Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122398 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१९ मृगापुत्रीय |
Translated Chapter : |
અધ્યયન-૧૯ મૃગાપુત્રીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 698 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] मियचारियं चरिस्सामि एवं पुत्ता! जहासुहं । अम्मापिऊहिंणुण्णाओ जहाइ उवहिं तओ ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૯૮. ‘‘હું મૃગચર્યાથી ચરીશ.’’ હે પુત્ર ! ‘‘જેમ સુખ ઉપજે તેમ કરો.’’ આ પ્રમાણે માતા – પિતાની અનુમતિ પામીને, તે પરીગ્રહને છોડે છે. સૂત્ર– ૬૯૯. હે માતા ! તમારી અનુમતિ પામીને સર્વ દુઃખોનો ક્ષય કરનારી મૃગચર્યાને હું આચરીશ. હે પુત્ર ! સુખ ઉપજે તેમ કરો. સૂત્ર– ૭૦૦. આ પ્રમાણે તે અનેક રીતે માતાપિતાને અનુમતિને માટે સમજાવી મમત્વનો ત્યાગ કરે છે, જે રીતે મહા નાગ કાંચળીને છોડે છે. સૂત્ર– ૭૦૧. કપડા ઉપર લાગેલી ધૂળ માફક ઋદ્ધિ, ધન, મિત્ર, પુત્ર, પત્ની અને જ્ઞાતિજનોને ફગાવીને સંયમ યાત્રાને માટે નીકળી ગયો. સૂત્ર સંદર્ભ– ૬૯૮–૭૦૧ | ||
Mool Sutra Transliteration : | [gatha] miyachariyam charissami evam putta! Jahasuham. Ammapiuhimnunnao jahai uvahim tao. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 698. ‘‘hum mrigacharyathi charisha.’’ he putra ! ‘‘jema sukha upaje tema karo.’’ a pramane mata – pitani anumati pamine, te parigrahane chhode chhe. Sutra– 699. He mata ! Tamari anumati pamine sarva duhkhono kshaya karanari mrigacharyane hum acharisha. He putra ! Sukha upaje tema karo. Sutra– 700. A pramane te aneka rite matapitane anumatine mate samajavi mamatvano tyaga kare chhe, je rite maha naga kamchaline chhode chhe. Sutra– 701. Kapada upara lageli dhula maphaka riddhi, dhana, mitra, putra, patni ane jnyatijanone phagavine samyama yatrane mate nikali gayo. Sutra samdarbha– 698–701 |