Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124128
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 128 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से किं तं नेगम-ववहाराणं अनोवनिहिया कालानुपुव्वी? नेगम-ववहाराणं अनोवनिहिया कालानुपुव्वी पंचविहा पन्नत्ता, तं जहा– १. अट्ठपयपरूवणया २. भंगसमुक्कित्तणया ३. भंगोवदंसणया ४. समोयारे ५. अनुगमे।
Sutra Meaning : સૂત્ર– ૧૨૮. નૈગમ – વ્યવહાર નય સંમત કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? નૈગમ – વ્યવહાર નય સંમત અનૌપનિધિકી કાલાનુપૂર્વીના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. અર્થપદ પ્રરૂપણા, ૨. ભંગસમુત્કીર્તનતા, ૩. ભંગોપદર્શનતા, ૪. સમવતાર, ૫. અનુગમ. સૂત્ર– ૧૨૯. નૈગમ – વ્યવહાર નય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? નૈગમ – વ્યવહાર નય સંમત અર્થપદ પ્રરૂપણામાં ત્રણ સમય, ચાર સમય યાવત્‌ દસ સમય, સંખ્યાત સમય, અસંખ્યાત સમયની સ્થિતિવાળુ દ્રવ્ય આનુપૂર્વી કહેવાય છે. એક સમયની સ્થિતિવાળુ દ્રવ્ય અનાનુપૂર્વી અને બે સમયની સ્થિતિવાળુ દ્રવ્ય અવક્તવ્ય કહેવાય છે. ત્રણ સમયની સ્થિતિવાળા, ચાર સમય યાવત્‌ અસંખ્યાત સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક આનુપૂર્વી કહેવાય છે. એક સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક અનાનુપૂર્વી અને બે સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક અવક્તવ્ય કહેવાય છે. આ નૈગમ – વ્યવહાર નય સંમત અર્થપદ પ્રરૂપણા છે. આ નૈગમ – વ્યવહાર નય સંમત અર્થપદ પ્રરૂપણાનું શું પ્રયોજન છે ? યાવત્‌ તેના દ્વારા ભંગસમુત્કીર્તનતા કરાય છે. તે તેનું પ્રયોજન છે. સૂત્ર સંદર્ભ– ૧૨૮, ૧૨૯
Mool Sutra Transliteration : [sutra] se kim tam negama-vavaharanam anovanihiya kalanupuvvi? Negama-vavaharanam anovanihiya kalanupuvvi pamchaviha pannatta, tam jaha– 1. Atthapayaparuvanaya 2. Bhamgasamukkittanaya 3. Bhamgovadamsanaya 4. Samoyare 5. Anugame.
Sutra Meaning Transliteration : Sutra– 128. Naigama – vyavahara naya sammata kalanupurvinum svarupa kevum chhe\? Naigama – vyavahara naya sammata anaupanidhiki kalanupurvina pamcha prakara chhe, te a pramane chhe – 1. Arthapada prarupana, 2. Bhamgasamutkirtanata, 3. Bhamgopadarshanata, 4. Samavatara, 5. Anugama. Sutra– 129. Naigama – vyavahara naya sammata arthapada prarupananum svarupa kevum chhe\? Naigama – vyavahara naya sammata arthapada prarupanamam trana samaya, chara samaya yavat dasa samaya, samkhyata samaya, asamkhyata samayani sthitivalu dravya anupurvi kahevaya chhe. Eka samayani sthitivalu dravya ananupurvi ane be samayani sthitivalu dravya avaktavya kahevaya chhe. Trana samayani sthitivala, chara samaya yavat asamkhyata samayani sthitivala aneka dravya aneka anupurvi kahevaya chhe. Eka samayani sthitivala aneka dravya aneka ananupurvi ane be samayani sthitivala aneka dravya aneka avaktavya kahevaya chhe. A naigama – vyavahara naya sammata arthapada prarupana chhe. A naigama – vyavahara naya sammata arthapada prarupananum shum prayojana chhe\? Yavat tena dvara bhamgasamutkirtanata karaya chhe. Te tenum prayojana chhe. Sutra samdarbha– 128, 129