Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122318 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१९ मृगापुत्रीय |
Translated Chapter : |
અધ્યયન-૧૯ મૃગાપુત્રીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 618 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] अह तत्थ अइच्छंतं पासई समणसंजयं । तवनियमसंजमधरं सीलड्ढं गुणआगरं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૧૮. મૃગાપુત્રએ ત્યાં રાજપથ ઉપર જતા એવા તપ, નિયમ અને સંયમધર, શીલ સમૃદ્ધ, ગુણોની ખાણ એવા એક સંયત શ્રમણને જોયા. સૂત્ર– ૬૧૯. મૃગાપુત્ર તે મુનિને અનિમેષ દૃષ્ટિથી જુએ છે અને વિચારે છે કે – હું માનું છું કે આવું રૂપ મેં પહેલાં પણ ક્યાંક જોયેલ છે. સૂત્ર– ૬૨૦. સાધુનું દર્શન તથા ત્યારપછી શોભન અધ્યવસાય થતાં, ઉહાપોહ થતાં મોહપ્રાપ્ત મૃગાપુત્રને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. સૂત્ર– ૬૨૧. સંજ્ઞિજ્ઞાન સમુત્પન્ન થતા તે પૂર્વજાતિનું સ્મરણ કરે છે – દેવલોકથી ચ્યવીને હું મનુષ્યભવમાં આવ્યો છું સૂત્ર– ૬૨૨. જાતિસ્મરણ ઉત્પન્ન થતા મહર્દ્ધિક મૃગાપુત્ર પોતાની પૂર્વજાતિ, પૂર્વઆચરિત શ્રામણ્યનું સ્મરણ કરે છે સૂત્ર સંદર્ભ– ૬૧૮–૬૨૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] aha tattha aichchhamtam pasai samanasamjayam. Tavaniyamasamjamadharam siladdham gunaagaram. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 618. Mrigaputrae tyam rajapatha upara jata eva tapa, niyama ane samyamadhara, shila samriddha, gunoni khana eva eka samyata shramanane joya. Sutra– 619. Mrigaputra te munine animesha drishtithi jue chhe ane vichare chhe ke – hum manum chhum ke avum rupa mem pahelam pana kyamka joyela chhe. Sutra– 620. Sadhunum darshana tatha tyarapachhi shobhana adhyavasaya thatam, uhapoha thatam mohaprapta mrigaputrane jati smarana jnyana utpanna thayum. Sutra– 621. Samjnyijnyana samutpanna thata te purvajatinum smarana kare chhe – devalokathi chyavine hum manushyabhavamam avyo chhum Sutra– 622. Jatismarana utpanna thata maharddhika mrigaputra potani purvajati, purvaacharita shramanyanum smarana kare chhe Sutra samdarbha– 618–622 |