Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124276
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 276 Category : Chulika-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] हट्ठस्स अणवगल्लस, निरुवक्किट्ठस्स जंतुणो एगे ऊसास-नीसासे, एस पाणु त्ति वुच्चइ
Sutra Meaning : . હૃષ્ટ પુષ્ટ મનુષ્યનો એક ઉચ્છ્‌વાસ નિશ્વાસ તે પ્રાણ, પ્રાણ = સ્તોક ૪. સ્તોક = લવ, ૭૭ લવ = મુહૂર્ત્ત અથવા ૫. ૩૭૭૩ શ્વાસોચ્છ્‌વાસ = મુહૂર્ત્ત, ૩૦ મુહૂર્ત્ત = અહોરાત્ર ૬. ૧૫ અહોરાત્ર = પક્ષ, પક્ષ = ‌૧ માસ ૭. માસ = ઋતુ, ઋતુ = અયન ૮. અયન = સંવત્સર વર્ષ., સંવત્સર = યુગ ૯. ૨૦ યુગ = ૧૦૦ વર્ષ, ૧૦ સો વર્ષ = ૧૦૦૦ વર્ષ ૧૦. ૧૦૦ હજાર વર્ષ = લાખ વર્ષ , ૮૪ લાખ વર્ષ = પૂર્વાંગ ૧૧. ૮૪ લાખ પૂર્વાંગ = પૂર્વ, ૮૪ લાખ પૂર્વ = ત્રુટિતાંગ ૧૧. ૮૪ લાખ ત્રુટિતાંગ = ત્રુટિત, ૮૪ લાખ ત્રુટિત = અડડાંગ ૧૩. ૮૪ લાખ અડડાંગ = અડડ, ૮૪ લાખ અડડ = અવવાંગ ૧૪. ૮૪ લાખ અવવાંગ = અવવ, ૮૪ લાખ અવવ = હુહુકાંગ ૧૫. ૮૪ લાખ હુહુકાંગ = હુહુક, ૮૪ લાખ હુહુક = ઉત્પલાંગ આ રીતે ૮૪ લાખથી ગુણતા ત્યારપછીની રાશિ ક્રમશઃ પ્રાપ્ત થાય છે. તેનો ક્રમ પ્રમાણે છે ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા. શીર્ષપ્રહેલિકા સુધી ગણના છે, ગણિતનો વિષય પણ ત્યાં સુધી છે. ત્યાર પછી ઉપમાકાળનો વિષય છે. સૂત્ર સંદર્ભ ૨૭૬૨૭૯
Mool Sutra Transliteration : [gatha] hatthassa anavagallasa, niruvakkitthassa jamtuno. Ege usasa-nisase, esa panu tti vuchchai.
Sutra Meaning Transliteration : 3. Hrishta pushta manushyano eka uchchhvasa nishvasa te prana, 7 prana = 1 stoka 4. 7 stoka = 1 lava, 77 lava = 1 muhurtta athava 5. 3773 shvasochchhvasa = 1 muhurtta, 30 muhurtta = 1 ahoratra 6. 15 ahoratra = 1 paksha, 2 paksha = 1 masa 7. 2 masa = 1 ritu, 3 ritu = 1 ayana 8. 2 ayana = 1 samvatsara varsha., 5 samvatsara = 1 yuga 9. 20 yuga = 100 varsha, 10 so varsha = 1000 varsha 10. 100 hajara varsha = 1 lakha varsha, 84 lakha varsha = 1 purvamga 11. 84 lakha purvamga = 1 purva, 84 lakha purva = 1 trutitamga 11. 84 lakha trutitamga = 1 trutita, 84 lakha trutita = 1 adadamga 13. 84 lakha adadamga = 1 adada, 84 lakha adada = 1 avavamga 14. 84 lakha avavamga = 1 avava, 84 lakha avava = 1 huhukamga 15. 84 lakha huhukamga = 1 huhuka, 84 lakha huhuka = utpalamga A rite 84 lakhathi gunata tyarapachhini rashi kramashah prapta thaya chhe. Teno krama a pramane chhe Utpala, padmamga, padma, nalinamga, nalina, arthanipuramga, arthanipura, ayutamga, ayuta, nayutamga, nayuta, prayutamga, prayuta, chulikamga, chulika, shirshaprahelikamga, shirshaprahelika. Shirshaprahelika sudhi ja ganana chhe, ganitano vishaya pana tyam sudhi ja chhe. Tyara pachhi upamakalano vishaya chhe. Sutra samdarbha 276279