो पराजिओ । अहो! ते निरक्किया माया अहो! ते लोभो वसीकओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૮૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 285 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अहो! ते अज्जवं साहु अहो! ते साहु मद्दवं । अहो! ते उत्तमा खंती अहो! ते मुत्ति उत्तमा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૮૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 286 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] इहं सि उत्तमो भंते! पेच्चा होहिसि उत्तमो । लोगुत्तमुत्तमं ठाणं सिद्धिं गच्छसि नीरओ ॥

Translated Sutra: ભગવન્‌ ! આપ આ લોકમાં પણ ઉત્તમ છો અને પરલોકમાં પણ ઉત્તમ થશો. કર્મમળથી રહિત થઈ આપ લોકમાં સર્વોત્તમ સ્થાન સિદ્ધિને પ્રાપ્ત કરશો.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 287 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एवं अभित्थुणंतो रायरिसिं उत्तमाए सद्धाए । पयाहिणं करेंतो पुणो पुणो वंदई सक्को ॥

Translated Sutra: એ પ્રમાણે સ્તુતિ કરતા ઇન્દ્રએ ઉત્તમ શ્રદ્ધાથી રાજર્ષિની પ્રદક્ષિણા કરતા, અનેકવાર વંદના કરી. પછી નમિ મુનિવરના ચક્ર – અંકુશ લક્ષણ યુક્ત ચરણોની વંદના કરીને લલિતત અને ચપળ કુંડલ અને મુગટને ધારણ કરનારો ઇન્દ્ર આકાશ માર્ગે ચાલ્યો ગયો. સૂત્ર સંદર્ભ– ૨૮૭, ૨૮૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 288 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तो वंदिऊण पाए चक्कंकुस लक्खणे मुनिवरस्स । आगासेनुप्पइओ ललियचवलकुंडलतिरीडी ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૮૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 289 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] नमी नमेइ अप्पाणं सक्खं सक्केण चोइओ । चइऊण गेहं वइदेही सामन्ने पज्जुवट्ठिओ ॥

Translated Sutra: નમિ રાજર્ષિએ આત્મ – ભાવનાથી પોતાને વિનીત કર્યા. સાક્ષાત્‌ દેવેન્દ્ર દ્વારા પ્રેરિત કરાયા છતાં ઘર અને વૈદેહી ત્યાગીને શ્રામણ્યભાવમાં સુસ્થિર રહ્યા.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 290 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एवं करेंति संबुद्धा पंडिया पवियक्खणा । विनियट्टंति भोगेसु जहा से नमी रायरिसि ॥ –त्ति बेमि ॥

Translated Sutra: એ પ્રમાણે કરીને સંબુદ્ધ, પંડિત અને વિચક્ષણ પુરુષ ભોગોથી નિવૃત્ત થાય છે, જેમ તે નમિ રાજર્ષિ થયા, તેમ હું કહું છું.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 291 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दुमपत्तए पंडुयए जहा निवडइ राइगणाण अच्चए । एवं मनुयाण जीवियं समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: જેમ સમય વીતતા વૃક્ષનું સૂકું સફેદ પાન પડી જાય છે, તેવું જ મનુષ્ય જીવન છે. તેથી હે ગૌતમ ! ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કર.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 292 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] कुसग्गे जह ओसबिंदुए थोवं चिट्ठइ लंबमाणए । एवं मनुयाण जीवियं समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: કુશના અગ્રભાગ ઉપર રહેલા ઓસના બિંદુની માફક મનુષ્યનું જીવન ક્ષણિક છે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કર.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 293 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] इइ इत्तरियम्मि आउए जीवियए बहुपच्चवायए । विहुणाहि रयं पुरे कडं समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: આ અલ્પકાલીન આયુષ્યમાં, વિઘ્નોથી પ્રતિહત જીવનમાં જ પૂર્વસંચિત કર્મરજને દૂર કરવાની છે માટે હે ગૌતમ ! ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કર.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 294 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दुलहे खलु मानुसे भवे चिरकालेण वि सव्वपाणिणं । गाढा य विवाग कम्मुणो समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: વિશ્વના બધા પ્રાણીઓને ચિરકાળે પણ મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે. કર્મોનો વિપાક ઘણો તીવ્ર છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રમાદ ન કર.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 295 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पुढविक्कायमइगओ उक्कोसं जीवो उ संवसे । कालं संखाईयं समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: સૂત્ર– ૨૯૫. પૃથ્વીકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટ અસંખ્યકાળ સુધી રહે છે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૨૯૬. અપ્‌કાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૨૯૭. તેઉકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે, તેથી હે ગૌતમ
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 296 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] आउक्कायमइगओ उक्कोसं जीवो उ संवसे । कालं संखाईयं समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 297 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तेउक्कायमइगओ उक्कोसं जीवो उ संवसे । कालं संखाईयं समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 298 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] वाउक्कायमइगओ उक्कोसं जीवो उ संवसे । कालं संखाईयं समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 299 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] वणस्सइकायमइगओ उक्कोसं जीवो उ संवसे । कालमणंतदुरंतं समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 300 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] बेइंदियकायमइगओ उक्कोसं जीवो उ संवसे । कालं संखिज्जसण्णियं समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 301 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तेइंदियकायमइगओ उक्कोसं जीवो उ संवसे । कालं संखिज्जसण्णियं समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 302 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] चउरिंदियकायमगइओ उक्कोसं जीवो उ संवसे । कालं संखिज्जसण्णियं समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 303 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पंचिंदियकायमइगओ उक्कोसं जीवो उ संवसे । सत्तट्ठभवग्गहणे समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 304 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] देवे नेरइए य अइगओ उक्कोसं जीवो उ संवसे । इक्किक्कभवग्गहणे समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫
Showing 7101 to 7150 of 8482 Results