Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122528 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-२२ रथनेमीय |
Translated Chapter : |
અધ્યયન-૨૨ રથનેમીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 828 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सा पव्वइया संती पव्वावेसी तहिं बहुं । सयणं परियणं चेव सीलवंता बहुस्सुया ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૮૨૮. શીલવતી અને બહુશ્રુતા રાજીમતિએ પ્રવ્રજિત થઈને પોતાની સાથે ઘણા સ્વજનો તથા પરિજનોને પણ પ્રવ્રજિત કરાવ્યા. સૂત્ર– ૮૨૯. તેણી રૈવતક પર્વત ઉપર જઈ રહ્યા હતા. વચ્ચે જ વરસાદથી ભીંજાઈ ગયા. વર્ષા ચાલુ હતી, અંધકાર છવાયેલો હતો. એ સ્થિતિમાં તેણી ગુફામાં ગયા. સૂત્ર– ૮૩૦. સૂકવવાને માટે પોતાના વસ્ત્રો ફેલાવતા રાજીમતિને યથાજાત રૂપમાં રથનેમિએ જોયા. તે ભગ્નચિત્ત થયા. પછી રાજીમતિએ પણ તેમને જોયા. સૂત્ર– ૮૩૧. ત્યાં એકાંતમાં તે સંયતને જોઈને ડરી ગયા. ભયથી કંપતા પોતાની બંને ભ્રમરથી શરીર આવૃત્ત કરી બેસી ગયા. સૂત્ર સંદર્ભ– ૮૨૮–૮૩૧ | ||
Mool Sutra Transliteration : | [gatha] sa pavvaiya samti pavvavesi tahim bahum. Sayanam pariyanam cheva silavamta bahussuya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 828. Shilavati ane bahushruta rajimatie pravrajita thaine potani sathe ghana svajano tatha parijanone pana pravrajita karavya. Sutra– 829. Teni raivataka parvata upara jai rahya hata. Vachche ja varasadathi bhimjai gaya. Varsha chalu hati, amdhakara chhavayelo hato. E sthitimam teni guphamam gaya. Sutra– 830. Sukavavane mate potana vastro phelavata rajimatine yathajata rupamam rathanemie joya. Te bhagnachitta thaya. Pachhi rajimatie pana temane joya. Sutra– 831. Tyam ekamtamam te samyatane joine dari gaya. Bhayathi kampata potani bamne bhramarathi sharira avritta kari besi gaya. Sutra samdarbha– 828–831 |