Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1123061
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३३ कर्मप्रकृति

Translated Chapter :

અધ્યયન-૩૩ કર્મપ્રકૃતિ

Section : Translated Section :
Sutra Number : 1361 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] नाणावरणं पंचविहं सुयं आभिणिबोहियं । ओहिनाणं तइयं मणनाणं च केवलं ॥
Sutra Meaning : સૂત્ર– ૧૩૬૧. જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકારે છે – શ્રુત, આભિનિબોધિક, અવધિ, મન અને કેવલ પાંચે સાથે જ્ઞાનાવરણ શબ્દ જોડવો.) સૂત્ર– ૧૩૬૨, ૧૩૬૩. નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને સ્ત્યાનગૃદ્ધિ તે પાંચમી. ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ દર્શનાવરણ એ ચાર. બંને મળીને દર્શનાવરણ કર્મના નવ ભેદો છે. સૂત્ર– ૧૩૬૪. વેદનીય કર્મના બે ભેદ છે – સાતા અને અસાતા. સાતા અને અસાતા વેદનીયના અનેક ભેદો છે. સૂત્ર– ૧૩૬૫ થી ૧૩૬૮. મોહનીય કર્મના પણ બે ભેદો છે – દર્શન અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયના ત્રણ ભેદ અને ચારિત્રમોહનીયના બે ભેદ છે. દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિઓ છે – સમ્યક્‌ત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. ચારિત્ર મોહનીયના બે ભેદ છે – કષાય મોહનીય અને નોકષાય મોહનીય. કષાય મોહનીય કર્મના સોળ ભેદ છે અને નોકષાય મોહનીય કર્મના નવ ભેદો છે. સૂત્ર– ૧૩૬૯. આયુકર્મના ચાર ભેદ છે – નૈરયિકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ અને દેવાયુ. સૂત્ર– ૧૩૭૦. નામકર્મના બે ભેદ છે – શુભ નામ અને અશુભ નામ. શુભ નામ અને અશુભ નામના પણ ઘણા ભેદો છે. સૂત્ર– ૧૩૭૧. ગોત્રકર્મના બે ભેદો છે – ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. ઉચ્ચ ગોત્ર આઠ ભેદે છે અને નીચ ગોત્ર પણ આઠ ભેદે છે. સૂત્ર– ૧૩૭૨. સંક્ષેપથી અંતરાય કર્મના પાંચ ભેદો છે – દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. સૂત્ર સંદર્ભ– ૧૩૬૧–૧૩૭૨
Mool Sutra Transliteration : [gatha] nanavaranam pamchaviham suyam abhinibohiyam. Ohinanam taiyam manananam cha kevalam.
Sutra Meaning Transliteration : Sutra– 1361. Jnyanavarana karma pamcha prakare chhe – shruta, abhinibodhika, avadhi, mana ane kevala pamche sathe jnyanavarana shabda jodavo.) Sutra– 1362, 1363. Nidra, prachala, nidranidra, prachalaprachala ane styanagriddhi te pamchami. Chakshu, achakshu, avadhi ane kevala darshanavarana e chara. Bamne maline darshanavarana karmana nava bhedo chhe. Sutra– 1364. Vedaniya karmana be bheda chhe – sata ane asata. Sata ane asata vedaniyana aneka bhedo chhe. Sutra– 1365 thi 1368. Mohaniya karmana pana be bhedo chhe – darshana ane charitra mohaniya. Darshana mohaniyana trana bheda ane charitramohaniyana be bheda chhe. Darshana mohaniyani trana prakritio chhe – samyaktva mohaniya, mithyatva mohaniya ane mishra mohaniya. Charitra mohaniyana be bheda chhe – kashaya mohaniya ane nokashaya mohaniya. Kashaya mohaniya karmana sola bheda chhe ane nokashaya mohaniya karmana nava bhedo chhe. Sutra– 1369. Ayukarmana chara bheda chhe – nairayikayu, tiryamchayu, manushyayu ane devayu. Sutra– 1370. Namakarmana be bheda chhe – shubha nama ane ashubha nama. Shubha nama ane ashubha namana pana ghana bhedo chhe. Sutra– 1371. Gotrakarmana be bhedo chhe – uchcha gotra ane nicha gotra. Uchcha gotra atha bhede chhe ane nicha gotra pana atha bhede chhe. Sutra– 1372. Samkshepathi amtaraya karmana pamcha bhedo chhe – danamtaraya, labhamtaraya, bhogamtaraya, upabhogamtaraya ane viryamtaraya. Sutra samdarbha– 1361–1372