Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1124276 | ||
Scripture Name( English ): | Anuyogdwar | Translated Scripture Name : | અનુયોગદ્વારાસૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अनुयोगद्वारासूत्र |
Translated Chapter : |
અનુયોગદ્વારાસૂત્ર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 276 | Category : | Chulika-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] हट्ठस्स अणवगल्लस, निरुवक्किट्ठस्स जंतुणो । एगे ऊसास-नीसासे, एस पाणु त्ति वुच्चइ ॥ | ||
Sutra Meaning : | ૩. હૃષ્ટ – પુષ્ટ મનુષ્યનો એક ઉચ્છ્વાસ – નિશ્વાસ તે પ્રાણ, ૭ પ્રાણ = ૧ સ્તોક ૪. ૭ સ્તોક = ૧ લવ, ૭૭ લવ = ૧ મુહૂર્ત્ત અથવા ૫. ૩૭૭૩ શ્વાસોચ્છ્વાસ = ૧ મુહૂર્ત્ત, ૩૦ મુહૂર્ત્ત = ૧ અહોરાત્ર ૬. ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ, ૨ પક્ષ = ૧ માસ ૭. ૨ માસ = ૧ ઋતુ, ૩ ઋતુ = ૧ અયન ૮. ૨ અયન = ૧ સંવત્સર વર્ષ., ૫ સંવત્સર = ૧ યુગ ૯. ૨૦ યુગ = ૧૦૦ વર્ષ, ૧૦ સો વર્ષ = ૧૦૦૦ વર્ષ ૧૦. ૧૦૦ હજાર વર્ષ = ૧ લાખ વર્ષ , ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાંગ ૧૧. ૮૪ લાખ પૂર્વાંગ = ૧ પૂર્વ, ૮૪ લાખ પૂર્વ = ૧ ત્રુટિતાંગ ૧૧. ૮૪ લાખ ત્રુટિતાંગ = ૧ ત્રુટિત, ૮૪ લાખ ત્રુટિત = ૧ અડડાંગ ૧૩. ૮૪ લાખ અડડાંગ = ૧ અડડ, ૮૪ લાખ અડડ = ૧ અવવાંગ ૧૪. ૮૪ લાખ અવવાંગ = ૧ અવવ, ૮૪ લાખ અવવ = ૧ હુહુકાંગ ૧૫. ૮૪ લાખ હુહુકાંગ = ૧ હુહુક, ૮૪ લાખ હુહુક = ઉત્પલાંગ આ રીતે ૮૪ લાખથી ગુણતા ત્યારપછીની રાશિ ક્રમશઃ પ્રાપ્ત થાય છે. તેનો ક્રમ આ પ્રમાણે છે – ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા. શીર્ષપ્રહેલિકા સુધી જ ગણના છે, ગણિતનો વિષય પણ ત્યાં સુધી જ છે. ત્યાર પછી ઉપમાકાળનો વિષય છે. સૂત્ર સંદર્ભ– ૨૭૬–૨૭૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] hatthassa anavagallasa, niruvakkitthassa jamtuno. Ege usasa-nisase, esa panu tti vuchchai. | ||
Sutra Meaning Transliteration : | 3. Hrishta – pushta manushyano eka uchchhvasa – nishvasa te prana, 7 prana = 1 stoka 4. 7 stoka = 1 lava, 77 lava = 1 muhurtta athava 5. 3773 shvasochchhvasa = 1 muhurtta, 30 muhurtta = 1 ahoratra 6. 15 ahoratra = 1 paksha, 2 paksha = 1 masa 7. 2 masa = 1 ritu, 3 ritu = 1 ayana 8. 2 ayana = 1 samvatsara varsha., 5 samvatsara = 1 yuga 9. 20 yuga = 100 varsha, 10 so varsha = 1000 varsha 10. 100 hajara varsha = 1 lakha varsha, 84 lakha varsha = 1 purvamga 11. 84 lakha purvamga = 1 purva, 84 lakha purva = 1 trutitamga 11. 84 lakha trutitamga = 1 trutita, 84 lakha trutita = 1 adadamga 13. 84 lakha adadamga = 1 adada, 84 lakha adada = 1 avavamga 14. 84 lakha avavamga = 1 avava, 84 lakha avava = 1 huhukamga 15. 84 lakha huhukamga = 1 huhuka, 84 lakha huhuka = utpalamga A rite 84 lakhathi gunata tyarapachhini rashi kramashah prapta thaya chhe. Teno krama a pramane chhe – Utpala, padmamga, padma, nalinamga, nalina, arthanipuramga, arthanipura, ayutamga, ayuta, nayutamga, nayuta, prayutamga, prayuta, chulikamga, chulika, shirshaprahelikamga, shirshaprahelika. Shirshaprahelika sudhi ja ganana chhe, ganitano vishaya pana tyam sudhi ja chhe. Tyara pachhi upamakalano vishaya chhe. Sutra samdarbha– 276–279 |