Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124152
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 152 Category : Chulika-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] तं पुण नामं तिविहं, इत्थी पुरिसं नपुंसगं चेव एएसिं तिण्हंपि , अंतम्मि परूवणं वोच्छं
Sutra Meaning : ત્રિનામના પ્રકારાન્તરે ત્રણ પ્રકાર છે. . સ્ત્રીનામ, . પુરુષનામ અને . નપુંસક નામ. ત્રણે પ્રકારના નામનો બોધ અંતિમ અક્ષર ઉપરથી થાય. પુરુષ નામના અંતે , , , ચારમાંથી કોઈ એક વર્ણ હોય છે તથા સ્ત્રી નામોના અંતમાં છોડીને શેષ , , વર્ણ હોય છે. જે શબ્દોના અંતમાં અં, ઇં, ઉં વર્ણ હોય તે નપુંસક લિંગવાળા જાણવા. હવે તેના ઉદાહરણ કહે છે. આકારાન્ત પુરુષનામનું રાયા (રાજા)., ઇકારાન્તનું ગિરિ, સિહરી શિખરી., ઉકારાન્તનું વિણ્હૂ વિષ્ણુ. અને ઓકારાન્તનું દુમો દ્રુમો વૃક્ષો. ઉદાહરણ છે. સ્ત્રીનામમાં આકારાન્ત માલા, ઇકારાન્ત શ્રી, લક્ષ્મી અને ઊકારાન્ત જંબૂ, વધૂ આદિ ઉદાહરણ રૂપ છે. ધન્નં (ધાન્ય). તે પ્રાકૃતપદ અકારાન્તનુ, અચ્છિંઅક્ષિ. તે ઇંકારાન્તનું, પીલું, મહું મધુ. તે ઉંકારાન્ત નપુંસક નામના ઉદાહરણ જાણવા. પ્રમાણે ત્રિનામ કહ્યા. સૂત્ર સંદર્ભ ૧૫૨૧૫૮
Mool Sutra Transliteration : [gatha] tam puna namam tiviham, itthi purisam napumsagam cheva. Eesim tinhampi ya, amtammi paruvanam vochchham.
Sutra Meaning Transliteration : Trinamana prakarantare trana prakara chhe. 1. Strinama, 2. Purushanama ane 3. Napumsaka nama. A trane prakarana namano bodha amtima akshara uparathi thaya. Purusha namana amte a, i, u, o a charamamthi koi eka varna hoya chhe tatha stri namona amtamam o chhodine shesha a, i, u varna hoya chhe. Je shabdona amtamam am, im, um varna hoya te napumsaka limgavala janava. Have tena udaharana kahe chhe. Akaranta purushanamanum raya (raja)., ikarantanum giri, sihari shikhari., ukarantanum vinhu vishnu. Ane okarantanum dumo drumo vriksho. Udaharana chhe. Strinamamam akaranta mala, ikaranta shri, lakshmi ane ukaranta jambu, vadhu adi udaharana rupa chhe. Dhannam (dhanya). Te prakritapada akarantanu, achchhimakshi. Te imkarantanum, pilum, mahum madhu. Te umkaranta napumsaka namana udaharana janava. E pramane trinama kahya. Sutra samdarbha 152158