Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1124271 | ||
Scripture Name( English ): | Anuyogdwar | Translated Scripture Name : | અનુયોગદ્વારાસૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अनुयोगद्वारासूत्र |
Translated Chapter : |
અનુયોગદ્વારાસૂત્ર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 271 | Category : | Chulika-02 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] से किं तं कालप्पमाणे? कालप्पमाणे दुविहे पन्नत्ते, तं जहा–पएसनिप्फन्ने य विभागनिप्फन्ने य। | ||
Sutra Meaning : | કાળપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? કાળપ્રમાણના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – ૧. પ્રદેશ નિષ્પન્ન અને ૨. વિભાગ નિષ્પન્ન. પ્રદેશનિષ્પન્ન કાળપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિવાળા, ત્રણ સમયની સ્થિતિવાળાથી લઈ દસ સમયની સ્થિતિવાળા, સંખ્યાત – અસંખ્યાત સમયની સ્થિતિવાળા પરમાણુ અથવા સ્કંધ. પ્રદેશ નિષ્પન્ન કાળપ્રમાણ છે. આ રીતે પ્રદેશ અર્થાત્ કાળના નિર્વિભાગ અંશથી નિષ્પન્ન કાળપ્રમાણનું સ્વરૂપ જાણવુ. વિભાગ નિષ્પન્ન કાળપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ૧. સમય, ૨. આવલિકા, ૩. મુહૂર્ત્ત, ૪. દિવસ, ૫. અહોરાત્ર, ૬. પક્ષ, ૭. માસ, ૮. સંવત્સર, ૯. યુગ, ૧૦. પલ્યોપમ, ૧૧. સાગરોપમ, ૧૨. અવસર્પિણી – ઉત્સર્પિણી, ૧૩. પુદ્ગલ પરાવર્તનરૂપ કાલને વિભાગનિષ્પન્ન કાલપ્રમાણ કહે છે. સૂત્ર સંદર્ભ– ૨૭૧–૨૭૪ | ||
Mool Sutra Transliteration : | [sutra] se kim tam kalappamane? Kalappamane duvihe pannatte, tam jaha–paesanipphanne ya vibhaganipphanne ya. | ||
Sutra Meaning Transliteration : | Kalapramananum svarupa kevum chhe\? Kalapramanana be bheda chhe, te a pramane chhe – 1. Pradesha nishpanna ane 2. Vibhaga nishpanna. Pradeshanishpanna kalapramananum svarupa kevum chhe\? Eka samayani sthitivala, be samayani sthitivala, trana samayani sthitivalathi lai dasa samayani sthitivala, samkhyata – asamkhyata samayani sthitivala paramanu athava skamdha. Pradesha nishpanna kalapramana chhe. A rite pradesha arthat kalana nirvibhaga amshathi nishpanna kalapramananum svarupa janavu. Vibhaga nishpanna kalapramananum svarupa kevum chhe\? 1. Samaya, 2. Avalika, 3. Muhurtta, 4. Divasa, 5. Ahoratra, 6. Paksha, 7. Masa, 8. Samvatsara, 9. Yuga, 10. Palyopama, 11. Sagaropama, 12. Avasarpini – utsarpini, 13. Pudgala paravartanarupa kalane vibhaganishpanna kalapramana kahe chhe. Sutra samdarbha– 271–274 |