Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124104
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 104 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से किं तं संगहस्स भंगोवदंसणया? संगहस्स भंगोवदंसणया. तिपएसिया आनुपुव्वी . परमाणुपोग्गला अनानुपुव्वी . दुपएसिया अवत्तव्वए अहवा . तिपएसिया परमाणुपोग्गला आनुपुव्वी अनानुपुव्वी अहवा . तिप-एसिया दुपएसिया आनुपुव्वी अवत्तव्वए अहवा . परमाणुपोग्गला दुपएसिया अनानुपुव्वी अवत्तव्वए अहवा . तिपएसिया परमाणुपोग्गला दुपएसिया आनुपुव्वी अनानुपुव्वी अवत्तव्वए [एवं एए सत्त भंगा?] से तं संगहस्स भंगोवदंसणया
Sutra Meaning : સૂત્ર ૧૦૪. સંગ્રહ નય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? ભંગોના નામ વાચ્યાર્થ સહિત બતાવવા તે ભંગોપદર્શનતા કહેવાય છે. અર્થ સહિત તે ભંગો પ્રમાણે બને છે. અસંયોગી ત્રણ ભંગ . ત્રિપ્રદેશી સ્કંધ આનુપૂર્વી છે. . પરમાણુ પુદ્‌ગલ અનાનુપૂર્વી છે. . દ્વિપ્રદેશી સ્કંધ અવક્તવ્ય છે. દ્વિસંયોગી ત્રણ ભંગ . ત્રિપ્રદેશી સ્કંધ અને પરમાણુ પુદ્‌ગલ, આનુપૂર્વી અનાનુપૂર્વી છે. . ત્રિપ્રદેશી સ્કંધ અને દ્વિપ્રદેશી સ્કંધ, આનુપૂર્વી અવક્તવ્ય છે. . પરમાણુ પુદ્‌ગલ અને દ્વિપ્રદેશી સ્કંધ અનાનુપૂર્વી, અવક્તવ્ય છે. ત્રિસંયોગી એક ભંગ ત્રિપ્રદેશી સ્કંધ, પરમાણુ પુદ્‌ગલ અને દ્વિપ્રદેશી સ્કંધ આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય દ્રવ્ય છે. આનુપૂર્વીનો વાચ્યાર્થ ત્રિપ્રદેશી સ્કંધ, અનાનુપૂર્વીનો વાચ્યાર્થ પરમાણુ પુદ્‌ગલ અને અવક્તવ્યનો વાચ્યાર્થ દ્વિપ્રદેશી સ્કંધ છે, તેમ સર્વત્ર જાણવુ.. પ્રમાણે સંગ્રહ નય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ જાણવુ. સૂત્ર ૧૦૫. સમવતારનું સ્વરૂપ કેવું છે ? સંગ્રહ નય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું આનુપૂર્વી દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વી દ્રવ્યમાં સમાવિષ્ટ સમવતરિત થાય છે કે અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે? સંગ્રહ નય સંમત આનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વી દ્રવ્યમાં સમવતરિત થાય છે, અનાનુપૂર્વી કે અવક્તવ્ય દ્રવ્યમાં સમાવિષ્ટ થતા નથી. રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય, બંને દ્રવ્ય સ્વ સ્વ સ્થાનમાં સમાવિષ્ટ થાય છે. સૂત્ર ૧૦૬. સંગ્રહ નય સંમત અનુગમનું સ્વરૂપ કેવું છે ? સંગ્રહ નય સંમત અનુગમ આઠ પ્રકારના છે. સૂત્ર ૧૦૭. . સત્પદ પ્રરૂપણા, . દ્રવ્યપ્રમાણ, . ક્ષેત્ર, . સ્પર્શના, . કાળ, . અંતર, . ભાગ, . ભાવ. સંગ્રહ નય સામાન્યગ્રાહી હોવાથી તેમાં ભેદ સંભવતા નથી, તેથી તેમાં અલ્પબહુત્વ નથી. સૂત્ર ૧૦૮. [] સંગ્રહ નય સંમત આનુપૂર્વી દ્રવ્ય અસ્તિરૂપ છે કે નાસ્તિરૂપ છે ? આનુપૂર્વી દ્રવ્ય નિયમા નિશ્ચિત રૂપે અસ્તિરૂપ છે. તે રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય પણ અસ્તિરૂપ છે. [] સંગ્રહ નય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે ? સંગ્રહ નય સંમત આનુપૂર્વી દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી અને અનંત પણ નથી, પરંતુ નિયમા એક રાશિ રૂપ છે. તે પ્રમાણે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય પણ એક રાશિ રૂપ છે. [] સંગ્રહ નય સંમત આનુપૂર્વી દ્રવ્ય લોકના કેટલા ભાગમાં છે ? શું તે લોકના સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સર્વલોકમાં છે ? સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યાતમા ભાગ, અસંખ્યાતમા ભાગ, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગોમાં નથી પરંતુ નિયમા સર્વલોકમાં છે. રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય પણ સર્વલોકમાં છે. [] સંગ્રહ નય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું લોકના સંખ્યાતમા ભાગ, અસંખ્યાતમા ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો કે સર્વ લોકને સ્પર્શે છે ? આનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યાતમા ભાગ, અસંખ્યાતમા ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગોને સ્પર્શતા નથી પરંતુ નિયમથી સર્વ લોકને સ્પર્શે છે. રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય, બંને દ્રવ્ય પણ સર્વ લોકને સ્પર્શે છે. [] સંગ્રહ નય સંમત આનુપૂર્વી દ્રવ્ય કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી આનુપૂર્વી રૂપે રહે છે ? આનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વી રૂપે સર્વકાળ રહે છે. અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય માટે પણ તેમજ સમજવું અર્થાત્‌ ત્રણે દ્રવ્ય સર્વ કાળમાં વિદ્યમાન હોય છે. સંગ્રહ નય સર્વ આનુપૂર્વી વગેરે દ્રવ્યને એક રૂપે સ્વીકારે છે માટે અનેક દ્રવ્યની અપેક્ષાએ કાળમર્યાદા સર્વાદ્ધા કહી છે. સંગ્રહ નય સંમત આનુપૂર્વી દ્રવ્યનું કાળની અપેક્ષાએ કેટલા કાળનું અંતર વિરહકાળ હોય છે ? કાળની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યમાં વિરહ નથી. અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય માટે પણ તેમજ જાણવું કે તેમાં અંતર નથી. ત્રણે દ્રવ્ય સર્વકાળમાં હોય છે. તેનું અવસ્થાન ત્રણે કાળમાં હોવાથી તેમાં વિરહ નથી. સંગ્રહ નય સંમત આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામા ભાગ પ્રમાણ હોય છે ? શું સંખ્યાતમા ભાગ પ્રમાણ, અસંખ્યાતમા ભાગ પ્રમાણ, સંખ્યાત ભાગો પ્રમાણ કે અસંખ્યાત ભાગો પ્રમાણ હોય છે ? સંગ્રહ નય સંમત આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યના સંખ્યાતમા ભાગ, અસંખ્યાતમા ભાગ, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગો પ્રમાણ નથી પરંતુ નિયમમાં ત્રીજા ભાગ પ્રમાણ હોય છે. શેષ અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય પણ શેષ દ્રવ્યથી ત્રીજા ભાગ પ્રમાણ. [] સંગ્રહ નય સંમત આનુપૂર્વી દ્રવ્ય કયા ભાવમાં હોય છે ? આનુપૂર્વી દ્રવ્ય નિયમથી સાદિ પારિણામિક ભાવમાં હોય છે. તેમજ અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય માટે પણ જાણવુ. એક રાશિગત દ્રવ્યોમાં અલ્પબહુત્વ નથી. સૂત્ર સંદર્ભ ૧૦૪૧૦૮
Mool Sutra Transliteration : [sutra] se kim tam samgahassa bhamgovadamsanaya? Samgahassa bhamgovadamsanaya1. Tipaesiya anupuvvi 2. Paramanupoggala ananupuvvi 3. Dupaesiya avattavvae ahava 4. Tipaesiya ya paramanupoggala ya anupuvvi ya ananupuvvi ya ahava 5. Tipa-esiya ya dupaesiya ya anupuvvi ya avattavvae ya ahava 6. Paramanupoggala ya dupaesiya ya ananupuvvi ya avattavvae ya ahava 7. Tipaesiya ya paramanupoggala ya dupaesiya ya anupuvvi ya ananupuvvi ya avattavvae ya. [evam ee satta bhamga?]. Se tam samgahassa bhamgovadamsanaya.
Sutra Meaning Transliteration : Sutra 104. Samgraha naya sammata bhamgopadarshanatanum svarupa kevum chhe\? Bhamgona nama vachyartha sahita batavava te bhamgopadarshanata kahevaya chhe. Artha sahita te bhamgo a pramane bane chhe. Asamyogi trana bhamga 1. Tripradeshi skamdha anupurvi chhe. 2. Paramanu pudgala ananupurvi chhe. 3. Dvipradeshi skamdha avaktavya chhe. Dvisamyogi trana bhamga 1. Tripradeshi skamdha ane paramanu pudgala, anupurvi ananupurvi chhe. 2. Tripradeshi skamdha ane dvipradeshi skamdha, anupurvi avaktavya chhe. 3. Paramanu pudgala ane dvipradeshi skamdha ananupurvi, avaktavya chhe. Trisamyogi eka bhamga tripradeshi skamdha, paramanu pudgala ane dvipradeshi skamdha anupurvi, ananupurvi, avaktavya dravya chhe. Anupurvino vachyartha tripradeshi skamdha, ananupurvino vachyartha paramanu pudgala ane avaktavyano vachyartha dvipradeshi skamdha chhe, tema sarvatra janavu.. A pramane samgraha naya sammata bhamgopadarshanatanum svarupa janavu. Sutra 105. Samavataranum svarupa kevum chhe\? Samgraha naya sammata anupurvi dravya shum anupurvi dravyamam samavishta thaya chhe ke ananupurvi dravyamam samavishta samavatarita thaya chhe ke avaktavya dravyamam samavishta thaya chhe? Samgraha naya sammata anupurvi dravya anupurvi dravyamam samavatarita thaya chhe, ananupurvi ke avaktavya dravyamam samavishta thata nathi. A ja rite ananupurvi ane avaktavya, a bamne dravya sva sva sthanamam samavishta thaya chhe. Sutra 106. Samgraha naya sammata anugamanum svarupa kevum chhe\? Samgraha naya sammata anugama atha prakarana chhe. Sutra 107. 1. Satpada prarupana, 2. Dravyapramana, 3. Kshetra, 4. Sparshana, 5. Kala, 6. Amtara, 7. Bhaga, 8. Bhava. Samgraha naya samanyagrahi hovathi temam bheda sambhavata nathi, tethi temam alpabahutva nathi. Sutra 108. [1] samgraha naya sammata anupurvi dravya astirupa chhe ke nastirupa chhe\? Anupurvi dravya niyama nishchita rupe astirupa chhe. Te ja rite ananupurvi ane avaktavya dravya pana astirupa ja chhe. [2] samgraha naya sammata anupurvi dravya shum samkhyata chhe, asamkhyata chhe ke anamta chhe\? Samgraha naya sammata anupurvi dravya samkhyata nathi, asamkhyata nathi ane anamta pana nathi, paramtu niyama eka rashi rupa chhe. Te ja pramane ananupurvi ane avaktavya dravya pana eka rashi rupa chhe. [3] samgraha naya sammata anupurvi dravya lokana ketala bhagamam chhe\? Shum te lokana samkhyatama bhagamam, asamkhyatama bhagamam, samkhyata bhagomam, asamkhyata bhagomam ke sarvalokamam chhe\? Samasta anupurvi dravya lokana samkhyatama bhaga, asamkhyatama bhaga, samkhyata bhago ke asamkhyata bhagomam nathi paramtu niyama sarvalokamam chhe. A rite ananupurvi ane avaktavya dravya pana sarvalokamam chhe. [4] samgraha naya sammata anupurvi dravya shum lokana samkhyatama bhaga, asamkhyatama bhaga, samkhyata bhago, asamkhyata bhago ke sarva lokane sparshe chhe\? Anupurvi dravya lokana samkhyatama bhaga, asamkhyatama bhaga, samkhyata bhago, asamkhyata bhagone sparshata nathi paramtu niyamathi sarva lokane sparshe chhe. A ja rite ananupurvi ane avaktavya, a bamne dravya pana sarva lokane sparshe chhe. [5] samgraha naya sammata anupurvi dravya kalani apekshae ketala kala sudhi anupurvi rupe rahe chhe\? Anupurvi dravya anupurvi rupe sarvakala rahe chhe. Ananupurvi ane avaktavya dravya mate pana temaja samajavum arthat a trane dravya sarva kalamam vidyamana ja hoya chhe. Samgraha naya sarva anupurvi vagere dravyane eka rupe ja svikare chhe mate aneka dravyani apekshae kalamaryada sarvaddha kahi chhe. Samgraha naya sammata anupurvi dravyanum kalani apekshae ketala kalanum amtara virahakala hoya chhe\? Kalani apekshae anupurvi dravyamam viraha nathi. Ananupurvi ane avaktavya dravya mate pana temaja janavum ke temam amtara nathi. A trane dravya sarvakalamam hoya ja chhe. Tenum avasthana trane kalamam hovathi temam viraha nathi. Samgraha naya sammata anupurvi dravya shesha dravyona ketalama bhaga pramana hoya chhe\? Shum samkhyatama bhaga pramana, asamkhyatama bhaga pramana, samkhyata bhago pramana ke asamkhyata bhago pramana hoya chhe\? Samgraha naya sammata anupurvi dravya shesha dravyana samkhyatama bhaga, asamkhyatama bhaga, samkhyata bhago ke asamkhyata bhago pramana nathi paramtu niyamamam trija bhaga pramana hoya chhe. Shesha ananupurvi ane avaktavya dravya pana shesha dravyathi trija bhaga pramana. [6] samgraha naya sammata anupurvi dravya kaya bhavamam hoya chhe\? Anupurvi dravya niyamathi sadi parinamika bhavamam hoya chhe. Temaja ananupurvi ane avaktavya dravya mate pana janavu. Eka rashigata dravyomam alpabahutva nathi. Sutra samdarbha 104108