Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124163
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 163 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] उक्कावाया दिसादाहा गज्जियं विज्जू निग्घाया जूवया जक्खालित्ता धूमिया महिया रयुग्घाओ चंदोवरागा सूरोवरागा चंदपरिवेसा सूरपरिवेसा पडिचंदा पडिसूरा इंदधणू उदगमच्छा कविहसिया अमोहा वासा वासधरा गामा नगरा घरा पव्वता पायाला भवणा निरया रयणप्पभा सक्करप्पभा वालुयप्पभा पंकप्पभा धूमप्पभा तमा तमतमा सोहम्मे ईसाणे सणंकुमारे माहिंदे बंभलोए लंतए महासुक्के सहस्सारे आणए पाणए आरणे अच्चुए गेवेज्जे अनुत्तरे ईसिप्पब्भारा परमाणुपोग्गले दुपएसिए जाव अनंतपएसिए से तं साइपारिणामिए से किं तं अनाइ-पारिणामिए? अनाइ-पारिणामिएधम्मत्थिकाए अधम्मत्थिकाए आगास-त्थिकाए जीवत्थिकाए पोग्गलत्थिकाए अद्धासमए लोए अलोए भवसिद्धिया अभवसिद्धिया से तं अनाइ-पारिणामिए से तं पारिणामिए से किं तं सन्निवाइए? सन्निवाइए एएसिं चेव उदइय-उवसमिय-खइय-खओवसमिय-पारिणामियाणं भावाणं दुग संजोएणं तिगसंजोएणं चउक्कसंजोएणं पंचगसंजोएणं जे निप्पज्जइ सव्वे से सन्निवाइए नामे तत्थ णं दस दुगसंजोगा, दस तिगसंजोगा, पंच चउक्कसंजोगा, एगे पंचकसंजोगे तत्थ णं जेते दस दुगसंजोगा ते णं इमे. अत्थि नामे उदइए उवसमनिप्फन्ने . अत्थि नामे उदइए खयनिप्फन्ने . अत्थि नामे उदइए खओवसमनिप्फन्ने . अत्थि नामे उदइए पारिणामिय-निप्फन्ने . अत्थि नामे उवसमिए खयनि-प्फन्ने . अत्थि नामे उवसमिए खओवसमनिप्फन्ने . अत्थि नामे उवसमिए पारिणामियनिप्फन्ने . अत्थि नामे खइए खओ-वसमनिप्फन्ने . अत्थि नामे खइए पारिणामिय निप्फन्ने १०. अत्थि नामे खओवसमिए पारिणामियनिप्फन्ने. कयरे से नामे उदइए उवसमनिप्फन्ने? उदइए त्ति मनुस्से उवसंता कसाया, एस णं से नामे उदइए उवसमनिप्फन्ने. कयरे से नामे उदइए खयनिप्फन्ने? उदइए त्ति मनुस्से खइयं सम्मत्तं, एस णं से नामे उदइए खयनिप्फन्ने. कयरे से नामे उदइए खओवसमनिप्फन्ने? उदइए त्ति मनुस्से खओवसमियाइं इंदियाइं, एस णं से नामे उदइए खओव-समनिप्फन्ने. कयरे से नामे उदइए पारिणामियनिप्फन्ने? उदइए त्ति मनुस्से पारिणामिए जीवे, एस णं से नामे उदइए पारिणामिय-निप्फन्ने. कयरे से नामे उवसमिए खयनिप्फन्ने? उवसंता कसाया खइयं सम्मत्तं, एस णं से नामे उवसमिए खयनिप्फन्ने. कयरे से नामे उवसमिए खओवसमनिप्फन्ने? उवसंता कसाया खओवसमियाइं इंदियाइं, एस णं से नामे उवसमिए खओवसमनिप्फन्ने. कयरे से नामे उवसमिए पारिणामियनिप्फन्ने? उवसंता कसाया पारिणामिए जीवे, एस णं से नामे उवसमिए पारिणा-मियनिप्फन्ने. कयरे से नामे खइए खओवसमनिप्फन्ने? खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाइं, एस णं से नामे खइए खओवसमनि-प्फन्ने. कयरे से नामे खइए पारिणामियनिप्फन्ने? खइयं सम्मत्तं पारिणामिए जीवे, एस णं से नामे खइए पारिणामियनिप्फन्ने १०. कयरे से नामे खओवसमिए पारिणामियनिप्फन्ने? खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से नामे खओवसमिए पारिणामियनिप्फन्ने तत्थ णं जेते दस तिगसंजोगा ते णं इमे . अत्थि नामे उदइए उवसमिए खयनिप्फन्ने . अत्थि नामे उदइए उवसमिए खओवसमनिप्फन्ने . अत्थि नामे उदइए उवसमिए पारिणामियनिप्फन्ने . अत्थि नामे उदइए खइए खओवसमनि-प्फन्ने . अत्थि नामे उदइए खइए पारिणामियनिप्फन्ने . अत्थि नामे उदइए खओवसमिए पारिणामियनिप्फन्ने . अत्थि नामे उवसमिए खइए खओवसमनिप्फन्ने . अत्थि नामे उवसमिए खइए पारिणामियनिप्फन्ने . अत्थि नामे उवसमिए खओ-वसमिए पारिणामियनिप्फन्ने १०. अत्थि नामे खइए खओवसमिए पारिणामियनिप्फन्ने. कयरे से नामे उदइए उवसमिए खयनिप्फन्ने? उदइए त्ति मनुस्से उवसंता कसाया खइयं सम्मत्तं, एस णं से नामे उदइए उवसमिए खयनिप्फन्ने. कयरे से नामे उदइए उवसमिए खओवसमनिप्फन्ने? उदइए त्ति मनुस्से उवसंता कसाया खओवसमियाइं इंदियाइं, एस णं से नामे उदइए उवसमिए खओवसमनिप्फन्ने. कयरे से नामे उदइए उवसमिए पारिणामियनिप्फन्ने? उदइए त्ति मनुस्से उवसंता कसाया पारिणामिए जीवे, एस णं से नामे उदइए उवसमिए पारिणामियनिप्फन्ने. कयरे से नामे उदइए खइए खओवसमनिप्फन्ने? उदइए त्ति मनुस्से खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाइं, एस णं से नामे उदइए खइए खओवसमनिप्फन्ने. कयरे से नामे उदइए खइए पारिणामियनिप्फन्ने? उदइए त्ति मनुस्से खइयं सम्मत्तं पारिणामिए जीवे, एस णं से नामे उदइए खइए पारिणामियनिप्फन्ने. कयरे से नामे उदइए खओवसमिए पारिणामियनिप्फन्ने? उदइए त्ति मनुस्से खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे एस णं से नामे उदइए खओवसमिए पारिणामियनिप्फन्ने. कयरे से नामे उवसमिए खइए खओवसमियनिप्फन्ने? उवसंता कसाया खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाइं, एस णं से नामे उवसमिए खइए खओवसमनिप्फन्ने. कयरे से नामे उवसमिए खइए पारिणामियनिप्फन्ने? उवसंता कसाया खइयं सम्मत्तं पारिणामिए जीवे, एस णं से नामे उवसमिए खइए पारिणामियनिप्फन्ने. कयरे से नामे उवसमिए खओवसमिए पारिणामियनिप्फन्ने? उवसंता कसाया खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से नामे उवसमिए खओवसमिए पारिणामियनिप्फन्ने १०. कयरे से नामे खइए खओवसमिए पारिणामियनिप्फन्ने? खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से नामे खइए खओवसमिए पारिणामियनिप्फन्ने तत्थ णं जेते पंच चउक्कसंजोगा ते णं इमे. अत्थि नामे उदइए उवसमिए खइए खओवसमनिप्फन्ने . अत्थि नामे उदइए उवसमिए खइए पारिणामियनिप्फन्ने . अत्थि नामे उदइए उवसमिए खओवसमिए पारिणामियनिप्फन्ने . अत्थि नामे उदइए खइए खओवसमिए पारिणामिय निप्फन्ने . अत्थि नामे उवसमिए खइए खओवसमिए पारिणामियनिप्फन्ने. कयरे से नामे उदइए उवसमिए खइए खओवसमनिप्फन्ने? उदइए त्ति मनुस्से उवसंता कसाया खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाइं, एस णं से नामे उदइए उवसमिए खइए खओवसमनिप्फन्ने. कयरे से नामे उदइए उवसमिए खइए पारिणामियनिप्फन्ने? उदइए त्ति मनुस्से उवसंता कसाया खइयं सम्मत्तं पारिणामिए जीवे, एस णं से नामे उदइए उवसमिए खइए पारिणामिय निप्फन्ने. कयरे से नामे उदइए उवसमिए खओवसमिए पारिणामियनिप्फन्ने? उदइए त्ति मनुस्से उवसंता कसाया खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से नामे उदइए उवसमिए खओवसमिए पारिणामियनिप्फन्ने. कयरे से नामे उदइए खइए खओवसमिए पारिणामियनिप्फन्ने? उदइए त्ति मनुस्से खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से नामे उदइए खइए खओवसमिए पारिणामियनिप्फन्ने. कयरे से नामे उवसमिए खइए खओवसमिए पारिणामियनिप्फन्ने? उवसंता कसाया खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से नामे उवसमिए खइए खओवसमिए पारिणामियनिप्फन्ने तत्थ णं जेसे एक्के पंचगसंजोए से णं इमेअत्थि नामे उदइए उवसमिए खइए खओवसमिए पारिणामियनिप्फन्ने कयरे से नामे उदइए उवसमिए खइए खओवसमिए पारिणामियनिप्फन्ने? उदइए त्ति मनुस्से उवसंता कसाया खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से नामे उदइए उवसमिए खइए खओवसमिए पारिणामियनिप्फन्ने से तं सन्निवाइए से तं छनामे
Sutra Meaning : [] ચંદ્ર સૂર્ય ગ્રહણ, ચંદ્ર સૂર્ય પરિવેશ, પ્રતિચંદ્ર પ્રતિસૂર્ય, મેઘધનુષ્ય, મેઘધનુષ્યના ટૂકડા, કપિહસિત, અમોઘ, ક્ષેત્ર, વર્ષધર પર્વત, ગામ, નગર, ઘર, પર્વત, પાતાળકળશ, ભવન, નરક, રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, તમસ્તમપ્રભા, સૌધર્મ, ઇશાનથી લઈ આનત, પ્રાણત, આરણ અચ્યુત દેવલોકો, ગ્રૈવેયક, અનુત્તરોપપાતિક દેવ વિમાન, ઇષત્પ્રાગ્ભારા પૃથ્વી, પરમાણુ પુદ્‌ગલ, દ્વિપ્રદેશી સ્કંધથી લઈ અનંતપ્રદેશી સ્કંધ. સર્વે સાદિ પારિણામિક ભાવરૂપે છે. અનાદિ પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્‌ગલાસ્તિકાય, અદ્ધાસમય, લોક, અલોક, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક. તે અનાદિ પારિણામિક ભાવરૂપે છે. [] સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિક, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક અને પારિણામિક. પાંચ ભાવોમાંથી બેના સંયોગથી, ત્રણના સંયોગથી, ચારના અને પાંચના સંયોગથી જે ભાવ નિષ્પન્ન થાય છે, તે સાન્નિપાતિક ભાવનામ છે. તેમાં દ્વિકસંયોગજ દસ, ત્રિકસંયોગજ દસ, ચતુઃસંયોગજ પાંચ અને પંચસંયોગજ એક ભાવ છે. સર્વ મળી છવ્વીસ સાન્નિપાતિક ભાવ છે. [] પાંચ ભાવોમાંથી બે બેનો સંયોગ કરવાથી નિષ્પન્ન થતા દસ દ્વિસંયોગી ભંગોના નામ પ્રમાણે છે . ઔદયિક ઔપશમિકના સંયોગથી નિષ્પન્ન ભાવ.. ઔદયિક ક્ષાયિકના સંયોગથી નિષ્પન્ન ભાવ.. ઔદયિક ક્ષાયોપશમિકના સંયોગથી નિષ્પન્ન ભાવ.. ઔદયિક પારિણામિકના સંયોગથી નિષ્પન્ન ભાવ.. ઔપશમિક ક્ષાયિકના સંયોગથી નિષ્પન્ન ભાવ.. ઔપશમિક ક્ષાયોપશમિકના સંયોગથી નિષ્પન્ન ભાવ.. ઔપશમિક પારિણામિકના સંયોગથી નિષ્પન્ન ભાવ.. ક્ષાયિક ક્ષાયોપશમિકના સંયોગથી નિષ્પન્ન ભાવ.. ક્ષાયિક પારિણામિક ના સંયોગથી નિષ્પન્ન ભાવ. ૧૦. ક્ષાયોપશમિક પારિણામિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. શું ગ્રહણ કરવાથી ઔદયિક ઔપશમિક નામનો પ્રથમ ભંગ બને ? ઔદયિક ભાવમાં મનુષ્ય ગતિ અને ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય ગ્રહણ કરવાથી પ્રથમ ભંગ નિષ્પન્ન થાય છે. શું ગ્રહણ કરવાથી ઔદયિક ક્ષાયિક નામનો બીજો ભંગ બને ? ઔદયિક ભાવમાં મનુષ્યગતિ અને ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યક્‌ત્વ ગ્રહણ કરવાથી બીજો ભંગ બને છે. શું ગ્રહણ કરવાથી ઔદયિક ક્ષાયોપશમિક નામનો ત્રીજો ભંગ બને ? ઔદયિક ભાવમાં મનુષ્ય ગતિ અને ક્ષાયોપશમિક ભાવમાં ઇન્દ્રિયો ગ્રહણ કરવાથી ત્રીજો ભંગ બને છે. શું ગ્રહણ કરવાથી ઔદયિક પારિણામિક નામનો ચોથો ભંગ બને ? ઔદયિક ભાવમાં મનુષ્ય ગતિ, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી ચોથો ભંગ બને છે. શું ગ્રહણ કરવાથી ઔપશમિક ક્ષાયિક નામનો પાંચમો ભંગ બને ? ઔપશમિક ભાવમાં ઔપશમિક કષાય અને ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્‌ત્વ ગ્રહણ કરવાથી પાંચમો ભંગ બને છે. શું ગ્રહણ કરવાથી ઔપશમિક ક્ષાયોપશમિક નામનો છઠ્ઠો ભંગ બને ? ઔપશમિકભાવમાં ઉપશાંત કષાય અને ક્ષાયોપશમિકભાવમાં ઇન્દ્રિયો ગ્રહણ કરવાથી છઠ્ઠો ભંગ બને. શું ગ્રહણ કરવાથી ઔપશમિક પારિણામિક નામનો સાતમો ભંગ બને ? ઔપશમિકભાવમાં ઉપશાંતકષાય અને પારિણામિકભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી સાતમો ભંગ બને. શું ગ્રહણ કરવાથી ક્ષાયિક ક્ષાયોપશમિક નામનો આઠમો ભંગ બને ? ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્‌ત્વ અને ક્ષાયોપશમિક ભાવમાં ઇન્દ્રિયો ગ્રહણ કરવાથી આઠમો ભંગ બને છે. શું ગ્રહણ કરવાથી ક્ષાયિક પારિણામિક નામનો નવમો ભંગ બને ? ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્‌ત્વ અને પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી નવમો ભંગ બને. શું ગ્રહણ કરવાથી ક્ષાયોપશમિક પારિણામિક નામનો દસમો ભંગ બને ? ક્ષાયોપશમિક ભાવમાં ઇન્દ્રિય અને પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી દસમો ભંગ બને છે. [] તેમાં જે દસ ત્રિસંયોગી ભંગ છે, તે પ્રમાણે છે . ઔદયિક ઔપશમિક ક્ષાયિક નિષ્પન્ન . ઔદયિક ઔપશમિક ક્ષાયોપશમિક નિષ્પન્ન ૩. ઔદયિક ઔપશમિક પારિણામિક નિષ્પન્ન . ઔદયિક ક્ષાયિક ક્ષાયોપશમિક નિષ્પન્ન.. ઔદયિક ક્ષાયિક પારિણામિક નિષ્પન્ન. . ઔદયિક ક્ષાયોપશમિક પારિણામિક નિષ્પન્ન ૭. ઔપશમિક ક્ષાયિક ક્ષાયોપશમિક નિષ્પન્ન . ઔપ શમિક ક્ષાયિક પારિણામિક નિષ્પન્ન ૯. ઔપશમિક ક્ષાયોપશમિક પારિણામિક નિષ્પન્ન ૧૦. ક્ષાયિક ક્ષાયોપશમિક પારિણામિક નિષ્પન્ન. શું ગ્રહણ કરવાથી ઔદયિક ઔપશમિક ક્ષાયિક નામનો પ્રથમ ભંગ બને ? ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય તથા ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્‌ત્વ ગ્રહણ કરવાથી. શું ગ્રહણ કરવાથી ઔદયિક ઔપશમિક ક્ષાયોપશમિક નામનો બીજો ભંગ બને ? ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપશમિક ભાવમાં ઇન્દ્રિયો ગ્રહણ કરવાથી. શું ગ્રહણ કરવાથી ઔદયિક ઔપશમિક પારિણામિક નામનો ત્રીજો ભંગ બને છે ? ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય અને પારિણામિક ભાવમાં જીવત્વનું ગ્રહણ કરવાથી. શું ગ્રહણ કરવાથી ઔદયિક ક્ષાયિક ક્ષાયોપશમિક નામનો ચોથો ભંગ બને ? ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્‌ત્વ અને ક્ષાયોપશમિક ભાવમાં ઇન્દ્રિય ગ્રહણ કરવાથી. શું ગ્રહણ કરવાથી ઔદયિક ક્ષાયિક પારિણામિક નામનો પાંચમો ભંગ બને ? ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્‌ત્વ, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી. શું ગ્રહણ કરવાથી ઔદયિક ક્ષાયોપશમિક પારિણામિક નામનો છઠ્ઠો ભંગ બને ? ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયોપશમિક ભાવમાં ઇન્દ્રિય, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી. શું ગ્રહણ કરવાથી ઔપશમિક ક્ષાયિક ક્ષાયોપશમિક નામનો સાતમો ભંગ બને ? ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્‌ત્વ અને ક્ષાયોપશમિક ભાવમાં ઇન્દ્રિય ગ્રહણ કરવાથી. શું ગ્રહણ કરવાથી ઔપશમિક ક્ષાયિક પારિણામિક નામનો આઠમો ભંગ બને ? ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્‌ત્વ અને પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી. શું ગ્રહણ કરવાથી ઔપશમિક ક્ષાયોપશમિક પારિણામિક નામનો નવમો ભંગ બને ? ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપશમિક ભાવમાં ઇન્દ્રિય અને પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી. શું ગ્રહણ કરવાથી ક્ષાયિક ક્ષાયોપશમિક પારિણામિક નામનો દસમો ભંગ બને ? ક્ષાયિક ભાવમાં સમ્યક્‌ત્વ, ક્ષાયોપશમિક ભાવમાં ઇન્દ્રિય, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી દસમો ભંગ બને. [] ચાર ભાવને ભેગા કરવાથી ચારના સંયોગથી ચતુઃસંયોગી સાન્નિપાતિક ભાવના પાંચ ભંગ થાય છે. તે પ્રમાણે છે . ઔદયિક ઔપશમિક ક્ષાયિક ક્ષાયોપશમિક નિષ્પન્ન ભાવ.. ઔદયિક ઔપશમિક ક્ષાયિક પારિણામિક નિષ્પન્ન ભાવ.. ઔદયિક ઔપશમિક ક્ષાયોપશમિક પારિણામિક નિષ્પન્ન ભાવ.. ઔદયિક ક્ષાયિક ક્ષાયોપશમિક પારિણામિક નિષ્પન્ન ભાવ.. ઔપશમિક ક્ષાયિક ક્ષાયોપશમિક પારિણામિક નિષ્પન્ન ભાવ. શું ગ્રહણ કરવાથી ઔદયિક ઔપશમિક ક્ષાયિક ક્ષાયોપશમિક નામનો પ્રથમ ભંગ બને ? ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં સમ્યક્‌ત્વ અને ક્ષાયોપશમિક ભાવમાં ઇન્દ્રિયો ગ્રહણ કરવાથી પ્રથમ ભંગ બને. શું ગ્રહણ કરવાથી ઔદયિક ઔપશમિક ક્ષાયિક પારિણામિક નામનો બીજો ભંગ બને ? ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્‌ત્વ, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી બીજો ભંગ બને. શું ગ્રહણ કરવાથી ઔદયિક ઔપશમિક ક્ષાયોપશમિક પારિણામિક નામનો ત્રીજો ભંગ બને ? ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપશમિક ભાવમાં ઇન્દ્રિયો, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી ત્રીજો ભંગ બને. શું ગ્રહણ કરવાથી ઔદયિક ક્ષાયિક ક્ષાયોપશમિક પારિણામિક નામનો ચોથો ભંગ બને ? ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યક્‌ત્વ, ક્ષાયોપશમિક ભાવમાં ઇન્દ્રિય, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી ચોથો ભંગ બને. શું ગ્રહણ કરવાથી ઔપશમિક ક્ષાયિક ક્ષાયોપશમિક પારિણામિક નામનો પાંચમો ભંગ બને ? ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્‌ત્વ, ક્ષાયોપશમિક ભાવમાં ઇન્દ્રિયો, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી પાંચમો ભંગ બને. [] પંચસંયોગજ સાન્નિપાતિક ભાવનો એક ભંગ થાય છે, તે પ્રમાણે થાય છે. ઔદયિક ઔપશમિક ક્ષાયિક ક્ષાયોપશમિક પારિણામિક નિષ્પન્ન. શું ગ્રહણ કરવાથી ઔદયિક ઔપશમિક ક્ષાયિક ક્ષાયોપશમિક પારિણામિક નામનો ભંગ બને ? ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્‌ત્વ, ક્ષાયોપશમિક ભાવમાં ઇન્દ્રિય અને પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી પંચસંયોગી સાન્નિપાતિક ભાવ નિષ્પન્ન થાય છે. સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ છે.
Mool Sutra Transliteration : [sutra] ukkavaya disadaha gajjiyam vijju nigghaya juvaya jakkhalitta dhumiya mahiya rayugghao chamdovaraga surovaraga chamdaparivesa suraparivesa padichamda padisura imdadhanu udagamachchha kavihasiya amoha vasa vasadhara gama nagara ghara pavvata payala bhavana niraya rayanappabha sakkarappabha valuyappabha pamkappabha dhumappabha tama tamatama sohamme isane sanamkumare mahimde bambhaloe lamtae mahasukke sahassare anae panae arane achchue gevejje anuttare isippabbhara paramanupoggale dupaesie java anamtapaesie. Se tam saiparinamie. Se kim tam anai-parinamie? Anai-parinamiedhammatthikae adhammatthikae agasa-tthikae jivatthikae poggalatthikae addhasamae loe aloe bhavasiddhiya abhavasiddhiya. Se tam anai-parinamie. Se tam parinamie. Se kim tam sannivaie? Sannivaie eesim cheva udaiya-uvasamiya-khaiya-khaovasamiya-parinamiyanam bhavanam duga samjoenam tigasamjoenam chaukkasamjoenam pamchagasamjoenam je nippajjai savve se sannivaie name. Tattha nam dasa dugasamjoga, dasa tigasamjoga, pamcha chaukkasamjoga, ege pamchakasamjoge. Tattha nam jete dasa dugasamjoga te nam ime1. Atthi name udaie uvasamanipphanne 2. Atthi name udaie khayanipphanne 3. Atthi name udaie khaovasamanipphanne 4. Atthi name udaie parinamiya-nipphanne 5. Atthi name uvasamie khayani-pphanne 6. Atthi name uvasamie khaovasamanipphanne 7. Atthi name uvasamie parinamiyanipphanne 8. Atthi name khaie khao-vasamanipphanne 9. Atthi name khaie parinamiya nipphanne 10. Atthi name khaovasamie parinamiyanipphanne. 1. Kayare se name udaie uvasamanipphanne? Udaie tti manusse uvasamta kasaya, esa nam se name udaie uvasamanipphanne. 2. Kayare se name udaie khayanipphanne? Udaie tti manusse khaiyam sammattam, esa nam se name udaie khayanipphanne. 3. Kayare se name udaie khaovasamanipphanne? Udaie tti manusse khaovasamiyaim imdiyaim, esa nam se name udaie khaova-samanipphanne. 4. Kayare se name udaie parinamiyanipphanne? Udaie tti manusse parinamie jive, esa nam se name udaie parinamiya-nipphanne. 5. Kayare se name uvasamie khayanipphanne? Uvasamta kasaya khaiyam sammattam, esa nam se name uvasamie khayanipphanne. 6. Kayare se name uvasamie khaovasamanipphanne? Uvasamta kasaya khaovasamiyaim imdiyaim, esa nam se name uvasamie khaovasamanipphanne. 7. Kayare se name uvasamie parinamiyanipphanne? Uvasamta kasaya parinamie jive, esa nam se name uvasamie parina-miyanipphanne. 8. Kayare se name khaie khaovasamanipphanne? Khaiyam sammattam khaovasamiyaim imdiyaim, esa nam se name khaie khaovasamani-pphanne. 9. Kayare se name khaie parinamiyanipphanne? Khaiyam sammattam parinamie jive, esa nam se name khaie parinamiyanipphanne. 10. Kayare se name khaovasamie parinamiyanipphanne? Khaovasamiyaim imdiyaim parinamie jive, esa nam se name khaovasamie parinamiyanipphanne. Tattha nam jete dasa tigasamjoga te nam ime 1. Atthi name udaie uvasamie khayanipphanne 2. Atthi name udaie uvasamie khaovasamanipphanne 3. Atthi name udaie uvasamie parinamiyanipphanne 4. Atthi name udaie khaie khaovasamani-pphanne 5. Atthi name udaie khaie parinamiyanipphanne 6. Atthi name udaie khaovasamie parinamiyanipphanne 7. Atthi name uvasamie khaie khaovasamanipphanne 8. Atthi name uvasamie khaie parinamiyanipphanne 9. Atthi name uvasamie khao-vasamie parinamiyanipphanne 10. Atthi name khaie khaovasamie parinamiyanipphanne. 1. Kayare se name udaie uvasamie khayanipphanne? Udaie tti manusse uvasamta kasaya khaiyam sammattam, esa nam se name udaie uvasamie khayanipphanne. 2. Kayare se name udaie uvasamie khaovasamanipphanne? Udaie tti manusse uvasamta kasaya khaovasamiyaim imdiyaim, esa nam se name udaie uvasamie khaovasamanipphanne. 3. Kayare se name udaie uvasamie parinamiyanipphanne? Udaie tti manusse uvasamta kasaya parinamie jive, esa nam se name udaie uvasamie parinamiyanipphanne. 4. Kayare se name udaie khaie khaovasamanipphanne? Udaie tti manusse khaiyam sammattam khaovasamiyaim imdiyaim, esa nam se name udaie khaie khaovasamanipphanne. 5. Kayare se name udaie khaie parinamiyanipphanne? Udaie tti manusse khaiyam sammattam parinamie jive, esa nam se name udaie khaie parinamiyanipphanne. 6. Kayare se name udaie khaovasamie parinamiyanipphanne? Udaie tti manusse khaovasamiyaim imdiyaim parinamie jive esa nam se name udaie khaovasamie parinamiyanipphanne. 7. Kayare se name uvasamie khaie khaovasamiyanipphanne? Uvasamta kasaya khaiyam sammattam khaovasamiyaim imdiyaim, esa nam se name uvasamie khaie khaovasamanipphanne. 8. Kayare se name uvasamie khaie parinamiyanipphanne? Uvasamta kasaya khaiyam sammattam parinamie jive, esa nam se name uvasamie khaie parinamiyanipphanne. 9. Kayare se name uvasamie khaovasamie parinamiyanipphanne? Uvasamta kasaya khaovasamiyaim imdiyaim parinamie jive, esa nam se name uvasamie khaovasamie parinamiyanipphanne. 10. Kayare se name khaie khaovasamie parinamiyanipphanne? Khaiyam sammattam khaovasamiyaim imdiyaim parinamie jive, esa nam se name khaie khaovasamie parinamiyanipphanne. Tattha nam jete pamcha chaukkasamjoga te nam ime1. Atthi name udaie uvasamie khaie khaovasamanipphanne 2. Atthi name udaie uvasamie khaie parinamiyanipphanne 3. Atthi name udaie uvasamie khaovasamie parinamiyanipphanne 4. Atthi name udaie khaie khaovasamie parinamiya nipphanne 5. Atthi name uvasamie khaie khaovasamie parinamiyanipphanne. 1. Kayare se name udaie uvasamie khaie khaovasamanipphanne? Udaie tti manusse uvasamta kasaya khaiyam sammattam khaovasamiyaim imdiyaim, esa nam se name udaie uvasamie khaie khaovasamanipphanne. 2. Kayare se name udaie uvasamie khaie parinamiyanipphanne? Udaie tti manusse uvasamta kasaya khaiyam sammattam parinamie jive, esa nam se name udaie uvasamie khaie parinamiya nipphanne. 3. Kayare se name udaie uvasamie khaovasamie parinamiyanipphanne? Udaie tti manusse uvasamta kasaya khaovasamiyaim imdiyaim parinamie jive, esa nam se name udaie uvasamie khaovasamie parinamiyanipphanne. 4. Kayare se name udaie khaie khaovasamie parinamiyanipphanne? Udaie tti manusse khaiyam sammattam khaovasamiyaim imdiyaim parinamie jive, esa nam se name udaie khaie khaovasamie parinamiyanipphanne. 5. Kayare se name uvasamie khaie khaovasamie parinamiyanipphanne? Uvasamta kasaya khaiyam sammattam khaovasamiyaim imdiyaim parinamie jive, esa nam se name uvasamie khaie khaovasamie parinamiyanipphanne. Tattha nam jese ekke pamchagasamjoe se nam imeatthi name udaie uvasamie khaie khaovasamie parinamiyanipphanne. Kayare se name udaie uvasamie khaie khaovasamie parinamiyanipphanne? Udaie tti manusse uvasamta kasaya khaiyam sammattam khaovasamiyaim imdiyaim parinamie jive, esa nam se name udaie uvasamie khaie khaovasamie parinamiyanipphanne. Se tam sannivaie. Se tam chhaname.
Sutra Meaning Transliteration : [1] chamdra surya grahana, chamdra surya parivesha, pratichamdra pratisurya, meghadhanushya, meghadhanushyana tukada, kapihasita, amogha, kshetra, Varshadhara parvata, gama, nagara, ghara, parvata, patalakalasha, bhavana, Naraka, ratnaprabha, sharkaraprabha, valukaprabha, pamkaprabha, dhumaprabha, tamahprabha, tamastamaprabha, Saudharma, ishanathi lai anata, pranata, arana achyuta devaloko, graiveyaka, anuttaropapatika deva vimana, ishatpragbhara prithvi, Paramanu pudgala, dvipradeshi skamdhathi lai anamtapradeshi skamdha. A sarve sadi parinamika bhavarupe chhe. Anadi parinamika bhavanum svarupa kevum chhe\? Dharmastikaya, adharmastikaya, akashastikaya, jivastikaya, pudgalastikaya, addhasamaya, loka, aloka, bhavasiddhika, abhavasiddhika. Te anadi parinamika bhavarupe chhe. [2] sannipatika bhavanum svarupa kevum chhe\? Audayika, aupashamika, kshayika, kshayopashamika ane parinamika. A pamcha bhavomamthi bena samyogathi, tranana samyogathi, charana ane pamchana samyogathi je bhava nishpanna thaya chhe, te sannipatika bhavanama chhe. Temam dvikasamyogaja dasa, trikasamyogaja dasa, chatuhsamyogaja pamcha ane pamchasamyogaja eka bhava chhe. A sarva mali chhavvisa sannipatika bhava chhe. [3] pamcha bhavomamthi be beno samyoga karavathi nishpanna thata dasa dvisamyogi bhamgona nama a pramane chhe 1. Audayika aupashamikana samyogathi nishpanna bhava. 2. Audayika kshayikana samyogathi nishpanna bhava. 3. Audayika kshayopashamikana samyogathi nishpanna bhava. 4. Audayika parinamikana samyogathi nishpanna bhava. 5. Aupashamika kshayikana samyogathi nishpanna bhava. 6. Aupashamika kshayopashamikana samyogathi nishpanna bhava. 7. Aupashamika parinamikana samyogathi nishpanna bhava. 8. Kshayika kshayopashamikana samyogathi nishpanna bhava. 9. Kshayika parinamika na samyogathi nishpanna bhava. 10. Kshayopashamika parinamikana samyogathi nishpanna bhava. Shum grahana karavathi audayika aupashamika namano prathama bhamga bane\? Audayika bhavamam manushya gati ane aupashamika bhavamam upashamta kashaya grahana karavathi prathama bhamga nishpanna thaya chhe. Shum grahana karavathi audayika kshayika namano bijo bhamga bane\? Audayika bhavamam manushyagati ane kshayikabhavamam kshayika samyaktva grahana karavathi bijo bhamga bane chhe. Shum grahana karavathi audayika kshayopashamika namano trijo bhamga bane\? Audayika bhavamam manushya gati ane kshayopashamika bhavamam indriyo grahana karavathi trijo bhamga bane chhe. Shum grahana karavathi audayika parinamika namano chotho bhamga bane\? Audayika bhavamam manushya gati, parinamika bhavamam jivatva grahana karavathi chotho bhamga bane chhe. Shum grahana karavathi aupashamika kshayika namano pamchamo bhamga bane\? Aupashamika bhavamam aupashamika kashaya ane kshayika bhavamam kshayika samyaktva grahana karavathi pamchamo bhamga bane chhe. Shum grahana karavathi aupashamika kshayopashamika namano chhaththo bhamga bane\? Aupashamikabhavamam upashamta kashaya ane kshayopashamikabhavamam indriyo grahana karavathi chhaththo bhamga bane. Shum grahana karavathi aupashamika parinamika namano satamo bhamga bane\? Aupashamikabhavamam upashamtakashaya ane parinamikabhavamam jivatva grahana karavathi satamo bhamga bane. Shum grahana karavathi kshayika kshayopashamika namano athamo bhamga bane\? Kshayika bhavamam kshayika samyaktva ane kshayopashamika bhavamam indriyo grahana karavathi athamo bhamga bane chhe. Shum grahana karavathi kshayika parinamika namano navamo bhamga bane\? Kshayika bhavamam kshayika samyaktva ane parinamika bhavamam jivatva grahana karavathi navamo bhamga bane. Shum grahana karavathi kshayopashamika parinamika namano dasamo bhamga bane\? Kshayopashamika bhavamam indriya ane parinamika bhavamam jivatva grahana karavathi dasamo bhamga bane chhe. [4] temam je dasa trisamyogi bhamga chhe, te a pramane chhe 1. Audayika aupashamika kshayika nishpanna 2. Audayika aupashamika kshayopashamika nishpanna 3. Audayika aupashamika parinamika nishpanna 4. Audayika kshayika kshayopashamika nishpanna. 5. Audayika kshayika parinamika nishpanna. 6. Audayika kshayopashamika parinamika nishpanna 7. Aupashamika kshayika kshayopashamika nishpanna 8. Aupa shamika kshayika parinamika nishpanna 9. Aupashamika kshayopashamika parinamika nishpanna 10. Kshayika kshayopashamika parinamika nishpanna. Shum grahana karavathi audayika aupashamika kshayika namano prathama bhamga bane\? Audayika bhavamam manushyagati, aupashamika bhavamam upashamta kashaya tatha kshayika bhavamam kshayika samyaktva grahana karavathi. Shum grahana karavathi audayika aupashamika kshayopashamika namano bijo bhamga bane\? Audayika bhavamam manushyagati, aupashamika bhavamam upashamta kashaya, kshayopashamika bhavamam indriyo grahana karavathi. Shum grahana karavathi audayika aupashamika parinamika namano trijo bhamga bane chhe\? Audayika bhavamam manushyagati, aupashamika bhavamam upashamta kashaya ane parinamika bhavamam jivatvanum grahana karavathi. Shum grahana karavathi audayika kshayika kshayopashamika namano chotho bhamga bane\? Audayika bhavamam manushyagati, kshayika bhavamam kshayika samyaktva ane kshayopashamika bhavamam indriya grahana karavathi. Shum grahana karavathi audayika kshayika parinamika namano pamchamo bhamga bane\? Audayika bhavamam manushyagati, kshayika bhavamam kshayika samyaktva, parinamika bhavamam jivatva grahana karavathi. Shum grahana karavathi audayika kshayopashamika parinamika namano chhaththo bhamga bane\? Audayika bhavamam manushyagati, kshayopashamika bhavamam indriya, parinamika bhavamam jivatva grahana karavathi. Shum grahana karavathi aupashamika kshayika kshayopashamika namano satamo bhamga bane\? Aupashamika bhavamam upashamta kashaya, kshayika bhavamam kshayika samyaktva ane kshayopashamika bhavamam indriya grahana karavathi. Shum grahana karavathi aupashamika kshayika parinamika namano athamo bhamga bane\? Aupashamika bhavamam upashamta kashaya, kshayika bhavamam kshayika samyaktva ane parinamika bhavamam jivatva grahana karavathi. Shum grahana karavathi aupashamika kshayopashamika parinamika namano navamo bhamga bane\? Aupashamika bhavamam upashamta kashaya, kshayopashamika bhavamam indriya ane parinamika bhavamam jivatva grahana karavathi. Shum grahana karavathi kshayika kshayopashamika parinamika namano dasamo bhamga bane\? Kshayika bhavamam samyaktva, kshayopashamika bhavamam indriya, parinamika bhavamam jivatva grahana karavathi dasamo bhamga bane. [5] chara bhavane bhega karavathi charana samyogathi chatuhsamyogi sannipatika bhavana pamcha bhamga thaya chhe. Te a pramane chhe 1. Audayika aupashamika kshayika kshayopashamika nishpanna bhava. 2. Audayika aupashamika kshayika parinamika nishpanna bhava. 3. Audayika aupashamika kshayopashamika parinamika nishpanna bhava. 4. Audayika kshayika kshayopashamika parinamika nishpanna bhava. 5. Aupashamika kshayika kshayopashamika parinamika nishpanna bhava. Shum grahana karavathi audayika aupashamika kshayika kshayopashamika namano prathama bhamga bane\? Audayika bhavamam manushyagati, aupashamika bhavamam upashamta kashaya, kshayika bhavamam samyaktva ane kshayopashamika bhavamam indriyo grahana karavathi prathama bhamga bane. Shum grahana karavathi audayika aupashamika kshayika parinamika namano bijo bhamga bane\? Audayika bhavamam manushyagati, aupashamika bhavamam upashamta kashaya, kshayika bhavamam kshayika samyaktva, parinamika bhavamam jivatva grahana karavathi bijo bhamga bane. Shum grahana karavathi audayika aupashamika kshayopashamika parinamika namano trijo bhamga bane\? Audayika bhavamam manushyagati, aupashamika bhavamam upashamta kashaya, kshayopashamika bhavamam indriyo, parinamika bhavamam jivatva grahana karavathi trijo bhamga bane. Shum grahana karavathi audayika kshayika kshayopashamika parinamika namano chotho bhamga bane\? Audayika bhavamam manushyagati, kshayikabhavamam kshayika samyaktva, kshayopashamika bhavamam indriya, parinamika bhavamam jivatva grahana karavathi chotho bhamga bane. Shum grahana karavathi aupashamika kshayika kshayopashamika parinamika namano pamchamo bhamga bane\? Aupashamika bhavamam upashamta kashaya, kshayika bhavamam kshayika samyaktva, kshayopashamika bhavamam indriyo, parinamika bhavamam jivatva grahana karavathi pamchamo bhamga bane. [6] pamchasamyogaja sannipatika bhavano eka bhamga thaya chhe, te a pramane thaya chhe. Audayika aupashamika kshayika kshayopashamika parinamika nishpanna. Shum grahana karavathi audayika aupashamika kshayika kshayopashamika parinamika namano bhamga bane\? Audayika bhavamam manushyagati, aupashamika bhavamam upashamta kashaya, kshayika bhavamam kshayika samyaktva, kshayopashamika bhavamam indriya ane parinamika bhavamam jivatva grahana karavathi pamchasamyogi sannipatika bhava nishpanna thaya chhe. A sannipatika bhavanum svarupa chhe.