Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1123281 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Translated Chapter : |
અધ્યયન-૩૬ જીવાજીવ વિભક્તિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1581 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] दुविहा वाउजीवा उ सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता एवमेए दुहा पुणो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૫૮૧. વાયુકાયના જીવોના બે ભેદો છે – સૂક્ષ્મ અને બાદર. ફરી તે બંનેના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત બબ્બે ભેદો છે. સૂત્ર– ૧૫૮૨. બાદર પર્યાપ્તવાયુકાયના જીવોના પાંચ ભેદ – ઉત્કલિકા, મંડલિકા, ઘનવાત, ગુંજાવાત અને શુદ્ધ વાત સૂત્ર– ૧૫૮૩. સંવર્તક વાત આદિ બીજા પણ આવા ભેદો છે ૦ – સૂક્ષ્મ વાયુકાયના જીવો અનેક પ્રકારે છે. તેના પેટા ભેદો નથી. સૂત્ર– ૧૫૮૪. સૂક્ષ્મ વાયુકાય જીવો સંપૂર્ણ લોકમાં અને બાદર વાયુકાયના જીવ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે હું ચાર પ્રકારે વાયુકાયિક જીવોના કાળ વિભાગોનું કથન કરીશ. સૂત્ર– ૧૫૮૫. તે જીવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિ અપેક્ષાથી તે સાદિ સાંત છે. સૂત્ર– ૧૫૮૬. તે જીવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષ છે, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત છે. સૂત્ર– ૧૫૮૭. તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળની છે. જઘન્ય અંતર્મુહૂર્ત્ત છે. વાયુ શરીર ન છોડીને નિરંતર વાયુના શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે. સૂત્ર– ૧૫૮૮. વાયુ શરીરને છોડીને પછી ફરી તે શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે. સૂત્ર– ૧૫૮૯. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી વાયુકાયના હજારો ભેદ હોય છે. સૂત્ર સંદર્ભ– ૧૫૮૧–૧૫૮૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] duviha vaujiva u suhuma bayara taha. Pajjattamapajjatta evamee duha puno. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1581. Vayukayana jivona be bhedo chhe – sukshma ane badara. Phari te bamnena pana paryapta ane aparyapta babbe bhedo chhe. Sutra– 1582. Badara paryaptavayukayana jivona pamcha bheda – utkalika, mamdalika, ghanavata, gumjavata ane shuddha vata Sutra– 1583. Samvartaka vata adi bija pana ava bhedo chhe 0 – sukshma vayukayana jivo aneka prakare chhe. Tena peta bhedo nathi. Sutra– 1584. Sukshma vayukaya jivo sampurna lokamam ane badara vayukayana jiva lokana eka bhagamam vyapta chhe. Have hum chara prakare vayukayika jivona kala vibhagonum kathana karisha. Sutra– 1585. Te jivo pravahani apekshathi anadi anamta chhe ane sthiti apekshathi te sadi samta chhe. Sutra– 1586. Te jivoni ayusthiti utkrishta 3000 varsha chhe, jaghanyathi amtarmuhurtta chhe. Sutra– 1587. Teni kayasthiti utkrishta asamkhyatakalani chhe. Jaghanya amtarmuhurtta chhe. Vayu sharira na chhodine niramtara vayuna shariramam ja utpanna thavum te kayasthiti chhe. Sutra– 1588. Vayu sharirane chhodine pachhi phari te shariramam utpanna thavamam amtara jaghanya amtarmuhurtta, utkrishta anamtakala chhe. Sutra– 1589. Varna, gamdha, rasa, sparsha ane samsthanani apekshathi vayukayana hajaro bheda hoya chhe. Sutra samdarbha– 1581–1589 |