Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1124152 | ||
Scripture Name( English ): | Anuyogdwar | Translated Scripture Name : | અનુયોગદ્વારાસૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अनुयोगद्वारासूत्र |
Translated Chapter : |
અનુયોગદ્વારાસૂત્ર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 152 | Category : | Chulika-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] तं पुण नामं तिविहं, इत्थी पुरिसं नपुंसगं चेव । एएसिं तिण्हंपि य, अंतम्मि परूवणं वोच्छं ॥ | ||
Sutra Meaning : | ત્રિનામના પ્રકારાન્તરે ત્રણ પ્રકાર છે. ૧. સ્ત્રીનામ, ૨. પુરુષનામ અને ૩. નપુંસક નામ. આ ત્રણે પ્રકારના નામનો બોધ અંતિમ અક્ષર ઉપરથી થાય. પુરુષ નામના અંતે આ, ઈ, ઊ, ઓ – આ ચારમાંથી કોઈ એક વર્ણ હોય છે તથા સ્ત્રી નામોના અંતમાં ‘ઓ’ છોડીને શેષ આ, ઈ, ઊ વર્ણ હોય છે. જે શબ્દોના અંતમાં અં, ઇં, ઉં વર્ણ હોય તે નપુંસક લિંગવાળા જાણવા. હવે તેના ઉદાહરણ કહે છે. આકારાન્ત પુરુષનામનું – રાયા (રાજા)., ઇકારાન્તનું – ગિરિ, સિહરી શિખરી., ઉકારાન્તનું વિણ્હૂ વિષ્ણુ. અને ઓકારાન્તનું – દુમો દ્રુમો – વૃક્ષો. ઉદાહરણ છે. સ્ત્રીનામમાં આકારાન્ત – માલા, ઇકારાન્ત – શ્રી, લક્ષ્મી અને ઊકારાન્ત – જંબૂ, વધૂ આદિ ઉદાહરણ રૂપ છે. ધન્નં (ધાન્ય). તે પ્રાકૃતપદ અકારાન્તનુ, અચ્છિંઅક્ષિ. તે ઇંકારાન્તનું, પીલું, મહું મધુ. તે ઉંકારાન્ત નપુંસક નામના ઉદાહરણ જાણવા. એ પ્રમાણે ‘ત્રિનામ’ કહ્યા. સૂત્ર સંદર્ભ– ૧૫૨–૧૫૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] tam puna namam tiviham, itthi purisam napumsagam cheva. Eesim tinhampi ya, amtammi paruvanam vochchham. | ||
Sutra Meaning Transliteration : | Trinamana prakarantare trana prakara chhe. 1. Strinama, 2. Purushanama ane 3. Napumsaka nama. A trane prakarana namano bodha amtima akshara uparathi thaya. Purusha namana amte a, i, u, o – a charamamthi koi eka varna hoya chhe tatha stri namona amtamam ‘o’ chhodine shesha a, i, u varna hoya chhe. Je shabdona amtamam am, im, um varna hoya te napumsaka limgavala janava. Have tena udaharana kahe chhe. Akaranta purushanamanum – raya (raja)., ikarantanum – giri, sihari shikhari., ukarantanum vinhu vishnu. Ane okarantanum – dumo drumo – vriksho. Udaharana chhe. Strinamamam akaranta – mala, ikaranta – shri, lakshmi ane ukaranta – jambu, vadhu adi udaharana rupa chhe. Dhannam (dhanya). Te prakritapada akarantanu, achchhimakshi. Te imkarantanum, pilum, mahum madhu. Te umkaranta napumsaka namana udaharana janava. E pramane ‘trinama’ kahya. Sutra samdarbha– 152–158 |