Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122244 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१७ पापश्रमण |
Translated Chapter : |
અધ્યયન-૧૭ પાપશ્રમણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 544 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सम्मद्दमाणे पाणाणि बीयाणि हरियाणि य । असंजए संजयमन्नमाणे पावसमणि त्ति वुच्चई ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૪૪. જે પ્રાણી, બીજ અને વનસ્પતિનું સંમર્દન કરે છે, જે અસંયત હોવા છતાં પોતાને સંયત માને છે, તે પાપશ્રમણ કહેવાય છે. સૂત્ર– ૫૪૫. જે સંથારો, ફલક, પીઠ, નિષદ્યા, પાદ કંબલના પ્રમાર્જન કર્યા વિના જ તેના ઉપર બેસે છે, તે પાપશ્રમણ કહેવાય છે. સૂત્ર– ૫૪૬. જે જલદી જલદી ચાલે છે, પુનઃ પુનઃ પ્રમાદાચરણ કરે છે, જે મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે, જે ક્રોધી છે, તે પાપશ્રમણ કહેવાય છે. સૂત્ર– ૫૪૭. જે પ્રમત્ત થઈને પડિલેહણ કરે છે, જે પાત્ર અને કંબલને જ્યાં ત્યાં રાખી દે છે. પડિલેહણમાં અનાયુક્ત છે, તે પાપશ્રમણ કહેવાય છે. સૂત્ર– ૫૪૮. જે અહીં – તહીંની વાતોને સાંભળતો પ્રમત્ત ભાવથી પડિલેહણ કરે છે, ગુરુની અવહેલના કરે છે, તે પાપ – શ્રમણ કહેવાય છે. સૂત્ર– ૫૪૯. જે ઘણો માયાવી, વાચાળ, ઘીટ્ઠો, લોભી કે અતિગ્રહ છે, અસંવિભાગી છે, ગુરુ પ્રતિ પ્રેમ નથી રાખતો, તે પાપશ્રમણ કહેવાય છે. સૂત્ર– ૫૫૦. જે વિવાદને ઉદીરે છે, અધર્મમાં પોતાની પ્રજ્ઞાને હણે છે, કદાગ્રહ અને કલહમાં વ્યસ્ત છે, તે પાપશ્રમણ કહેવાય છે. સૂત્ર– ૫૫૧. જે અસ્થિરાસન કરે, કૌકુત્ચ્ય કરે, જ્યાં – ત્યાં બેસે છે, આસન ઉપર બેસવામાં અનાયુક્ત છે, તે પાપ – શ્રમણ કહેવાય છે. સૂત્ર– ૫૫૨. જે રજલિપ્ત પગ સાથે સૂઈ જાય છે, શય્યાનું પ્રમાર્જન ન કરે, સંથારામાં અનાયુક્ત રહે, તે પાપશ્રમણ કહેવાય છે. સૂત્ર સંદર્ભ– ૫૪૪–૫૫૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] sammaddamane panani biyani hariyani ya. Asamjae samjayamannamane pavasamani tti vuchchai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 544. Je prani, bija ane vanaspatinum sammardana kare chhe, je asamyata hova chhatam potane samyata mane chhe, te papashramana kahevaya chhe. Sutra– 545. Je samtharo, phalaka, pitha, nishadya, pada kambalana pramarjana karya vina ja tena upara bese chhe, te papashramana kahevaya chhe. Sutra– 546. Je jaladi jaladi chale chhe, punah punah pramadacharana kare chhe, je maryadaonum ullamghana kare chhe, je krodhi chhe, te papashramana kahevaya chhe. Sutra– 547. Je pramatta thaine padilehana kare chhe, je patra ane kambalane jyam tyam rakhi de chhe. Padilehanamam anayukta chhe, te papashramana kahevaya chhe. Sutra– 548. Je ahim – tahimni vatone sambhalato pramatta bhavathi padilehana kare chhe, guruni avahelana kare chhe, te papa – shramana kahevaya chhe. Sutra– 549. Je ghano mayavi, vachala, ghittho, lobhi ke atigraha chhe, asamvibhagi chhe, guru prati prema nathi rakhato, te papashramana kahevaya chhe. Sutra– 550. Je vivadane udire chhe, adharmamam potani prajnyane hane chhe, kadagraha ane kalahamam vyasta chhe, te papashramana kahevaya chhe. Sutra– 551. Je asthirasana kare, kaukutchya kare, jyam – tyam bese chhe, asana upara besavamam anayukta chhe, te papa – shramana kahevaya chhe. Sutra– 552. Je rajalipta paga sathe sui jaya chhe, shayyanum pramarjana na kare, samtharamam anayukta rahe, te papashramana kahevaya chhe. Sutra samdarbha– 544–552 |